________________
પ્રબુદ્ધ જૈન
નિર્વાણુ ધામ કુશીનારા
બુદ્ધ ભગવાને કહ્યું હશે અથવા એમના ક્રાઇ શિષ્ય એમના મેઢામાં મૂકયુ' હશે પણ ત્રિપિટક ગ્રંથમાં છે કે તથાગત જ્યાં જનમ્યા; જયાં એમને એધી જ્ઞાન પ્રાપ્ત થયુ, જે ઠેકાણે એમણે પેાતાના સાથીઓને પહેલવહેલા ધર્માંપદેશ કરી ધર્મચક્ર લાવ્યું, અને યાં તથાગતનુ પરિનિર્વાણુ થયુ' એ પાર સ્થાના મ્રુધ્ધ ભગવાનને મતે અત્યંત પવિત્ર ગણુારો. અને દેશદશાન્તરના લોકો એ સ્થાનેાની યાત્રાએ આવશે.
મુધ્ધ ભગવાનને જયાં ખેાધિ પ્રાપ્ત થઇ તે સ્થાન એટલે કે માદ્ધ ગયા. સાથી પ્રથમ જોવા પામ્યા હતે. વૈરાગ્યની મસ્તીમાં ધર છેડી હિંમાલય જતા વર્ષમાં જે ત્રિસ્થાની યાત્રા કરી હતી તે વખતે ઐાદ્ધ ગયાનું સ્થાન જેયુ હતુ. એધિ વૃક્ષ તળે અથવા એના કોઇ ઉ-તરાધિકારી ખેડ તળે જ્યારે ઉત્કંઠે ભક્તિથી સાષ્ટાંગ પ્રણિપાત કર્યાં ત્યારે ગેબી અવાજ સંભળાયે! કે ત્યાગ કરવા પ્રમાણમાં સહેલેા છે પણ એ ત્યાગને છાજે એવું જીવન વીતાડવુ એ અધરૂ છે. એ દીક્ષા-વચનની અસર તળે જ હું એ ઠેકાણે ગા જ્યાં યુદ્ધ ભગવાને પાતા પ્રત્યે અશ્રદ્ધા કેળવેલા ચાર સાથીને ધર્મપદેશ કર્યાં. સારનાથ એએ સ્થાનનું આજનુ નામ છે. મગદાવ અથવા ઋષિ પ-તન એને પહેલા કહેતા હતા. બનારસથી બહુ દુર નથી. સમ્રાટ અશોક દુનિયામાં અત્યંત રૂપાળા એવા એક શિલાસ્તંભ ત્યાં ઊભા કર્યાં હતા. આજે એ જ ઠેકાણે સ્વગસ્થ અનગારિક ધમપાલ જેવાના પુરૂષાથ થી મૂલગ ધ કુર્ટિવિહાર સ્થપાયા છે. અને એ વિહારમાં મુખ્ય ભગવાનના અસ્થિએના અવશેષ મૂકવામાં આવ્યા છે.
૮૦ વરસની અખંડ સેવાને અંતે યુધ્ધ ભગવાને પેાતાના દેહ જ્યાં છેડયા અને દુનિયાના તમામ સત્લાના અખંડ કલ્યાણની કામના જ પેાતાની પાછળ રહેવા દીધી એ સ્થાન કેયારનું એલાવતું હતું. મુગ્ધ શિષ્ય દિવ્યચક્ષુ અનુરૂધ્ધને સત્સંગ મારે ત્યાં કરવા હતા.
તયાગતના પરિનિર્વાણુનુ સ્થાન તે કુશીનારા. ગોરખપુરની પર્વે ૩૦-૩૫ માલ ઉપર છે.
યુક્ત પ્રાંતમાં ગંગા માતાની સમૃદ્ધિને કારણે મેટા મેટા શહેરા ઘણાં છે. તેમાંયે ગારખપુરનું આકષ ણુ વિશેષ છે. રામગઢ નામનાં એક વિશાળ તાલને કાંઠે વસેલું આ શહેર કોઇ પણ સમ્રાટની રાજવાની તરીકે શોભે એવુ છે. ગોરખપુરથી કુશીનારાના રસ્તા બાળકોના હૃદય જેવા સીધે અને યવનના ઉલ્લાસ જેવા ઉજ્જવળ છે. ડાંગરની ખેતીને સમુદ્ર સારે તરફ પથરાયેલે છે અને એની વર્ષમાં વૃદ્ધ આંબાવાડીના મેટા દુરથી એક્ખીજા સાથે વાત કરે છે. એક એક આંબાવાડી જાણે એક એક ધર્મ પરિષદ. એક ઠેકાણે સેા ખસા કુમાર આમ્રવૃક્ષે! વચ્ચે આચાય સમા એક વૃધ્ધ વૃક્ષ હતા. શું એ લોકો આધ્ધ ધર્મની ચર્ચા કરતા હશે ? કે હિંદુ ધર્માંમાં વૈધ ધર્મનું સ્થાન શું છે એને નિય કરતા હરો ?
તા. ૧૭–૩૯
ચંદ્રમણી સાધુ હિંદી ઠીક ઠીક ખાલે છે. આધ્ધ સાહિત્ય એણે ભકતની નિષ્ઠાથી વાંચ્યું છે, અને જ્યારે અડવી અડવી લાગતી એની હિંદી ભાષામાં મુખ્ય વનના પ્રસંગેા એ વર્ણવે છે ત્યારે જાણે મુધ્ધકાલીન કોઇ ભાળેા સાધુ ફરીવાર જન્મ ધારણ કરી જાતે જોએલી વાતા જ કહેતા હોય એવા રસથી અને એવી શૈલીથી આપણને એ નવડાવે છે.
કુશીનારામાં જોવા લાયક ત્રણગાર સ્થાને છે. નવા સ્થનામાં શ્રી. જુગલકશેર બિરલાએ હમણાં હમણાં બાંધેલી આલીશાન ધર્મશાલા અંતે 'મણી કરીને આરાકાનના સાધુએ ખાંધેલે પાતાના મઢ
એના મામાં જે યુધ્ધની સ્મૃતિ છે એને પણ જાણવા લાયક ઇતિહાસ છે. કેઇ સ્કોટિશ અમલદાર એ સ્મૃતિ હિંદુસ્તાનની કારીગરીના નમુના તરીકે વિલાયત લઇ ગયેલે. એના દીકરાના દીકરાને સૂઝી આવ્યું કે આવી પુજાની સ્મૃતિ આપણે ત્યાં એક શાભાની ચીજ તરીકે રાખીએ એ ઠીક નથી. એમણે વિવેકપુર્વક એ સ્મૃતિ હિંદુસ્તાન પાછી મેકલી અને હવે એ કુશીનારામાં દેશદેશાંતરના આધ્ધ યાત્રીએ તે કલ્યાણ ધર્માંના આશીર્વાદ દેતી રહી છે. હિંદુસ્તાનમાંથી પરદેશ ગએલી અપ્રતિમ વસ્તુએ જે આવી જ રીતે સ્વદેશ પાછી આવી જાય તેા ઈંગ્લાંડ અને હિંદુસ્તાન વચ્ચે આધ્યાત્મિક બંધુત્વ સહેજે સ્થપાય. એ સ્મૃતિ પાછી આપનાર ભાઇ હેનેાના કાગળ જ્યારે મેં વાંચ્યા ત્યારે ઈંગ્લાંડ વિષે મારી વધતી જતી નિરાશા કાંઈક અટકી ખરી.
કુશીનારાની જુની વસ્તુએમાં એક જાની સુંદર કૃતિ છે. જેતે ત્યાંના લેક! માથાકુવરની સ્મૃતિ કહે છે. માથાકુ વો કરો. અ ન થતો. હાવાથી અને આ સ્થાન બુધ્ધ ભગવાનનાં મરણને કારણે પ્રસિધ્ધ હોવાથી કાઠે ગોઠવી કાઢયુ` છે કે માથાકુંવર એટલે મૃતકુમાર.
આવી ઉટપટાંગ વ્યુત્પતિ ગળે ઉતરવી અઘરી છે. મે ચળ્યું છે કે માથાકુંવર એ માયાકુંવરને અપભ્રંશ હવા જોઇએ. યુધ્ધ ભગવાનની માતાનુ નામ માયાદેવી હતુ. એ તો બધા જાણે છે.
સ્મૃતિની આસપાસની પ્રભાવળી ઉપરથી લાગે છેં કે એ સ્મૃતિ મધ્યકાલિન હેાવી જોઇએ. માથાંવર કરીને કાઇ મુધ્ધપ્રેમીએ આ બધ્ધ સ્મૃતિ અહિંના સંઘને અર્પણ કરી હશે. આજે એને કશો તિહાસ મળતા નથી.
કુશીનારામાં ખાસ તે એ જ વસ્તુ છે, જેમાં મુખ્ય ભગવાને દેહ લડયા, તે કાણે પ્રાચીન કાળમાં એક સ્તુપ હતા. એ ભાંગી ગયેા હતા. દેશના એક દાની પુરૂષે એ સ્તુપ નવા બનાવી સોનાના વરખથી તેને મઢાવ્યું છે. આજે એ સ્તુપ સુર્યના કિરણેામાં જ્યારે થાકે ત્યારે આદ્ પુનર્ ઉધ્ધારની અનેક આશાએ એ આપી દે છે.
એ સ્તુપની આગળ મુધ્ધ ભગવાનની સિંહુ શય્યામાં સુતેલી એક મેટી મૂર્તિ છે. એ સ્મૃતિ પણ ભાંગીને ઍના કડા થયા હતા.. મથુરાના લાલ પત્થરની એ બનેલી હોઇ, એના વેરાયેલા કકડા સ્હેજે ભેગા કરી શકાયા. મૂર્તિના સર્જન એક અંગ્રેજે એ બધા ખડિત અવશેષો એકત્ર કરી જોડી દીધા અને આધ્ધ યાત્રીઓએ એ મૂર્તિ પર સેનાનો વરખ મઢાવી એ સ્મૃતિને કરી જીવતી જેવી કરી.
સિહશય્યા એ બુધ્ધ ભગવાનનું સુવાનુ મનપસંદ આસન હતું. માણુસ જ્યારે જમણા હાથનુ ઉશીકું બનાવી પડખા ઉપર સુઇ જાય છે અને જમણા પગ ઉપર ડાબે પગ અને એના ઉપર ડાભે હાથ મુકી દે ત્યારે અને સિહશય્યા કહે છે. આ શય્યા પર સુઈ જવાથી એછી