________________
d'ell:
મણિલાલ માકમચ’દ શાહ
શ્રી મુખઈ જૈન યુવકસ ધનુ પાક્ષિક મુખપત્ર
વર્ષ ૬]
Regd. No. B. 4266
પ્રબુદ્ધ જૈન મ
લવાજમ રૂપિયા ૩
'બઈ: ૧ ફેબ્રુઆરી ૧૯૪૫ ગુરૂવાર
અક ૧૯
મારા
પિતા
(કેટલાક ત્રિવાનો આગ્રહ છે કે મારા પિતાને મેં જેવા જાણ્યા હોય અને તેમને હુ જે રીતે સમĀ હાઉ” તેનું યથાર્થ નરૢ કરતુ. એક રેખાચિત્ર આળેખી પ્રબુદ્ધ જનહારા રજુ કરવુ. તેમની વિનંતિને માન આપીને મારા પિતા વિષેની જે ભૂતિ મારા ચિત્ત ઉપર 'કાયલી છે. તેને શબ્દાકાર આપવાના આ
પ્રયત્ન છે. પરમાનદ)
અનેક વિભૂત્તિના કેન્દ્રસમા મારા પિતાના જીવનનું મુખ્ય તત્ત્વ તેમનામાં રહેલી ઉંડી ધમ શ્રહા· હતી. તેમની અનેકવિધ પ્રવૃત્તિએ તુ પ્રેરકબળ પણ તેમની શ્રદ્દા જ હતી. વીતરાગ–સન–પ્રણીત જૈન ધમ' એ તેમના જીવનનુ મેટામાં મોટું અવલંબન હતું. જન્મકાળથી ધČક્રિયા તરફ તેમનું સ્વાભાષિક વળષ્ણુ તું, યૌવનના ઉગમકાળમાં શાન્તમૂર્તિ સદ્ગત શ્રી વૃદ્ધિચંદ્રજી નામના એક ઉચ્ચ કૅાટિના જૈન સાધુડ તેમને સમાગમ થયા અને તે ગુરૂ તેમની ધર્મબુદ્ધિને ખુબ સતેજ કરી અને ધર્મશાસ્ત્રના અભ્યાસ તરફ તેમને આકર્ષ્યા. આમ તે। અંગ્રેજી બીજા ધોરણને પણ તેમણે અભ્યાસ પુરા કર્યાં નહેતા. અંગત સગાએ તેમને બહુ નાની ઉમ્મરે અભ્યાસ ખેડી દેવાની ક્રૂરજ પાડેલી. પણ શભ્યાસની રૂચિએ તેમને સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષા ગાઢ પરિચય કરવ્યો અને અનેક ગ્રંથા–સંસ્કૃત, પ્રાકૃત તેમજ ગુજરતી- તેમની આંખ તળેથી પસાર થયા. આ રીતે ધર્મશ્રદ્ધાથી સીંચાયેલે તેમને જ્ઞાનદેહ ધાયા અને આજ સુધીમાં પ્રગટ યેલા જૈન સાહિત્યમાં સૌથી મોટા કાળા તેમના ભાગે નોંધાયા.
સુવિદિત શાસ્રવચન છે કે જ્ઞાનક્રિયામ્યાં મોઃ । તેમનું જીવન એટલે જ્ઞાનની અખંડ ઉપાસના અને અપૂર્વ કર્મ કુશળતા. વાંચવું, વચારવું, ભલું ભણાવવું, લખવુ અને પુસ્તક પ્રગટ કરવા–આ તેમને અત સમય સુધી એકસરખે। વ્યવસાય હતા. પાછળના વખતમાં શરીર ઉત્તરાત્તર શિવિત્ર બનતું જતુ હતુ. તેના પ્રમાણમાં તેમની કાર્યશક્તિ પણ ક્ષી શું થ ી જતી હતી; પશુ જ્યાં સુધી જેટલું કામ પેાતાના શરીર પાસેથી લઈ શકાતું હતું ત્યાં સુધી શકય તેટલું કામ શરીર પાસેથી લેવામાં અને શક્ય તકલી સેવા સમાજને આપવામાં તેમણે કદિ પણુ પ્રમાદ ૨. નહેતા. મજા કરવી, આનંદ માણુ, આરામ ભવવા કાઈ સુંદર સ્થળે
જઇને રહેવું અને નિષ્ક્રિય બનીને થોડા દિવસે ગાળવાઆવી બાબતેને તેમણે કઢિ પણ પોતાના જીવનમાં નાનું સરખું પણ સ્થાન આપ્યું હેાય એવું મારા સ્મરણમાં આવતું નથી. કામ વિના તેમને કદિ ચેન પડતું નહિં, પ્રવૃત્તિની ફેરબદલી એટલે સમાજસેવામાંથી નાનાપાસના અને નાનેાપાસમાંથી સમાજસેવા–માજ તેમના જીવનને નિત્યક્રમ હતો.
