________________
પ્રબુદ્ધ
બાળક ન ભણે ત્યાં બળજોરીથી પણ બાળકને ભણાવવુજ રહ્યું એ વિષારની આપણા માનસ ઉપર ઉંડી જડ ખેડેલી હતી. માન્ટીસરી પધ્ધતિ કહે છે કે આ બધુ ખાટું અને બાલશક્તિનું રૂ ંધન કરનાર છે. આ પ્રથાએ અનેક ઉગતી શક્તિઓને છુદી નાંખી છે અથવા તો અકાળે કરમાવી દીધી છે. આસપાસનુ જ્ઞાન મેળવવું એ ખાળસ્વભાવમાંજ રહેલુ છે. બાળકના જન્મ થાય ત્યારથી પેાતાના જ્ઞાનમાં અને તેટલા વધારા કરવાને દરેક બાળક પ્રયત્નશીલ હોયજ છે. એટલે આપણે બાળકને ભણાવીએ છીએ એ મિથ્યા અભિમાન છે. દરેક બાળક ભણે છે અને ભણવા માંગે છે, ભૂલ માત્ર ત્યાં થાય છે કે જે વખતે જે વસ્તુ ઝીલવાને--ગ્રહણ કરવાને તે તૈયાર હોતા નથી તે વખતે તેની ઉપર તે વસ્તુ ધમવામાં આવે છે. પરિણામે બાળકને ભણવા ઉપરજ અણુગમે થાય છે અને ભણવાથી તે ભાગે છે. જો યાગ્ય વાતાવરણ ઉભું કરવામાં આવે, અને ચેાગ્ય સાધને એકઠાં કરીને તેની વચ્ચે બાળકને મુકવામાં આવે અને શુ કરવુ શુ ન કરવું તે બાબત બાળકના ઉપર છેડવામાં આવે તેા બાળક પાતાનાં વલણ મુજબ એક યા બીજી બાજુએ ખેંચાવાનેાજ છે અને આસપાસનાં સાધને દ્વારા કેળવણી પામવાનેજ છે. આ શ્રધ્ધા, ખંત, તેમજ ધીરજ પૂર્વકાળના માબાપેામાં કે શિક્ષકોમાં ખીલકુલ નહેતી. પરિણામે બાળકા એકજ ધંટીમાં પીસાતાં અને એકજ ધરામાં ગવાતાં. મેન્ડીસરી પધ્ધતિથી બાળક ખાટા ત્રાસમાંથી મુકત બને છે, તેની સવ પ્રવૃત્તિ સ્વયં પ્રેરિત બને છે; પાતામાં રહેલી વિશેષતાએ આપોઆપ પ્રગટ કરે છે, અને વિનાશ્વમે જરૂરી કેળવણી પ્રાપ્ત કરે છે. વળી બાળકમાં રહેલી શક્યતાઓને વિષાણુ શિક્ષક સહેલાઇથી શોધી કાઢે છે, જે તેના ભાવી શિક્ષણનો ક્રમ ઘડવામાં ખૂબ મદદરૂપ બને છે, ખીજુ મેન્ડીસરી શિક્ષણ એટલે સર્વાંગી બાલિશક્ષણ. ચાલુ શિક્ષણ પ્રથા બાળકની આંખ તેમજ હાથનેાજ મુખ્ય ઉપયેગ હતી અને અજ્ઞાન અને અક્ષરજ્ઞાન આપવામાંજ પોતાની કૃતાતા માનતી હતી. મેન્ડીસરી પધ્ધત્તિ સ ઇન્દ્રિયાના વિકાસ અને કેળવણી ઉપર ખૂબ ભાર મૂકે છે. અને અનેક વિષયા—અથવા પ્રવૃત્તિઓને બાળકના અભ્યાસ
ક્રમમાં સમાવેશ કરે છે.
ત્રીજી મેાન્ટીસરી પધ્ધતિ ખાળકની કેળવણી ત્રણ વર્ષની ઉમ્મરથી શરૂ કરે છે જયારે જાની પ્રથા મુજબ બાળક પાંચ વનું થાય ત્યાંસુધી બાળકને ભણાવવાનું કોઇ વિચાર સરખા કરતુ નથી.
આ પ્રકારની શિક્ષણ પધ્ધતિ નીચે ભણતુ બાળક સુખપૂર્વક ફાલે છે, ઝુલે છે અને આનંદમાં મહાલે છે, આગળની પધ્ધતિ નીચે ભણતુ ખાળક કરમાય છે, ચગદાય છે, છુંદાય છે. આજે બધી બાળશાળાઓએ મેાન્ટીસરી પધ્ધતિનો અંગીકાર કર્યાં નથી, પણ તેનાં કેટલાંક તત્ત્વોના અમલ સત્ર સ્વીકારાયા છે. આજે બાળક હેાંરો હાંશે નિશાળે દોડે છે અને અનિચ્છાએ ઘેર પાછા ફરે છે. આજને બાળક માત્ર એકડા કે ક, ખ, ગ, ઘ, ઘુંટતા નથી, તે ગાય છે, નાચે છે, સ્મિતરે છે અને માટીનાં પુતળાં પણ બનાવે છે.
