________________
તા૧૫
. ':''
*
:
* ન
મ
ખોરાક
- . આપણે ત્યાં બરાક સબંધી થોડોક વિચાર ધાર્મિક દૃષ્ટિએ ! અને ડાક વૈદકીય દૃષ્ટિએ થયો છે. સાત્વિક અને તામસી
ખોરાકના નિર્ણયની પાછળ ધાર્મિક અને વૈદકીય અને પ્રષ્ટિ રહેલી દેખાય છે. માંદગી કે અસ્વસ્થ પ્રકૃતિ વખતે પરહેજી ઉપર આપણું વૈદકશાસ્ત્ર બીજા દેશો કરતાં વધુ ભાર મૂકે આ છે. આખાક સંબંધીની આપણી વૈિદકીય કે શારીરિક દૃષ્ટિ બતાવે છે. “આહાર
તેવો ઓડકાર” એટલે “ખોરાક તેવું જીવન” એ કહેવતો * ખોરાકની માણસના માનસ ઉપર થતી અસર સુચવે છે.
જનોએ તે પિતાના સાતમા વ્રતમાં જીવનમાં થતા દોષોમાં “ખાવું થોડું અને ફેંકી દેવું ઘણું” એવા ખોરાકના દેષને માટે દોષ ગણાવ્યો છે. આમાં આર્થિક દૃષ્ટિ દેખાય છે. “અત્ન સમા પ્રાણ” માનવા છતાં પણ શાસ્ત્રીય રીતે ખેરાકના ભિન્ન ભિન્ન તનું–ધકોનું-પ્રથકકરણ કરી, તે તની તંદુરસ્તી ઉપર થતી અસર અને તે દ્વારા થતી શારીરિક વિકૃતિ ઉપર આધુનિક યુગમાં પશ્ચિમના નિષ્ણાતોએ જેટલી શોધખોળ કરી છે તેવું અને તેટલું આપણે ત્યાં નથી થયું. આ ન થવાનું ગમે તે કારણ હોય, પણ આજે જ્યાં ખેરાકની હિંદ જેવા દેશમાં તંગી છે, જ્યાં પટપૂરતું પણું બધાને મળતું નથી, જ્યાં શકિતદાતા ધી, દૂધના વીરડા સુકાઈ ગયા છે અને પરિણામે પ્રજાનું શરીર દિન પ્રતિદિન ઘસાતું જાય છે, માણસનું કદ કમતી થતું જાય છે, આયુષ્ય મર્યાદા ટુંકાતી જાય છે, અનેક જાતના રોગના હુમલા શરીર ઉપર સહેજમાં શેર કરી જાય તેવી નબળી શરીર શક્તિ થઈ ગઈ છે, જ્યાં ખેડખાંપણવાળા બાળકૅની સંખ્યા વધતી જાય છે તેવા સમયે જે કંઈ ખોરાક ઉપલબ્ધ છે . તેને યોગ્ય રીતે વિચારપૂર્વક ગોઠવવાથી પણ ખેરાકની વિપુલતાની ખામી અમુક અંશે પૂરી શકાય છે. તેથી ચાલુ સંજોગોમાં . આપણે આપણા અત્યારે મળતા રાકમાંથી પણ પૂરતા પ્રમાણમાં જીવન કેવી રીતે મેળવી શકીએ અને શરીરના ઘડતરમાં, શારીરિક ઘસારામાં અને શક્તિ મેળવવામાં તેને મેગ્ય ઉપયોગ કરી શકીએ તે જાણવું સૌને માટે અતિ જરૂરનું છે.
આપણે જાણીએ છીએ કે એક બાળક જન્મે છે ત્યારે તદન નાનું હોય છે, તે છતાં પણ તે કંઇને કંઇ ક્રિયા કરતું જ હોય છે. ધીમે ધીમે તેને વિકાસ થતું જાય છે, તેનામાં વધુને વધુ કાર્ય કરવાની શકિત આવતી જાય છે. અમુક વખત કાર્ય કર્યા પછી તે થાકે છે, ફરી વખત તે તાજું થાય છે. સતત્ કાર્ય પછી પણ તેના શરીરને ઘસારો કાર્યના પ્રમાણમાં નથી દેખાતે, ઉલટ વિકાસ દેખાય છે. આનું કારણ શું? શરીરને - વિકસાવે છે. કોણ? તેના ધસારાની પુરવણી કરે છે કોણ?, - તેનામાં કાર્ય કરવાની શક્તિ નિરંતર જન્માવે છે કોણ? આ પ્રશ્નો સહજ થાય છે. આનો જવાબ એટલો જ કે ખેરાકના અમુક તો તેના શરીરનો વિકાસ કરે છે, અમુક તત્વે તેના ઘસારાની પુરવણી કહે છે, અમુક તત્તે તેને સ્મૃર્તિમાન રાખે છે અને અમુક તો તેનામાં ચેતન પૂરે છે. આ ઉપરથી એમ નકી થાય છે આપણે ખોરાક નીચે મુજબ કારણે માટે લઈએ છીએ.
- (૧) શરીરના વિકાસ માટે. . (૨) શરીરને કાર્યથી–શ્રમથી પડેલા ઘસારાની પુરવણી
: ' કરવા માટે. . ; (૩) જીવનશક્તિ, ચેતન, સ્મૃતિ કે ઉષ્મા લાવવા માટે.
