________________
વર น *ક: ૨૧
શ્રી સુબઇ જૈન યુવકસ લનું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમ’દ શાહ, સુ'બઇઃ ૧ માર્ચ ૧૯૪૪ બુધવાર
નિવૃત્તિસાધક પ્રશસ્ત પ્રવૃત્તિ
અનંત જ્ઞાની પુરૂષાએ નિવૃત્તિની સાધના માટે પ્રવૃત્તિની પશુ ‘અત્યંત આવશ્યકતા બતાવી છે, પરંતુ જે પ્રવૃત્તિમાં દુનિયાના જીવ રાચીમાચી રહ્યા છે તે પ્રવૃત્તિ જ્ઞાનીઓની દૃષ્ટિએ નિવૃત્તિપ્રાપક નથી. એટલા માટે અનતજ્ઞાની પુરૂષાએ પ્રવૃત્તિના પણ એ પ્રકાર દર્શાવ્યાં છે, તે પ્રશસ્ત અને અપ્રશસ્ત જે પ્રવૃત્તિના યોગે અનત જીવા નિવૃત્તિપદને પામ્યા છે તે પ્રશસ્ત પ્રવૃત્તિ અને જેના યોગે અનંત આત્માએ નરકાદિ દુર્ગતિના ભાજન અન્યા છે તે અપ્રશસ્ત પ્રવૃત્તિ કહેવાય. જગતમાં પ્રાણધારણ કરનાર પ્રાણી માત્રને માટે પ્રવૃત્તિની આવશ્યકતા તા રહેવાની જ, કારણ કે પ્રવૃત્તિયેાગવડે જ પ્રાણીમાત્ર સ્વજીવનઅસ્તિત્વ ટકાવી શકે છે, વનસ્પત્યાદિ સ્થાવર અસ્પષ્ટ ચૈતન્યવાળા પ્રાણીએ પણ સ્ત્રયેાગ્ય આહારાદિ, મેળવવા માટે પ્રવૃત્તિ કરે છે. સૂક્ષ્મ નિગેાદમાં રહેલા આત્માએ કે જે મનુષ્યના એકશ્વાસમાં ૧૭ાા ભવ કરે છે એવા અત્યંત સૂક્ષ્મ શરીરી જન્તુઓને પણ આારાદિ સંજ્ઞાઓ હાય છે અને તે તે સંજ્ઞાઓની તૃપ્તિ માટે સ્વયેાગ્ય પ્રવૃત્તિકમ પણ કરે જ છે. એવા સક્ષ્મ જંતુગ્માને પણ જ્યારે અહારાદિ પ્રવૃત્તિ કરવી પડે છે ત્યારે મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકાદિ ત્રસ પ્રાણીઓને તે પ્રવત્તિયોગ વગર ચાલે જ કૅમ ? એટલા માટે જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં છ પ્રકારની પર્યાપ્તિનું નિરૂપણું કર્યું છે. એક ક્રિયાદિથી માંડીને પંચદ્રિય ભન સત્તાવાળા ત્રસપ્રાણી પુય ત કેટલાકાંઠે ૪, ૫, - પર્યાપ્ત પૂર્ણ કરવા માટે શરીરમાત્રતે સ્વ સ્વયેગ્યતા અનુસાર પ્રવૃત્તિ કરવી પડે છે, પરંતુ એ બધી પ્રવૃત્તિઓ અપ્રશસ્તરૂપે ાવાથી જીવાના સ’હારરૂપે શાસ્ત્રોકિત પણ છે કે લીવો નીવચ ઝીયમ, પ્રાણિમાત્ર સ્વ સ્વ જીવન ટક્રાવવા જે જે આહારાદિ પ્રવૃત્તિઓનુ સેવન કરે છે તે તે દરેક પ્રવૃત્તિઓ - જીવાના નાંશરૂપે જ હાય છે, કારણ કે પ્રાણિમાત્ર પ્રાણિઓની સહાયવડે જ જીવી શકે છે. એટલા માટે ઉપરોકત કથન સિદ્ધ થાય છે કે જીવ એ જ જીવનુ જીવન છે,
માટે જ સ્વપરોપકારી અને ત જ્ઞાની પુરૂષો ફરમાવે છે કે ક્ષણિક વિનાશી પુદ્ગલને પેષવા માટે યકાયના જીવોને જેમાં સાર થાય છે એવી પાયારમ્ભક અપ્રશસ્ત પ્રવૃત્તિઓને જલાંજલિ આપી આત્માથી પુરૂષાએ અહિં સાત્મક પ્રશસ્ત પ્રવૃત્તિમાં સ્વાત્મ-પુરૂષાર્થને ફારવવા જોઇએ. તે સિવાય અપ્રશસ્ત પ્રવૃત્તિઓ અટકવાની નહિં અને જ્યાં સુધી અપ્રશસ્ત પ્રવૃત્તિઓ અટકવાની નહિ ત્યાં સુધી મિથ્યાત્વ, અધિરતિ, પ્રમાદ, કષાય, યાગાદિ જે પાંચ પ્રકારના આશ્રવ છે. તેના રેધ થવા એ અત્યંત દુષ્કર છે. આત્મા અનાદિકાળથી ભયંકર શ્વાપદાદિ હિંસક પ્રાણીઓથી ભરચક આ સંસારરૂપી અટવિમાં જે પરિભ્રમણ કરી રહ્યો છે તે આ પ્રમાદાનંદ આશ્રવાને લીધે જ, કારણ કે આશ્રવને અરધ એ જ
Regd. No. B, 4266
કર્મબંધનનુ મુખ્ય કારણ છે અને કર્મ એ જ સંસારની મૂળ જડ છે, માટે આશ્રવાનો રાખ' કરવા એ જ કમરૂપી મહાત ભયંકર રાજરોગથી મુક્ત થવાનું પરમ ઔષધ છે. આશ્રવાન રાધ થયા પછી કરૂપી રજને પ્રવેશ કરવાની ખારી રહેતી જ નથી. મુકામમાં કચરા કયાં સુધી આવે કે જ્યાં સુધી તેના આજુબાજુના દરવાજાણ્યે બંધ કરી દેવામાં ન આવે ત્યાં સુધી. પરંતુ જ્યાં દરવાજાઓ અર્ગલાથી મજભુત બંધ કરી દીધા ત્યાં પછી કચરા આવવ.નું કાંઇ કારણ રહેતું જ નથી.
કરતા આશ્રવ નાસેજી, સવર વાધે રે સાથે, નિર્જરા
સામ
રૂપિયા ૩
તેવી જ રીતે આત્મા અનાદિ કાળથી જે કમરૂપી કચરાથી સ્વસ્વરૂપને આચ્છાદિત કરી રહ્યો છે તે મિથ્યાવાદી આશ્રવાના લીધે જ. એવા ભયંકર આત્માના મહાન શત્રુરૂપ આશ્રવાને રાધ કરી જે દશામાં રમણ કરવુ તેનું જ નામ પ્રશસ્ત પ્રવૃત્તિ છે. દ્રવ્યાનુયોગના મહાન જ્ઞાતા શ્રીમાન્ દેવચંદ્રજી મહારાજ કરમાવે છે કે ~~
“અપ્રશસ્તા રે ટાળી પ્રશસ્તા
******
આતમ ભાવ પ્રકારો, નેમિ” અર્થાત ઇન્દ્રિયાવિડે અશપ્રત પ્રવૃત્તિને સર્વથા ત્યાગ કરીને આત્માં જ્યારે ઇન્દ્રિયોને પ્રશસ્ત પ્રવૃત્તિમાં વાળે છે ત્યારે પ્રમાદિ આશ્રવે જડમૂળથી નિર્મૂળ થઈ જાય છે. ત્યાર પછી આત્મા સવર દશાને પ્રાપ્ત કરે છે. અનાદિકાળથી આત્માની સાથે વળગેલા કન રૂપી ઇન્ધનને બાળી આત્માને જે શુદ્ધ સ્વરૂપમાં રમણ કરાવે, તેને જૈન શાસ્ત્રકારા સવર તરીકે પોકારે છે. જે મહાત્મા આશ્રવાનો સર્વથા રોધ કરીને-પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકાની અપ્રશસ્ત પ્રવૃત્તિઓને સર્વથા ત્યાગ કરીને-પ્રશસ્ત પ્રવ્રુતિરૂપ સર્વવિરતિ ચારિત્રની આરાધના કરનારા છે તેજ આત્માએ સંપૂર્ણ રીતે સંવર તત્વના ઉપાસક બની શકે છે. સંવરણામાં રહીને જે ઉપાસના કરવી તે જ મેક્ષની ઉપાસના છે, કારણ કે સવરી આભાઓ અપ્રશસ્ત પ્રવૃત્તિના સર્વથા ત્યાગી હાય છે. સવરી મહાત્મની શ્રોના૬ ઇન્દ્રિયા અપ્રશસ્ત વિષયેામાં લાલુપતાવાળી હેતી નથી. શાસ્ત્રવિરૂદ્ધ વર્તા સાંભળવા માટે તે અધિર હોય છે. તેમજ જિનાગમનું પાન કરવા માટે તે નિર તર તલસતા હૈાય છે. તેવી જ રીતે સવરી મહાત્મા ભાષાસમિતિ ઉપર પણ પૂર્ણ કાબુ કેળવનારા હોય છે. તેઓની ભાષા અત્યંત મધુર, સૌમ્ય અને ગાંભીર્યાદિ ગુણે પેત ઢાવાથી શ્રોતાજનોને આહ્લાદ ઉત્પન્ન કરનારી હેય છે. જિનેશ્વરપ્રણીત આગમમાં તેઓ મરણની પણ વિરૂદ્ધ ઉચ્ચાર કરતા નથી. જે લે કાને પેાતાના પક્ષમાં આકર્ષવા માટે જંમાનાના નાસ્તિકવાદમાં