________________
તા. ૧૫-૪-૪૪.
પ્રબુધ્ધ જેન
૨૧૧
ટકાનો અને રસ્તાઓમાં સો ટકાનો વધારો થશે; આમ થવાથી એવી સ્થિતિ ઉભી થશે કે હજાર માણસ અગર તેથી વધુ વસ્તીવાળું કઈ પણ ગામડું રસ્તાથી ભાઈલ કે માઈલથી વધુ દૂર નહિ હોય. ધેરી રસ્તાઓનું સમારકામ કરીને તે પાકા રસ્તા બનાવવામાં આવશે.
આ ઉપરાંત દરિયા માર્ગે હિંદને વ્યવહાર વધે તે ખાતર નાના અને કાચા દરેક બંદરે વહાણ ભારત માલની અવરજવર થઈ શકે તેવી સગવડવાળું દરેક બંદર બનાવવામાં આવશે. આ બધા માટે નીચે મુજબના ખર્ચીને અંદાજ કરવામાં અાવ્યું છે.
ખર્ચ વાર્ષિક ખર્ચ રેવે વધારવાનું ૪૩૪ ૯ રસ્તા વધારવાનું રસ્તા સમારવાનું બંદરો બાંધવાનું ૫૦ ' ૫
,,,
હાલ તુરત ખેતી સુધારણા કરીને એકર દીઠ પાકનો ઉતારે વધુમાં વધુ કેમ આવે તેની સવિસ્તર વિચારણા કરવામાં આવી છે. તે માટે મુખ્યત્વે આટલા ઉપાની નેંધ લેવામાં આવી છે. (૧) નહેર બાંધવી (૨) વૈજ્ઞાનિક રીતે જમીનની અનુકુળતા મુજબ પાકની ફેરબદલી (૩) ઊંચી જાતના બી વાવવા (૪) રસાયણવાળું ખાતર વાપરવું (૫) ખેતીનું કામ સહેલું બને તેવા સાધનોથી ખેતી કરવી. આ પાંચે ઉપાયોની સવિસ્તર વિચારણા આ નીચે કરવામાં આવી છે.
૧- અત્યારે બ્રિટીશ હિંદમાં ૫,૪૦,૦૦,૦૦૦ એકર જમીનમાં રૂ. ૧૫૩ કરોડના ખર્ચે અને વાર્ષિક પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની સગવડ કરવામાં આવી છે. આ સગવડમાં બેસે ટકાને વધારે કરવાની ગણતરી છે. એટલે નહેર બાંધવાનું ખર્ચ રૂ. ૩૦૬ કરોડ થશે અને તેને સંભાળવાનું વાર્ષિક ખર્ચ દસ કરેડ થશે. આ ઉપરાંત નવા બંધ બાંધવા પડશે એટલે રૂા. ૩૦૬ કરોડના બલે ચાર અજબનું કુલ ખર્ચ ગણવામાં આવ્યું છે. આ ઉપરાંત ૪૮૦ લાખ એકર જમીનને કુવા અને તળાવના પાણીની નવી સગવડ આપવા માટે રૂા. પચાસ કરોડનું બીજું ખચે ગણવામાં આવ્યું છે.
૨-ખેતીની સુધારણાની રીત લોકોને સમજાવવા માટે, તે માટેના સાધનો તૈયાર કરી લોકોને આપવા માટે, અને હેરની ઓલાદ સુધારવાની અને આદર્શ દુગ્ધાલયની રીત લોકોને સમજાવવા માટે મેટી સંખ્યામાં આદર્શ ખેતીના ધામ (ફામ) ઉભા કરવા પડશે. દસ ગામડા દીઠ આવુ એક આદર્શ ખેતીનું ધામ રાખવાની
જના છે. રસાયણીક અને અરસાયણીક ખાતર તૈયાર કરવાનું અને ઢેડરની માવજત કરવાનું કામ પણ આ સ્થળે કરવામાં આવશે. આવું એક ધામ વસાવવાનું ખર્ચ રૂ. ૩૦ થી ૫૦ હજાર ગણવામાં આવ્યું છે. અને તેનું ખર્ચ રૂ. વીશ હજાર ગણવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડુતને બીયારણ, ખાતર વગેરે પુરું પાડવા માટે મૂડીનું રોકાણ રૂ. અઢી અબજનું ગણવામાં આવ્યું છે.
ખેતી સુધારણાનું આ બધું મળીને નીચે મુજબ ખર્ચ ગણાવવામાં આવ્યું છે. કરોડ રૂપિયામાં આંકડા વાંચવા.
ખર્ચ વાર્ષિક ખર્ચ ધોવાણ અટકાવવા- ૨૦૦ નહેર-કુવા-તળાવ- ૪૫૦
- ૧૦ આદર્શ ખેતીના ધામ–૧૮૫ મૂડીનું રોકાણુ- .
૨૫૦
t
"
કુલ ૮૮૭ ૪૮ કરોડ રૂપિયામાં આંકડા વાંચવા.
કેળવણીના ખર્ચમાં વધારે આવી મહાન યોજના અમલ સમસ્ત પ્રજાના સહકાર વિના શકય નથી. સમસ્ત પ્રજાને હાર્દિક સહકાર તો જ મળે જે પ્રજા જ્ઞાનપૂર્વક આ પેજના સમજે અને તેમાં રસ લે. કોઈ પણ પ્રજાકીય સંસ્થા કે પ્રજાકીય સત્તા તો જ સફળ થાય જે તેને પ્રજાને આવા પ્રકારને સહકાર મળે. રૂશિયાની સત્તર કરોડ વસ્તીમાંથી ૮૫,૮૧,૦૦૦ માણસો ત્યાંની પંચવર્ષીય
જનાઓમાં કામે લાગ્યા હતા ત્યારે ત્યાં સફળતા મળી હતી. તેમાં કેટલાય જુદા જુદા ખાતાઓના વિશારદ અને સંશોધનકાર હતા.
આવી સિદ્ધિ માટે જ્ઞાન પ્રચારની વધુમાં વધુ જરૂરત દેખાવાથી કેળવણી અંગેના ખર્ચમાં વધારો કરીને તે આંકડા નીચે મુજબ નકકી કરવામાં આવ્યા છે.
વાર્ષિક ખર્ચ પ્રાથમિક કેળવણી માધ્યમિક કેળવણી
૧૨૮ ઉચ્ચ કેળવણી
૨૦ મેટેરાઓની ,, ૮૮
ખર્ચ
૧૦
૧૩૦
કુલ ૮૪૫ ૪૦૦.
વાહન વ્યવહાર, આ પંદર વર્ષની યોજના સફળ થાય અને દેશની ઔદ્યોગિક તેમજ ખેતી ઉત્પાદન ધાર્યા મુજબ વધે તે દેશમાં વસ્તુઓની અવરજવર અને વેપાર પણ વધે. આને પહોંચી વળવા માટે વાહન વ્યવહારની સગવડ વધારવી જોઈએ. , - યુરોપમાં (રૂશિયા સિવાય) ૧૬૬૦૦૦૦ માઇલ જમીનમાં
૧૮૦૦૦૦ માઇલની રેલવે છે, ત્યારે હિંદનાં ૧૫૮૦૦૦૦ ભાઈ- લના વિસ્તારમાં માત્ર ૪૧૦૦૦ માઇલની રેલવે છે. તેવીજ રીતે
બ્રિટીશ હિંદમાં ૧૦૦ માઈલે ૩૫ માઇલના રસ્તા છે. જ્યારે ઈંગ્લેન્ડમાં ૧૦૦ માઈલે ૧૦૦ માઈલના અને અમેરિકામાં ૨૦૦ માઈલના રસ્તા છે. આ કારણે નવી યોજનામાં ૨૧૦૦૦ માઈલની રેવે અને ૩૦૦ ૦૦૦ માઈલના રસ્તાઓ વધારવાનું જવામાં આવ્યું છે. આથી રેલ્વે. લાઈનમાં પચાસ
૨૩૭ - આ ઉપરાંત દરેકને રહેવાનું ઘર હોવું જોઇએ તે માટે અગાઉ જે અંદાજ મુકવામાં આવ્યું છે. તે વધારીને બાવીશ અબજ મુકવામાં આવ્યું છે અને તેને સાચવવાનું વાર્ષિક ખર્ચ રૂા. ૩૧૮ કરોડ ગણવામાં આવ્યું છે અને ખ્યાલમાં ન હોય તેના તેમજ પરચુરણ ખર્ચ માટે બે અબજ રૂપિયાની જોગવાઈ , ખવામાં આવી છે.
છેવટને અડસટ્ટ આ બધી વિગતેની ગણતરી કર્યા પછી ખાતાવાર વાર્ષિક ખર્ચ, તેના સંચાલન માટે રોકાતી મૂડી અને વાર્ષિક ખર્ચ ગણી લેતા દરેક ખાતાવાર મૂડીની જરૂરીયાત નીચે મુજબ ગણવામાં આવી છે.
૪૪૮૦ ખેતી રૂ. ૧૨૪૦ વ્યવહાર : રૂ. ૮૪૦ કેળવણી રૂ. ૪૮૦
કરે છે. એ
ઉધોગ
રૂ.