________________
તા. ૧૫-૬-૪૩
કા
કરતાં બંધ થઈએ અને આત્માનુ સાચુ સ્વરૂપે જાણીએ એટલે માક્ષ. દેવની ક્રિયાઓ થયા જ કરે છે. તેમાં આત્મા સંબંધ નથી. દયા, દાન, પરોપકાર વગેરે કાર્યો દેવના છે. જડ છે. તેથી પુણ્ય થાય પુણ્યથી બંધ છે, અધ માક્ષનુ કારણ નથી માટે આવી પ્રવૃત્તિઓ ત્યાજ્ય છે. બધી શુભ પ્રવૃત્તિઓ ધનકારક છે. શુદ્ધ ભાવ કરવા એટલે આત્મા કરી શકે છે.
તેમનાં વ્યાખ્યાનામાં આત્માના સ્વરૂપનું વર્ણન અને જડચેતનના
સબંધની તાત્ત્વિક ચર્ચા સિવાય બીજો કાઇ ઉપદેશ નથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય, અપરિગ્રહ–આ વ્રતને તેમની જીવનસાધનામાં કોઇ સ્થાન નથી. આત્માનું સાચુ સ્વરૂપ જાણી લીધું એટલે પતી ગયું. સાધ્યનાં વર્ણન અને વિવેચનમાં સાધન માર્ગની સાવ અવગણના છે. મનુષ્યજીવનના ક્રમિક વિકાસ થાય છે તે તેમને માન્ય નથી. સીધી મેક્ષતી નીસરણી જ. માંડવાની છે. વળી દેહકષ્ટ, તપ, સંયમ તેને પણ કાંઇ સ્થાન નથી. આ બધી દેહની ક્રિયાઓ છે. એકડા ન આવડતા હોય તેને આઇન્સ્ટીનના સાપેક્ષવાદના સિદ્ધાંતાના ઉપદેશ આપવા જેવું છે... મને તેમણે કહેલુ કે, “શ્રોતાના અધિકાર નક્કી કરવાનું કામ મારૂ નથી. તેનાં અજ્ઞાન આડે એક પાંદડુ જ હાય. અને મારા એક વચનથી જ તે દૂર થઇ જાય. અમે તે ઉચ્ચમાં ઉચ્ચ વસ્તુ પીરસવાના. તેનું પરિણામ અમારે જોવાનુ નથી.”
મારા મત મુજબ આ સિદ્ધાંતા ભૂલભરેલા છે, આ ઉપદેશ સમાજને અને વ્યકિતને હાનિકારક છે. જૈનધર્મનાં અનેકાંતવાદ ` સ્વરૂપની તંદન અવગણુના છે. ' જે વસ્તુ અમુક અપેક્ષાએ સત્ય હાય તેને પૂર્ણ સત્ય તરીકે રજુ કરવામાં હાનિ છે, અસત્ય છે. અમુક દૃષ્ટિએ એ સત્ય 'હાય કે વ્યા જેવી કાઇ વસ્તુ નથી, કોઈ કોઈને મદદ કરી શકતું નથી, પેાતાનું દુઃખ આછું કરવા જ માસ દયા કરે છે, છતાં માસને વ્યવહાર દયાની ભાવના ઉપર જ નભે છે. આ ઉપદેશનુ પરિણામ વ્યક્તિ પોતાની સામાજીક જવાબદારી પ્રત્યે ખેદરકાર થાય તેજ આવે. જેણે સમાજ ત્યો છે, તેને માટે વતનનુ ધારણ કદાચ જુદું હોય, પણું જે સમાજમાં રહે છે તેણે આવી શુષ્ક જ્ઞાનની વાત કરી પોતાની જવાબદારીઓમાંથી છુટાય જ નહિ. જે ઉપદેશક પોતાના શ્રોતાવગના અધિ જાણુતા નથી તે ઉપદેશક થવાને લાયક નથી.
ધારણ કદાચ
" શ્રી. કાનજી મુનિના પથ સાવ સરળ અને સીધે દેખાય છે. કાંઇ જ કરવાનુ નથી. શ્રી કુંદકુંદાચાય નાં પુસ્તક વાંચવાં અને
શુદ્ધ જૈન
શુભપ્રવૃત્તિ લક્ષ્મીને વ્યય કરવા હાય તા માત્ર સદ્ગુરૂદેવના સ્વાગત માટે. આ શુધ્ધ તેરાપંથ છે. તે સાથે તેરાપંથી સાધુએ તપ અને વ્રત અને સંયમ આદરે છે તે પણ ત્યાગ છે. કાનજીમુનિની આત્મા અને મેક્ષની કારી કરાડ વાતા સાથે તેમનું વતન કોઇ સંત અથવા ભરત આધ્યાત્મવાદી જેવુ નહિ પણ મહના મઠાધિપતિ જેવુ છે. પડીત જવાર ભારે હૃદિન હતો. મતે તેમણે બૃહતું કારણ પુછ્યું. મેં કહ્યું,
તેમને હસવુ આવ્યું. “તમે બધા અજ્ઞાનની જેલમાં છે તે પડીતને ચાર વર્ષની જેલ મળી તેમાં ખેદ શે! જગતમાં ચાલી રહેલ મહાસ હાર, મનુષ્યાનું દુ:ખ હિન્દની પરાધીનતા, કઇ વસ્તુ તેમને સ્પર્શતી નથી. તેઓ કહે છે કે ગાંધીજી જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમાં તેમના મેક્ષ નથી, કદાચ દેવલાક મળે શ્રી. કાનજી મુનિએ તે પોતાની દુનિયા રચી છે. અને તેમાં રાચે છે. ચીમનલાલ શાહ
જૈન કળા સ શાધન કાર્યાલય” એક રાજના
શ્રી. સારાભાઇ મણિલાલ નવાએ જન કળા સશોધન કાર્યો-લેય ઉપસ્થિત કરવાની જરૂરિયાત સમજાવતુ નીચે મુજબનુ એક નિવેદન માકલ્યું છે.---
ગત વર્ષમાં મારા તરફથી પ્રસિધ્ધ થયેલ “ભારતના જૈન તીર્થી અને તેમનું શિલ્પસ્થાપત્ય” નામના ગ્રંથમાંના મારા નિવેદન પરથી મારા કેટલાક કળાપ્રેમી મિત્રા તરફથી રૂબરૂમાં અને પત્રવ્યવહાર મારફતે જનકળા સ્મારકોના સશોધન તથા સંરક્ષણની ચેાજનાની માંગણી થતાં, જૈન સમાજની જાણુ સારૂ તે સબધમાં જૈન સમાજે શુ કરવું. જોઇએ તે વિષેના મારા અંગત વિચારા રજુ કરવાની જાહેર પત્રો દ્વારા હુ તક લઉ છું અને સાથે સાથે આશા રાખું છું કે જૈન તીર્થી તથા જૈન મંદિરના સંરક્ષણ માટે અને જૈન ધાર્મિક ઉત્સવાની પાછળ દર વર્ષે સેકંડા રૂપિયા ખર્ચ કરનાર જૈન સમાજના શ્રીમત વર્ગ આવી એકાદ સસ્થા ઉભી કરીને પેાતાના જ પૂર્વજોએ અબજો રૂપિયા ખીને તૈયાર કરાવેલા જૈન સ્થાપત્ય કીતનેનું સંરક્ષણ કરવા તથા તેના રસાસ્વાદ જનતાને ચખાડવા જરૂર કટિબધ્ધ થશે.
માં સારા
ઇ. સ. ૧૯૩૨ ની સાલમાં મારા સાહિત્યક્ષેત્રમાં થયેલા પ્રથમ પ્રવેશ બાદ “જૈન ચિત્ર કલ્પદ્રુમ, મહાપ્રાભાવિક નવસ્મરણ, જૈન ચિત્ર કલ્પલતાં, ચિત્ર કલ્પસૂત્ર” વગેરે ગ્રંથાદાર જન ચિત્ર કળાતા જનતાને પરિચય કરાવવા મેં.... મારાથી બનતુ કર્યું છે, પરંતુ મારા બાર વર્ષના આ ક્ષેત્રમાં કરેલા કાર્યના અનુભવથી તથા છેલ્લાં બે વર્ષ દરમ્યાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શરૂ થયેલા 'જૈન ડીરેકટરી વિભાગ”ના કામકાજ માટે મે' કરેલા પંજાબ, સિધ, મારવાડ તથા રજપુતાના પ્રદેશના ગામેગામના મંદિરના નિરીક્ષણ બાદ મારી ખાત્રી થઈ છે કે જૈન વિદ્યાનો પૈકી એકાદ એ અપવાદ સિવાય અસ્તવ્યસ્ત સ્થિતિમાં પડેલા આ જૈત સ્મારકાના પરિચય જનતાને કરાવવાના પ્રયાસ સુદ્ધાં પણ કરવામાં આવ્યા નથી, તે પછી તે સ્મારકાનાં સ'રક્ષણની તેમાં વાત જ શી ? વળી આ કાર્ય એટલું બધુ વિસ્તૃત છે કે તે એકાદ વ્યકિતથી પાર પડી, શકે તેવુ નથી; અને તે કારણને લીધે જ આ ચેાજના સમાજ સમક્ષ રતું કરી છે. આ ચેાજનામાં સુધારા વધારા કરવાની દરેક વ્યકિતને છૂટ છે; અને તે. સુધારાએ પત્રારા મને મેકલાવી આપવા મારી નમ્રમ વિનતી છે.
આ સંસ્થાનું નામ “ જૈન કળા સંશાધન કાર્યાલય” (Jain Art Research Institute) રાખવુ જોઇએ અને આ સંસ્થા તરથી વહેલામાં વહેલી તકે નીચે મુજબનું કાર્ય ઉપાડી લેવુ જોઇએ:
(૧) ભારતનાં પ્રાંતે પ્રાંતે, પવ તે પર્વતે, ગામે ગામે અનેક જગલામાં નાના પ્રકારનાં સ્તૂપો, સ્તંભા, વિદ્યારા, ધાગારા અને મંદિશ આદિના રૂપમાં પથરાએલાં સ્થાપત્યાત્મક કીનાની એક સૈકા તથા સ્થળવાર યાદી તૈયાર કરી, જે જે સ્થાપત્યોના ફાટાગ્રાફ. કળા તથા ઇતિહાસની દૃષ્ટિએ લેવરાવવા જેવા હોય તેના કાટાગ્રામાં લેવરાવી તે દરેકના ટક પરિચય સાથે તેને પ્રસિદ્ધ કરાવવા.
(૨). ૫જાબ, સિધ, મારવાડ, રાજપુતાના, બંગાલ, દક્ષિણ તથા ગુજરાત વગેરે પ્રાંતામાં આવેલા જૈન સાહિત્ય ભંડારા તથા શ્રીમાતાના ખાનગી ગ્રંથમ ગ્રહેામાં સુરક્ષિત રહેલા અનુપમ ગ્રંથસ્થ ચિત્રરનાની સવિસ્તર સુકાવાર યાદી તૈયાર કરી તેમાંથી
S