________________
તા. ૧૫-૧૧-૪૩
પણ આગળ વધેલા દેશના ખેડુતા જેટલા ખેડૂત તરીકેના પેાતાના વ્યવસાયમાં કુશળતા ધરાવે છે. એ લેાકાની જમીન પ્રમાણમાં મેાટા ક્ષેત્રફળવાળા હાય છે અને તેથી તેમના કુટુ ખેતીની આવક ઉપર સુખપૂર્વક નભે છે. એ લોકાની આબરૂ પ્રતિષ્ટા સારી હાય છે અને અમુક રીતે તે પ્રગતિક વિચારે ધરાવતા હોય છે. પણ બાકીના ૭૦ ટકામાં ઉતરતી કોટિના ટકામાં ઉતરતી કે સ ખેડુત અને પછાત વર્ગો તેમજ જંગલી પ્રજાને સમાવેશ થાય છે અને તેમનામાં આર્થિક કુશળતા એછી વધતી પણ સરવાળે બહુ ઉતરતા પ્રકારની હાય છે. . આ ખેડુત અભણુ હાય છૅ, તેમનાં શરીર બહુ નબળાં હોય છે, તેમનુ જીવન દરિદ્રતાથી ભરેલું હાય છે અને પોતાના વ્યવસાયને પહેાંચી વળવા માટે તેમની પાસે બહુ થોડી મુડી હેાય છે. પેાતાના નાના સરખા જમીનના ટુકડામાંથી કેમે કરીને પોતાના કુટુ ંબનેા નિર્વાહ કરવા “આવા તેમના ચાલુ જીવનકલહ હાય છે. તેઓ ધાર્મિક તેમજ સામાજિક અનેક પ્રકારના વહેમેાથી જકડાયલા હાઇને પોતાની નાતજાત તેમજ ધર્મને લગતી અનેક ખર્ચાળ રૂઢિના ભાગ બને
અને તેથી તેઓ સદાને માટે દેવામાં ડુમેલા રહે છે.
ખેતીને લગતી મજુરી કરનારનુ નસીબ તે આથી પશુ વધારે કપરૂ હોય છે. ઉદ્યોગા ભાંગી પડયા અને ખેડુતાની જમીન શાહુકારાના હાથમાં ચાલવા લાગી. તેના પરિણામે આ મજુરાની સંખ્યા ૧૮૯૧ માં ૧૮૦ લાખ હતી તે વધીને ૧૯૩૧ માં ૩૩૦ લાખ થઇ છે. આ મજુરની આવક ખેડુત કરતાં ઉનરતી હાય છે, એટલું જ નહિ પણ હિંદુસ્થાનના કેટલાક વિભાગામાં પોતાની અત્યંત દેવાદાર સ્થિતિને લીધે આ મજુરા લેણદારના ખેતરમાં કેવળ ગુલામ તરીકે કામ કરવાની અપશાએ પહોંચ્યા છે. પોતાને માથે ચઢેલુ દેવુ. ચુકવવા માટે આ મજુરા પેાતાના કુટુંબ કંખીયા સાથે લેણુંદારાના ખેતરામાં કામ કરતા. હેાય છે અને દેવુ ચુકવવાને તેમની પાસે નીજો કોઇ પણ ઉપાય હોતો નથી. આ મજુરોના ઉધ્ધાર
કરવા સંબંધે ખેતીવાડીને લગતા કમીશનના જ શબ્દો અહિં ટાંકી શકાય તેમ છે. “કાનીઆ લોકો પોતાના માલીકના મેશના બંધાયલા નોકરો બની ગયા છે. તેમણે જે કાંઈ રકમ ઉછીની લીધી હાય તેના ખુલ્લામાં તે રકમના વ્યાજ પેટે તેમની પાસે. જે કાંઇ મહેનત મજુરી કે હલકુ કામ કરાવવામાં આવે તે કરવાને તેઓ બધાય છે. નવરાશના વખતમાં કાંઈ કામ કર્યું હાય અને એ પૈસા કમાયા હોય એ સિવાય આ. કામીઆ લોકા કદિ પણ પૈસાનું મેઢુ જોવા પામતા નથી. પરિણામે પેાતે ઉધાર લીધેલી મૂળ રકમ ભરપાઇ કરીને સ્વતંત્ર આદમી બનવાનુ તેના નસીબમાં હતુ જ નથી. આ કામીએ લોકાને બાંધી લેનારૂં કરારનામું જીંદગીભરની શિક્ષા સમાન- નીવડે છે.” આ રીતે ખેતીવાડી સાથે જોડાયલા વર્ગોમાં ચડઉતર અનેક કોટિના આદમીઓને સમાવેશ થાય છે. આ લાખા હીઝુકી લેકાને ઉંચે લાવવાના અને તેમના જીવનને તંગી અતે ત્રાસ વિનાનુ બનાવવાના પ્રશ્ન તેમના સમગ્ર ઉદ્ધારના પ્રશ્ન–હિંદુસ્થાનની સૌથી મોટી સામાજિક આર્થિક સમસ્યા છે. (અપૂર્ણ)
મૂળ અંગ્રેજી લેખક:-- સર મણિલાલ બાલાભાઇ નાણાવટી અનુવાદક:-પરમાનંદ.
કેટલાક સમાચાર અને નોંધ લીગવાળા કહે છે કે કોઇ મારૂ નામ ન લેશો
આલ ઇન્ડીઆ મેસ્લેમ લીગના મંત્રી શ્રી. લીયાકતઅલી ખાન અને લીગની ડીફેન્સ કમીટીના પ્રમુખ નવાબ મહમદ ઇસ્માઇલ ખાન એક સંયુકત નિવેદનમાં જણાવે છે કે “બ ગાળાની પરિસ્થિતિના પુરા અભ્યાસ કર્યાં બાદ અમને ખાત્રી થઇ બંગાળા ઉપર ભુખમરાની જે આફત ઉતરી છે તેની જવાબદારી પ્રાન્તિક પ્રધાનમંડળની નથી, પણ હિંદી સરકાર તેમ જ બ્રીટીશ સરકાર વખતસર જરૂરી પગલાં લઈ ન શકી તેને લીધે આમ બનવા પામ્યું છે અને તે બન્ને સરકાર પોતાની કરજની ઉપેક્ષા કરવા પુરતી દોષપાત્ર છે.” આમ જણાવીને હિંદી સ્વરાજને અને રાજકારણી અધિકારાને લાયક નથી એમ દુનિયા સમક્ષ પુરવાર કરવા માટે જ અંગ્રેજ સત્તાધારીઓના અને શાહીવાદીઓના આ એક પ્રકારના પ્રચાર ચાલી રહ્યો છે એમ ઉપર્યુકત નિવેદનકારા સૂચવે છે. એમેરી વગેરે બંગાળાની આફતના દોષ ત્યાંના પ્રધાનમંડળ ઉપર નાંખી રહ્યા છે એ સૌ કોઇ જાણે છે; પણ એ બહાનું લઇને મેસ્લેમ લીગ અને તેમનુ નીમેલું પ્રધાનમંડળ ‘સતા' થવા નીકળે છે એ જોઇને ભારે આશ્ચર્ય થાય છે. જેણે ફઝલુલ કક અને શ્યામપ્રસાદ મુકરજીનાં નિવેદનો દ્વારા બંગાળાના ગેરવહીવટની હકીકતા જાણી છે તે ઉપરના નિવેદનમાં રહેલુ' પાકળપણું ખરાબર સમજી શકે તેમ છે. ઇસ્પૃહાની કુ. નુ' નામ આજે છડેચોક ખેલાઇ રહ્યુ છે અને તે કંપનીને મળેલા આખા પ્રાંતના ખરીદ છારાની અતે બંગાળાની સરકારે તેને ધીરેલી ગંજાવર રકમેાની હકીકતા, તે કંપનીએ ગામડે ગામડે જને કરેલી અનાજની ખરીદી અને બંગાળા` બહાર કરેલી નિકાસ—આ બધુ ઢાંકયું ઢ કાઇ શકયુ નથી અને બંગાળાની મેસ્લેમ લીગ એટલે ઇક્હાની અને સ્પૃહાની એટલે બ ગાળાનું પ્રધાનમંડળ-આવી સકલના સૌ કાઇની સામાન્ય કલ્પનાનો વિષય બની રહેલ છે. આ બધી આંબતની મેસ્લિમ લીગ પહેલાં ચાખવટ કરે અને પછી પાતાનાં સતાપણાની દાંડી પીટાવે પણ મેસ્લેમ લીગની આ રીત નથી. ખાટુ કહેવુ તે પછી સળગ ખાટુ કહેવુ અને બુમ બરાડા પાડીને કહેવુ કે જેથી માણસ ઝબકીને પણ જે કાંઇ સાંભળે તેને હા ભણી જાય—આવી મેસ્લેમ લીગની સામાન્ય નીતિ છે, જે આપણે ગાંધીજી તેમજ કોંગ્રેસ સામેના લીગના પ્રચારમાં વારંવાર જોયું છે. એ બધા અનુભવમાં આ એક વધારાના અનુભવ છે.
લીગના મંત્રીઓ જ્યારે કશી પણ લાંખી વિગત કે ચર્ચામાં ઉતર્યાં સિવાય બ’ગાળાના લીગ-પ્રધાનમડળની જવાબદારીને સાથે સાથે ઇનકાર કરે છે, ત્યારે લીગના પ્રમુખ માન્યવર ઝીણા સાહેબ એક સમભાવી સન્તને લેબાશ ધારણ કરે છે અને જણાવે છે કે, ‘બ’ગાળાની આ ભયંકર કટોકટીની ઘડીએ અને કમકમાટે ઉપજાવતાં ભુખમરાથી નીપજતાં મરણાના ખબર ઉપરાઉપર આવે છે, ત્યારે આ કરૂણાજનક પરિસ્થિતિ ઉભી થવા દેવામાં કોણ ખરેખર જવાબદાર છે તે વિષે કંઇ પણ કહેવાનું હુ પસ ંદ નહિં કરૂં.' એમ છતાં પણ આગળ ચાલતાં તે પેાતાના નિવેદેશમાં એક પછી એક ત્રણ વાતા જણાવે છે. (૧) આજનુ પ્રધાનમંડળ જે લીગનુ સર્જન છે તે રાહત આપવાની દિશાએ પેાતાથી મનતુ સર્વ કરી રહેલ છે. (૨) વર્તમાન આફત આજનાં કાન મડળ પહેલાંનાં શ્રી. ઝબુલ હકના પ્રધાન મંડળને (અનુસ’ધાન પૂર્ણ -૧૧૯ એ)
હિ કરે એમ છતાં