________________
પ્રભુ
તા. ૧-૯-૪
મનાવિજ્ઞાનની દ્રષ્ટિએ મનાયાગ.
માનવ દેહમાં રાજાનુ પદ ‘મન'ને મળેલું છે અને બધા ધર્મીમાં ‘મન’તે સુકર્મ–દુષ્કર્ભના કારણરૂપ કહેલું છે. જનતા સ્થૂળ કાર્યાં ઉપર દ્રષ્ટિપાત કરીને જ રાચે છે કે ખિન્ન થાય છે, પરન્તુ એ કાર્યો કરનારી ક્રિયાનું સૂત્રસંચાલન કરનાર મનના સંબંધમાં ભાગ્યે જ વિચાર કરે છે. સ્થૂળ કાયૅના પ્રકાર ઉપરથી તે તેની પાછળ રહેલા મનનું જે મૂલ્ય આંકે છે, તે મનનુ તેથી વિપરીત પ્રકારનું મૂલ્ય આંકવાને જ્યારે પ્રસંગ આવી પડે છે, ત્યારે જનતા જરૂર ચકિત થાય છે અને એ વિલક્ષણતાના ભેદ ઉકેલવાની અશકતને કારણે કાં તા પ્રભુની ‘અર્થાટત ઘટના પટીયસી’ કરી, કિંવા ‘કર્મના ખેલ’માની, આગળ વિચાર કરતી બંધ થાય છે.
જૈન ધર્મમાં મન, વચન અને કાયા એ ત્રણ યોગ કહ્યા છે. અને કરવું, કરાવવું અને અનુમેદવુ, એ ત્રણ કરણ કહ્યા યેાગ અને કરણના સમીલનથી નવ પ્રકારે કમબંધ થાય છે. મનુષ્યની કમ ઇંદ્રિયો અને જ્ઞાનક્રિયા દ્વારા દેહના બધા વ્યાપાર ચાલે છે, પરંતુ એ વ્યાપાર ચલાવનારૂ મન છે; અર્થાત્ મનના અધિકારની બહાર ઇંદ્રિયે! કશા વ્યાપાર કરી શકતી નથી; એટલે કર્મબંધન કરનાર મુખ્ય તા મન જ છે. મન ઇંદ્રિયોને આજ્ઞા કરે છે અને એ આજ્ઞાને અનુસરીને મુખ વાણીના વ્યાપાર કરે છે તથા હાથ-પગાદિ અવયવ સ્વસ્વ વિષયાનુસારી પ્રવૃત્તિ કરે છે. છતાં ધણીવાર મનુષ્ય અણમાનતે મને કાર્ય કરે છે; તે વખતે અણુમાનતુ મન કયુ' અતે ઇંદ્રિયાને વ્યાપાર કરવા માટે પ્રવૃત્ત થવાની આજ્ઞા કરનારૂ મન કર્યુ? આ સમજવા માટે મને વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે મનાયેાગને ભેશું',
કર્મબંધન કરનાર અને કર્મનિવારણ કરનાર માત્ર મન છે અને તેથી જ મનને ઇંદ્રિયાથી પર માનવામાં આવે છે. અંધ-મોક્ષના કારણરૂપ એવા મનને સંયમયુક્ત કરવા તથા સસ્કારી બનાવવા માટે ધર્મશાસ્ત્રોમાં અનેક પ્રકારના વિધિનિષેધ આપ્યા છે, ક્રિયાઓ સુચવી છે અને ભયા દર્શાવીને કર્મબંધથી દૂર રહેવા માટે ઉપદેશ આપવામાં આવ્યો છે. પરન્તુ અનેક મનુષ્યાના સંબંધમાં ધર્મક્રિયાઓ કેવળ જડસ્વરૂપી જોવામાં આવે છે અને એવી ક્રિયાએ મતે ભાગને સુસ’સ્કારી બનાવવામાં ઉપયોગી થતી નથી. ઇંદ્રિયવ્યાપાર જેવી ક્રિયા અને મતાયોગના સબંધ જોડવાને જે યત્નશીલ બનતા નથી તે જીવનના અંતસુધી એકસરખી જડ ક્રિયાએ કર્યાં કરે છે, પરંતુ મન તો ફેરનુ ઠેર રહે છે.
જૈન
આજ્ઞા કરે છે. પ્રધાન ઈંદ્રિયા દ્વારા તે કાર્ય કરાવી લે છે. આ આંતર્મન સદસવિવેકબુધ્ધિ છે. તેને ઘણીવાર ચિન્રુત્તિ, conscience અથવા બુધ્ધિના નામે પણ ઓળખવામાં આવે છે. આ રીતે રાજા આંતર્મંન, પ્રધાન હિમન અને પ્રજા ઇંદ્રિયા છે. પરંતુ રાજા ગમે તેવા પવિત્ર હોવા છતાં જો તે જાગૃત હાતે નથી તેા પ્રધાન રાજાને કશુ પૂછ્યા વિના કાર્ય કરાવી લે એવા સંભવ હોય છે, તેટલા માટે ક્રિયા દ્વારા થતું કાર્ય વિશુદ્ધ હોવા માટે એ જરૂરતું છે કે આંતર્યંન અર્થાત્ વિવેકબુદ્ધિ જાગૃત હોવી જોઈએ અને તેના અભિપ્રાય મુજબ જ બહિર્મન દ્વારા ઇંદ્રિયા પાસે વ્યાપાર કરાવવા જોઇએ. ખીજી રીતે જોતાં રાજાની ચ્છા થવા છતાં પ્રધાનની ઇચ્છા નહિ હાવાથી તે ઇંદ્રિયા પાસે રાજાની ઇચ્છા મુજબ નહિ, પણ અન્યથા કાર્ય કરાવે છે. આવે વખતે અણુ માનતું મન તે આંતર્મન છે. તે રાજા હેાવા છતાં પ્રધાન જ કારાબારી અમલદાર હેાવાથી રાજાને લાચાર બનવું પડે છે. રાજારૂપી આંતર્મન ફરમાવે કે આ ભિખારી સુપાત્ર છે માટે તેને દાન દેવુ આવશ્યક છે. પરંતુ બહિર્મનરૂપી પ્રધાનમાં કરૂણાત્તિ જ નથી, કિવા દાન દેવા માટે ફાજલ સીલક નહિ હાવાના પ્રધાનના અભિપ્રાય હાય છે; કિંવા રાજા તે સુપાત્ર નિર્ણય કરવાના પોતાના અભિપ્રાય આપીને ચૂપ બની જાય છે; એટલે પછી પ્રધાન ભિખારીને દાન આપવાનુ કાર્ય ઇન્દ્રિયા પાસે કરાવતા જ નથી. આ પ્રમાણે બહિર્મન સર્વોપરિ અવસ્થા ભેગવીને પેાતાની જ અનુકુળતાએ વર્તે છે. આ કારણથી બહિર્મનના વ્યાપાર ઉપર આંતર્મનને અંકુશ સ્થાપવાને આંતમનરૂપી રાજાએ સદા જાગૃત રહેવુ જોઇએ છે.
આપણા સ્થૂળ દેહનું કારખાનુ પ્રત્યક્ષ રીતે તા જ્ઞાનેંદ્રિયા અને કર્મેન્દ્રિયાારા ચાલતુ હાય એવું આપણતે લાગે છે. ઈંદ્રિયાન વ્યાપાર ચાલે છે, એટલે આપણને સમજાય છે કે કારખાનું બંધ પડયું નથી. વસ્તુત: ઈંદ્રિયાનું નિયમન મનના તાબામાં હાય છે અને મનની આજ્ઞાથી જ પંદ્રિયા વ્યાપાર કરે છે, એટલે મન એ કારખાનામાં શક્તિ પ્રેરનાર એન્જીનરૂપ છે. એ મન જ ઇંદ્રિયાઢારા સુકમ-કુકમ કરે છે, એ મનજ સકલ્પ વિકલ્પ કરે છે અને એ મન જ બંધ તથા મેાક્ષના હેતુ છે. પ્રાકૃત ભાષામાં મનને ઘણીવાર માંકડા જેવું ચાંચળ કહેવામાં આવે છે; પરંતુ આ સન કાંઇ દેહને રાજા નથી; માત્ર પ્રધાન છે; અને રાજા તે આંતર મન છે. આ રાજારૂપ આંતર મનની અપેક્ષાએ પ્રધાનરૂપ મન બહિમનને નામે ઓળખાય છે.
9
ઇંદ્રિયારૂપી પ્રજા અને આંતન રૂપી રાજાની વચ્ચે આ અહિન એ પ્રધાનરૂપ છે. ઇંદ્રિયાદારા એ મન એક વસ્તુ જુએ છે, સાંભળે છે, પિછાણે છે. પછી એ મન આંતરમનરૂપી રાજા પાસે વસ્તુનું સ્વરૂપ નિવેદન કરે છે. રાજા પ્રધાને નિવેદિત કરેલા વસ્તુસ્વરૂપને ન્યાય તેળે છે, સારૂં શું અને ખરાબ શુ તે વિચારે છે અને જે કાંઇ સારી હોય તે કરાવવા પ્રધાનને
મનાવિજ્ઞાનવેત્તાઓએ વિવિધ શેાધા અને વિચારણાને અંતે નિશ્ચિત કર્યું છે કે મનુષ્ય જ્યાં સુધી જાગૃત અવસ્થામાં હેાય છે, ત્યાં સુધી તેનુ હિમન જાગૃત હોય છે અને ઇંદ્રિયા જે કાંઈ વ્યાપાર કરે છે તે આ હિમ્નની આજ્ઞાને અનુસરીને જ કરે છે; પરન્તુ મનુષ્યની જાગૃત અવસ્થા પૂરી થઇ કે તુરત અહિંમના વ્યાપાર બંધ પડે છે; અથવા તે બહિર્મનના વ્યાપાર બંધ પડયા પહેલાં નિદ્રાવસ્થા આવતી નથી. પરંતુ આંતરમનના વ્યાપાર તે મનુષ્યની જાગૃત કે નિદ્રિત અવસ્થામાં અપ્રતિહત રીતે ચાલુ જ હાય છે. મનુષ્ય ઉધી જાય છે છતાં તેનું હૃદય ચાલ્યા કરે છે, રૂધિરાભિસરણ થાય છે, અન્ન ચે છે, શ્વાસેાશ્વાસ ચાલે છે એ બધી ક્રિયાએ સહેતુકપણે થતી હાવી જોઇએ-એ જ્યારે મનેાવિજ્ઞાનના પડિતાને સમજાયુ, ત્યારે તેઓએ આંતર્યંનનું અસ્તિત્વ સ્પષ્ટ રીતે માન્યું. દેહના સહેતુક વ્યાપાર માટે પણ આંતર્મનની આવશ્યકતા હાવાથી તેને કદિ વિશ્રાંતિ મળતી નથી. કોઇ સદૈવ જાગૃત દેવતાના જેવી આ આંતર્મનની સ્થિતિ છે અને આપણે તેને વ્યવહારમાં ઘણીવાર ‘મતદેવતા’ને નામે ઓળખીએ છીએ.
આંતર્મન ઉપર બનાવ કે વસ્તુની જે છાપ પડે છે. તે કાપ ભુંસાતી નથી. બહિર્મન અનેક વસ્તુ ભૂલી જશે, પરંતુ આંતર્યંનની અનેક સ્મૃતિ તે અભેધ છે. પરન્તુ જ્યાં સુધી પ્રધાન રાજાની સમીપે વસ્તુસ્થિતિ રજુ કરીને કોઇ બાળતની સલાહ લેતે નથી, તેને ન્યાયરૂપી અભિપ્રાય પૂછતા નથી, ત્યાં સુધી રાજા કશે ન્યાય આપતા નથી અને પ્રધાનને કશી સલાહ મળતી નથી. આંતર્મન વિશેષ શક્તિમાન છે, પરન્તુ તેની શકિત અહિંસઁનતી દ્વારાજ કાર્યકારી થતી હાવાથી અને આંતર્મન સીધી રીતે ક્રાર્યકારી થઇ શકતું નહિ હોવાથી આંતર્યંન અને બુદ્ધિમઁનનો સબંધ જોડવાને મનુષ્યે મથન કરવું જોઇએ. બહિર્મનમાં અનેક વિકાર અને વાસના જડાયેલાં હાય છે, તે કારણથી તે ઘણીવાર આંર્તંભનના ઉદ્ગારની દરકાર કરતુ