________________
-
એક
૫
૧૪
શ્રી મુંબઇ જૈન યુવકસ ઘનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ જૈન
તંત્રી : મણિલાલ મેકમચંદ્ર શાહુ
મુંબઇઃ ૧૫ નવેમ્બર ૧૯૪૩ સેમવાર
આજે આપણે આખા દેશમાં આપણા દિલને પાવનારી પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. તે જે કારણેાને લઇને ઉભી થવા પામી છે તેમાંના કેટલાંક 'મૌલિક કારણેાતી' હું ચર્ચા કરવા માંગુ છું અને આખા દેશની સામે ઉભેલા આ પ્રશ્નનું મહત્વ અને વિસ્તાર સુચવતી. કેટલીક પાયાની હકીકત રજુ કરવા માંગુ છું. આપણે બધા જાણીએ છીએ તે મુજબ હિંદુસ્થાનને આ પ્રશ્ન ગરીબીને --સમૃધ્ધિની વચ્ચે ધર કરી રહેલી 'દરદ્રતાના -છે. (આપણા રાષ્ટ્રની વ્યકિત દીઠ વાર્ષિક આવક પાંચ પાઉડ એટલે કે ૬૭ રૂપીઆ જેટલી નીચી આંકવામાં આવે છે, જ્યારે ગ્રેબ્રીટનની માથાંદીઠ વાર્ષિક આવક ૭૬ પાઉંડ એટલે કે રૂ. ૧૦૧૬ અને યુનાઇટેડ સ્ટેટસ (અમેરિકા) ની માથાદીઠ વાર્ષિક આવક ૮૯ પાઉંડ' એટલે કે રૂા. ૧૧૯૦ આંકવામાં આવે છે.) આ ગરીબીના પ્રશ્નનું એ ધેારણથી’ ‘પૃથક્કરણ કરવુ જોઇએ (૧) દેશના માનવધનના ધેારણે અને (૨) રાષ્ટ્રની સાધન સંપત્તિના ધેારણે. માનવધનના ધેારણના વિચાર એ રીતે કરવાના રહેશે. એક તે હિં દુસ્થાનની પ્રજાની સંખ્યાના વિચાર અને બીજી હિંદુસ્થાનમાં વસતા માનવીઓની તાકાતને વિચાર. ટુંકામાં આ રાષ્ટ્રની વસ્તીને લગતી સમગ્ર સમાલોચનામાં આ બન્ને બાજુના સમાવેશ થઈ જાય છે. રાષ્ટ્રની સાધન સંપતિને લગતા અભ્ય.સ. દરમિયાન જમીનની ખેતીવાડીની ભિન્ન ભિન્ન બાજુએનુ નિરીક્ષણ કરવુ પડશે, કારણ કે હિંદુસ્થાનમાં તે પણા ભાગની વસ્તીનું નસીબ જમીન સાથે જ જોડાયેલું છે. ઔધોગિક વિકાસનીપ્રગતિને પણ જમીન ઉપર આધાર રાખતા આ લાખા, માણસાની ખરીદશક્તિ સાથે ધણા માટે સધ છે. તેથી એમ કહી શકાય કે હિંદુસ્થાનમાં જમીનની પેદાશ એજ રાષ્ટ્રસ ંપતિને ખરા પાયે છે.
Regd. No. B, 4266
હિંદુનાં ગામડાંના પ્રશ્ના
(Rural Problems of India)
(તા. ૧૧-૫-૪૩ ના રોજ મુબઇની - રોટરી કલબ સમક્ષ સર લાલ ખાલાભાઇ નાણાવટીએ ઉપર જણાવેલ વિષય ઉપર એક અતિ મહત્વનું વ્યાખ્યાન આપ્યું હતું. આજે જ્યારે વર્તમાન વિગ્રહના અસાધારણ સંચાગા અને દેશને રાજ્યવહીવટ ચલાવતી મધ્યસ્થ -તેમજ પ્રાન્તિક સરકારના ગેરવહીવટના પરિણામે તેમજ અન્ય કાણેને લઇને ખગાળા, ઓરીસ્સા તેમજ અન્ય પ્રાન્તા ઉપર જીવલેણ ભુખમરા પ્રસરી રહ્યો છે ત્યારે લડાઇ પહેલાં દેશની અર્થવિષયક પૂર્વભૂમિકા કેવી હતી તેના એ વ્યાખ્યાનમાં જરૂરી આંકડાઓના પ્રમણા સાથે માબેહુબ ખ્યાલ આપવામાં
મે છે. એ પર્વ ભૂમિકના અનુસ`ધાન સિવાય આજની આપણી પ્રત્નની દુર્દશાનું ખર', માપ આવી શકે તેમ નથી. નીચેના અનુવાદ સર મિલાલ બાલાભાઈ નાણાટી પાસે અનુમત કરાવીને પ્રબુદ્ધ જૈનના વાંચકો માટે પ્રગટ કરવામાં આવે છે,
આ પ્રસ્તુત વિષયની આલેચનામાં હું ઉતર તે પહેલાં ભૂતકાળ ઉપર થોડે દૃષ્ટિપાત કરવા પડશે, કારણ કે તેમ કરવાથી વર્તમાન પરિસ્થિતિને શી રીતે ઉદ્ભવ થયો છે. તે વિષે આપણને વધારે સૂચક માર્ગદર્શન મળશે, હિંદમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના થઇ તે પહેલાં આપણાં ગામડાંઓ એકમેક સાથે આજે છે તેટલે ગાઢ સંબંધ ધરાવતા નહાતા, પણ આર્થિક દૃષ્ટિએ આપણાં ગામડાંએ પોતાની બધી જરૂરિયાતને પહેાંચી
લવાજમઃ રૂપિયા ૨
પરમાનદ,) વળે તેવી ગઢવણુ ધરાવતા સ્વાવલી કેન્દ્રો હતાં. દરેક ગામડામાં શ્રમવિભાગની સંપૂર્ણ વ્યવસ્થા હતી.. ગામડાના દરેક કારીગર" રોકાયલે રહેતે અને પોતાના વ્યવસાય દ્વારા તે સારી રીતે પોષાતા, ખેતી નિઃશંકપણે સારી કમાણી આપતા ઉદ્યોગ હતા, - કારણ કે આખા દેશની વસ્તી તે વખતે દશ કરોડથી જરા વધારે હતી, જ્યારે આજે ૩૯ કરોડ છે અને ખેડવા માટે જોઇએ તેટલી જમીન મળી શકતી હતી. ગામડાની આર્થિક પરિસ્થિતિ એકસરખી સુરક્ષિત રહેતી હતી, કારણ કે ગામડામાં રહેતા મોટા ભાગના લાકૅને ખીજા વ્યવસાય અને કામગીરી દ્વારા જોતાં કામ અને કમાણી મળી રહેતાં. ખેડુત ગણાતીયા હાય તે પર્ણ પતે જે જમીન ખેડતા તેને સંપૂર્ણ વહીવટકર્તા હતા, કારણ કે તે સમૃધ્ધિના કાળમાં જમીન પુષ્કળ હતી અને ખેડનારા થેાડા હતા, જ્યારે આજે ખેડનારા પુષ્કળ છે અને જમીન ઓછી છે. ઉપર જણાવેલ કારણસર જમીનદારને ખેડુતની ખુબ ગરજ રહેતી અને જમીનદાર અને ખેડુત વચ્ચેન સબંધ ન્યાયપૂર્ણ અને એકમેકને કાયદાકારક રહેતા. અનાજની ત’ગી ન પડે કે દુષ્કાળના વખતમાં અગવડ ન આવે તે માટે અનાજ તેમજ ધાસનાં ચેકકસ રીતે સંગ્રહ કરવાની ગામડાંના લેાકામાં ચાલુ પ્રથા હતી.. આને લીધે એક બે વર્ષે વરસાદની ~ ખેંચ પડે તા પણ તેમને વાંધે આવતા નહોતા અને આવતી આતાને સાધારણ રીતે તે સહેલાથી પહાંચી વળતા. આમ છતાં પણ એગણીસમી સદીના પશ્ચાદ્ અર્ધ માં જે જાતના ભંયકર દુષ્કાળા આવી પડયા હતા તેવો દુષ્કાળા દેશની ભારે પાયમાલી કરી જતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ અનાજ કે ધાસચારા લાવવા લઇ જવાની સગવડના અભાવે જાનમાલની ભારે ખુવારી નીપજતી. અવારનવાર આજે જેમ યુરોપમાં બને છે તેમ આન્તર વિગ્રહ કે બહારના હુમલાઓથી દેશની સુલે શાન્તિમાં ખલેલ પડતી. બીજી રીતે ખેડુતાનુ અને
ખેડૂતના કુટુંબનું પુરતુ ભરણપાપણ થઈ ન શકે તેવા નાના નાના ખેતરા (Uneconomic holdings), ગામના લોકોની જરૂરિયાતને પહોંચી ન શકે અને ગામ ધસાતુ જાય એવી ગામડાની આર્થિક રચના (Deficient Economy), ખેડુતે ની