________________
ક
વર્ષ ૧૩.
O
O
зде ભૂ ૨
તા. ૧૫-૬૩૯
.....કી....હું વ...તે....મા....ન
જૈન મ્હેનેામાં વધતી જતી કેળવણી યુનીવસીટીની આ વખતની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે વિદયાથીનીઓની સંખ્યા પણ મેટા પ્રમાણમાં પસાર થઇ છે, જેમાં જૈન મ્હેનેાનું પ્રમાણ ઘણું મા છે. એ હની વાત છે. આ વખતે પસાર થયેલા હેનેામાં કુમારી વિયાન્હેન પરીખ એ શ્વેતાંબર મૂર્તિપુજક જૈન કામમાં પહેલવહેલાં એલ. સી. પી. એન્ડ એસ. ની પરીક્ષા આપીને સ્ત્રી ડાકટર થયા છે.
કુ. શારદામ્બ્રેન સેાહનલાલ ગાંધી જેએ આ પત્રના ત ંત્રી શ્રી મણિલાલ શાહના પુત્રીના પુત્રી થાય છે તે વડાદરા વીસા શ્રીમાળી જ્ઞાતિમાં આ વર્ષે મેટ્રીકમાં પહેલવહેલા પસાર થનાર વ્હેન છે.
શ્રી. મુ. જૈન યુ. સંધના આગલા મંત્રી શ્રી અમીચંદ ખીમમદ શાહના પુત્રી કુમારી ચન્દ્રામ્હેન આ વર્ષે બી. એ. ની પરીક્ષામાં પસાર થયા છે. બેરી, મનજી મહેતાની પુત્રૉ કુ. મધુરી મ્હેન પણ બી. એ. માં પસાર થયા છે.
કું. મારૂમતિ પરમાનંદ કાપડિયા અત્યંત નાની વયે આ વર્ષે મેટ્રીકની પરીક્ષામાંથી ઉત્તિર્ણ થયા છે. પાર્લાના સા. વિણામ્હેનશાહ, કુ. જ્યાલક્ષ્મી દેસાઇ જી. એ માં પાસ થયા છે. આ ઉપરાંત બીજી ઘણી જૈન મ્હેના આ વર્ષે જુદી જુદી પરીક્ષામાંથી પસાર થઈ છે. પ્રમુદ્દે જૈન ’ના તેમને સૈા અભિનદન.
માંગરાળ જૈન સભાના મંત્રીનુ રાજીનામુ શ્રી મુંબઇ માંગરાળ જૈન સભાના મત્રી શ્રી ચીમનલાલ વાડીલાલ શાહે મંત્રી તરીકે પેાતાનુ રાજીનામુ આપ્યુ છે, અને તા. ૧૦-૬~૩૯ ના રાજ મળેલી વ્યવસ્થાપક સમિતિએ તે મજુર કર્યું છે.
દેવદ્રવ્યનું આંધણ
શાંતિનાથ દેરાસરના ઝઘડા અંગે સાલીસીટરના ૬૩ ઇજારના ખીલે આવ્યા છે. તેમાંથી કેટલા સુક્વવા તેને નિષ્ટ કરવા માટે ટ્રસ્ટી અને સોલીસીટરેએ લવાદ તરીકે કાંગા એન્ડ કુાં વાળા ત્રીકમદાસ સેાલીસીટરને નીમ્યા છે. તેમનાથ અને ગેડીજીના દેરાસરના કોટના કામકાજ અંગેના સેાલીસીટરોના ખીલે આવવા બાકી છે. અને આ રકમ પણ મેટી આવશે એમ સભળાય છે
લાલબાગ અને બામુ પન્નાલાલના વાલકેશ્વરના દેરાસરને હિવટ ટ્રસ્ટીઓએ લીધેા તે વખતે નવા ટ્રસ્ટીઓને વીસથી પચીસ હજારના ખીલે ચુક્વવા પડયા હતા. અને દેરાસરના મળીને આશરે ૪૦ થી ૫૦ હજારના બીલા આશરે ચુકવાયા હશે.
આ પત્ર શશાંક પ્રેસ, કાટ, મુંબઇમાં છપાવી પ્રકાશક અને
f
d
અંક ૪ થા.
.
એક લગ્ન.
શ્રી. અમૃતલાલ રોઝના પુત્રી કુ. લાભુબ્જેનનાં લગ્ન ‘સેાપાન'ના ઉપનામથી જાણીતા થયેલા લેખક શ્રી મેાહનલાલ મહેતા સાથે શ્રીમાળી સાસાયટી અમદાવાદમાં હમણાંજ થયાં છે. કુ. લાભુબ્ડેન શેઠ જી. એ. છે, શ્રી માહનલાલ મહેતા ભારતી સાહિત્યસંધના સ'પાલક છે. મિત્રા અને શુભેચ્છકોની મહેળી હાજરીમાં લગ્ન સીવીલમેરેજ એકટ હેઠળ નોંધાયાં હતાં. બાળ લગ્ન માટે દ
કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિમાં શા. રતનશી વીરમના દતક પુત્ર ટેાકરશી ઉ. વ. ૧૫ અને ભવાનજી લધાભાઇની પુત્રી ઉ. વ૧૫ ના લગ્ન પાચેારા ખાતે તાજેતરમાં થયા હતા. તેમની સામે સામાજીક કાર્યકર શ્રી દામજી લખમશી હીરજી મહીશરીએ શારદા એકટ મુજ કેસ કરવાથી તેમાં ભાગ લેનારા વરના માતા બાયાંબાઇને ૨૫૦ રૂ।. ના દંડની, વરના પિતા તરીકે ભાગ લેનાર લઘુરામજીને ૧૫૦ રૂ।. દંડ, કન્યાના પિતા ભવાનજીને ૧૫૦ રૂા. દંડ અને લગ્નમાં અગત્યને ભાગ લેનાર દશા એશવાળ જ્ઞાતિના ઉપ-પ્રમુખ અને રૂના મેટા વેપારી શેઠ લાલજી રામજીને ૫૦૦ રૂા. દંડની સન્ન થઇ હતી. દંડ ન ભરે તે એક માસની જેલ ભરવાની સજા થઇ હતી.
માલેગાંવમાં ક્રી ડીસ્પેન્સરી
માલેગાવમાં શેઠે વીરદ નેમીદાસ શ્ની ચેરીટેલ ડીસપેન્સરી તા॰ ૨૮ મી મેને રિવવારે સાંજે શેડ માણેકલાલ ચુનીલાલે બધી કોમ માટે ખુલ્લી મૂકી હતી.
શ્રી મુ. જૈન સ્વયં સેવક મંડળે ખાલી કરેલી
સ્ટ્રીટમાંથી શ્રી મુબઇ જૈન યુ. સધ માટે પ્રગટ કર્યુ છે.
વ્યાયામ શાળા.
લાલબાગના ટ્રસ્ટીઓએ શ્રી મુ. જૈ. સ્વયંસેવક મંડળ હસ્તક માલતી વ્યાયામશાળા જે ખાલી કરાવવા કોટમાં દાવા માંડેલા, તેને અંગે જૈનસ'ધની મળેલી સભામાં થયેલ ઠરાવ અનુસાર લાલખાગના ટ્રસ્ટીઓ સાથે ડેપ્યુટેશન વચ્ચે મુલાકાત ગોવાણી હતી. જેને પરિણામે જૈન સ્વયંસેવક મ’ડળે તે જગ્યા લાલબાગના ટ્રસ્ટીઓને ખાલી કરીને સોંપી દેવાના નિર્ણય કર્યો છે. અને મડળની સામાન્ય સભાએ આવે ઠરાવ પણ પસાર કર્યાં છે,
વીસા શ્રીમાળી જ્ઞાાંતના કેળવણી માટે પ્રયાસ.
અમદાવાદની વીસા શ્રીમાળી પતિએ પોતાના બાળકાની કેળવણીને ઉ-તેજન આપવા દર વર્ષે લાયક વિદ્યાર્થીઆને ફી, પુસ્તકા, સ્કોલરશીપ આપવા રાાતિકડમાંથી આશરે પાર હજાર, લગ્નાદિ પ્રસંગે કર નાખી બીજા એ હજાર અને શ્રીમતા પાસેથી દર વર્ષે અમુક રકમના વ મેળવીને દર વર્ષે કુલ પચીસ હજાર જેટલી રકમ ઉભી કરવાના નિર્ણય કર્યો છે.
તંત્રી શ્રી. મણિલાલ મેાકમષ શાહે ૨૬૩૦ ધનજી