SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન ૨૪ ગંણુતા વાર્ષિક ખર્ચ રૂા. ૮૨ કરોડ થવાની ગણત્રી છે. આ ઉપરાંત મેાટી ઉમરના સર્વે અભણ માણસને લખતા વાંચતા શીખવવાનું પંદર વર્ષનું ખર્ચ રૂા. ૬૬ કરોડ ગણવામાં આવ્યુ છે. આ રીતે કુલ કેળવણીનું ખર્ચ નીચે મુજબ ગણવામાં આવ્યું છે. રૂ. ૮૬ રૂા. ૮૮ પ્રાથમિક ખર્ચ વાર્ષિક ખર્ચે રાત્રી શાળાઓનું ખર્ચ રૂા. ૬૬ આછામાં એછી જરૂરીયાત આ બધું ઉપર જણાવ્યું' તે મનુષ્યની એછામાં ઓછી જરૂરીયાત માટેનુ ખર્ચે છે. તેના કુલ સરવાળા નીચે મુજબ ચાય છે. મકાનો અને સાધના વસાવવાનું ખર્ચે આમાં ગણ્યુ' નથી. માત્ર વાર્ષિક ખર્ચ બતાવ્યું છે. ખારાક ફા. ૨૧૦૦ કરોડ કપડા રૂા. ૨૬૦ કરોડ મકાન રૂા. ૨૬૦ કરોડ તબીબી રૂ।. ૧૯૦ કરોડ કેળવણી રૂા. ૯૦ કરોડ કુલ રૂા. ૨૯૦૦ કરોડ લાખ ૧૮૪૧ના આંકડા મુજબ હિંદની વસતી ૩૮૯૦ માણસાની છે. આખી પ્રજાની એછામાં ઓછી જરૂરીયાત સતે।ષાય તે માટે એગણત્રીશ અબજના વાર્ષિક ખર્ચની જરૂરીયાત છે. એટલે માણસ દીઠ ઓછામાં ઓછી વાર્ષિક સરેરાશ રૂા. ૭ની આવક હિંદી પ્રજાજનને થવી જોઇએ. ૧૯૩૧-૩૨ ના આંકડા મુજબ આ આવક રૂા. ૬૫ હતી. ૧૯૪૧ માં વસતી વધી એટલે આવકમાં ઘટાડા થયા હશે. અને આટલી આવકથી માણુસની માત્ર ઓછામાં ઓછી જરૂરીયાત પુરી પડે છે; પણ જ્યારે આવી રાષ્ટ્રવ્યાપી યોજના સર્જાતી હૈાય ત્યારે મનુષ્યની ઓછામાં ઓછી જરૂરીયાત ઉપરાંત તેના માનસિક વિકાસ માટે પુરેપુરો અવકાશ રહે તેવી ગેાઢવણુ કરવી જોઇએ. એટલે હિંદી પ્રજાજનની આવક પંદર વર્ષની યેાજનાને અંતે આજના કરતાં ત્રણગણી અને પંદર વર્ષમાં વધેલી વતીની સંખ્યાના હિંસામે એવડી થાય તેવા આ યાજનાના ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. તે ત્રણગણે આવક વધારે કેમ થઇ શકે તેની સવિસ્તર સમાલોચના હવે પછીના 'કમાં કરીશુ. અપૂર્ણ બાપાલાલ દોશી સઘ સમાચારે (પુષ્ટ ૨૦૧ થી ચાલુ ) આ પ્રવૃત્તિના હેતુ છે. જૈન સમાજ આ પ્રવૃત્તિને અપનાવે અને સધ ઉપર નાની મેોટી રકમેતે વરસાદ વરસાવે કે જેથી આ રાહત પ્રવૃત્તિ બંધ કરવાના વખત જ સંધ માટે ન આવે એવી અમે આશા સેવી રહ્યા છીએ. 'તા.:૧-૪-૪૪ સૌથી વધારે ચેાગ્યતા ધરાવતી બહેનને ઉપરાકત અભ્યાસક્રમ પુરા કરવાની સરતે તે ક્રમ પુરા થાય ત્યાં સુધી દર માસે રૂ. ૨૦ ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. つ પ્રકીણુ સમાચાર નસ થવા ઇચ્છનાર જૈન બહેન માટે એએ. પ્રેાવીન્શીયલ નર્સીગ એસસીએશન અભ્યાસક્રમ લતે નસ થવા ઇચ્છનાર જે કાઇ જન બહેનને આર્થિક મદદની અપેક્ષા હેાય તે બહેને શ્રી મુંબઈ જૈન યુવકસધના મંત્રી ઉપર ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩ એ સરનામે પોતાની ઉમ્મર, આર્થિક સ્થિતિ, પાતે કયાં સુધી અભ્યાસ કર્યો છે, પરીક્ષાના પરિણામેા, કયા હૈાસ્પીટલમાં રહીને નર્સીંગની તાલીમ લેનાર છે વગેરે વિગતે જણાવતી અરજી લખી મેાકલવી. જે બહેનેાની અરજીએ આવી હશે તેમાંથી આર્થિક દૃષ્ટિએ તેમજ આજ સુધીના અભ્યાસ તેમજ પરીક્ષાએના પરિણામની દૃષ્ટિએ મુબઇ જૈન કન્યા છાત્રાલય શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી થે।ડા સમયમાં જૈન કન્યા છાત્રાલય શરૂ કરવાની તૈયારીએ ચાલી રહી છે. આ કન્યા છાત્રાલયને અંગે એકઠા થતા ભડાળમાં એક લાખ ઉપરાંતની રકમા ભરાઈ ગઈ છે અને ઘેાડા સમયમાં દ્દઢ લાખના સીમા ચિહ્નને પહેાંચી જશે એવી આશા રહે છે. કન્યા છાત્રાલયનું બંધારણ ધારાધેારણુ તથા પેટાનિયમેા લગભગ તૈયાર થવા આવ્યા છે અને આવતા જુન માસમાં કન્યા છાત્રાય શરૂ કરી શકાશે એવી આશા રહે છે. શ્રો પાટણ જૈન મડળ, મુંબઈ. મુ ંબઇના શ્રી પાટણું જૈન પાટણ જૈન મંડળે ચાલુ વર્ષમાં નીચે જણુાવ્યા મુજબ જુદી જુદી પવૃત્તિઓમાં નીચેની રકમ ખંરચાનું નકકી કર્યું છે. ૨૦૦૦ કાલેજમાં ભણાતા વિધાથી એને લેન સ્કોલરશીપ ૨૦૦૭ શાળામાં ભણતા વિદ્યાર્થી ઓને સ્કુલ શ્રી તથા સ્કોલરશીપ ૨૫૦૦ બાળાશ્રમમાં મત વિદ્યાથીઓ રાખવાં માટે મદદ ૨૦૦૦ પુસ્તકાલયમાં નવા પુસ્તકે ખરીદવા ૫૦૦ વિદ્યાથી ઓને પાયપુસ્તકા । મદદ ૨૦૦૦ રાહતની અપેક્ષા ધરાવતા પાટણના જૈન ભબહેનેને રેકર્ડ તેમ જ અન્ય પ્રકારની સહાય ૧૧૦૦૦ રૂ।. ગજપ'થાજી ઉપરના અત્યાચાર નાસીક પાસે આવેલા જૈન તીર્થં ગજપથાજી ઉપર જે ભર્યંકર અત્યાચાર થયાની હકીકત પ્રગટ કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં જણાવવાનું કે ત્યાંથી ઉપડી ગયેલી એ મૂર્તિએ સરકારે મેળવીને તીર્થના વહીવટદારોને પાછી સોંપી છે અને આ કરપીણ કાર્ય કરનાર એક મુસલમાન હવાલદારને દેઢ વર્ષની સજા કરવાંમાં આવી છે. બીકાનેરમાં બાળદીક્ષા પ્રતિબંધ ખીલે. આ રાજ્યમાં બાળદીક્ષા અંગેનો પ્રશ્ન ધણા સમયથી ઘેાળાયા કરતા હતા. તેમાં પણ છેલ્લા છ માસમાં લગભગ ૨૫૦ બાળકાને ફરત દીક્ષા આપવામાં આવી. આથી બીકાનેવાસી એના મનમાં ધણુ જ લાગી આવેલ જેથી બીકાનેર રાજ્યમાં સગીર ઉંંમરના છેકરાઓ અને છોકરીને દીક્ષા આપીને સાધુસાધ્વી અને યતિ બનાવવાના પ્રયાસ સામે પ્રતિબંધ મુકનારૂ એક ખીલ ધારાસભામાં રજુ થયું છે. આ બીલમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે કેણુ શખ્સ સગીર ઉંમરના છેાકરા અગર છેકરીને દીક્ષા આપશે તે એને વધુમાં વધુ એક વર્ષ સુધીની જેલની શિક્ષા તેમજ દંડની પણ સજા થશે. ૧૮ વર્ષથી. ઓછી ઉમ્મરના છે.કરા-છોકરીને આ ખીલના ઉદ્દેશ માટે સગીર ગણવામાં આવશે. આવી જાતના સગીરાને અપાયેલી દીક્ષા ગેરકાયદેસર ઠરશે અને રદ થયેલી ગણાશે. આ પ્રતિધના ભંગ કરનાર રેપી સામે ક્ર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટની કામાં કામ ચલાવવામાં આવશે.
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy