________________
પ્રબુદ્ધ જૈન
ભાવિ પ્રજાના ઘડતર વિષે હિટલર
( છેલ્લા વિશ્વવ્યાપી યુધ્ધ પછી મરણેાન્મુખ થયેલ જનીને પુનર્જીવન આપનાર અને જગતથી ડરી ગયેલ પ્રજાને પુનઃરશક્તિમાન કરનાર તેના વીરપુરૂષ હેર હિટલર ‘મારી લડત ' ( My Struggle) એ નામના પોતાના પુસ્તકમાં અતિ અગત્યની બાબતેા રજુ કરે છે, જે હરકોઇ પડેલા રાષ્ટ્રને અને સમાજને તેટલીજ ઉપયોગી છે. એમાંની થોડીક બાબતોને નીચે અનુવાદ આપવામાં આવે છે.)
“ ભાવિ પ્રજાને માટે કઇ વસ્તુ શ્રેયસ્કર છે તેના પાયે નાંખવાની મહેનત કાઇ નથી કરતુ. જેમ દુનિયા માલતી આવી છે તેમ ગાડુ ગબડે જાય છે. અત્યારે જીવનના સધળાં ક્ષેત્રામાં જે જે ક્ષતિઓ જોવામાં આવે છે તેમાં સુધારા કરવા એ રાષ્ટ્રના શાસકેાનું કવ્ય છે,
રાષ્ટ્રના કિ`મતીમાં કિંમતી ખજાના શું છે?
રાષ્ટ્રનાં બાળકાથી વિશેષ મુલ્યવાન કાંઇજ ન હોઇ શકે. એટલે રાષ્ટ્રના શાસકોએ એવો પ્રબંધ કરવો ઘટે છે કે તંદુરસ્ત મા-બાપોજ સંતતિ ઉત્પન્ન કરે. રાગી મનુષ્યો બાળકાની સંખ્યામાં વૃધ્ધિ કરે એનાથી વધારે શર્મભરેલુ બીજું કશું નથી. રેગગ્રસ્ત લોકો પ્રોત્પત્તિ કરતાં અટકે એમાં પ્રતિષ્ઠા મનાવી જોઇએ. સાથે સાથે એ પણ આવશ્યક છે કે નિરેણી “ચ્યાં પેદા કરી શકે એવાં શ્રી પુરૂષો “ સંતતિનિયમન '' ના માર્ગે વળે એ લજજાસ્પદ લેખાવું જોઇએ. જે લોકો વાપર પરાની વ્યાધિઓથી પીડાતા હૈય તેમને કાયદાની મદદ લઈને ગૃહસ્થધમથી વિમુખ કરવાની આવશ્યકતા છે. પણ કેવળ આર્થિક અવદશાને કારણે જે દંપતિએને માટે બાળકો આશીર્વાદસમાન થઇ પડવાને બદલે શ્રાપ જેવાં થઇ પડે છે તેને સરકારે સહાયરૂપ થવુ જોઇએ, પ્રત્યેક વ્યક્તિને એટલે કે દરેક સ્ત્રી અને દરેક પુરૂષને સરકારે સમજાવી દેવુ તેઇએ કે રાંગી હોવુ' એ અવશ્ય એક દુર્ભાગ્ય છે, પણ તેમાં અપાતિ સમાએલી નથી. પણ રોગના દુર્ભાગ્યમાં સમાજદ્રોહના પાપનો ઉમેશ કરવા એ તે સાચેજ શરમભરેલું છે, કારણ કે રોગથી પીડાતાં મા-બાપ પોતાના સ્વાર્થને વશ થઇને જયારે સાંત ઉત્પન્ન કરે છે ત્યારે નિર્દોષ સ ંતાનોને તેઓ પોતાના દુર્ભાગ્યના વારસ આપીને રાષ્ટ્ર પ્રત્યે અપરાધ કરે છે. ખીમાર માણસા પોતાનાં
માં પેદા કરવાની વાત પડતી મૂકીને માતૃત્વ કે પિતૃત્વની ભાવનાનું દાન કાઇ નમાયા કે નબાપા બાળકને ઉછેરવામાં કરે તેા તેનાથી વધુ ખાનદાની બીજી કાઇ નથી અને એમાંજ માનવપ્રેમની પરિસીમા પણ આવી જાય છે.
તા. ૧૫-૭-૩૯
ધર્મને નામે હજારા લોકો બ્રહ્મમય પાળે છે તે મનુષ્યવંશની સુધારણાનું કામ અશક્ય શા માટે ગણાવું જોઇએ ?
આ સિદ્ધાંતા દ્રષ્ટિ સમીપ રાખીને નાઝીરાષ્ટ્રના શિક્ષણ શાસ્ત્રીઓએ કેળવણીની યોજના ધડવાની છે. વિદ્યાર્થી ઓના મગજમાં માહિતી ભરી દેવા કરતાં પહેલાં તે તે સંપૂર્ણ રીતે આરેાગ્યવાન હોય એ તેમણે જોવાનું છે. શારીરિક આરેાગ્ય પછી માનસિક વિકાસને વિશ્વાર કરવાના રહે છે. તનની કેળવણી પછી મનની કળવણીમાં પણ પ્રથમ સ્થાન તે મારિત્ર્યના ઘડતરને આપવાનુ છે. ચારિત્ર્ય એટલે ઇચ્છા· બળ અને નિશ્ચયબળનેા વિકાસ.
ઉપર જણાવ્યુ. તે મુજબ પ્રòત્પતિનુ કાય થવુ જોઇએ. જો તે કામ લેકને ગમે તે ચાલુ રાખવુ જોઇએ અને ધારા કે લોકોને તે ન ગમે તે પણ તે રીતેજ આપણે આગળ વધવું તેઇએ. લોકપ્રિય કે અળખામણા થવાને વિષાર આમાં આડે આવવા જોઇતા નથી. આજે તે ધેડાં અને કુતરાં બિલાડાંની એલાદ સુધારવા પાછા લેકે પોતાનુ ધ્યાન રોકી રહ્યા છે, પણ માનવકુળની દશા ઉચ્ચતર કરવાની કાઇને નથી પડી, પણ નાઝીરાષ્ટ્રમાં માણસ જાતને વેલા સુધારવા માટે કંઇક વિશેષ તેજસ્વી યુગનાં મંડાણ થવાં જોઇએ.
આટલું થયા પછી વિદ્વત્તાનું શિક્ષણ એટલે કે સાક્ષરતાને માટે અવકાશ રહેવા જોઇએ. નાઝી રાષ્ટ્રમાં અક્ષરજ્ઞાનના વિષાર કરવા પહેલાં આરોગ્ય અને ચારિત્ર્યની યેાજનાના વિચાર કરવાના છે, ખૂબ કેળવણી પામેલા માયકાંગલા માણસ કરતાં રાષ્ટ્રને તે વીય વાન અને નિશ્ચયવીર મનુષ્ય વિશેષ ઉપયોગી છે.
શારીરિક શિક્ષણનું કાય ફકત માબાપાનુજ નથી, પણ રાષ્ટ્રના શાસકોનું છે. ગાદીતકીઓ ઉપર કામ કરનારાની એલાદ ન પાર્ક પણ ખડતલ માણસાના રાષ્ટ્ર અને એવી યોજનાનેજ શિક્ષણ કહી શકાય. એટલે વ્યાયામને અંગે શાળાએ પુષ્કળ સમય શકવા જોઇએ. એને એક પણ દિવસ નવે નેઇએ કે જે દિવસે આછામાં ઓછી સવારે અને સાંજે એક એક કલાક સુધી વિદ્યાર્થીને તાલીમ અને કવાયત ન મળી હેય. વ્યાયામમાં રમતગમત અને કસરત એ ગણવાનાં છે. ખાસ કરીને જે મુકાબાજીને આજકાલ જંગલી કહેવામાં આવે છે તેને તે સ્થાન હોવુ જેએજ, કળવાયેલા માણસામાં તે મુક્કાબાજી માટે ભારે વહેમા માલે છે. લેકા કુસ્તીને આબદાર ગણે છે પણ મુક્કાબાજીને ગામની કહે છે.
આમ શા માટે હોય ? મુક્કાબાજીથી ધસારે કરવાની જે તાલીમ મળી શકે છે તે ખીઝ કે! રીતે શીખી શકાય એમ નથી. શરીરને તે વજ્ર જેવુ બનાવે છૅ અને સાથે સાથે તેમાં તાબડતા નિણૅય બાંધી લેવાની વૃત્તિ ઘડાય છે, તેમજ એનાથી શરીરમાંથી જડતા નાશ પામે છે. તલવાર વડે મુકાબલા કરવામાં જે જોખમ છે તેના કરતાં વધારે ઘાતકીપણું મુક્કાબાજીમાં શા માટે માનવામાં આવતું હશે ?
આજની કેળવણીથી અધિકારીઓ, ન્યાયશાસ્ત્રીએ અને આ યુગના બુધ્ધિવાદને જીવતે રાખવા માટે અધ્યાપક નીપજે છે, પણ આજની શિક્ષણપ્રથાથી વીર નથી જન્મતા તે જર્મનીના લોકા શિષ્ટ ગણાવાને બદલે મુક્કાબાજી શીખ્યા હોત તો કદાચ્ય જર્મીની મહાયુધ્ધમાં પરાજય પામ્યું ન હોત. જનીમાં બુદ્ધિશાળી પુરૂષો પાકયા છે પણ આપણા નેતાઓમાં નિશ્ચયળની ખેાટ હોવાનું જણાયું છે.
આજે તે જમની છિન્નભિન્ન દશામાં છે. સૌ કોઇ આપણને પાટુ મારે છે એટલે આપણને આત્મપ્રતીતિમાંથી ઉત્પન્ન થતા બાની અપેક્ષા છે. શરીરબળ મેળવવાનું કામ નિશાળામાંજ કરવાનુ છે એમ નહિં માનવું ોઇએ. લશ્કરનુ કામ ક્રૂત કવાયત શીખવીને ખેસી રહેવાનું નથી. યુધ્ધશાળા તે રાષ્ટ્રની મહાશાળા ગણવાની છે. અલબત શસ્ત્રને ઉપયેગ કરવાનું ત્યાં શીખવવામાં આવે એ બરાબર છે, પણ યુધ્ધ