બાળશિક્ષણના પ્રદેશમાં આ એક મેટામાં માટી ક્રાન્તિ છે. આ ક્રાન્તિ નિપજાવવાના યશ ગિજુભાઈના છે. આપણા ગુજરાત કાઠિયાવાડમાં માન્ડીસરી પદ્ધતિ દાખલ કરવાને
જૈન
તા. ૧૫-૭-૩૯
પહેલે વિચાર શ્રી છેટુભાઇ પુરાણીને સૂઝયેા હતા. અને તે મુજબ દરખારસાહેબ ગોપાળદાસની મદદથી તેમણે વસેામાં આલમ ંદિર પણ ખાલ્યું હતું અને મેાન્ટીસરી પધ્ધતિ ઉપર પ્રથમ પુસ્તક પણ તેમણે લખ્યું હતું. પણ આખા દેશને આ દિશાએ જાગ્રત કરવાનુ અને બાળકો સંબંધમાં આખી પ્રજાનું માનસ બદલવાનુ કામ તે ગિજુભાઇએજ કર્યું. તેમના અનવરત પ્રર્યાસ અને સતત પ્રષારના પરિણામે આજે દેશભરમાં મેાન્ટીસરી પધ્ધતિએ થાલતાં અનેક બાલમંદિરે ઉભા થયાં છે અને અનેક જુની બાલકેળવણીની સંસ્થાએ નવા સંસ્કાર પામી છે; સંખ્યાબંધ ખાલઅધ્યાપકો તૈયાર થઈ શક્યા છે અને પુષ્કળ બાલસાહિત્ય પ્રગટ થયું છે. પહેલાં તે પાંચ વર્ષનું બાળક થયુ કે તેને માલુ કાઇ પણ ધુળી કે સરકારી નિશાળે ધકેલી દેવામાં આવતું. આજે દરેક સંસ્કારી માબાપ પોતાના બાળકને કેમ કેળવવું એના ગભીરપણે વિષાર કરતા થયેલ છે. આજની ખાળશાળા બાળકોનુ એકસરખું દમન કરતુ કેદખાનુ કેં કારખાનુ નથી રહેલ પણ ગમત સાથે જ્ઞાન આપતુ ક્રીડાંગણ બની ગયેલ છે. આ સ પરિવર્તન ગિજુભાઇના તપ અને વીશ વીશ વર્ષની અખંડ સાધનાને આભારી છે.
ગિજુભાઇના શિક્ષણના પ્રદેશમાં ખીજો મહત્વના ફાળા અક્ષરજ્ઞાનની સેનાને લગતા છે. બાળકો તેા તણાવા લાગ્યા, વિકસવા લાગ્યા પણ માટી ઉમ્મરના લાખા અભણ સ્ત્રી– પુરૂષાને વાંચતાં લખતાં ક્રમ કરવાં ? આ માટે તેમણે અક્ષરજ્ઞાનની યોજના તૈયાર કરી. મૈાઢ ઉમ્મરનાં સ્ત્રી-પુરૂષોને નાનાં બાળકોને ભણાવવાની પધ્ધતિથી ભણાવી નજ શકાય. ધગતુ શબ્દો તથા વાકયોદ્વારા અક્ષરેાની ઓળખ તેમજ પરિક્ષય કરાવી સાદા વાંચન તરફ અભણ માણસને કેમ લઇ જવા અને સાદી વાતાદ્નારા નવુ નવુ જાણવા અને તે માટે વાંચવાને રસ તેમાં કેમ ઉત્પન્ન કરવા એની આ યાજનામાં ગોઠવણ કરવામાં આવી છે. એ માટે જુદી જુદી કાર્ટિનાં પ્રવેશ પુસ્તકા પણ તેમણે રચ્યા છે. આ યોજનાની મદદથી કોઇપણું સાધારણ શિક્ષણ પામેલા યુવાન કે યુવતી પાતપોતાનાં ગામનાં અભણુભાઇઅેનેને બહુજ થાડા વખતમાં અને અતિ અલ્પ સાધને વડે વાંચતાં અને અનુક્રમે લખતાં કરી શકે છે. આજે મુંબઇ સરકાર તરફથી પ્રશિક્ષણની યેાજનાને બહુ મેટાપાયે અમલ શરૂ થયો છે. અને ગિન્નુભાઇએ રજુ કરેલ પધ્ધતિ ઉપરજ આ કાય` ચાલી રહ્યું છે. ગિજીભાઇની આ સેવા પણ કાંઇ નાનીસૂની નથી.
ગિજીભાઇ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાથીભવનમાં વીશ વની સેવા આપવાની સમજુતિએ આજીવનસભ્ય તરીકે જોડાયા હતા. તે વીશ વર્ષાં તેમણે ૧૯૩૭ ના ખુન માસમાં પુરાં કર્યાં અને દક્ષિણામૂર્તિ વિદ્યાથી ભવનથી તેઓ છૂટા થયા. આ પ્રસંગે તેમની અખંડ સેવાની કદરરૂપે તેમના મિત્રે અને પ્રશ ́સકાએ તેમને રૂ. ૧૦૦૦૦)ની થેલી અર્પણ કરી હતી. આ રકમ પણ તેમણે બાલશિક્ષણના કાયમાંજ વાપરવાની ઈચ્છા જાહેર કરી હતી. દક્ષિણામૂર્તિથી છુટા થવા છતાં તેમનુ કાઅે તે તેમણે માલુજ રાખ્યુ. સદ્ગત સુપ્રસિધ્ધ કેળવણીકાર શ્રી. મેાતીભાઇ નસિંહભાઇ અમીને ગિજીભાઇને નિમ ત્રણ આપીને મરાતર એજ્યુકેશન સેસાયટીના આશ્રયનીચે આણંદમાં બાલ અધ્યાપન વર્ગો ખાલ્યા. અહિ માતીભાઇએ