SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૪૩ જ્ઞાનના ફેલાવા કરવામાં નથી તેમાં ટાઢ કે તડકા, નથી દરકાર રાખી ઉપસીની કે પરિષહાની. ‘દીવે દીવા પ્રકટ એમ સાધુઆએ પરદેશમાં જઇ તેના પ્રચાર કર્યો જ કર્યો છે. કાઇ એમ પૂછશે કે બૌદ્ધ સાધુઓએ ગમે તેટલુ ભગીરથ પ્રચારકાર્ય જ્ઞાનવિષયક કર્યું હાય, પણ હિંદુસ્થાનમાં તેની અસર કેટલી? તેના જવાબ એ છે કે બૌદ્ધ સંધનુ બંધારણ જન સંધ જેટલું મજબુત ન હતુ, જ્યારે જૈન સાધતુ બંધારણ મજબુત હોવાને કારણે હિંદુ ધમ તરફથી ગમે તેટલાં હુમલા થવા છતાં તે ટકી શકયા. ‘હિંદુ ધર્મ હુમલા કરે છે તેના અર્થ એમ નથી કે બન્ને વચ્ચે ખુનખાર લડાઈ થઈ હશે. એકબીજાના ધર્મને નજીવા ગણાવવાની વૃત્તિથી પ્રેરાયલા વાદવિવાદો પણ એક પ્રકારના હુમલા જ છે. આવા વાદાના ઉલ્લેખા પણ પુષ્કળ મળે છે. વળી 'હિંદુ ધર્મમાં એવી તાકાત હતી અને અત્યારે પણ છે કે ખીજા કોઇ પણ ધર્મનું સારૂં તત્વ જણાતા તે પોતામાં મેળવી લે, બુદ્ધની કે ઋષભદેવની તે ધમે અવતારમાં ગણના કરી લીધી એ તેના પુરાવા છે. જૈન ધર્મ તેની સામે પેાતાની કેટલીક વિશિષ્ટતાઓને લીધે ટકી શકયા, તેને કાષ્ટ ઈનકાર કરી શકે તેમ નથી. બુધ્ધ ધર્મ ભલે ભારતવર્ષમાંથી ગયા, પણ તેણે આપણાં પાડેથી રાષ્ટ્રા પર જે અસર કરી છે. તે કાંઇ જેવી તેવી નથી. પ્રબુદ્ધ જેન ભારતવર્ષમાં ભાત ચમુનિને નામે અને ચીનમાં કશ્યપમાતગતે નામે જાણીતા થયેલા યુધ્ધ સાધુએ કરેલ જ્ઞાનની સેવા કાઇ પણ ધર્મની સાધુ–સંસ્થાના સભ્યને ગૌરવ અપાવે તેવી છે. સ્વીસન પૂર્વે થયેલ આ મુનિ કાશ્મીરના વતની હતા. એક રાત્રે તેમને સ્વપ્ન આવ્યું કે પોતે જમે છે, જ્યારે બીજાં ભૂખ્યાં છે. બીજી રાત્રે પણ એજ પ્રકારનું સ્વપ્ન આવ્યું. તે ઉપર વિચાર કરતાં તેમને સ્વપ્નના અર્થ જડયા. પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને પ્રકાશ થી પામ્યા તેવા લાકામાં ફેલાવા કરવાના આ સ્વપ્ન આદેશ આપે છે 'એમ તેમને લાગ્યું. ત્યાર પછીના તેમના જીવનના ઇતિહાસ આપણાં વા ખડાં કરી દે તેવા બન્યા. હાડ પણ ગળી જાય તેવા હિંમાલયને આળગી, અનેક મુશ્કેલીઓનો જીવના જોખમે સામના કરી, જ્ઞાનના ભંડારને પોતાની સાથે લઈ, બૌદ્ધ ધર્મના વધુ પ્રચારાર્થે ચીન દેશના હાયાન પ્રાતમાં લાયાંગ નામના સ્થળે આજથી કેટલીય સદીઓ પહેલાં તેમણે પ્રથમ બૌદ્ધવિહારની પ્રતિષ્ઠા કરી. એક હિન્દી સાધુએ સારાય ચીનમાં એદ ધમતા અને જ્ઞાનના પ્રચાર કરી દીધું. આજે તે તે વિધાના કેન્દ્રનુ સ્થળ બની ગયેલ છે. દુ:ખની વાત છે કે આપણા સમાજમાં આવા એક પણ માતંગ નથી થયેલ. આપણી સાધુ-સંસ્થા આ રીતે જ્ઞાનના પ્રચાર નથી કરી શકેલ. હા, એટલુ ચેાસ કે જ્ઞાનની પુંજીને કાસની ચોકસાઇ તે ચીવટાથી તેણે સધરી રાખેલ છે. પાટણ, લીબડી, ખંભાત, અમદાવાદ, જેસલમીર,વગેરે સ્થળાના ભડારા તેની સાક્ષીરૂપ છે. ૧૯ પચાસ પચાસ વર્ષે નહિ. પણ બબ્બે ત્રણ ત્રણ સૈકાને ગાળે એક અથવા એ. ગુજરાતના ઇતિહાસને પ્રકાશમાં લાવનાર આ ભંડારા જ છે એમ માની આપણે સ તાષ લઇ શકીએ, પણ એ ભડારા એકાદ વિદ્યાપીઠની ગરજ નથી સારી શકયા. એ ભડારાએ વિદ્યાના તૈયાર કર્યો હૈાય એવા ઉલ્લેખ ભાગ્યે જ મળશે. શત્રુએથી બચાવવા' ખાતર જ્ઞાનને ભંડારમાં પૂર્યું તે હજું સુધી પુરાયેલુજ રહ્યુ.. આપણા જૈન સાહિત્યના સળગ ઇતિહાસ જીએ. જ્ઞાનન્યાતને પ્રકાશનાર મહાન સાધુએ કેટલા? અને જે છે તે કેટલા કેટલા અંતરને ગાળે દસકે દસમે સાધુઓની પક્ષે આવી બાજુ છે, તેા શ્રાવકોના પક્ષે પણ એવી જ પરિસ્થિતિ છે. ધર્મશાસનના સારા જાણકાર શ્રાવકો ગણ્યાગાંઠયા જડશે. કવિ, કાવ્યપરીક્ષક અને કવિએના ભાજ સમા વસ્તુપાલ કે મંત્રીમંડન, કવિ બનારસીદાસ કે ઋષભદાસએવા થોડા જ શ્રાવક-કવિઓ આપણી નજરે ચડશે. આનું કારણુ આગળ કહ્યું એ જ છે કે, સાધુ-સંસ્થાએ પાતાની મૂડીના વારસા–જે થોડા ઘણા હતા તે પોતાના વારસ સાધુઓને આપવા જે થેડી ઘણી મહેનત કરી છે, તેટલી પણ મહેનત તેમણે શ્રાવકા માટે લીધી નથી અને એમ છતાં તેમણે જે કાંઇ શ્રાવકાને આપ્યું છે તે · અધ્યાત્મજ્ઞાન પુરતુ આપ્યું છે. અથવા તે એમ કહીએ. તા ચાલે કે રાત્રિભાજનત્યાગ સાત વ્યસન ત્યાગ, કંદમૂળ ત્યાગ, ખાર વ્રતપાલન વગેરે પુરતુ શિક્ષણ શ્રાવકને આપીને સાધુઓએ સતેષ સેવ્યા છે. 'આ તે!' આડકતરી વાત થઇ. સીધી વાત એ તપાસવાની છે કે કેળવણીમાં સાધુ સંસ્થાના કાળા " કેટલા ? ઉપરટપકે નજર નાખીશું. તે। મહાવીરના સમયમાં જે શ્રાવક–સંખ્યા હતી, હેમચંદ્રાચાર્યના સમયમાં જે સખ્યા ગણના યેાગ્ય હતી, એટલીય આજે નથી રહી. આ કામી દ્રષ્ટિની વાત જવા દઈએ તે પણ મહાવીરે પાતાના સિધ્ધાંતના "પ્રચાર દ્વારા તે સમયે જે અનુયાયીએ ઉભા કર્યાં હતા અને આજે મહાત્મા ગાંધી અહિંસાના એ જ સિદ્ધાંત દ્વારા સારા ય જગતને આંજી રહ્યા છે, એમાંના સામા ભાગનુ કાર્યું પણ સાધુ-સંસ્થામાંથી કે શ્રાવક-સંસ્થામાંથી કાઇ નથી કરી શકયું. સાધુઓના અનેક નિયમમાં એક નિયમ “ કોઇ પણ એક સ્થળે સ્થાયી થ રહેવુ નહિ એ છે. મહાવીર સ્વામીના સમયથી અત્યાર સુધીના સમયના ઇતિહાસમાં એક માતગ મુનિ, હ્યુએનસ'ગ કે ફ્હીયાન નહિ જડે. અને જે સાધુએએ અગાળ, રજપુતાના કે ગુજરાતમાં વિહાર કર્યાં છે, તેમણે શ્રાવક સંસ્થાને કેળવણી આપવા માટે યત્ન કર્યો' હાય તેવુ ભાગ્યે જ આપણુને જણાશે. ધીરજલાલ ધનજીભાઇ શાહુ [અપૂર્ણ ] કેટલાક સમાચાર અને નોંધ (પૃષ્ઠ ૧૧૭ થી ચાલુ ) કે આપેલા વારસે છે. (૩) આજની દુર્દશા અંગ્રેજ સરકારના વહીવટ ઉપર મેટામાં મેટા કલક સમાન છે. આ રીતે લીગના મંત્રીએ જે સીધુ કહ્યું છે, તે લીગના પ્રમુખે આડકતરી રીતે કહ્યું છે. બન્નેનેા આશય એક જ છે કે જે કરવુ હાય તે કરા, પણ કોઇ લીગના પ્રધાનમડળને દોષ ન દેશ બીકાનેરમાં બાળદીક્ષા પ્રતિમધક ખીલ જેમ ગુજરાત કાઠિયાવાડ બાજુ વેતાંબર મૂતિપૂજક સાધુઓના હાથે દીક્ષા આપવા માટે નાની ઉમ્મરના છે.કરાએ ભગાડવા સતાડવાના તેમજ તેમના માબાપને સમાવી લેવાના કીસ્સાઓ બને છે અને કુમળી વયનાં આળકાને છ દગીભર બાંધી “લેતુ દીક્ષાવ્રત આપવામાં આવે છે, તે પ્રમાણે મારવાડ અને ખીકાતે બાજુ તેરાપંથી સાધુઓ કુમળી વયનાં બાળકોને મુડી રહ્યા છે. તે અટકાવવાને માટે શ્રી ચ પાલાલ બાંડીએ...ખીકાનેર રાજ્યની ધારાસભામાં સગીર વયનાં હેકરા છોકરીને દીક્ષા આપવાની અટકાયત કરતું. એક ખીલ ગથી ઓકટાબર માસની ૨૩મી તારીખે રજુ કર્યું છે.
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy