SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ જૈન કામી ક્રિકેટ-સગ્રામ છેલ્લાં પચાંગી ક્રિક્રેટસ’ગ્રામે મુબઇના જીવનને ઘેરી લીધું હતું અને લોકો ક્રિક્રેટમેચ જોવામાં ગાંડાતૂર અની ગયા હતા. ક્રિકેટ મારા વિષય નથી તેથી તે ઉપર મને કશુ લખવાનો અધિકાર નથી. પશુ આ સંબંધમાં એ ત્રણ આનુષ ંગિક વિચારો રજૂ કરું તે તે અસ્થાને નહિ ગણાય, એક તા લોકજીવનમાં આવા રમતગમતના પ્રસંગે। અવારનવાર યેજાવા જોઇએ કે જેથી એકધારા પ્રવૃત્તિમય જીવનમાં જરા ગાળેા પડે અને માણસાનાં દિલ વધારે પ્રખ્રુલ્લિત અને હળવા અને—એની આવશ્યકતા વિષે એ મત છે જ નહિ. બીજી મોટા સમુદાયમાં સંખ્યાબંધ સ્ત્રીપુરૂષો એક સાથે મેસીને જોઇ અને માણી શકે તેવી કેટલીક રમતેમાં ક્રિકેટ સૌથી મેાખરે છે. આવી દેશી રમત તે કોઇ છે નહિ અથવા તે। આપણા જાણવામાં નથી. ફૂટલ કે ટેનીસની રમત સાત આ અજારથી વધારે માટુ પ્રેક્ષવૃંદ એકસરખા રસથી માણી શકતુ નથી. અન્ય વિદેશી રમતના હજુ આપણને પૂરા ખ્યાલ નથી. ક્રિકેટનુ સમરાંગણ હોય છે. અને રમનારા આખા સમરાંગણમાં છૂટાછવાયા ગોઠવાયલા હોય છે. મુળજીના સ્ટેડિયમમાં એક સાથે પચાસ હજાર માણસો આ રમત ખરેખર જોઇ શકે છે અને આનદ અને આવેશનાં સંવેદના અનુભવી શકે છે. આ કારણે ક્રિકેટ પરદેશી રમત છે એટલા જ માટે તેને ઉત્તારી પાડવાનુ મન થતું નથી. આમ છતાં પણ એ રમત પરદેશી છે અને અતિ ખર્ચાળ છે એને બદલે દેશી અને ઓછી એવી કે રમતે પ્રજામાનસને જીતી લીધું હત તે આપણને જરૂર વિશેષ આનંદ અને ગૌરવનું કારણ રહેત. આ રમતના ચુનંદા અગ્રેજ ખેલાડી જ્યારે જ્યારે અહીં રમવા આવે છે ત્યારે ત્યારે સાધારણ રીતે આપણને સારા માર મારી જાય છે અને આપણા ખેલાડીઓ તેમની ભૂમિ ઉપર પણ એવીજ હાર લઈને પાછા કરે છે અને આ રીતે ‘ગમે તેટલુ' કા પણ અંગ્રેજ તે અંગ્રેજ, તેને આપણાથી ન પહેોંચાય. કાં તે અને કાં આપણે' આ જાતની અંગ્રેજ સત્તાના ઉદય સાથે આપણામાં રૂઢ થયેલી મનેાદશા—જેને અંગ્રેજીમાં ‘unferiority complex ' કહે તા. ૩૧-૧૨-૩૯ છે—તે જ સુદૃઢ થતી જાય છે. જેને સ્વાધીનતા મેળવવી છે અને જેને અંગ્રેજ સત્તાને આ દેશમાંથી નિર્મૂળ કરવી છે તે આપણી પ્રજામાં ઉપરની મનેાદશા પોષાય એવી કાંઈ પણ પ્રવૃત્તિને અનુમાદન આપી ન શકે, પ્રયત્ન હાથ એ મન્તબ્ધ આજે પણ એટલું જ સાચું હોય તે સમાજ વિચારકા પાસે આજની દ્યુત વિષયક પરિસ્થિતિ ગંભીર વિચાર માગી લે છે અને જીવનના જે જે વિભાગમાં દ્યુત પ્રવેશવા પામ્યું હોય ત્યાંથી તેનેા ઉચ્છેદ કરવાને ધરવાની જરૂર ખાસ ઊભી થઇ છે. જે જૈન સમા જની આજની જાહેરજલાલી ઉપર જણાવ્યું તેમ સટ્ટા જેવા એક પ્રકારના દ્યુતને મેાટે ભાગે આભારી છે એમ આજના અગ્રગણ્ય શ્રીમાનાની વ્યાપારપ્રવૃત્તિ જોતાં ક્રાનિ પણ કબૂલ કર્યું સિવાય ચાલે તેમ નથી તે જૈન સમાજના સૂત્રધારે। અને સમયદર્શી - સાધુઓએ પણ આ આજની પરિસ્થિતિ ઉપર ગંભીર વિચાર કરીને સામાન્ય જનતાને ઘુર્તાવમુખ બનાવવાની અને શુદ્ધ અને સમાજઆરેાગ્યને પેષક વ્યાપારઉદ્યાગના