________________
તા. ૧૫-૨- d
પ્રબુદ્ધ જૈન
“પતિત કાણુ ?”
ગામને સીમાડે જંગલ છે. તેની વચ્ચે એક કુવા છે, તેની સામે એક મહન્ત પર્ણકુટિ બાંધી રહે છે. આવતા જતાં મુસાફરો આ મહત્તને ત્યાં વિરામ લે છે. એક દિવસ બે મુસાકુશ ત્યાં રાતવાસો રહ્યા છે. રાતના અચાનક અનેં મુસા। જાગ્યા અને થોડે દૂર સુતેલા એ મહત્તને નિસાસા નાંખતાં સાંભળ્યા.
હા ! પ્રભુ પતિત કોણ ?
મુસાકી અંદર અંદર કહેવા લાગ્યા કે આવા ત્યાગી પુરૂષોનાં હૃદયમાં પણ દુ:ખ ભરેલું છે! એમને તે વળી એવા કો આધાત લાગેલો હશે ? આમ વિચારમાંને વિચારમાં સવાર ડી.
પાઠ પૂજા અને જમવા કરવાનું પત્યા પછી એ મહત્ત ખેડા છે, ત્યારે બન્ને મુસાફરોએ એમને પૂછ્યું. * મહારાજ ! આપની આજ્ઞા હોય તે અમારે એક વાત પૂછવાની છેં'
• બેટા ! ખુશીથી પૂછે.'
મહારાજ ! ગઇ રાત્રે આપને અમે નિસાસા નાંખતાં સાંભળ્યા છે ત્યારથી અમને વિચાર થયાં કરે છે, કે આવા ત્યાગી પુરૂષને શું દુઃખ હશે ??
બેટા, સાંભળેા ! આપણા સમાજની ભીતરમાં એટલા કરૂણ બનાવા ભરેલાં છે, જે ભાગ્યે જ બહાર આવે છે. મોટામાં મેટા ગણાતાં, અને મહાન ત્યાગી પુરૂષોના જીવનના પણ ભુતકાલ ઘણી વખત બહુ જ દુ:ખથી ભરેલા હોય છે. ઘણી વખત હુંદયને લાગેલો સખ્ત આધાત જ મનુષ્યને સંસારથી વિનંત બનાવે છે.
વરસો પહેલાની એક વાત છે તે તમને
કહ્યું. આ સામે
દેખાય છે તે ખેતરમાં બે બાળકો હમેશાં કલ્લ્લોલ કરતાં તે બન્નેનુ નામ માધવ, અને રૂખી હતું. માધવની ઉમ્મર દસેક વરસની, અને રૂખી માંડ સાત વરસની હતી. એ બન્ને વચ્ચેની સ્નેહમાં વિસે દિવસે વધારે ને વધારે ગંધાતી ગઈ.
ખેતરમાં આવેલા ઝાડની ડાળી ઉપર બન્ને એક બીજાની માડમાં લપાને બેસતાં અને હીંચકતાં કોઇ કોઇ વખત અન્ને મીઠા સ્વરે એવાં તા ગીત લલકારતાં કે પંખીડાનાં ટાળાં પણ તેની આસપાસ આવી વીંટા વળતા. ગાતાં ગાતાં અને કૃતા અને ખડખડાટ હાસ્ય કરી આખા ખેતરનાં ઝાડનાં પાંદડાને પણ જાણે ખિલખિલાટ હસાવતાં. પંખીની પાછળ દોડી દોડીને ઉડાડવામાં તેને અજબ આનંદ આવતો. આમ હંમેશા આ બન્ને બાળકો મળતા અને કુદરતના આનંદ
માણતા.
આમને આમ વર્ષો વીતી ગયાં. રૂખી મોટી થઈ. ચૌદ વર્ષની રૂખી તેની માને મેટી એરી લાગવા માંડી. એક દિવસ રૂખીને ભાગ્યે પૃથ્વ ધમકાવી અને કહ્યું:
હવે માધવ સાથે તુ રખડે તે નહિ ચાલે. આપરે ! આવી મેાટી છેાકરી થઈ પણ ભાન છે કે જુવાન છેોકરા જોડે ન રખડાય. હવેથી ખીલકુલ માધવ પાસે જવાશે નહિં, જો ગઇ તારા હાડકાં ભાખરાં કરી નાંખીશ.”
તે
રૂખી ગભરાઇ ગ કાંઈપણ એલી શકી નહિ. એક બાજુ ખુણામાં જને ધ્રુસકે ધ્રુસકે રડી. અરેરે ! માધવ તું મારા વગર્
રે
કેમ જીવી શકીશ ? અને મારાથી યે તને જોયા વગર કેમ રહેવાશે ! હા ! પ્રભુ હું શું બહુ મોટી થઇ ગઈ છું ? માધવ એ બે દૂર દૂર નજર નાંખે છે હજી રૂખી ઉંમ ન આવી ? સાંજ પડવા આવી, પણ રૂખી ન આવી. માધવને થયું કે નકકી રૂખી મારી ઉપર ગુસ્સે થઇ લાગે છે. મારાથી રીસાણી લાગે છે. પણ કેટલા દિવસ નહિ આવે? મારા વગર એને મેજ શાનું? આજે નહિ તા કાલે તા જરૂર આવશે, એમ વિચારી નિરાશ થયેલેા માધવ ગમગીન ચહેરે ઘેર જઈ ખાટમાં પડો.
બીજે દિવસે ફરી માધવે રાહ જોવા માંડી, પણ રૂખી દેખાઇ નહિ. દિવસ ઉપર વિસ ગયા એટલે માધવને શકા પડી કે રૂખી માંદી તે હિ થઇ હોય. એટલે એ બીચારા રૂખીને ઘેર ગયો. દરવાજે જ તેને રૂખીની મા બેટી, જા અહિંથી મારા રાયા ! કેમ આવ્યો છે ?’ કહીને તે તાડુકી ઉઠી.
રૂખીને એ સિથી જોઇ નથી એટલે મને એમ થયુ કે રૂખી માંદી તે નથી થઈ તે એમ સમજી હું રૂખીની ખબર લેવા આવ્યો છુ. રૂખી કયાં છે ?'
એ સાંભળતાં વેંત રૂખીની મા એ હાથમાનું ઝાડું છુટુ માધવના માથા ઉપર ફેકયું કે જા અહિં આથી ! હવે રૂખી તને મળવાની નથી. આવડા મોટા છોકરા પારી છે.કરીને ભેળવે છે તે તારા બનમાં શું સમન્યે છે ?'
માધવ રડતા રડતા ચાલ્યા. પોતાના કિસ્મતને દોષ દેવા લાગ્યા. રૂખી પણ મચારી ઘરમાં બધું સાંભળતી હતી તે ધ્રુસકા લઇને રડવા લાગી. પણ આવી મા આગળ તે શું એલી શકે ?
એક દિવસ માથી છાની માની રૂખી માધવનાં ખેતરે પહોંચી. બન્ને મળતાં વૃંતજ એક બીજાને ભેટી પડયાં અને ખૂબ ખૂબ રડયાં. દારૂણ દુઃખને સમાવી દેવાની શક્તિ જાણે રડવામાં ન હોય ! ધરાને રડી લઇ આ બન્ને આળકો સ્વસ્થ થયાં. અન્નેને એકી સાથે વિચાર આવ્યો ને મેલ્યાં ખરેખર ! ‘આપણે હવે બાળક મરી જુવાન થયાં છીએ ?’
અણુધારેલી આવી પડેલી આ વિપત્તિએ બન્નેનાં દિલમાં યૌવનનો થનગનાટ મચાવ્યો. બાળકો બડી યુવાન બન્યાનુ તેમને ભાન થયું અને બન્નેનું મન યૌવનનાં હિંડોળે ચઢયું.
માધવને ગળે હાથ વિંટાળી ખભાપર માથું મૂકી શાન્તિ અનુભવી રહેલી રૂખીતે માધવે હૃદય સરસી ચાંપી, માધવ ખી તારી જ છે હૈ?” જવાબમાં માધવે એક ચુંબન લીધું. બન્નેની સાક્ષી પૂરાવતા હોય તેમ સૂર્ય વાદળામાંથી ડોકીયું કરી અને બન્ને ઉપર કિરણો ફેંકી રહ્યો. બન્ને બાળકોએ સૂર્યદેવને નાસ્કાર કરી પ્રતિજ્ઞા લીધી. અમે બન્ને હમેશાં વન મરણનાં સાથી રહીશુ. અધુ દુ:ખ ભૂલી બન્ને કરી નાચ્યાં કયાં ને જુદા પડતાં પાછા રાયાં અને અંતે છૂટા પડયાં.
હવે તેા રૂખીને માધવ બન્ને બહુજ છાના માનાં મળતાં. પેાતાના જીવન માટે હવે કયા રસ્તે લેવા તે માટે મુઝાતાં. માધવના માબાપ તો તૈયાર હતા, પણ રૂખીના માળાપ કાઈ રીતે માને તેમ નહાતું.
રૂખીએ બધી હિંમત એકઠી કરી પિતાને કહ્યું “ બાપા ! માફ કરજો શરમ સૃષ્ટી મારે કહેવું પડે છે. મારા માટે વર શોધવાની ખટપટમાં તમે . પણ હું તે માધવને જ વરી ચૂકી છું. મારા મનથી તેજ મારા પતિ છે. બીજાની સાથે