________________
તંત્રી :
મણિલાલ માકમચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવકસ'ધનુ' પાક્ષિક મુખપત્ર
વર્ષ ૬]
પ્રબુદ્ધ જૈન
મુંબઈ : ૧૫ આકટોબર ૧૯૪૪ રવિવાર
વ્યાવહારિક અનેકાંત આજને પ્રશ્નોને ઉકેલ,
...જૈતા અનેકાન્તવાદી છે. અનેકાન્તને આપણે એ ભાગમાં વહેંચી શકીએ. શાસ્ત્રીય અનેકાન્ત અને લૌકિક અથવા વ્યાવહારિક અનેકાન્ત. તત્ત્વ-વસ્તુના સ્વરૂપને ટૂંકી દૃષ્ટિએ નહિ પણ સ સગ્રાહી વ્યાપક દૃષ્ટિએ જોવું તે શાસ્ત્રીય અનેકાંત. ખેતે તારિક અનેકાન્ત પણ કહી શકાય. અને પ્રતિદિનના વ્યવહારમાં ટૂંકી દૃષ્ટિએ નહિં પણ વ્યાપક દૃષ્ટિથી કામ લેવું તે બ્યાવહારિક અનેકાન્ત.
શાસ્ત્રીય અનેકાન્તના મૂળમાં અહિંસા, સમભાવ આદિ ગુણાને સ્થાન નથી એમ તે ન કહેવાય. પણ તેમાં મુખ્યપણે સમન્વય દ્રષ્ટિ કામ કરે છે. એ સમન્વય દૃષ્ટિના ઉદ્ભવ તે અહિંસામ”. જ થયેલ હાય છે. પણ પ્રત્યેક બાબતના વિચાર વખતે આપણી સામે અહિંસા ન આવતાં સમન્વય દૃષ્ટિ આવે છે અને એ સમન્વય દૃષ્ટિથી તત્ત્વ વસ્તુવિષયક ઝીણી ઝીણી વિગતાની પરીક્ષા કરીએ છીએ અને એ વિગતેને યથાસ્થાને ગાઢવીએ છીએ. આગેવણી વખતે હિંસાઅહિંસાના પ્રશ્ન ગૌણ બની જાય છે. પણ રજુ થયેલી હકીકતે સત્ય વસ્તુની કેટલી નજીક છે તેજ તપાસવાનુ હોય છે. એટલે કે કાઇ પણ એક તત્ત્વ–વસ્તુ વિષેના જે અનેક વિચાર। જેમ” આત્મા એક છે કે અનેક, તે નિત્ય છે કે અનિત્ય, ચેતન છે કે જડ આદિ-જગતમાં પ્રવતા હોય તેનો મેળ મેસાડવાનું કામ શાસ્ત્રીય અનેકાન્તનું છે, ટૂંકમાં તત્ત્વજ્ઞાન તેનુ ક્ષેત્ર કહી શકાય.
અહિં એટલું સમ∞ લેવું જોઇએ કે બધા જ વિચારોને મેળ કેસી જ શકે છે એમ તે। ન કહી શકાય. મેળ બેસાડવાની પણ મર્યાદાભે હાય છે અને તે એ કે કેડઇ પણ વિચાર્ કેમ ન ડ્રાય પશુ તે વસ્તુના સત્ય સ્વરૂપ તરફ લઇ જતે! હાય તાજ તેના મેળ બેસાડવાના પ્રયત્ન થાય છે. પણ જો તેથી વિપરીત હાય તે તેવા વિચારને ફેંકી દેવા એજ તેને મેળ બેસાર્યાં કહેવાય. તાત્પ એ કે સમન્વયકર્તાની સામે ધ્રુવ તારા સત્ય છે અને તેની આસપાસ જ સમન્વય દૃષ્ટિ કામ કરે છે,
આ સમન્વયમાંથી જે વિચારો, જે નિયા સ્થિર થાય છે તે ત્રિકાલાબાધિત હોય છે. તે ત્રણે કાળમાં સત્ય હાય છે, એ નિષ્ઠુ યા ફેરવવા ખુદ સમન્ત્રતા પણ સમ નથી. કાઈ નવી ષ્ટિ સામે આવે ત્યારે બીજો એક નવો નિણૅય થાય, પણ પૂર્વના નિણ યતે આ નવા નિષ્ણુ ઉથાપી શકે નહિં બન્ને નિણૅયે એક સાથે સમબળે પ્રવતે છે. પર્યાંય દૃષ્ટિએ કાઇ આત્માને અનિત્ય કહે તે તે સદાને માટે તે દૃષ્ટિએ અનિત્યજ કહેવાનો, દ્રવ્ય દૃષ્ટિવાળા પુરૂષ આવીને આ પર્યાંય દૃષ્ટિવાળાને કહે કે ભાઇ આત્મા તે નિત્ય છે.” તે પણ જવાબમાં તે એટલું જ કહેરો ‘ભાઇ તેની હું કાં ના પાડુ છું...? પણ મને જેવે દેખાય છે તેવા હું કહી રહ્યો છુ, તમને દેખાય તે તમે કડ્ડા. મને તેમાં વાંધો જ નથી.' આમ અને નિયા સમાનબળે વર્તે છે, પણ તે સત્યની ભૂમિકા પર ઉભા હાય તા, અન્યથા નહિ. આમ બન્ને દષ્ટિએ પોતપોતાની રીતે સત્યની શોધ કરે છે અને એ બન્નેની શેવે ત્રણે કાળમાં અબાધિતજ રહે છે.
લૌકિક અનેકાન્તમાં આ દ્રવ્ય-પર્યાય દૃષ્ટિના ઉપયોગ નથી. અહિં તે। કાળ દૃષ્ટિની આસપાસ–કયારેક વ્યક્તિવાદ, કયારેક સમાજવાદ, કયારેક રાષ્ટ્રવાદ–એમ નવી નવી દ્રષ્ટિએ ખડી થાય છે અને
Regd. No. B.
4266
લવાજમ રૂપિયા ૩
[ક ૧૨
આજના નિર્ણયને કાલે ત્યાજ્ય ઠરાવી દે છે. આજે જે નિ ય થયા તે આજ માટે સાચે હાય, ઉચિત હાય, સત્ય. હાય પણ એજ નિષ્ણુયુને આવતી કાલે ઠોકરે મારવામાં આવે છે. ગઈ કાલના નિર્ણયને કચરીનેજ આજના નિર્ણય ઉભા હાય છે. નવા નિણૅય થયા એટલે જૂના નિષ્ણુય રદ થઇ જાય છે. આમ હુંમેશા પરિવતનમાં રાચવુ મે આ અનેકાન્તની વિલક્ષણતા છે. જો કાઇ પણ એક નિય પકડી રાખવાના આગ્રહ કરવામાં આવે તે તે લૌકિક અનેકાન્તની દૃષ્ટિમાં મિથ્યાવાદ જ ગણાય. એટલે પગ્વિન, બસ પરિવર્તન એજ કૃત્ય થઇ પડે છે. વ્યાવહારિક અનેકાન્તને પ્રદેશ તે એટલે બધ વિશાળ છે કે તેમાં જેમ ઉંડા ઉતરીએ અને જેમ જેમ તેના વિષે વધુને વધુ વિચાર કરતા જઇએ તેમ આપણને એ નવુ' ને નવું જ ક્ષેત્ર બતાવતા જાય છે. સમયને પ્રવાહુ જો અટકે અને તેને અન્ત આવે તે આ લૌકિક અનેકાન્તના પ્રદેશના અન્ત આવે. આ સમયે અનેકાન્ત દૃષ્ટિએ અમુક આચાર વિષે એક નિણૅય કર્યાં, પણ આવતી કાલે સમયની ગતિ ક્રરી જવાથી અને નવુ' વાતાવરણ પેદા થવાથી તે બદલવા જ પડે છે અને તે પશુ અનેકાન્ત દૃષ્ટિથી જ, એટલે એમ કહેવું જોઇએ કે આ અનેકાન્તમાં કાળની આસપાસ બ" ક્રતુ હેવાથી કોઇ નિષ્ણુય ત્રિકાલાબાધિત ન જ હાઇ શકે. શાસ્ત્રીય અને કાન્તથી આ લૌકિક અનેકાન્ત અહિંથી જ જુદો પડે છે. શાસ્ત્રીય નિણૅય ત્રિકાલાબાધિત ઔાય છે, જ્યારે તે નિણૅય ત્રિકાલાબાધિત નથી જ હાતા.
પણ અતિ’ પ્રશ્ન થશે કે આ લૌકિક નિણૅય સાચે છે કે ખેરા છે, ઉચિત છે કે અનુચિત છે તે તપાસવાની કોઇ કસોટી છે કે નહિ ? આના જવાબ ટૂંકામાં જ આપી દઉં છું કે અહિં નિષ્ણુયાને તપાસનાર કસોટી અહિંસા છે, લૌકિક અનેકાન્તથી થનારા બધા નિણૅયે। અહિંસા ઉપર દૃષ્ટિ રાખીને જ ઘડાવા જોઇએ. જે જે નિણૅય અહિંસાને સામે રાખીને કરવામાં આવ્યા હાય તે આની દૃષ્ટિમાં ફ્રીક છે અને જે નિણૅય હિંસા તરફ લઇ જતા હાય તે ઞાની દૃષ્ટિમાં મિથ્યા છે. એટલે કે લૌકિક અનેકાન્તમાં ધ્રુવ તારા અહિં’સા છે અને તેની આસપાસ બધુ અવિરોધીપણે ગોઠવાઇ જાય છે.
પ્રાચીન જૈનાચાર્યાંએ આ ખીજા પ્રકારના લૌકિત અનેકાન્ત પાછળ જ મુખ્યપણે પેાતાનું ધ્યાન રોકયું હતું તે શાસ્ત્રપાઠીથી અજાણ્યુ રહે તેમ નથી. પણ પછીના સમયમાં દાનિક સધ વધી ગયા તેની સાથે સાથે જૈનાચાર્યાંએ પણ પાતાની દિશા બદલી અને. તાત્ત્વિક અનેકાન્તમાં પેાતાની બધી શક્તિનો ઉપયોગ કરવા લાગ્યા. સ્થિતિ એ આવી કે શાસ્ત્રીય અનેકાન્તમાં પડિત ગણાતા જૈનાચાર્યો પણ આચરણમાં એકાન્તી જ થઈ ગયા. હૅલ્લા તેરસે ચૌદસે વર્ષના પ્રયત્ને જૈનાચાર્યોએ શાસ્ત્રીય અનેકાન્તને તેમનાથી જેટલા શકય હતા તેટલા વિકસાો છે. અને દાનિક ક્ષેત્રમાં જેટલા વાદે તેમની સામે આવ્યા તે બધાનો સમન્વય યથાશકય તેમણે કર્યો છે અને એ રીતે તેમણે પોતાની સુધી શિકના ઉપયોગ શાસ્ત્રીય સમન્વયમાં કર્યાં છે એમ કહેવું જોઇએ.
પણ જમાતે બદલી ગયેા છે. હવે વળી પાછા એ લૌકિક અતેકાન્ત તરફ વળવાની જરૂર ઉભી થઇ છે અને પહેલાના કોઈ પણ જમાના કરતાં આ જમાનામાં જ વ્યવદ્વારમાં વ્યાપક દૃષ્ટિતે ઉપયોગ વધારેમાં વધારે છે. આ ગાંધીયુગ વિચાર કરતાં આચારને જ વધારે