માગે વાળવાની એટલી જ આવશ્યકતા ઊભી થઇ છે. સમાજહિતચિન્તક સૌ કોઈ આ વાંચે, વિયારે અને દ્યુતપ્રચારને અટકાવવા પોતાથી બનતું કાંઈ ને કાંઈ કરે એ જ નમ્ર વિજ્ઞાપના ! પરમાનદ ખીજું, આ પંચાગી સંગ્રામ જાહેર સમયની ભારે અરખાદી કરે છે. આ રમત વેપારધંધાના સમય સાથે જ શરૂ થાય છે અને એ સમય પરો થવા સાથે જ પુરી થાય છે. એક બાજુએ સામુદાયિક આનંદસંમેલનેાની ધણી ઉપયોગિતા છે એમ કબૂલ કરૂં છું પણ બીજી ખાજીએ આ પંચાગી ક્રિકેટની ઘટના ખીજે છેડે જઈને ઊભી રહે છે. અને લેાકાના ધણા જ ઉપયેાગી સમય અને તે પણ લગભગ એક પખવાડીઆ સુધીને ઝૂંટવી લે છે. આ પ્રમાણભગ કોઇ ને કાઈ પ્રકારની અટકાયતની અપેક્ષા રાખે છે. ત્રીજી, આ સંગ્રામની જે કામી વ્યુહરચનના કરવામાં આવે છે તે પણ આજના વધતા જતા કામી વિખવાદના કાળમાં ચલાવી લેવી યોગ્ય છે કે નહિ તે એક વિચારણીય પ્રશ્ન છે. અલબત્ત, આવી રમતા બે પક્ષો વચ્ચે જ રમી શકાય છે અને આ બે પક્ષે દરેક પક્ષ સાથે પ્રેક્ષક વર્ગના અમુક ભાગને આત્મીયતાને કાંઈક ખ્યાલ કે ઓછા વધતા અનુભવ હોય એવી રીતે રમાય નહિ ત્યાંસુધી પ્રેક્ષક વર્ગને આવી રમતા કેવળ તટસ્થ ભાવે જોવામાં રસ પડતા નથી એ પણ વાસ્તવિક છે. પણ આજે હિન્દુસ્તાનને સૌથી વધારે જરૂર ક્રામી એકતાની છે અને તેથી રાષ્ટ્રદૃષ્ટિએ કામી એકતાને પરિપત્રક હોય તેટલું જ ગ્રાહ્ય અને અન્ય સવસાય—આ આંજના એકાન્ત અને અપરિહાર્યાં પરમ ધર્મ છે. આજના પંચાંગી ક્રિકેટ સંગ્રામમાં લેકે આટલો બધો તીવ્ર રસ અનુભવે છે. તેની પાછળ કામી ભાવનાનું તત્ત્વ પણ મહત્ત્તા ભાગ ભજવે છે એની કાઇ ના કહી શકે નહિ. ભાષા પણ અમુક કામની હાર જીતને લગતી વપરાય છે અને અભિનંદનના મેળાવડા પણ જીતનારી ક્રામ જીતેલા ખેલાડીઓને આપે છે. આજે એ બધુ રમતગમતનાં નામે નિર્દોષ અને નિરૂપદ્રવી લાગે છે, પણ જીવનના ખીજા વિભાગેામાં જે કામી ભાવના · આટલું અધુ ધાતક પરિણામ નિપજાવી રહી છે તે કામી ભાવનાથી ક્રિકેટના રમનારા કે જોનારા અસ્પૃષ્ટ રહે એ માનસશાસ્ત્રની દૃષ્ટિએ અસંભવિત છે. આમ ને આમ ચાલ્યા કરે તે એક કાળે ક્રિકેટના મેદાનમાંથી જ કામી રમખાણુ ફાટી નીકળવાનું છે એવી ભીતિ અવાસ્તવિક ન ગણાય. તેથી ક્રિકેટના જંગ ભલે ખેલાય અને હજારા અને લાખા માણસા ભલે તેમાં ખૂબ રસ લે અને આનંદ અનુભવે પણ કમી ધોરણે રચાતી ક્રિકેટ મેચાની યેાજના સદન્તર બંધ થકી જોઇએ અને જે વિભાગે હજુ સુધી વેરઝેરના નિમિત્તો બન્યા ન હોય અને જે વિભાગે પછી તે ભાષાના, પ્રાન્તના કે અન્ય કારણને લઈને ઊભા થયેલા હાય પણુ જેની પાછળ તીવ્ર ભેદક બુદ્ધિ જાગ્રત થઇ ન હોય એવા વિભાગે વચ્ચે આવી મેચેા યેાજાતી રહે એ વધારે આવકારદાયક અને આદરણીય છે. બાકી આજના વાતાવરણમાં કાં તેા કેાની ધારણે યેાજાતી ક્રિકેટ તદન બંધ થવી જોઈએ અથવા તે તેમ ન બને ત્યાં સુધી રાષ્ટ્રપ્રેમીઃ સજ્જને અને સન્નારીએ આવી કાર્ની ક્રિકેટ મેચેાથી ખને તેટલા અળગા રહેવુ જોઈએ. પાન
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy