SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૩૯ પ્રબુધ્ધ જૈન રાજુલ અને રહનેમિ ગ અને ભેગનું દ્વન્દ. | (આખ્યાયિકા) ગિરનારના ગિરીશ પર આજે પ્રભાતમાંજ પ્રકૃતિએ તાંડવ શરૂ કર્યું છે. વિજલીનો ચમકાર અને કણભેદક ભયંકર ગજરવ રૂંવાડા ઉભા કરી દે છે . પવનના સુસવાટ સાથે ચોમેર મુશળધાર વરસાદ વરસી રહે છે. આ સમયે કેટલીક સાધીએ ભગવાન નેમનાથ સ્વામીને વાંચવા માટે માટે ગિરનારના પગથીયા ચડી રહી છે. ગાજવીજ અને જલટિએ આ સાધ્વી સમુદાયને એક એકથી વિખુટો પાડી દીધો છે. મેદવૃદ્ધિ અને વાયુના રોગે દિશાઓ પણ અંધ કાર યુક્ત ભાસે છે. આ સ્થિતિમાં વિખુટી પડેલ સાધ્વીઓને જયાં જ્યાં ઉભવા સ્થાન મલ્યું ત્યાં તે રહી જાય છે. આપણી નાયિકા શ્રીમતી રાજુલદેવી પણ આશ્રય સ્થાન શોધતાં ભાગે એક ગુફા પાસે આવી પડે છે અને છુટકારાનો શ્વાસ લઈ તેમાં પ્રવેશ કરે છે. તે પર્વત પરની ગુફાઓ એટલે બીજના એ ઘરજ સમજવા. સિંહાદિક બલિટ પશુઓના આશ્રયસ્થાન પણ ગુફાઓ. વિપતમાં પડેલ આવી સતિઓને રક્ષણ આપનાર પણ ગુફામાતાઓ. પિતાના ઉદરમાં અનેકને રક્ષણ આપનાર એ ગુફાના અંધકારયુકત ખુણામાં એક મેગી દ-તમિ-તે ધ્યાનારૂઢ થનની કાર્યો સર્ગ મુદ્રાએ ઉભા છે. શ્રીમતી રાજુલા એજ ગુફામાં કોઈ વ્યાકેત અહીં નથી એમ જાણી પ્રવેશે છે. જળની ધોધમાર વૃષ્ટિથી રાજુલ દેવીના બધાય ચીવર ભીંજાઈ ગયા છે. એટલે આ એકાંત સ્થાન જાણી સ્ત્રી સુલભ સંકેચનો ત્યાગ કરી ભીંજાએલા વસ્ત્રોને શરીર પરથી ઉતારી બાજુમાં સુકવે છે આણી તરફ કાઉસ્સગમાં રહેલા શ્રી નેમિથી આ સવ દ્રષ્ય જેવાઈ રહ્યું છે અને વધતી જતી પ્રત્યેક પળે મનું પરિણામનીધારા પતનમાં પરિણમતી જાય છે. દિવ કાળનું સંયમારૂઢ મન કંદપના એકજ પુપલરથી વીંધાય જાય છે. રાજુલાદેવીના વસ્ત્ર વિહીન દેહની કમનિયતાએ વાતાવરણ માં વિજલીક ચમત્કાર પેદા કર્યો. જેનાથી વિશ્વામિત્ર અને શંકર જેવા પરાજય પામ્યા ત્યાં યુવાન રાજપુત્ર રથનેમ શું બીસાતમાં હોય ! આખરે શ્રી રમી લજજાને ત્યાગ કરી સંયમયાત્રાને ત્યાગવા તૈયાર થયા. તપથી શુષ્ક થયેલા દેહમાં કામવાસનાએ ચેતન પુ. વિષયના ઉગ્ર વિચારોએ નસોમાં ગરમ લેહીનું હલન ચાલુ કર્યું. ભારેલા અગ્નિને પવનના ઝપાટાને વેગ મળતાં ભડકો થતા કેટલી વાર લાગે ? ઘડી પહેલાના ઈન્દ્રિય દમન કરી રહેલા ગીવર શ્રી રથનેમિ - ભગવાન ને મનાથ સ્વામીના ભાઈને ઈન્દ્રિ દમન કરવા લાગી. હવટે પુરૂષ સાહજિક વૃતિથી નિર્લજ બની શ્રી નેમિ દેવી રાજુલના ચરણ પાસે પહોંચી સ્પષ્ટ રીત વષયની યાચના કરતા બોલ્યા કે-“હે ભકે, હે સુપે, હે ચારૂભાષિણી, હમણાં તે આપણે ભોગ ભોગવીએ. કારણ કે આ મનુષપણું અતિ દુર્લભ છે. આપણે બુકન બાગી થયા પછી જિનમાર્ગને વિષે-સંયમમાર્ગે સંપરશું.” અણુક પેલા આ પ્રસંગથી શ્રી રાજીત પ્રથમ તો અસ્વસ્થ બન્યા પછી તુરતેજ ભીના વસ્ત્રને પિતાના દેહ પર જેમ તેમ લપેટીને તથા શ્રી રથનેમિને આરિત્ર ઉપર ભગ્ન પરિણામવાળા જાણી રાજીમતિ પિતાના આત્માને સંવરતાં થકાં વિષય થામના કરતાં રથનેમિને કહે છે કે જે દેહને તમારાજ બધુએ ત્યાગે છે વમેલ છે-તેનેજ તમે યોગી થઈ ભોગવવા ચાહે છે? વમેલું તે શ્વાન પણ નથી ખાતાં તે તમારા ભાઈથી વમાયેલી એવી મને તમે ભોગવવા ચાહો છો તે યુકત નથી. નેમિ! વિચાર કરો! મેહના થાળાને ત્યાગે! અને શા માટે આ પેગ ધર્યો છે તેનો વિચાર કરો ! રાજુમતિના આ ચાબુક વચનો સાંભળી તે સંયતિ મનમાં શોચે છે. અને આખરે અંકુશથી જેમ હાથી વશ થાય તેમ તે પણ આ વચનોથી ધર્મમાં રિત થાય છે. મહરાજ નાસી જાય છે. પશ્ચાતાપને પાવનકારી પાવક હૃદયમાં ઉત્પન્ન થાય છે. પરિણામે શ્રી નેમિ મિથ્યા દુષ્કત દઈ સંયમમાં સ્થિર થઈ કર્મોને ખપાવી સિધ્ધિ ગતિમાં સ્થિત થાય છે અને નવ ભવની પ્રીતિવાળા રાજીમતિ પણ સંયમને સારી રીતે આરાધી સિધ્ધિપદ પામી અનંત અવ્યાબાધ સુખના ભોકતા થયા. રાજપાલ શ્રી. મુંબઈ જૈન યુવક સંઘનું બંધારણ વિચાર વિભાગ - શ્રી. મુંબઇ જન યુવક સંઘનું બંધારણ બે વિભાગમાં વહેંચાયેલું છે. એક વિભાગમાં સંધના ઉદેશે, નીતિ, કાર્ય પધ્ધતિ અને શિસ્તપાલનના નિયમોનો સમાવેશ થાય છે, જ્યારે બીજા વિભાગમાં સંઘની ચાલુ કાર્યવાહીનું નિયમન કરતા ધારાએ મુકેલા છે. પહેલા વિભાગમાં જ મુખ્ય મુદ્દાઓ રજુ કરેલા છે તે સવિસ્તર ચર્ચા તથા સમજાવટની અપેક્ષા રાખે છે. આ નિરૂપણ શરૂ કરવા પહેલાં બંધારણના વિચાર વિભાગમાં કઈ કઈ બાબતે આવેલી છે તે “પ્રબુધ્ધ જૈનના વાંચકોના બેબર ધ્યાનમાં આવે તે માટે બંધારણનો વિચાર વિભાગ હવે પછી રજુ કરવામાં આવશે. પરમાનંદ તેવામાં સાથે ચાલ્યો ગયો; અમને ભિક્ષા કંઇ મળી નહિ તેથી અમે તે સાર્થની પછવાડે પછવાડે ચાલ્યા પણ તે સાથે તે મળે નહિ અને આ અટવામાં આવી પડયા; નયસાર બે અહે! એ સાથે કે નિય! કેવો પાપથી પણ અબીર! કેવો વિશ્વાસઘાતી ! કે તેની આશાએ સાધુઓ સાથે ચાલેલા તેમને લીધા વગર તે પિતાના સ્વાર્થ માંજ નિફર બનીને ચાલ્યો ગયો. પરંતુ આ વનમાં મારા પુણ્યથી તમે અતિથિરૂપે પધાર્યા તે બહુ ઠીક થયું. આ પ્રમાણે કહીને નયસાર તે મહામુનિઓને જ્યાં પિતાનું ભજન સ્થાન હતું ત્યાં લઈ ગયા પછી પે.તાને માટે તૈયાર કરી લાવેલા અન્નપાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત કર્યા. એટલે મુનિએએ ત્યાંથી નજીકમાં બીજે જઈ વિધિવડે તેનો આહાર કર્યો ભજન કરીને નયસાર મુનિઓની પાસે આવ્ય પ્રણામ કરી કહ્યું કે, હે ભગવંત! ચાલે હું તમને નગરને માર્ગ બતાવું પછી તેઓ તેની સાથે ચાલ્યા અને નગરને માર્ગે આવ્યા એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને ધર્મ સંભળાવ્યા તે સાંભળીને આત્માને ધન્ય માનતા નયસારે તેજ વખતે સમતિ પ્રાપ્ત કર્યું, પછી તેમને વંદન કરી પાછો વળ્યો અને બધા કા રાજાને મેલાવી પિતે પોતાના ગામમાં આવ્યો. પછી મોટા મનવાળા નયસાર સદા ધર્મને અભ્યાસ કરતો, સાત તત્વને ચિંતવતો અને સમકિત પાળતો કાળ ગમન કરવા લાગ્યા.......”
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy