SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જેની તા. ૩૦-૪-૪૦ ને વધારે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાર્વજનિક વાંચનાલય શ્રી મુંબઈ જેન યુવક સંઘની કચેરીમાં તા. ૧-૫-૪૦ ચૈત્ર વદ ૯ રોલ બુધવારથી સાર્વજનિક વાંચનાલય જાહેર જનતા માટે શરૂ કરવામાં આવશે. આ વાંચનાલયમાં નીચે મુજબના અંગ્રેજી, હીંદી તેમજ ગુજરાતી સામયિક કે મુકવામાં આવશે. દૈનિકઃ ફી પ્રેસ, ટાઈમ્સ ઓફ ઇડીઆ, મુંબઈ સમાચાર, જન્મભૂમી. અઠવાડીક મુંબઈ સમાચાર પ્રવાસી પ્રજાબંધુ, પુલછાબ; નવ સૌરાષ્ટ્ર હરિજન બંધુ; હરિજન, જૈન જૈન પ્રકાશ; જૈન સંદેશ. પાક્ષિક પ્રબુધ જન; જૈન યુગ; સમય ધર્મ, માસિક મેડન રીવ્યુ સર્વોદય પ્રસ્થાન કુમાર, નવચેતન; નવ રચના: ઉમિ, કિશોર સાહિત્ય અને શિક્ષણઃ યુવક જૈન ધર્મ પ્રકાશ સુવાસ, આત્માનંદ પ્રકાશ માધુરી મઢ જાગૃતિ; જૈન સત્ય પ્રકાશ સત્ય સન્દશ. આ વાંચનાલય સવારે ૮ થી ૧૧ અને સાંજના ૫ થી ૮ સુધી ખુલ્લું રાખવામાં આવશે. રવિવારે તેમજ જાહેર તહેવારના દિવસે વાંચનાલય માત્ર જ સવારના સમયે ખુલ્લું રહેશે. વાંચનાલયના નિયમોને આધીન રહીને સૌ કોઈ આ વાંચનાલયને લાભ લઈ શકશે. સ્થળઃ સીલ્વર મેનસન, પહેલે માળે, છે ધનજી સ્ટ્રીટ, પારસી ગલી, - - મુંબઈ નં. ૩ બંધુ, અમીચંદ ખેમચંદ શાહ મંત્રી વાંચનાલય-પુસ્તકાલય,
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy