SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. જૈન. તા. ૧-૯-૧૯૩૬ રૂઢિચુસ્તાને ચેતવણી તરુણ : : તરુણ જૈન : : રૂઢિચુસ્તાને શિકસ્ત આપે છે. જ્યાં જ્યાં યુવક પ્રવૃત્તિ પગ ભર ન થઇ હાય વ્હેવા શહેર કે ગામડામાં યુવકાને દુખડાવી ભલે રૂઢિચુસ્ત ઘડીભર આત્મસત્તાષ અનુભવે. પરંતુ તેથી ક્રાન્તિનાં આદાલના જે ખડાં થયાં હેાય છે તે નષ્ટ થતાં નથી. તે રૂઢિચુસ્ત અને સ્થાપિત હકકાવાળા સમજી લે. એ આદેાલને જ યુવક પ્રવૃત્તિને સજીવ કરી હેંને પગભર કરે છે અને જ્યારે એ શક્તિના સંપૂર્ણ વિકાસ થાય છે ત્યારે પ્રત્યાઘાતીઓ માટે ઉભું રહેવાનું પણ સ્થાન રહેતુ નથી. એ અનુભવસિધ્ધ ખાખત છે. આજે સાધુશાહી કે શેઢીઆશાહી ભલે નૂતન આંદોલનની અવગણના કરે પરંતુ આવતી કાલે એ અવગણના માટે પૂરેપૂરી કિંમત આપવા તૈયાર રહેવુ’ પડશે. એ નગરશેઠા અને સમ્રાટ ન ભૂલે. જગતમાં જ્યારે જ્યારે સ્થાપિત હકકો સામે જેહાદ પેાકારાય છે, રૂઢિના બ ંધને તેડવાને ખાતર નવી વિચારસરણી રજુ થાય છે અને ક્રાન્તિની ચીનગારીએ ફેલાય છે. ત્યારે રૂઢિચુસ્તા અને સ્થાપિતહકકેાવાળાને જીવન મરના પ્રસ ંગ ઉપસ્થિત થાય છે, ગઈ કાલને! ઇતિહાસ તપાસે અને વ્હેને પાને પાને એ ખાખતની સાખીતી સાંપડશે. અનેક ક્રાન્તિકારેના શહીદીના સ્પષ્ટ એકરાર અને રૂઢિચુસ્તાના અત્યાચાર પ્રત્યક્ષ થશે, ક્રાંતિકારી કન્દ્રિ આવતી કાલની કે પરિસ્થિતિની પરવા કરતેાજ નથી. તે તેા પેાતાના સિધ્ધાંત અને આદર્શ માટે મરી પીટવાને પણ તૈયાર રહે છે. પ્રત્યાઘાતીઓ તરફથી જુલ્મની ઝડીએ ભલે વરસે, પરંતુ એ ઝડીએ ક્રાન્તિકારીને જરા પણ સ્પર્શતી નથી, તે ધીરજ અને વિનયપૂર્વક ક્રાન્તિને ધ્વજ ધારી બની આગળ ૫ેજ જાય છે. કાઇ પણ શક્તિ ત્યેની સ્હામે ટકી શકતી જ નથી, અ ંતે વિજયમાળ હેના ગળામાં આપેાઆપ આવી પડે છે. આ મામત કાંઈ નવી નથી, ત્ચમે ધાર્મિ ક, સામાજીક કે રાજકીય ક્રાન્તિના મૂળમાં દ્રષ્ટિપાત કરશે તે એ માખત તદ્દન નિર્ભેળ રીતે હમને ટ્રુષ્ટિભૂત થશે. આજનુ વાતાવરણ પણ એ પરિસ્થિતિથી વિમુકત નથી. અનેક વર્ષોંના ઘર્ષણ પછી રૂઢિચુસ્તોએ જીવ ઉપર આવીને લડવાની તૈયારી કરી હાય તેમ હેના કર્તવ્યથી જણાય છે. જાણે કે વ્યવસ્થિત કાવતરૂ રચાયું હોય તેમ ગુજરાતના પાટનગરમાં યુવક પ્રવૃત્તિને રૂધવાના પ્રયત્ન થાય છે. તેા બીજી ગમ સાદડીમાં યુવાને દાડાવવાના સમાચાર સાંપડે છે. તેા ત્રીજી તરફ ન્યાતના પટેલી ચાઓ અને નગરશેઠ તરફથી ખંભાતમાં યુવકપ્રવૃત્તિ પર છેલ્લે ટકા લગાવવાની તૈયારી થઈ રહી છે. આ મધી ધમાલ જોતાં રૂઢિચુસ્તાએ કેસરીયાં કર્યાં હાય વ્હેમ જણાય