(૩) જીવનશક્તિ, ચેતના, સ્તુતિ કે ઉષ્મા લાવવા માટે.
એટલે આપણા ખોરાકમાં ઉપર જણાવેલા ત્રણે હેતુઓ - પાર પાડે તેવાં તત્ત્વ હોવા જોઈએ.
શરીર વિકાસ-શરીરના વિકાસ માટે અને ઘસારાની પુરવણી માટે શરીરમાં અમુક તો હોવો જ જોઈએ. આપણું સરીર અનેક પગલે-કે-ના સમુહનું બનેલું છે અને જ્યાં ન સુધી આ પગલે શરીરમાં પૂરતા પ્રમાણમાં ખેરાકની મદદથી : | બનતા રહે છે ત્યાં સુધી શરીરને વિકાસ અને ઘસારાની પુરવણી થયા જ કરે છે. આ પુગલો ચેતનવંતા હોય છે, તેને Cells . કહેવામાં આવે છે. [, આ પુદ્ગલેને એગ્ય રીતે ગોઠવવા માટે અને તેને યોગ્ય આકાર આપી મજબુત બનાવવા માટે કેટલાએક ક્ષારે આપણું શરીર ખોરાકમાંથી જ મેળવી લે છે, જેમ એક મકાનના અણુ- " તરમાં ઈટ અને ઈંટને બાંધી રાખનાર ચુને જોઈએ છીએ તેવી જ રીતે શરીરના ચણતરમાં પણ પુદ્ગલ ઈંટનું અને ક્ષારો ચુનાનું કાર્ય કરે છે. ઈંટ અને ચુનાની ગ્ય ગોઠવણ કરનાર કડીઆ વગર જેમ ચણતર થઈ શકે નહિ તેમ શરીરના ચણતરમાં - પુદ્ગલે અને ક્ષારોની યોગ્ય રચના કરનાર એક શકિત છે જેને આપણે જીવનશકિત-Vitamin-ના નામે ઓળખીએ છીએ. જીવનતાએ પુદગળે અને ક્ષારથી તૈયાર કરેલા શરીરમાં જ્યાં સુધી ચેતના ન હોય, ઉષ્મા ન હોય ત્યાં સુધી શરીર ગમે તેવું સુંદર બન્યું હોય તે પણ કામનું શું ? કુદરતે આ વાતને પણ વિચાર કર્યો છે. અને ખેરાકમાં એવા ત-ઘકાભર્યા છે કે જેમાંથી શરીર ચેતના અને ઉષ્માં મેળવી શકે. આ ઉપરથી સમજી શકાશે કે ખેરાકમાં મુખ્યત્વે કરીને નીચે મુજબનાં તત્વઘો-હાય છે.
૧ પ્રેત-Proteinશરીર રચનાની સામગ્રી ૨ ક્ષાર-Salts ઈ આપનારા ઘકે-ત૩ ચરબી Fats ' .' તે શરીરને ઉષ્મા ૪ સાકર Carbohydrates ( આપનાર બળતણ ૫ જીવનતા Vitamins: શરીર) રચનાને નિયામક,
. અને રક્ષક. * ૬ પાણી Water ગરમીને નિયમમાં અને પ્રમાણમાં
ન રાખનાર તત્વ..- • - આ બધા ત એકબીજાને મદદ કરનારા તેમજ વ્યક્તિગતું " કાર્યો આપનારા હોય છે. ખેરાકના આ તો ઉપરાંત શરીરના ' વિકાસ માટે સૂર્યને તડકે, પ્રાણવાયુ અને હવા, શરીરના સચાઓને ક્રિયાશીલ રાખનાર વ્યાયામ અને નિદ્રા, અતિ " જરૂરના છે.
પ્રોત–પ્રોટેઈન (Protein) ચાસણી જે ચીકટ અને ઘટ પદાર્થ છે અને તેમાં નેત્ર Nitrogen હોવાથી શરીરના | વિકાસ માટે જોઇતા પુદગલ (કાશ) cells ઉત્પન્ન કરી શરીર : ઘડવાનું અને ધસારાની પુરવણી કરવાનું કાર્યો કરે છે. માંસ- '1 પિશીઓ, મગજ, કલેજુ, હૃદય અને શરીરની અન્ય ગ્રંથી- | એની બનાવટમાં પ્રેતનું સ્થાન અતિ મહત્વનું છે. પ્રતિ | મુખ્ય તે બે જાતના હોય " છે. પ્રાણીજ પ્રેત અને વનસ્પતિજ પ્રત. પરંતુ આપણા શરીરમાંનાં બીજા તો . આ બંને પ્રેતમાંથી માનવજીવનને અનુકુળ નવું જ પ્રેત - બનાવે છે, જેને આપણી સગવડતા ખાતર, માનવ પ્રેત કહીએ : તે ખોટું નથી. પ્રાણીજ પ્રેત, દૂધ, માંસ, ઈડા અને માછલીમાંથી મળે છે. વનસ્પતિજ પ્રેત અનાજ, કઠોળ, ફળ અને તાજી પાંદડાવાળી ભાજીઓમાંથી મળે છે.
વિજ્ઞાન કહે છે કે ખોરાકમાં લીધેલું પ્રેત જુદી જુદી : જાતની અઢાર વસ્તુઓમાં ફેરવાઈ જાય છે. આ અઢાર તરાને ' (અનુસંધાન પૃષ્ટ ૮૨ જુઓ )
| |
અત ત તા
પ્રમાણમા
)