તેમની અગાધ કાય શક્તિને માટે બગ તેમણે જૈન સમાજની વિવિધ સેવા પાછળ ખચ્યાઁ હતા. એમ છતાં પણ ભાવનગરના જાહેર જીવનમાં તેમની સેવાઓના ફાળા નાનેસુને નહેાતે. આજે તે સમાજનાં રૂપરંગ બદલાયાં છે અને રાજકારણના ખ્યાલાએ આજના જાહેર જીવનને નવુ ઘડતર આપ્યું છે. પણ તેમના પ્રવૃત્તિકાળમાં મહાજનની સસ્થા જીવતી અને જાગતી હતી અને પ્રજાને રાજ્ય તરફથી જ્યારે પણુ કાઇ અગવડ કે આત ઉભી થાય અને કંઇપણું પ્રકારના પ્રાતે ત્રાસ થાય ત્યારે પ્રજાની વતી દરબાર સમક્ષ પાકાર
રજી કરવા અને રાહત મેળવી એ કાર્યં મુખ્યપણે મહાજનનું લેખાતું. આ ઉપરાંત શહેરજીવનનું નિયમન કરવુ, દુષ્કાળ જેવા પ્રસંગાએ લેાકેાને રાહત પહોંચાડવી અને ભિન્ન ભિન્ન વર્ષાં વચ્ચે એકતા જાળવવી અને મતભેદ ઉભા થાય ત્યાં દરમિયાનગીરી કરીને સલાહસ પ સ્થાપવા એ કા પણ મહાજનનુ જ લેખાતું. આ મહાજનમાં મારા પિતાનું અગ્રસ્થાન હતું અને તેમની સમાધાનપ્રિય વૃત્તિએ ભાવનગરના જાહેર જીવનના અનેક કાર્યોમાં 1:૪ મહાજનના કામકાજમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યે હતે. દુષ્કાળનવારણની અનેક પ્રવૃત્તિઓના તેઓ સૂત્રધાર હતા. રાજ્ય પ્રત્યે વફાદારી ધરાવવી, પ્રજાની બને તેટલી સેવા’કરવી અને અખંડિત ધર્મોપાસના કરવી-આ ત્રણ તત્વાનુ બનેલું તેમનું સમગ્ર જાહેર જીવન હતું.
ઉપર જણાવ્યું તેમ સમાધાનપ્રિયતા એ તેમને એક મેટાં ગુણુ હતા. જ્યારે પણું નાતમાં, સંધમાં, કેમમાં કે પ્રજામાં કોઇ ઝગડા ઉભા થતા ત્યારે તેઓ બેચેન બની જતા અને બન્ને પક્ષેને કાપણુ રીતે સમજાવી દબાવીને પણ એકત્ર કરવા પોતાની સર્વ શક્તિઓને તેમજ લાગવગને તેઓ ઉપયોગ કરતા. તેમણે આ રીતે પેાતાના જીવન દરમિયાન કેટલીયે પતાવટા કરી હશે અને કેટલાય તુટેલા તંત્રા સાંધ્યા હશે. સૌ કોઇને તેમની પ્રમાણિકતા અને સમાધાનકુશળતામાં ખુબ શ્રધ્ધા હતી.
આ સમાધાનપ્રિયતાએ તેમના અંગત જીવનને પણ ચાક્કસ વળગું આપ્યું હતું. જાહેર જીવનમાં ભાગ લેનાર સર્વ કાર્યને અવારનવાર પોતે જે સમાજમાં ‘કામ કરતા હાય તે સમાજના કાપણું નાનો મેાટા વિભાગ સાથે અથડાવાના પ્રસંગ આવ્યા વિના રહેતા નથી. કાઇપણ બાબતને કે વિચારને વળગી રહેવાના આગ્રહ દાખવતાં સમાજમાં ભાગલા પડવાને જ્યારે પણ સબવ ઉભું થાય ત્યારે પોતાના આગ્રહુ હેાડીને વિરેાધી પક્ષ સાથે સમાધાની શોધવા તરફ તેમનુ' મન ધણી વાર ઢળી જતું. વિ શુષ્ઠ સો વિ, ના કરણીય નાવરણીયમ્। આ જાણે કે તેમના મુદ્રાલેખ હતા. જયવીયરાય સૂત્રમાં જેના ઉલ્લેખ છે એ લોકવિરાધયાગ' તેમનું એક જીવનસૂત્ર હતું. તે પેાતાના ચાક્કસ મન્તવ્યને - સમાવિરોધને સામના કરીને ઠેઠ સુધી પકડી રાખતા નથી-આ તેમની એક . મેટી નબળાઈ છે એમ ઘણાને લાગતું. જાહેર વનના કોઇ કટેકટીના પ્રસંગે તેઓ પેાતાના વિચાર કે પક્ષને મક્કમપણે વળગી રહેશે કે કેમ આ ાબત તેમની સાથે ચાલનારના મનમાં કદિ કદિ શંકા ઉપજતી. પ આ નેભળાઈ કે અસ્થિરતા પાછળ કામ કરતી વૃત્તિ કેવળ સમાધાનપ્રિયતાની જ હતી. કુસંપથી તે કાયર હતા. ‘ કજીયાનુ માં કાળું” એમ તે માનતા. કાઈ વિચારને અમલ આજને બલ્લે ભલે આવતી કાલે થાય, પણ તે ખાતર કલેશ કુસુ ́પ શું કામ કરવા ? સમાજમાં ભાગલા પડવા ન દેવા, પડેલા ભાગલા સોંધવા અને નવા જીના વચ્ચે