છે. પણ આવાં કાવતરાં અને ધમાલનો સુધારક પ્રવૃત્તિને વેગ આપનારા નવલેાહીયા નવયુવાના મુકાબલે કરવા હંમેશાં ટેવાયલા જ હાય છે. ધમાલના ઉત્તર તેએ ધમાલથી નથી આપતા. પરંતુ શાંતિ અને વ્યવસ્થા પૂર્વક પેાતાના ધ્યેયની સમીપ જતા હેાય છે. એટલે કે પેાતાની નૂતન વિચારસરણીને લેાક સમુદાયના હૃદયમાં ઉતાર્યા જ કરે છે. વિચારેયના પ્રવાહેાથી આંદોલન ઉભાં કરે છે અને તેમાંથી વડવાઓની આખરૂ ઉપર જીવનારા સાધુએની ખટપટ અને મહેરબાની ઉપર નભનારાઓ જીલમ્બે જીલમ્બે” કરી પેાતાનું પેટ ભરનારા સમાજના પ્રગતિના મોટા દુશ્મના છે. કારણ કે તેઓ સ્થાપિત હકકેા વાળાનાં પ્યાદા ખની જૈન સમાજરૂપ નંદનવનને! ધ્વંસ કરવામાં કુહાડાના હાથા અને છે. જાણે અજાણે પણ એ સમાજ અને ધર્મ નું નિકદન કાઢવામાં કારણ ભૂત અને છે. આવા લેાકેાને જ્યારે ખરી પરિસ્થિતિની જાણ થાય છે ત્યારે ખુખ પસ્તાય છે. પણ એ પશ્ચાતાપ સમય વીત્યા પછી તેને જીવાડી શકતા નથી. સમયને અનુકુળ પરિવ`ના તે આવ્યા જ કરે છે. હેને કોઈ રોકી શકતું નથી, અનેક સલ્તનતા અને સમ્રાટા, ધર્મ ગુરૂએ કે સમાજ પટેલેા, કાઇ પણ શિકેત હેના વેગને અનેક જાતના અત્યાચારા કરવા છતાં પણ રોકી શકી નથી. મ્હાટુ સ્વરૂપ જાહેર થયું છે. સ્થળે સ્થળે હેવાં આંદોલના ગઇ કાલની યુવક પરિષદ બહુ નાની છતાં આજે હેતુ પ્રસરી ગયાં છે. એ પરિષદ અને હૅના પ્રમુખના આંચકા એએ આખાયે સમાજને હચ મચાવી મૂકયા છે. ગામે ગામના નગરશેઠ અને નેમિસૂરિએ એ આંચકાએ માં પેાતાને સર્વનાશ જોઈ રહ્યા છે. અને તેથી જેમ ખને તેમ વ્હેની સ્વામે કિલ્લેખથી કરી છે. પણ એ કિલ્લેબંધી જહેમને સ્થાનભ્રષ્ટ કરવામાં કારણભૂત અને તે આશ્ચર્ય પામવા જેવુ નથી. સંધ ાધારણ જેવી કાઇ ચીજ જ અત્યારે સમાજમાં અસ્તિત્વ ધરાવતી નથી. શ્રીમંતશાહીની હુકુથી ગમે તવા મનગમતા રૂકકાએ ફરમાવવામાં આવે ત્યેની આજે જરાયે કિંમત નથી. ક"મત છે ત્યેની કે જેમનું લે!કહૃદયમાં સ્થાન છે તેઓ એવા જહાંગીરી રૂકકાએ ન ફરમાવે તે પણ હેમને અનુકુળ સમાજ બની જાય છે. કારણ કે હેમાં સામાજીક કલ્યાણના અખુટ વિશ્વાસ રહેલા હોય છે. અમે ઇમ્બિંએ છીએ કે ભાનભૂલા મધુ, સાધુ હી અને શ્રીમંતશાહીના હથીયાર ન મનતાં પરિસ્થિતિને પીછાણી સમાજ પ્રગતિને વેગ આપે,
SR No.525921
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1936 Year 02 Ank 16 to 24 and Year 03 Ank 01 to 10
Original Sutra AuthorN/A
AuthorTarachand Kothari
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1936
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy