SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૨ પ્રબુદ્ધ જૈન શ્રમજીવીની પ્રભુઉપાસના જો કે અમારા ક્ષામાં જરાપણ ગિદી નહતી. અમે અને અમારે સરસામાન એસવાની જગ્યા રોકીને પડયા હતા તે છાજલી ઉપર મૂકીએ અને અમે વ્યવસ્થિત ગાવાઇ જઇએ તે અમારા જેટલી જ બીજા મુસાફરાને બેસવાની જગ્યા મળી શકે તેમ હતુ. છતાં તે મેલાં–ફાટેલાં કપડાંવાળા ડેસાડેસીને અંદર આવતાં અમે અટકાવતા હતા. થોડા સ્ટેશન અગાઉ અમેને પણ આ રીતે અટકાવતા મુસાફરાને અમે નીતિ, માનવતા અને ભ્રાતૃભાવના મીઠ્ઠા મીઠા સુવાળા ધ આપ્યા હતા. અમે પણ ટિકિટના પૈસા ખેંચીને આવ્યા છીએ. તમે મારા મહેચ્યાન કઇ વધુ પૈસા નથી આપ્યા, સમજ્યા !” આવે પધ્રા પણ આપેલા. પરન્તુ ક્ખામાં બેસી ગયા પછી ડાસાડેાસીના પ્રસંગમાં એધ-પકા બધુ બીજાને માટે જ હાય, ખીજા વગર ટિકિટ જ મુસાફરી કરતા હોય અને અમે આખે ડો! રીઝવર્ડ કરાવીને બેટા હોઇએ તેમ વર્તવા લાગ્યા! આ વૃદ્ધો પાસે નહાતા મેધ કે નહાતા પા. હતી માત્ર કાકલૂદીભરી આજુ અને ભગવાનના હવાલે ! મેં મારા સામાન નીચે મૂક્યા, લાંબા ટાંટિયા સકારી લીધા એટલે તે બન્ને માનવી ત્યાં મેસી ગયાં અને હાથ કરીને છુટકારાના દમ ખેંચ્યા. આ મેલાં કપડાંવાળાં ડેાસા ડેસી પાસે અેક નાની નાની પેટલી સિવાય ખીજુ કંઈ નહાતુ. ડોસાના છગલા કડિયાની ફાટેલી આંયમાંથી દેખાતા હાથ ખાતરી આપતા હતા કે આ હાથે ભૂતકાળમાં કામ કરવામાં કચાસ નથી રાખી. શૈલીનાં ઝાઇને મજબૂત થયેલ છાલાં અને લાકડાની મેાઇ જેવાં અક્કડ આંગળાં સાક્ષી પૂરતાં હતાં કે સખત વેતરું આ હાથે કર્યુ હશે. મેઢાં ઉપર પડેલી દાઝ કહેતી હતી કે ભયકર તાપમાં આ ડેસા એધું નહિ રખડયા હોય. ચામડીની બરછટાઈ અને તેજોવિહીનતા તેના પાષણની પાષ્ટિકતાની ખામી બતાવતી હતી. રેલ્વેની ટિકિટા ડેાસાએ કડિયાની કંસે ખાંધી હતી. રેલ્વેના આંકડા પણ રખેને દુલાઈ જાય, પેાતાની હાજરીથી કાઇને અગવડતા ઊપજે, પેાતાની પાસે બેઠેલા ઉજળા લૂગડાંવાળાને પોતાનાં કપડાંની કાળાશ ઊડીને ચોંટી જાય તેવી કાઇ અગમ્ય ભીતિએ ડાસા અને ડેસી સંકોચાઇને, બહુ જ થોડી જગ્યાએ, માળાના પંખીની માફક લપાઈને બેસી ગયાં. ડૈસાની મેાટી પણ થાકેલી આંખમાં દૃઢ શ્રધ્ધા, નિર્દોષતા અને પ્રેમ તરવરતાં હતાં. ડેસી પણ ખડતલ ધણીની ચિંતાના ભાર પેાતાના દિલમાં દુપટને પેાતાની ઝાંખી આંખ કાઇ માજથી બચેલા પક્ષીની માફ ચારેતરફ ફેરવતી હતી. એના હાથમાં ધસાઇ ઘસાઇને રૂપા જેવી અની ગયેલી પતરાની અજરની ડાયલી હતી, ડેાસીના ગરીબ જીવનમાં કે સામાન્ય રીતે ગામડિયા શ્રમજીવીએના જીવનમાં ચપટી અજર, પાંદડાની વાળેલી થોડીક મીડિયુ, ભજન અને વારતહેવારે લેાક-સાહિત્યની લહાણી સિવાય ખીજે કાઇ વિલાસ કે વૈભવ માણવા જેવુ હોય પણ શું ? એ ગાય છે ભજનિયાં– પેતાના કિરતારને યાદ કરી પેાતાની પામરતા ભૂલવા ! એ જમાવે છે કાઈ કાઇ વખત લોક-સાહિત્યની રમત–ચઢી ગયેલા થાકને વિસરવા ! એ સૂલે છે ચપટી બજરની કે ફૂંકી ખાળે છે એ પાંચ મીડિયુ–આળસ અને સુસ્તી ઉડાડવા ! એ કામ કરતા કરતા ગાય છેસખત દ્વૈતરાં અને જંગલની એકાન્તને તા. ૩૧-૧૦–૩૯ ભૂલવા માટે ! ડેસી ક્રાઇ આવા જ હેતુથી બજરની ચપટી જ્યારે સૂંધતી હતી ત્યારે તે કઈ જુદી જ દુનિયામાં વસતી હોય તેમ લાગતું હતું. અચાનક ડેાસાએ મને કહ્યું: “ભા, જરા આ ટિકિટ તે। જો આપે, છે તે ચલાળાની ને ? ભણેલાને ભ ંસા નહિ. ચારા બેચરા બાવાએ ટિકિટ માંગી ક્યાંયની અને આપી ક્યાંયની ! નાહકના ખચારાના પૈસા પાણી થયા, આબરૂ ગઈ અને માથે દંડના અમણા પૈસા આપવા પડયા. આઠ દિવસ સુધી ધરે રહ્યો, કાને માઢું પણ બતાવ્યું નહિ એટલી ભેાંઠામણુ થઇ, ભણ્યા નહિ એટલે આમ : મૂંડાવાનું ! ભણે ૪ ભગવાનને ઓળખે નહિ અને ન ભણે ઈં આમ મૂંડાય. આવુ છે આ કળજુગમાં!'’ ટિકિટ તે છે ચલાળાની, તમને મારત છેતર્યો નથી લાગતા.” ‘ભગવાન એનું ભલું કરે !” “બાપા! ચલાળા કેમ જવાનું થાય છે? છે કાઇ સગાંવાલાં ત્યાં?' છે મારા વાલા હાજરાહજૂર ખીજા કાઇ સંગાંવાલાં કે નાતીલા પણ ત્યાં કેવાં? ભગવાનની જગામાં પદર્દી ટેલ કરવા જએ છીએ.” “ટેલ ! માગણી કરવા જાગે છે? ત્યારે કેવા છે. તમે? ખાવા કે બ્રાહ્મણું ?' “ના ભાઈ, ના. આવાએ નથી અને ભામણેય નથી. કણી છીએ ! માગવા નથી જાતા; મારા વાલાની ગાંઠના ાટલા ખાઇને ટેલ કરી, આ કાયાનું કલ્યાણ કરવા જઇએ છીએ, પંદર દિવસ ભગતની જગ્યામાં કામ કરશું, અને ભગવાનનાં ભજન કરશું. અને સાધુસંતની સેવાચાકરી કરશું.” “એમ કેમ ?” : “ભાઇ, માનતા છે. શાહુકાર લાક્રા પૈસા, પરસાદ કે * ભેટથી માનતા ઉતારે. અમે ગરીબે પડ વાપરી ભગવાનની : માનતા ઉતારીએ. ગરીબેાની જગ્યા પણ અમારા જોગ જ, ત્યાં પૈસો જ ન મળે. સાધુએ મહેનત કરે, સંત પણ મહેનત કરે. "અને જે કંઇ ઊપજે તેમાંથી લૂલાલગડા, આંધળા અપગ, સાધુસત, રાગી કે એવા અનાથાને રોટલા મળે, એટલો મળે, વગર પૈસે જગ્યા ઊભી થાય, વગર પૈસે નભે, બધા અમારા જેવા મજૂર માણસોએ જગ્યા ચણી. જંગલમાંથી આટકાટનાં લાકડાં લાવ્યા. સુતારભકતા અને લુવારભક્તાએ બાકીનું કામ પૂરું કર્યું. એ ત્રણ કાઠી ગળઢેરાઓએ ચાર ચાર ભેસુ જગ્યામાં છાશ માટે બાંધી દીધી. ક્રાઇ ખડના ભારા, કાઇ ખાંડી એ ખાંડી અનાજના ભાકાભૂકા આપી ગયું. અમારા જેવા ટેલ નાખનાર આખું વરસ જગ્યા સભાળે. આવા ગરીબના દેવ, ગરીબની જગ્યા અને ગરીખની ભગતી. સમજ્યાને ભાઇ! હજી સતમાતમ ત્યાં રહ્યું છે ! હજુ ત્યાંથી કંઇકના સૂતેલા ઊઠે છે, કંઇકના આડાં ભાંગે છે, અને કકના સતમાતમ તે જગ્યાના પરતાપે રહી ગયા છે!'' www “પટેલ, તમે ક્રમ માનતા કરેલી ?” ભગતને પરતાપે ધાળિયા ઊગર્યાં. અમારા નસીબમાંથી ખડતા તે પણ ભગતનું સત આડું આવ્યું નકર એક્ આભડેલા તે ઊગરે ! અમે આખું ધર બે દિવસ સુધી અન્નજળ વગર ભેઠાં હતાં. ભગતની માનતા કરી અને ઉતારનાર આળ્યેા. અને ચહક ચહક વીખ ચૂસી લીધાં અને કર્યાં ખેડા....
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy