________________
પ્રબુદ્ધ જૈન
નહિં કરેલી એવી ઐતિહાસિક પીછેહઠ કરી અને એ પીછેહઠના સુયશ શેઠ કસ્તુરભાઇને પ્રાપ્ત થયે . તિથિચર્ચામાં મંળેલી નિષ્ફળતાનો બદલો આ રીતે શેઠ કસ્તુરભાઈને કાન્ફરન્સ પ્રકરણમાં મળી ગયા. મદારીના હાથમાં સર્પ આવે અને તેની ઝેર સધરતી દાઢા કુશળતાપૂર્વક મદારી ખેંચી કાઢે અને સર્પને નિર્વિષ એટલે ખરી રીતે નિર્વીય બનાવે તેવી જ કાર્ય કુશળતાથી શેઠ કસ્તુરભાઇ કાન્ફરન્સને સ્થિતિચુસ્ત પક્ષની દૃષ્ટિએ નિર્વિધ અને જૈન સમાજની દૃષ્ટિએ નિર્વીય બનાવવામાં સફળ નીવડયા. જો કે સુરતમાંના ઠરાવ હજુ આખી કાન્ફરન્સને લાગુ પડતા નથી એમ છતાં પણ એ રાવ કાન્ફરન્સના આગામી અધિવેશનમાં પસાર થવાને એમાં કૈ શકાને સ્થાન છે જ નહિ. અકય સમિતિના કરાવાને મળેલી અનુમતિ કાન્ફરન્સની આગામી પ્રવૃત્તિમાં સુધારકો માટે-પ્રગતિશીલ યુવા માટે-કશું સ્થાન રહેવા દેતી જ નથી. જે યેાગ્ય દીક્ષા. સામેની લડત આજ સુધી યુવા લડતા આવ્યા છે તે લડત અથવા તે તે પ્રશ્નની ચર્ચાને હવે કન્ફરન્સમાં સ્થાન રહેતું નથી. ઐકય સમિતિને બીજો ઠરાવ યુવાના મેઢે તાળું મારે છે અને મનની વેદના મનમાં શમાવવાનું કહે છે. આગામી કાન્ફરન્સે હવે દેશિવરતિધર્મારાધક સમાજની એક મેટી આવૃત્તિ બનવાનું જ રહ્યું. સુરતના ઠરાવ અને તેમાંથી કપાતા પરિણામેાના સાર આ છે. માજ સુધી એક મહત્વના વર્ગ કાન્ફરન્સથી વિમુખ રહીને કાન્ફરન્સ ઉપર ફાવે તેવા પ્રહાર કરી રહ્યો હતા. તેમને કાન્સ તરફ વાળવાના વિચાર કે તેવા પ્રયત્ન ઉચિત તેમજ આવશ્યક હતેા. ઐકય સાધનાની હીલચાલ પેાતાને માથે લઇને જે આમ તેમ કરી રહ્યા હતા તેમનામાં તેમજ ઐકય સમિતિમાં નિમાયેલા કાન્ફરન્સના આગેવાનામાં હીંમત, દઢતા તેમજ દુરદેશી હત અને શૈ કસ્તુરભાઇમાં જુના તેમજ નવા, સ્થિતિચુસ્ત તેમજ સુધારક, શાસનપક્ષ તેમજ યુવક પક્ષને એકત્ર કરવાની સાચી નિષ્ઠા હતી તે। . જરૂર એવી યોજના થઈ શકી હત કે જેથી એકના ભાગે ખીજાને પ્રવેશ કરાવવાનુ કમનસીબ પરિણામ ન આવત. કારણ કે વિચારા કાઇના ગમે તેવા હાય તેપણુ કામને લગતી એવી અનેક કલ્યાણકારક પ્રવૃત્તિઓ છે કે જેમાં બધા હાથેહાથ મીલાવીને સાથે મળીને કામ કરી શકે છે અને કામના કાર્યોને આગળ વધારી શકે છે. પણ આ ઇચ્છા કે નિષ્ઠા શેઠ કસ્તુરભાઈમાં હાય ઍમ માનવાને કશુ જ કારણ નથી. જો એમ તે તે ઐકય સિમતિના ઠરાવના અક્ષરશઃ પસાર કરાવવાની હઠ તેમણે પકડી જ ન હત. બીજાને પણ આ બાબતની બહુ ચિંતા હાય એમ સુરતમાં જે જોયું અને સાંભળ્યુ તે ઉપરથી માલુમ પડતુ નથી. પરિણામે જે બનવાનુ હતુ તે બની ગયું અને કાન્ફરન્સે આજે નવા માર્ગે પાતાનું પ્રયાણ શરૂ કરી દીધું.
711. 9-4-88
જડ ખરેખર ઘણી ઉંડી છે; સાધુઓએ કેન્ફ્રન્સ સામે ખુબ મેલે પ્રચાર કરીને કેન્ફરન્સ પ્રત્યે સામાન્ય સમાજમાં સારી રીતે અગમે કેળવ્યા છે. સામાન્ય વર્ગ કાન્ફરન્સ પ્રત્યે કાં તે ઉદાસીન છે અથવા વિરૂધ્ધતા ધરાવે છે. તેને અનુકુળ બનાવવા માટે કેન્દ્રો વેતસીત્તિ સ્વીકારીને સ્થિતિચુસ્ત વર્ષાંતે અમુક રીતે સંતેષ્યા સિવાય છુટકો નહાતા. પરિસ્થિતિ આવી હેવાથી કાન્ફરન્સે જે કામ કર્યું છે તે કેન્ફરન્સના વ્યાપક અને લેાકશાસિત સ્વરૂપને શારેમાં ભારે હાનિકર્તા હેાવા છતાં તે સિવાય તે" માટે બીજો કાઈ માર્ગે નહોતા એટલું કબુલ કર્યા સિવાય ચલે તેમ નથી. આજની કેન્કસના આગેવાને નબળા હતા; યુવકાના જોઇએ તેટલા સરંગીન ટકા નહેાતે. તેથી આજની કાન્ફરસને દિશા બદલ્યા સિવાય છુટકો નહેતેા. કે ન્દ્રરસને વધારે ટેકીલા આગેવાને મળ્યા હતા કેન્ફરંસની સ્વરૂપાન સ્વીકારવાને બદલે તેનું વિસર્જન વધારે આવકારદાયક લેખત. પણ ટેકીલાપણું સાધારણ રીતે આપણા લોહીમાં છે જ નહિ, તેથી જે કાઇ બન્યુ છે. તેના ગર્ભ માં કોઇ શુભ પરિણામ નિર્મિત હશે એમ સમજીને જૈન સમાજે આજની વસ્તુસ્થિતિ સ્વીકારી લેવી રહી. આપણે ઇચ્છીએ અને પ્રાર્થીએ કે સમાજની જે પ્રતીતિ કોન્ફરન્સે ગુમાવી છે તે પ્રતીતિ પાછી મેળવીને કેન્ક રન્સ વધારે પ્રાણવાન બને અને કામ તેમજ દેશના કલ્યાણનું વિશેષ અને વિશેષ સંવર્ધન કરતી થાય. પરમાનદ,
લાંબી દૃષ્ટિએ વિચારતાં કાન્ફરન્સની અખિલ હિંદ સમિતિગ્મે જે નિર્ણય લીધા છે તે આદર્શની દષ્ટિએ–સ્વમાન અને સ્વત્વની દૃષ્ટિએ હીણપતભરેલા છે એમ છતાં પણ એ નિર્ણુય કેવળ સ્વાભાવિક લાગે છે એમ કહીએ તો ખોટુ નથી. સ્વત્વની રક્ષા કરતાં જીવતરને વૈશ્ય જાતિએ હંમેશાં વધારે વહાલુ ગણ્યુ છે અને નાની કોન્ફરન્સમાં આખરે તે વૈશ્યવૃત્તિનું જ પ્રભુત્વ સ્વીકારાય એમાં નવાઈ પામવા જેવુ કશું છે જ નહિ. કાન્કુરન્સને ટકવુ' હાય તે। આજના સયોગોમાં પીછેહઠ કરવા સિવાય તેના માટે ખીજો કોઇ વિકલ્પ નહતા. જો શેઠ કસ્તુરભાઇએ ઇચ્છયું હત તે આ પીછેહઠ ઓછી નામેશી અને હીણપતભરેલી બની શકી હત. પણ પેાતાના ટકાવ માટે પીછેહઠ તે કારન્સ માટે અનિવાર્ય હતી જ સમાજમાં સાંપ્રદાયિક સ્થિતિચુસ્તતાની
શ્વે. મૂ. કેન્ફરન્સમાંથી રાજીનામું મુંબઈ, તા. ૨૩-૪–૪૪ શ્રી જૈન શ્વે. મૂ. કેન્ફરન્સના માન્યવર મત્રીએ જોગ મુ મુંબઇ
સુજ્ઞ મહાશય,
સવિનય વિજ્ઞપ્તિ કે તાજેતરમાં સુરત ખાતે મળેલ શ્રી. જૈન વે. મૂ. કેન્ફરસની અખિલ હિંદ સમિતિના અધિવેશને અકય સમિતિના જે છે ઠરાવને અનુમતિ આપીને પ્રસ્તુત કેન્દ્ રસના આગલા અધિવેશનમાં પસાર કરવાની ભલામણ કરી છે તે અને ઠરાવા સામે અમારા સખ્ત વિરોધ છે એટલું જ નહિ પણ તેમાંના બીતે ઠરાવ પ્રસ્તુત કાન્ત્ર્સની અગ્રગણ્ય વ્યક્તિએ અને જૈન સંસ્થાએના આગેવાન અધિ કારી પાસેથી જે પ્રકારના અમલની અપેક્ષા રાખે છે તે રીતે તે ધરાવતા-અમારા સંયોગ, અમારી જવાબદારીએ તેમજ અગત મન્તવ્યો લક્ષમાં લેતાં અમલ થવા શકય જ નથી. આમ હવાથી કોન્ફરન્સના અખિલ હિંદ સમિતિ તેમજ તેની અ ંગભૂત સ્થાયી સમિતિમાંથી છુટા થવા સિવાય અમારા માટે ખીજો કાઇ પ્રમાણીક મા રહેતા નથી. તેથી અત્યંત દિલગીરી સાથે જે સમિતિમાં આજે કેટલાંય વર્ષોથી જોડાયેલા રહીને જૈન સમાજની થોડી ઘણી સેવા કરવાની અમને તક મળી છે તે સમિતિમાંથી અમે રાજીનામુ આપીએ છીએ. આ રાજીનામું અમેએ પુરો વિચાર કરીને આપ્યુ છે. અને સાથે સાથે અમે એમ પણ માનીએ છીએ કે સુરતના અધિવેશનના રાવાથી કાન્ફરન્સે જે નવી દિશાએ પ્રયાણ રજુ છે તે પ્રયણુ અમારા નીકળી જવાથી વધારે નિષ્ક ંટક અને સરળ બનશે, તેથી આ અમારૂ રાજીનામું વિના સાચે તુરત જ સ્વીકારી અમને ઉપકૃત કરશે,
લે. આપના
પુમાનઃ કુંવચ્છ કાપડીઆ મણિલાલ માકમચંદ શાહુ