________________
તા. ૧-૬-૩૯
પ્રબુધ્ધ જૈન
એમ અનુમાન થાય છે કે આ હુમલે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર હતો કારણ કે હુમલો થયો તે વખતે સરઘસ મોટે ભાગે શાતિથી પસાર થઈ ગયું હતું અને સરદારની મોટર હમણાં આવે છે એમ રાહ જોવાતી હતી. મસજીદમાંથી હુમલાનું સીગ્નલ બે ચાર મીનીટ વહેલું અપાયું જેથી સરદાર સભામે બચી ગયા અને બીજા માણસોનો ભોગ લેવાય.
ઘણું કામકાજ કર્યા કરે છે. પણ આ ચાલુ કામકાજનું આખી સમાજ ઉપર કશું પ્રભુત્વ પડતું નથી. બંધારણમાં ફેરફાર કરીને ગામે ગામ અને શહેરેશહેર કોન્ફરન્સ સમિતિઓ ઉભી કરવી જોઇએ અને એ સમિતિઓના પ્રતિનિધિઓ વર્ષે બે વર્ષે કોઈ પણ સ્થળે મળે. કોમના ચાલુ પ્રશ્નો ઉપર વિંચારણ કરે નિણ સાથે કસ કાર્યક્રમ જે અને તે મુજબ ઉભી કરવામાં આવેલી સર્વ સંમતિઓ પિતપિતાના ક્ષેત્રમાં કામ કરતી થાય કે આવી બંધારણીય પુનર્ રચના થવી જોઈએ.
આ પુનર્રચના માત્ર વાતો કરવો કે બંધારણના શાબ્દિક ફેરફથી થઈ નહી શકે. આ માટે કોન્ફરન્સની પ્રવૃત્તિમાં રસ ધરાવતા સમાજના પ્રતિષ્ઠાપાત્ર ગૃહસ્થાએ સમયને ખુબ ભેગ આપવો જોઇએ. ગામેગામ કોન્ફરન્સના પ્રથાર માટે ભટકવું જોઈએ, અને સામાન્ય જનતાને કોન્ફરંસની પ્રવૃત્તિમાં ખુબ રસ લેતી કરવી જોઈએ. બીજી બધી રીતે યોગ્યતા ધરાવતે હાય પણ આર્થિક અગવડ આવી રીતે ઉપયોગી બનાવવામાં જેને આડે આવતી હોય તેવા સાદા દિલના સમાજ સેવકોને કોન્ફરન્સ આર્થિક ટેકે આપીને પ્રચારકાર્યમાં જોડવા જોઈએ. જેની સમાજમાં પ્રતિષ્ઠા હોય અને જેના વિષે લોકોને આદર હોય તે સિવાયના કેવળ ભાડુતી પ્રચારકે આ દિશાએ કશું પણ કરી શકશેજ નહી. પણ આખા પ્રશ્નની ગુંચ અહીંજ રહેલી છે. આપણે
ની છે. આપણે ત્યાં ઉપર જણાવ્યા તેવા કાર્યકર્તાઓ અને સમાજ સેવકની ભારે ખોટ છે. પિતાનું જીવન વ્યવસાયમાં તેમજ કુટુંબની સંભાળ પાછળ સમયને ઘણે મોટો ભાગ ખરચનારા અને તેમાંથી બચત છેડે સરખો' સમય' આપનારાં કાર્વાકર્તાઓથી બીજાં સ્થાનિક નાનાં મોટાં ગમે તે કાર્યો થઈ શકશે. પણ કૅન્ફરંસ જેવી આખી જૈન કૉમના પ્રશ્નોને પહોંચી વળવાની ઉમેદ ધરનારી સંસ્થાને આગળ ધપાવવાની બાબતમાં તેઓ કશું પણ સંગીનું પરિણામ નીપજાવી શકે તેમ નથી અને કમનસીબે કોંફરંસના આજના અગ્રણીઓ લગભગ સવ આ પ્રકારના છે. આ પરિસ્થિતિમાં ફેરફાર નહી થાય ત્યાં સુધી ફેફસે મૃતપ્રાય દશામાંજ જીવન ખેચ્યા કરવાનું છે આ વસ્તુસ્થિત કેન્ફરંસમાં રસ લેનારા સૌ કોઈ સજજને યથાર્થ રીતે સમજી લે.
પરમાનંદ.
આવા બનાવો આજે અસામાન્ય નથી રહ્યા. જ્યાં ત્યાં એક યા અન્ય પ્રકારના કોમી હુલ્લડો થયાજ કરે છે. જ્યાં હિંદુ મુસલમાને એકસંપીથી રહેતા હતા અને જયાં મહાજનના કામમાં હિંદુ મુસલમાન આગેવાનો સાથે મળીને ભાગ લેતા હતા ત્યાં કેમ વૈરભાવનાં બીજ રોપાયાં અને પરસ્પરને સદભાવ નાશ પામે. જે ગુંડાઓએ આ ભુંડુ કામ કર્યું છે તેમને પિતાના કામનાં ભાવી પરિણામેનો પુરે ખ્યાલ નહિ હોય પણ આવા બનાવથી લેકની સહીસલામતીને નાશ થાય છે. એટલું જ નહિ પણ અરસપસ વૈરવૃતિ થાય છે, અને વિના કારણુ અનેક નિર્દોષ માણસોની આહુતિ અપાય છે. હિંસામાંથી હિંસાજ જન્મે છે અને કેમીવાદનું ઝેર સાદી સમજ અને સદ્ભાવને રૂંધી નાખે છે. આજે આખા દેશનું જીવન આ ફેમી વલણમાં વધારે ને વધારે ઘુચવાતું જાય છે અને જ્યાં કોમી ભેદભાવની કલ્પના સરખી પણ નહોતી તે પ્રદેશો પણ કેમીવાદની યુડમાં ઝડપાતા જાય છે. આ રીતે વતી કાલનું ભાવિ ભારે અંધકારમય દીસે છે. કોણ સર્વવ્યાપક? ઇશ્વર કે મહમદઅલી ઝીણા ? છે :
ભાવનગરની ગુંડાશાહી કેવળ આકસ્મિક નહોતી એમ માનવાને અનેક કારણો છે. એક તે પ્રસ્તુત પ્રસંગે મુસલમાને ઉશ્કેરાય એવો એક પણ બનાવ બન્યજ નહોતું. પરિષદના આગેવાને આ વિષયમાં ખૂબ સંભાળપૂર્વક વર્તાતા હતા. સરઘસ પ્રસંગે તે સ્થળે કેઈએ વાજીંત્ર વગાડયું એવું પણ બહાનું કાઢી શકાય તેમ નહોતું. જ્યારથી પરિષદ ભરવાની વાત શરૂ થઈ ત્યારથી મુસ્લીમલીગ પ્રતિનિધિઓ પરિષદ તેમજ સરદાર વલ્લભભાઈની વિરૂદ્ધ માં ભાવનગર શહેરમાં તેમજ મહામાં સારી રીતે પ્રચાર કરી રહ્યા હતા. સરઘસ વખતે આવુ કંઈક મુસલમાનો તરફથી બનશે એવી ભીતિ પણ ફેલાયલી, હતી. જયાં જ્યાં આજે પ્રજાને રાજકીય પંથે આગળ વધારવાની હિલચાલ ચાલે છે ત્યાં ત્યાં મુસલમાની પક્ષ ઉમે થાયજ છે અને ન હોય ત્યાંથી ઘુંચ ઉભી કરે છે. આ આ બધી પરિસ્થિતિમાં ભાવનગરને બનાવ યોજનાપુર્વક બનેલો છે એમાં કૈઈપણ પ્રકારને સંદેહ ધરવાને કારણ નથી.. આ બધી હીલચાલે પાછળ મુસ્લીમ લીગની પ્રેરણા જોવામાં આવે છે અને આજની મુસ્લીમ લીગ એટલે મહમદઅલી. ઝીણા. આજે જ્યાં જુઓ ત્યાં કેમી. અંગાર જલતો કે પ્રજલિત થતે દેખાય છે. લેકે ઈશ્વરને સર્વવ્યાપક માને છે પણ આજના હિંદુસ્તાનમાં તે ઝીણાજ જયાં ત્યાં નજરે પડે છે. આમ બને ત્યાં કરવું શું?
આવા બનાવ બને ત્યારે શું કરવું, સ્થાનિક કાર્યકર્તાએએ શું વલણ ધારણ કરવું, ગુંડાઓના આક્રમણનો ભોગ બનતા વગે કેમ વર્તવું એ એક ભારે મુંઝવતા પ્રશ્ન છે. વૈરની સામે વેર વાળવાનું કહી શકાતું નથી. કારણ કે તેમ કરતાં કામી અને અગણિત ઘુચો ઉભી કરે છે. બનેલું ભુલી જવું અને કાંઈ બન્યું નથી તેમ વર્તવું એ પણ શક્ય નથી.
સામયિક સ્કૂરણ. ભાવનગરમાં ગુંડાશાહી. - ભાવનગર પ્રજાપરિષદના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની ભાવનગર ખાતે પધરામણી થઈ તે પ્રસંગે તેમના સન્માનમાં ભાવનગરના પ્રજાજનો તરફથી એક ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું. તે સરઘસ ઉપર ભાગમાં આવતી એક મસજીદમાંથી કેટલાક મુસલમાન ગુંડાઓએ ખુની હુમલો કર્યો હતો જેના પરિ ણામે બે ભાઈઓના જાન ગયા અને કેટલાક ભાઈઓ ઘાયલ થયા. ઘાયલ થયેલાઓમાં એક દક્ષિણા મુર્તિવાળા શ્રી નાનાભાઈ ભટ્ટ હતા જે ઉપર જણાવેલ મજીદના દરવાજા પાસેથી સરદાર વલ્લભભાઈ સહી સલામતીથી પસાર થાય એ જોવાને ઉભા હતા અને અને બીજા ભાવનગરના જાણીતા કાર્યકર્તા આત્મારામ ભટ્ટ હતા.