SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રભુષ્ણ જૈન પણ સાધારણુ સમજવાળા માનવી પણ આવાત સ્વીકારી શકે જ નહિ. જ્યારે કોઇ પણ રૂઢિ યા પરપરા "અથવા તેા સાંપ્રદાયિક વિધિ વિધાનમાંથી પ્રાણ અને ઉપયાગીતા ઓસરવા માંડે છે અને કેવળ લોકેાની અંધશ્રદ્દા ઉપર જ તેનુ અસ્તિત્વ અવલંબી રહે ત્યારે તેને સમજદાર વર્ગના બૌદ્ધિક વિરાધને ભારે ભય લાગે છે અને ‘Live and let live’–‘જીવે જીવાડે' એમ કહીને વિરાધી વર્ગ સાથે તે સમાધાની શોધે છે. પણ જે કહેવાતું ધર્માચરણ દેશકાળ અને સમાજ કલ્યાજીતુ' વિરાથી હાય તે સંબંધમાં સમાધાની શી રીતે સંભવી શકે ? કઇ સ્થિતિચુસ્તના પક્ષકાર એમ કહે કે અમારી શ્રુતિ સ્મૃતિ કે ધર્મ સ ́પ્રદાય કન્યાને બાર વર્ષ પહેલાં પરણાવવાનું કહે છે, ધણીના અવસાન બાદ પાછળ રહેનાર સ્ત્રીને સતી થવાનું કહે છે અથવા તા ફરજિયાત વૈધવ્ય પાળવાનુ કહે છે, માતાને પશુઓને ભાગ ધરવાનું કહે છે, અસ્પૃશ્ય ગણાતી જાતિઓના નહિ અડવાનુ કહે છે, તેથી ભલે તમે તમારાં બાળબચ્ચાને ફાવે તેટલી માટી ઉમ્મરે પરણાવજો, અથવા તેા ખીજી ખાઅંતેમાં ઠીક પડે તેમ કરજો પણ અમને તે અમારે રસ્તે જવા દ્યો. તે અહિં સુધારકે સમાજના શ્રેય સાધકે કે ઉત્ક-વાંચ્છુકે-શું હાથ જોડીને એસી રહેવું? સમાજની પ્રગતિ વાંછનાર પ્રત્યેક માનવીની ક્રૂજ છે કે સમાજના વર્તમાન કે ભાવી કલ્યાણુને બાધક જે કાઇ રીત રસમ ઢિ કે પરપરા હોય તેને બને તેટલા સામના કરવા જ જોઇએ. આવી બાતમાં દાખવવામાં આવતી તટસ્થતા પાછળ કાં ા સ્થિતિચુસ્તતાનું જ અનુમાન રહેલું હૈાય છે અથવા તે સમાજકલ્યાણુ વિષે કેવળ ઉદાસીનતા રહેલી હેાય છે. સુધારથી આ વાત અને જ નહિ. વસ્તુત: પ્રસ્તુત ‘શાસનપ્રેમી’ અને સુધારકના વળષ્ણુમાં તેમ જ દૃષ્ટિબિંદુએમાં આસમાન જમીનને ક્રૂરક હાય છે. એક જે છે તેને જ ચાલુ રાખવાના આગ્રહી હેાય છે; ખીજો જર મુજબ ફેરફાર કરતા રહેવાનુ' વળણ ધરાવે છે. એકની નજર ભૂતકાળ ઉપર જ હાય છે; બીજો ભવિષ્યકાળને અનુલક્ષીને વર્તમાનના વિચાર કરે છે. એકને સડેલુ અંગ પણ જાળવવું છે, કારણ કે સડેલું અંગ છેવા જતાં આખા સમાજશરીરને હાનિ પહોંચશે એમ તે ભીતિ ધરાવે છે; બીજો સડેલા અંગતે મૂળમાંથી છેદવામાં જ સમાજશ્રેય રહેલુ છે એમ માને છે. એક સાધુવેશને પૂજે છે; ખીજો સાચી સાધુતા શેાધે છે અને તેથી કાઇ ઢાંગ, પાખંડ, દંભ કે ધૂતાને સહી શકતા નથી. એક શાસ્ત્રના શબ્દોને પુજે છે; ખીને સમાજ શ્રેયને અગ્રસ્થાને રાખીને શાસ્ત્રીય વિધિનિષેધન વિચાર કરે છે. સમય અળવાન છે તેથી જીનાને પણ આખરે કાળબળ સાથે ધસડાવુ જ પડે છે. એમ છતાં પણ તેનુ મોઢું' ભુતકાળ તરફ અને પીઢ વિજ્યકાળ તરફ હાય છે. અન્ય આવતાં-ઉદ્ભવ પામતાં—અળાને પરખે છે, વિચાર આન્દોલનને ઝીલે છે અને તેથી જરૂરી ફેરકારાને આવકારે છે, વેગ આપે છે અને તેની પ્રતિરોધી શક્તિ સાથે ઝગડવામાં પેાતાની જીવનશક્તિ ખરચતા રહે છે. આમ જ્યાં જુના અને નવા વચ્ચે, સ્થિતિચુસ્ત અને સુધારક વચ્ચે, સાંપ્રદાયિક સંકુચિતતા અને ધાર્મિક વિશાળતા વચ્ચે આસમાન જમીન જેટલું અંતર રહ્યું ત્યાં એ વચ્ચે મેળ કે સમાધાની કયાંથી સંભવે? એ બે વચ્ચે તે અથડામણી અને ધણું જ હાય. અને એ અથડામણી અને દ્રારા જ સમાજ આગળ વધે, જીનુ જાય અને નવુ સરજાય. કુદરતને એ જ ક્રમ છે; કાળના એ જ સ્વભાવ છે. પ્રાંત દ તા. ૧૫-૧-૪૩ જૈન સંસ્કૃતિનું વ્યાપક સ્વરૂપ (પુષ્ટ ૧ થી ચાલુ) ભુતાવે છે કે બદલાવું જરૂરી જૈનધર્મ મનુષ્યના બાહ્ય વર્તન ઉપરથી અંદરનું અનુ“માન કરતા નથી. એ તે ફક્ત એ અંદરના વિચારો બદલાતાં બહારનું વર્તન છે. દાખલા તરીકે જૈન ધર્મની ગણતરી પ્રમાણે જે વ્યક્તિમાં દેશની આઝાદીને સમુદ્ર ઉછળવા લાગ્યા હાય તેની ઓળખાણુ આ પ્રમાણે છે. એ પાતાના દેશની સેવાઓને બદલા કોઇ પણ પ્રકારે નહિ ઈચ્છે. 'ન એ' પોતાની બડાઇ મારશે કે ન તા ખીજાઓની બુરાઈ કરશે. પેાતાની ઉણુપા લોકો સમક્ષ જાહેર કરતાં એ અચકાશે નહિ, પરંતુ ખીજાઓની ઉડ્ડપા ઢાંકો અને ઢાંકવાની પુરી કાશીષ કરશે. એ એવુ કાર્ય નહિ કરે કે જેથી દેશને કલંક લાગે. અનેક પ્રકારે એ પોતાની અંદર ઉછળતા આઝાદીના તરગાનું પ્રતિબિંબ પાતાના વર્તનારા પાડશે. અદ્ધિ' એ બતાવવું જરૂરી છે કે જાએ બતાવેલા સિદ્ધિના માર્ગ દરેક વસ્તુની સિદ્ધિ માટે ઉપયેગી થઈ શકે છે. ચાહે મુક્તિ મેળવવી હોય કે દેશની આઝાદી. ચાહે વ્યાપાર હાય કે અન્ય કાઇ વ્યવસાય. જેવી રીતે પૈસાથી અમૃત અને ઝેર બન્ને ખરીદી શકાય છે તેમ આ વિજયની ચાવીથી આઝાદી અને બરબાદી બન્નેના તાળા ઉધાડી શકાય છે. શુ ખેલવુ એ ખાલનારની યાગ્યતા પર અવલખે છે. આઝાદીના તરંગા એ પ્રકારે ઉઠે છે. એક સ્વયં અને બીજા કાઇના જોરથી. સ્વયં ઉઠેલા તરંગ હંમેશા નહિ તે ધણુ ખરૂં કાયમ રહે છે. જોર દેવાથી ઉઠેલા તરંગા ધણું ખરૂં કાયમ નથી રહેતા, પણ કોઇ ક્રાઇ કીસ્સામાં કાયમ બની જાય છે. આનુ કારણ એ છે કે જે વ્યકિતએ ગુસ્સા, ધમડ લાલચ અને કપટની ચાંડાળ ચેાકડી પર અમુક હદે કુશ મેળવ્યો છે તેમાં ઉતા આઝાદીના તરંગ લાંબા વખત સુધી ટકી રહેનાર હાય છે, અને જેમણે આ ચેાકડી પર કાબુ નથી મેળળ્યે તેમની આઝાદીના જોશ સાડાવાટરના ઉભરા જેવા હોય છે. જેમ કેઇ ચટકીક્ષા મટકીલા ધર્મના બેસુમાર ભકતા પેદા થઇ જાય છે તેમ કાષ્ઠ જોરદાર રાજકીય આંદાલન નીચે વરસાદનાં દેડકાંની જેમ અપજીવી ખેસુમાર દેશભકતા પેદા થાય છે. જૈન સંસ્કૃતિ ઉપર આક્ષેપ જૈનેનાં મેટાં મંદિરને કે એમના સાધુઓના આચાર વિચારેશને યા તે મૂર્તિપૂજા કે મૂર્તિના વિરોધને જૈન સંસ્કૃતિના નામથી આળખવી એ ઉચિત નથી. ભલે કાષ્ઠ જન કે અજૈન વિદ્યાન એને જૈન સસ્કૃતિ તરીકે ઓળખાવે. આખા હિંદુસ્થાન અને આજકાલ આખી દુનિયા પર પડેલી અહિંસાની છાપ તે જ જૈન સંસ્કૃતિની સાચી મેળખાણુ છે. અહિંસા એક એવા ધર્મ છે કે જે આત્માને સંસ્કૃત બનાવવામાં અને ઉંચે ચડાવવામાં મોટા હિસ્સે। આપે છે. જનાના અન્તિમ તીર્થંકર મહાવીર સ્વામી બાદ ભારતમાં જેટલા મતાના પ્રચાર થયા, તેમાંથી ભાગ્યે જ કોઇએ અહિંસાની અવહેલના કરવાની હિમ્મત કરી છે. બૌદ્ધ ધર્મ પણ અહિંસા પર ભાર મુકે છે. પણ જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મ ફેલાયે। ત્યાં અહિંસાને બદલે ઘેર હિંસા જ ફેલાયેલી દેખાય છે. એથી એમ તે ન જ માની શકાય કે હિંદુસ્તાન પર લાગેલી અહિંસાની છાપમાં બૌદ્ધ ધર્મના હિસ્સા પણ છે. જૈના આજ અઢી હજાર વર્ષ સુધી માંસ ન ખાવાને કારણે અહિંસક રહી શકયા છે. હું માંસ ન ખાનારાઓને જનના અર્થમાં પૂરા અહિંસક તે। નથી માનતા. ખરા અહિંસક તે તેજ છે કે જેમનામાં મેહુને નાશ
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy