________________
વર્ષ :
૫
ક - ૧૩
શ્રી સુખ જૈન યુવકસ નુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહુ, મુંબઇઃ ૧ નવેમ્બર ૧૯૪૩ સેમવાર.
ધાયું કાંઈ અને નીવડયું કાંઇ !
( ગતાંકથી ચાલુ )
४२
હું ઇરાન દેશ પણ જોઇ આવ્યો છું. એક દિવસ તે દેશ એ યુરેપીય પ્રજાની ચકકી વચ્ચે પીસાતા હતા, પરંતુ તે આમણુના યુરોપીય જડબામાંથી પેાતાને છુટકારા કરીને આજે તે નવજાગ્રત પ્રજા આત્મશક્તિની પૂર્ણતાની સાધનામાં પ્રવૃત્ત થઇ છે. મે જોયું કે એક સમયે ત્યાં જરથસ્તીઓની સાથે મુસલમાનના જે ભયંકર વિરોધ હતા તે આજની સભ્ય રાજ્યવ્યવસ્થામાં સંપૂર્ણપણે શમી ગયા છે. એ પ્રજાના સૌભાગ્યનુ મુખ્ય કારણ એ છે કે યુરોપિયન પ્રજાના કાવાદાવાની જાળમાંથી તે છૂટી શકી હતી. એ ઇરાન દેશનું આજે હું સમસ્ત અંતઃકરણપૂર્વક કલ્યાણ ઈચ્છું છું. આપણા પાડેાશી અશ્ચિનસ્તાનમાં જો કે હજી શિક્ષણમાં–સામાજીક બાબતે માં–જોઇએ એવા સર્વવ્યાપી ઉત્કર્ષ થયા નથી, છતાં તેના સ ંભવ પૂરેપૂરા કાયમ છે. તેનું એક માત્ર કારણ એ છે કે સંસ્કૃતિના ગર્વથી છકેલી કાઇ પણ યુરાપીય પ્રજા હજી સુધી તેને કબજે કરી શકી નથી. એ લાકા જોતજોતામાં ચાતરફ ઉન્નતિને માગે મુકિતને માગે-આગળ ધપી રહ્યા છે.
પરંતુ હિંદુસ્થાન અંગ્રેજોના સુધરેલા રાજ્યતંત્રની જગત– દાતી શિલા છાતી ઉપર લતે લાચાર નિશ્ચલ દશામાં તળિયે પડી રહ્યું છે; ચીનની પ્રજા જેવી. મહાન પ્રાચીન સભ્ય પ્રજાને અગ્રેજોએ પેાતાના સ્વાર્થ ને ખાતર બળાત્કારે અપીણુના વિષથી જર્જરિત કરી નાંખી અને તેના બદલામાં ચીનને એક ભાગ તેઓ હાયાં કરી ગયા. આ ભૂતકાળની વાત જ્યાં ધીમે ધીમે ભૂલવા લાગ્યા હતા, ત્યાં તે જોઇએ છીએ તે જાપાન ઉત્તર ચીનને ગળી જવા તૈયાર થયું` હતુ`. ઇંગ્લેંડના રાજનીતિજ્ઞોએ કેટલી અવજ્ઞાપૂર્ણ ઉદ્દતાથી એ લુટારૂ વૃત્તિને તુચ્છ વસ્તુ ગણી કાઢી હતી ! ત્યાર પછી એક સમયે સ્પેનના પ્રજાત ંત્રવાદી સરકારના તળિયામાં ઇંગ્લાંડે કેવી કુશલતાથી કાણું પાડયુ તે પણ આપણે દૂરથી જોયું. તે વખતે જ આપણે એ પણ જોયું કે એ વિપત્તિમાં આવી પડેલા સ્પેનને ખાતર કેટલાક અંગ્રેજોએ પેાતાના પ્રાણ પણ અર્પણ કર્યાં હતા. જો કે અંગ્રેજોની આ ઉદારતા પૂર્વેનુ ચીન સંકટંમાં સપડાયું ત્યારે જોઈએ એવી જાગ્રત થર્ષ નહેાતી, છતાં યુરે પિયન પ્રજાના સ્વાતંત્ર્યના રક્ષણને ખાતર જ્યારે તેએમાંના કા કે વીરને તેમણે પ્રાણાપણું કરતા જોયા ત્યારે ફરી એકવાર મને યાદ આવ્યુ કે, અ ંગ્રેજોને એક વખતે હું માનવજાતિના ક્રુિતૈષી તરીકે જોતા હતા અને ભારે વિશ્વાસપૂર્વક તેમની ભકિત કરતે હતા! યુરાપીય પ્રજાની સ્વભાવગત સંસ્કારિતા પ્રત્યેના વિશ્વાસ ુ શી રીતે ક્રમે ક્રમે ખાઇ ખેડા તેના આ શેચનીય ઇતિહાસ આજે મારે જણાવવા પડયા.
Regd. No. B. 4266.
લવાજમ
રૂપિયા ૨
સભ્ય શાસનના પ્રતાપે ભારતવર્ષની સૌથી વધુ દુર્ગતિ જે થઇ છે તે એ નથી કે અહિં કેવળ અન્ન, વસ્ત્ર, શિક્ષણ અને આરોગ્યના શોકપ્રદ અભાવ છે; પણ તે દુર્ગતિ તા ભારતવાસીઓમાં પડેલા અતિ ક્રૂર વિચ્છેદ છે. ભારતવર્ષની બહાર સ્વતંત્ર રાજ્યસત્તા ભોગવતા કોઇ પણ મુસલમાન દેશમાં મે એના જોટાની કાઇ વસ્તુ જોઇ નથી. આપણી મુશ્કેલી એ છે કે આ દુર્ગતિને માટે આપણાં સમાજને જ માત્ર જવાબદાર ગણવામાં આવશે. પરંતુ આ દુર્ગતિનું સ્વરૂપ રાજ રાજ ક્રમશઃ ઉત્કટ ભનતું જાય છે, તેને હિંદના રાજ્યતંત્રના ઉપલા થરના કોઇ એક ગુપ્ત કેન્દ્રમાંથી મળતા ટેકાથી જો પોષણ ન મળતુ હેત, તે ભારતવષઁના ઇતિહાસનું આવું મોટું અપમાનજનક સ ંસ્કૃતિહીન પરિણામ કદી આવી શકત નહિ.. ભારતવાસી બુદ્ધિશક્તિમાં `જાપાની કરતાં કાઈ પણુ અંશે ક્રમ છે. એ વાત માનવા જેવી નથી. પૂર્વના એ બન્ને દેશોમાં મુખ્ય ભેદ એ છે કે હિંદુસ્થાન અંગ્રેજી રાજ્યસત્તા દ્વારા સર્વ પ્રકારે છતાયેલું અને દબાયેલુ છે; અને જાપાન એ રીતે કોઇ પણ પાશ્ચાત્ય પ્રજાની પાંખની છાયાના આવરણુથી મુકત છે. 'એ વિદેશી સંસ્કૃતિએ-જો એને સંસ્કૃતિ કહેતા હૈ। તે-આપણું શું શું હરી લીધું છે તે આપણે જાણીએ છીએ; તેનાં બદલામાં તેણે હાથમાં લાઠી લને જેને એ લે! એન્ડ ઓર્ડર-કાયદો અને વ્યવસ્થા–કહે છે, તેની સ્થાપના કરી છે, જે સ'પૂર્ણતયા બહારની વસ્તુ છે, જે કેવળ દરવાનનું જ કામ છે. પાશ્ચાત્ય પ્રજાના સસ્કૃતિના અભિમાન પ્રત્યે શ્રદ્ધા કાયમ રાખવી અશકય બની ગઇ છે. તેણે પોતાનુ શકિતરૂપ આપણને બતાવ્યું છે, પણ તે મુતિરૂપ બતાવી શકી નથી. એને અથ એ થયે કે માણસ માણસ વચ્ચેના જે સબંધ સૌથી કીમતી છે, જેને સાચી સંસ્કૃતિ કહી શકીએ, તેની કૃપતા જ આ ભારતવાસીઓની ઉન્નતિને માર્ગ સંપૂર્ણ. પણે રાકી રહી છે. અને છતાં મારા વ્યક્તિગત સૌભાગ્યને લીધે, કઇ કઇ વાર હુ' મહદાશય અ ંગ્રેજોને મળવા પામ્યો છું. એવી મહત્તા મેં બીજી કોઇ પણું પ્રજાના કાઇ પણ વર્ગમાં જેમ નથી. એ વ્યકિતએ મારા વિશ્વાસને અ ંગ્રેજ પ્રજા પ્રત્યે -આજે પણ દૃઢ રાખ્યા છે. દૃષ્ટાંત તરીકે હું એન્ડ્રુઝનુ નામ Ū શકું. તેમનામાં સાચા અંગ્રેજને સાચા ખ્રસ્તીને—સાચા માનવને-મિત્રભાવે અત્યંત નિકટથી જોવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજે મૃત્યુના દૂરત્વને કારણે સ્વાર્થના લવલેશ વિનાની તેમની નિર્ભીક મહત્તા વધારે તેજસ્વી બનીને દેખા દે છે. તેમની પ્રત્યે કૃતજ્ઞતા સેવવાનાં મને અને આપણી આખી પ્રજાને અનેક કારણા છે, પરંતુ વ્યકિતગત રીતે હું તેમને એક કારણથી વિશેષ ભાવે કૃતજ્ઞ છું. તરૂણ વયમાં અંગ્રેજી સાહિત્યના