________________
તંત્રી :
મણિલાલ માકમચંદ શાહ
શ્રી મુંબઈ જૈન ચુવકસ’ધનુ પાક્ષિક
મુખપત્ર
વર્ષ ૬]
કેટલાક
પ્રબુદ્ધ જૈન
મુંબઈ : ૧૫ જુલાઈ ૧૯૪૪ શનિવાર
સમાચાર અને નોંધ
રૂ. ૩૦૦૦ નહિ માકલાવે ત્યાં સુધી
રોટલા મળરો પણ આટલા નહિ મળે? અભણ વ્હેનોના અસહકારની એક રોમાંચક કહાણી
મુંબઇનું ભાટીઓ સ્ત્રી મંડળ એક બહુ જ જાણીતી સ્ત્રી સસ્થા છે. તે સંસ્થા તરફથી મુંબઇમાં જુદા જુદા સ્થળોએ બાળમંદિરા ચલાવવામાં આવે છે તેમજ હેના ઘેાડુ ઘણું દ્રવ્યાપાન કરી શકે તેવા કેટલાક ગૃહઉદ્યોગોની પ્રવૃત્તિએ પણ ચલાવે છે. છેલ્લા એપ્રીલ માસની ૧૪ મી તારીખે મુંબઇમાં નીપજેલા ભીષણ અગ્નિકાંડ દરમિયાન આ સંસ્થા તરકથી ચાલતા બાળમંદિરની સર્વ સામાન સામગ્રી નાશ પામી હતી. સદ્ભાગ્યે એક પણ બાળક કે શિક્ષકને ઇજા થવા પામી નહેાતી. - ત્યારબાદ અઢી મહીનાના ટુંકા ગાળામાં એ સંસ્થા બાળ મંદિર તે સ”વ કરી શકી છે, એટલું જ નહિ પણ એ બાળ મંદિર. જેમાં અન્તગત કરવામાં આવ્યું છે. એવી એક હિન્દુ પ્રાથમિક શાળા ઉધાડવાને પણ ભાગ્યશાળી થઇ છે. આ માટે ભાટીયા સ્ત્રી મંડળના કાર્યવાહ કાને ધન્યવાદ ઘટે છે.
આ તે એક આનુષંગિક વાત થઇ. પ્રસ્તુત પ્રાથમિક શાળાનુ ઉદ્ઘાટન કા તા. ૮-૭–૪૪ ના રાજ સર પુરૂષોત્તમદાસ ઠાકારદાસના હાથે કરવામાં આવ્યું હતું. એ ઉદ્ઘાટન પ્રસંગે સર પુરૂષાત્તમદાસે પેતાના વ્યાખ્યાન દરમિયાન સુરત જીલ્લાના એક ગામડાની અભણ બહેનોએ પુરૂષવગ સામે અસહકાર કરીને પણ એક મહાન કાય કરી બતાવેલુ’. ‘એ આખી ઘટના નોંધવા લાયક લાગવાથી તેમના જ શબ્દોમાં નીચે આપવામાં આવે છેઃ—
“ સુરત -વલ્લામાં અરબ્બી સમુદ્રના કીનારે એક નાનું સરખુ ગામડું છે, ત્યાં કોળી લોકોની જ મટે ભાગે વસ્તી છે. આ લોકો દક્ષિણ આફ્રીકા જોડે વર્ષો જુના સબંધ ધરાવે છે. ગામમાં રહેતા પુરૂષો આફ્રીકા જાય, ત્યાં વેપાર કરે,. મજુરી કરે, તેાકરી કરે, ત્રણ ચાર વર્ષે દેશમાં પાછા આવે, પાંચ છ મહીના કુટુંબ સાથે રહે, વળી પાછા આફ્રીકા જાય, ત્યાં વસતી પ્રજાને આવા ક્રમ ચાલ્યા કરે છે. જ્યારે મારી સુરત જીલ્લામાં સે। નિશાળાના મકાનો બંધાવી આપવાની યેાજના બહાર પડી અને તેની ચેતરફ્ જાહેરાત થઇ ત્યારે તે માટે ગામેગામથી માંગણી આવવા માંડી. ઉપર જણાવેલ ગામડામાં માટે બાગે સ્ત્રીઓ જ રહેતી હતી. તેમના ક્લિમાં થયુ કે આપણે ત્યાં આવી નીશાળ ઉભી કાં ન થાય? નિશાળાના મકાન બાંધી આપવાની મારી યેાજના એ પ્રકારની હતી કે નિશાળનું પાકુ મકાન બાંધવા પાછળ આશરે રૂ. ૯૦૦૦ના ખચ થાય. તે જે ગામવાળા ઓછામાં ઓછા રૂા. ૩૦૦૦. એકઠા કરી આપે તેમને અક્કીની રક“ મેં કાઢેલા ક્રૂડમાંથી આપી તે ગામને નિશાળનું મકાન બંધાવી આપવું. આ યોજનાના અમલ કરવા માટે સુરત જીલ્લામાં એક કમીટી નીમી હતી. આ યોજના મુજબ રૂ. ૩૦૦૦ જોઇએ. પણ આ રકમ એ ગામની બાઇએ કયાંથી લાવે ? તેમણે આફ્રીકામાં વસતા પોતાના પુરૂષ વને રૂા. ૩૦૦ તુરંતાતુરત મોકલી આપવા કાગળ લખ્યા. કાગળ તે પહોંચ્યા, પણ રૂા. ૩૦૦૦ કાણુ એકઠા કરે અને કાણુ મેકલે ? દિવસો અને મહીંના પસાર થવા લાગ્યા. પણ એ રકમ તા આવી જ નહિ. સેા મકાનની મારી યોજના લગભગ પુરી થવા આવી છે. એવા ભાઇઓને ખબર મળ્યાં અને પેાતાનુ ગામ રહી જશે એ બાબતની એ બાઇએને–એ અભણુ કાળણાતે ચિન્તા પેઠી. કાગળ ઉપર કાગળ લખાયા, પણુ રૂા. ૩ ૦ ૦
S
Regd. No. B. 4266
લવાજમ રૂપિયા ૩
[ક દ
તે। આવ્યા જ ન.િ બંધી આ ભેંકડી થઇ અને ઠરાવ કર્યો કે હવે પછીથી પોતાના ભાઇભાંડુ, બાપ, દીકરો કે ણી જે કાઇ કીકાથી આવે તેને આફ્રીકાથી જ્યાં સુધી રૂા. ૩૦૦૦ આવે નહિ ત્યાં સુધીપોતાના ઘરમાં સુવા દેવા નહિ. ગામળવાર એક અલાયદી જગ્યા રાખવી અને ત્યાં તેના માટે સુવાની વ્યવસ્થા કરવી. આ બાબતની બધી બહેના ગંગાજળ મૂકીને ઇશ્વર સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી. પછી તે કાના ભાઇ આફ્રીકાથી આવ્યો. કને ણી આફ્રીકાથી આવ્યો. તેને ઘરમાં આવકાર આપે, જમાડે,' પણ રાત પડે એટલા ધરમાં. સુવાનુ સ્થાન ન મળે.. ગામની બાઇએ આ રીતે નવા આવનાર ભાણુસની ચોકી કરે. અને ગાભળવાર નકકી કરેલ સ્થાન ઉપર તેને રાત્રી ગાળવાનુ ક્રમાવવામાં આવે. શ. ૩૦૦૦ આફ્રીકાથી લઇ આવે પછી ઘરમાં સુવા દેવામાં આવશે એમ ઘરના જ માણુસા માટે ચઢીને કહે. આમ એક બે ત્રણ પુરૂષોની બાબતમાં બન્યુ અને તેમના દિલમાં ચોંટ પેઠી તેઓ પહેલી સ્ટીમરે આફ્રીકા જવા ઉપડયા અને એક મહીનામાં શ. ૩૦૦૦ તેમણે એકઠા કર્યાં. બારી એપીસ ઉપર કશા પણ ખીજા સમાચાર સિવાય રૂ।. ૩૦૦૦ તે ડ્રાફ્ટ આવ્યો. એ સાથે કરો કાગળ કે પુત્ર ન મળે. મને આશ્ચય થયું કે આ ડ્રાફટ શેના આવ્યા ? પેલા ગામમાં ઉપર જણાવેલ ધમાલ ચાલી રહી હતી તેની મને ખબર હતી, તેથી મને તક આવ્યેા અને મે તપાસ કરાવી. એટલામાં સામેથી એ બાઓ તરફથી મારી કમીટી ઉપર પુછાવટ આવેલી કે આફ્રીકાથી એમના પુરૂષો તરફ્થી હજી સુધીમાં કોઇ રકમ આવી છે કે નહિ ? એ બાએના આ પરાક્રમથી મને તેમના માટે ભારે માન ઉપજ્યુ અને પોતાનાં છેોકરાંએ અભણ રહી ન જાય એટલા માટે આવી કેવળ અભણુ કાળાણા આટલું કરી શકે છે તે આપણા સરકારી અને ઉપલા થરતા સ્ત્રી વગ જો ધારે તેા શું ન કરી શકે એવા આપણા શ્રી વર્ગની કાર્યશક્તિ માટે ગૌરવભર્યાં ખ્યાલ મારા દિલમાં પેદા થયા પછી તે બાકીની રકમની પુરવણી થઇ અને નીશાળનું મકાન બંધાઈ ગયુ. તે ઉધાડવાનો સમય આવ્યા અને એ જ અરસામાં મારે બીજી ગળમેજી પરિષદમાં જવાનું માથે આવીને ઉભું. એ મકાન મારે હાથે ઉધડે એવા એ હુનાને આગ્રહ હાવા છતાં મારે ના લખવી પડી. તેના જવાબમાં તેમનામાંની અગ્રેસર બાઈએ કહેવરાવ્યું કે મકાન ઉઘાડવા માટે તમારે આવવું જ પડશે, જ્યાં સુધી તમે નિંઢું આવે! ત્યાં સુધી અમારા શંકરાં બહાર બેસી રહેશે, પણ નીશાળની અંદર ભણવા નહિ જાય'. આ કાગળ મને શનીવારે મળ્યા અને બીજા શનિવારે તેા મારે અહિંથી વિલાયત ઉપડવાનું હતું. માથા ઉપર ભાર વિનાના કામના મેળે હતા. એમ છતાં પણ આ ભાઇઓની ટ્રંક, દડતા અને પોતાના છોકરાંને બગેલા જોવાની આતુરતા ઉપર હું એટલા મુગ્ધ હતાં કે તેમની ઈચ્છા અને આગ્રહને હું ઠેલી ન શકયા અને એ ગાળામાં ગમે તેમ કરીને એક દિવસ કાઢીને તે મકાનની ઉદ્ઘાટન ક્રિયા હું કરી આવ્યા અને એ. બાઆના પવિત્ર દશનથી હુ ધન્ય બન્યું.” એ ભગવાન એના એ!”
હજી ગયા અંકમાં મુળ ખાતે શ્રી. સાગરા સુરીના આગમન સંબંધે ચેતવણીના સુર કાઢવામાં આવ્યા હતા અને મુંબઇતુ આ ચાતુર્માસ તે શાન્તિથી પસાર થશે એવી આશા સેવવામાં આવી હતી. એવામાં જન્મભૂમિના જુલાઇ તા. ૧૦-૧૧ તથા ૧૨મી તારીખના અંકમાં શ્રી. રતિલાલ માણેકચંદ નામના માંગરોળ નિવાસી એક (અનુસંધાન પૃદ્ધ ૪૧