________________
યુદ્ધ જૈન
જ્ઞાતિ અને તેના પેટા વિભાગા [૨] ·
સ'કુચિત જ્ઞાતિ, ધેાળ કે તડાના પનારે પડેલો વર્ગ પાકાર પાડે છે પણ તેના ઉપાય કરવાને બદલે એક જ લીલ સામે ધરવામાં આવે છે કે જે કામૂ આજે જ્ઞાતિ ઉપર વેળથી આવ્યા છે, તે જતા રહેશે તે પરિણામ બૂરુંં આવશે પણ આ દલીલ કેટલી ાજી છે તે વિચારીએ :
સૌને સમાજ પેાતાના સુખ-સગવડતા માટે ોઇએ છે. સૌને તે દ્વારા વિકાસ સાધી પ્રગતિ કરવી છે. સૌને ખૂટતુ સમાજમાંથી મેળવી લઇ પૂર્ણ થવાની ઇચ્છા છે. એટલે ક્ર્માણથી સામાજિક બંધારણ કાષ્ટના પણ ઉપર લાદવા મથવું એ બરાબર નથી. જે શક્તિ અને પધ્ધતિથી આજે પ્રજા પાસે ધેાળની મર્યાદાઓ પીવાય છે તે જ શક્તિ અને પધ્ધતિ કે આવડત યેળ નાબૂદ થતા પણ પ્રજાને સમાજને વ્યવસ્થિત રાખશે જ, સમાજ ને સાચે જ ઉપયોગી હશે અને તેમાં રહેવાથી પ્રતિ સધાતી હશે તે વગર ખાણે પણ સૌ સામાજિક બંધારણને વશ વર્તશે જ ! મોટા મોટા એશેાસીએશને કે સધ યા સંસ્થાઓ પણ તે ચલાવતા આવડે તે વ્યવસ્થિત નથી ચાલતા શું?
મેળની ઉપયાગિતા માટે બીજી દલીલ એ કરવામાં આવે છે કે તેનાથી કન્યાવિક્ય અને અવિવાહિત ગરીનાં દુ:ખ અટકે છે” પણ પ્રશ્ન એ છે કે આ બે અનિષ્ટા ટાળવા માટે એથી વધુ સારા બીજા કા ઉપાયા નથી જ શું? એક અનિષ્ટને ટાળવા બીજું અનિષ્ટ ઊભુ કર્યુ એ યેાગ્ય કે હિતાવહ છે ? ખરી રીતે તે જે ઉપાય અનિષ્ટ અટકાવીને ઈષ્ટ સાધી આપે એ જ સાચેા ઉપાય ગણાય. પણ એવા કાઇ સાથે ઉપાય કે ઉપાય અજમાવવાને બદલે જ્ઞાતિ આડે વાડ આંધીને—તેના વિકાર પ્રગતિ કે વિવેક્સુધ્ધિના સઘળા દ્વારા અંધ, કરીને કેદખાનામાં પૂરી દઇ જાણે સમાજ ઈતિ કન્યતા અનુભવતા હેય એમ લાગે છે. શા માટે કન્યાવિક્રય થાય છે? દીકરીને દૂર દૂર વેચીને વધારે પૈસા ઉત્પન્ન કરવા ઈચ્છનારા સમાજમાં શા માટે ઊભા થાય છે? શા માટે ગરીમાનાં સતાના પરણ્યા વિના રહી જાય છે? પેટ ભરવાની તાકાદવાળા પણ શા માટે લગ્નના ખર્ચાઓને મેને ઉપાડવાને શિકિતવાન થઇ રાતા નથી ? પરણ્યાની લાયકાત શા માટે ગામડાઓમાં વધતી નથી? શા માટે ગરવા ગામડાંવાસીઓને વ્યવહારમાં મુશ્કેલી અનુભવવી પડે છે ? આ બધી વાતાને સાચા અને ઊંડા વિચાર કર્તવ્યમુધ્ધિથી કદી કર્યો છે? ચેોળની દિવાલોથી આ બધુ દૂર કરી શકાયું છે, આ દૂર કરી શકાશે ? ધેાળ પહેલાને અને ધેાળ પછીના સામાજિક સ્થિતિના તફાવત કદી તારવ્યા છે ? ધોળથી જ્ઞાતિને લાભ થયેા છે કે હાનિ વગેરે માતેનુ સરવૈયુ સમાજઅગ્રગણીએ કદી કાઢી ભાવી માર્ગ માટે કદી ગંભીર વિચારણા કરી છે ? ના
ગરીમાના ઘર બંધાવવા માટે લગ્નના ખર્ચે કમતી કરી માત્ર નજીવા ખર્ચે લગ્ન ઉકેલવાની પ્રથાનો જ્ઞાતિએ વિચાર કર્યો છે? સમસ્ત જ્ઞાતિમાં એક જ તિથિએ લગ્નની પ્રથાથી એક જ સે' અનેકના લગ્ન પતી જાય તેવી વ્યવસ્થા કરવાનુ મહાજનને કદી સૂઝયું છે? ધર્માદા કે મહાજનના લાગ ઘટાડી રજીસ્ટ્રેશન ( નોંધણી ) પૂતો એક રૂપિયા જ માત્ર સ્વીકારવાની વાત કયારે ય વિચારી છે? દરદાગીના કે કપડાંલતામાં માણસની સમસ્ત શક્તિને ખર્ચાવી ન નાખતા અતિ અલ્પ જરૂરિયાતે લગ્ન કરવાની પ્રથા દાખલ કરી છે? ભોજનસમારંભા કે બીજા
તા. ૧૫–૧૦–૩૯
ફલ ખર્ચા કરવાને ખદલે એક હુ ંમેશના કાર્યની માફક લગ્નપ્રસંગા પણ શાન્તિથી અને વિના આખરે શા માટે નથી ઉજવાતા ?
ગામડીઆ અભણ રહે તે માટે મહાજના પેાતાની જાતને જોખમદાર ગણે છે કે નહિ ? એ જોખમમાંથી-જવાબદારીમાંથી છટકવા માટે તે ધાળની આ મધલાળની ભયંકર ભેટ નથી આપી ને? સુકકું હાડકું કરતો તા જેમ પેાતાના માંમાંથી જ નીકળતા લોહીના સ્વાદથી હરખાય છે. તેમ એક તરફથી “વિકાસનાં દ્વારા રૂધીને, તક બંધ કરીને ધોળથી મૂંઝાઈ કન્યાના બાપ ગમે તેવા મુરતિયાને પણ કન્યા આપશે જ.” માટે એ ગામડિયાએ! તમારા વારા પણ પરણવાને આવશે જ, એવું આત્મધાતી આશ્વાસન તે ધાળ રચીને અપાયું નથી ને ?
યેળની રચના તે ગામડાના ઉધ્ધાર કરવાની છે. કે માનવીની મહત્ત્વાકાંક્ષા મારી નાખી અહિત કરનારી છે? સમરત જ્ઞાતિનાં ખાળકોની કળવણી માટે જ્ઞાતિસંસ્થાએ પેાતાનાં સઘળાં સાધનોના ઉપયોગ કરી લાયકાતનું ધારણ વધારવા પ્રયત્ન કે વિચાર સરખો પણ કર્યો છેકે ? એ કેળવણી દ્વારા ગામડાઓમાં પણ સંસ્કારીજ વાવી શકાય, તેમના ધર ઉજાળી શકાય, ત્યાં પણ ગૃહસ્થજીવનની આનંદમય સુવાસ ફેલાવી શકાય વગેરે વાતા વિચારાય છે કદી ?
કન્યાવિક્ય માટે ભાગે ગામડાઓમાં થાય છે. કારણ કે તેમને વહુ લાવવા માટે દીકરી વેચવી પડે છે, આના વિચાર સમાજે કર્યો છે ?
વરકન્યા વચ્ચે વયનું વધારેમાં વધારે કેટલુ અન્તર હોવુ બેએ તેની સીમા બાંધી, તેના અમલમાં કાળજી રાખવાથી કજોડાં થવાના જરાય સંભવ નથી. દરેક મુરતિયાની . મહાજન તપાસ કરે, અને પાસ કરે પછી જ તે પરણી શકે તેવી પ્રથા શા માટે દાખલ નથી કરાતી ? સમસ્ત જ્ઞાતિમાં એક.જ સ્થળે અમુક એક જ તિથિએ લગ્નોત્સવ ઉજવાય તે બધુ સહેલાઈથી
બની શકે.
કજોડાં અને કન્યાવિક્રય અટકાવવા
(૧) વરની વયની ચાક્કસ મર્યાદા આંધવી. વરકન્યાની વય વચ્ચે ૮ થી ૧૦ વર્ષનું અંતર રાખવું, તે કરતાં વધુ નહિ. (૨) દરેક વરની મહાજને તપાસ કરવી અને લગ્ન કરવાને લાયક હાવાનુ પ્રમાણપત્ર આપવું.
(૪) ખીજવર કે મેટીવયના પંથવર માટે પણ કન્યા સાથેના લગ્નને ખલે પુનર્લગ્નની પ્રથા દાખલ કરવી.
(૪) અમુક ખર્ચને પહેોંચી વળવા માટે કેટલાએક દાખલામાં કન્યાવિક્રય કરવા પડે છે. એટલે ખનું ધારણ ખૂબ એછુ કરી સામાન્ય માણસ પણ ઉપાડી શકે તેટલુ રાખવું. ધર્માદા કે મહાજનના લાગા એક રૂપિયા કરતાં વધારે ફરજિયાત ન હોવા બેઇએ.
(૫) સમસ્ત જ્ઞાતિમાં એક તિથિનાં લગ્નો લઇ મહાજન હથુ લગ્ન એક જ દિવસે પતી જાય અને ખર્ચ બધા લગ્નવાળાએ વરાડે વહેંચી લે તેવી પધ્ધતિ દાખલ કરવી.
(૬) આટલું કર્યા છતાં પણ કોઇ કન્યાવિક્રય કરે તે જ્ઞાતિએ તેની સાથેને સબંધ તેડી નાખવા જેટલું કડક થવુ.
મુરતિયાઓની લાયકાત વધારવા માટે
(૧) લાયકાત કેળવવાનાં સાધને જ્ઞાતિ ખર્ચે ' વસાવવા. દરેક યુવક અમુક કેળવણી લીધા વિના ન જ પરણી શકે એવા નિયમ કરવા અને કેળવણીનાં બધાં ક્ષેત્રે અને સાધને જ્ઞાતિકુંડમાંથી જ નિભાવાય તેવા પ્રશ્નધ કરવાથી શહેરી કે ગામડિયા સૈા લાયક થઇ શકે. "કેળવણી લઇ શકે. સારા યુવા સવા