________________
૧૮ B
શિવજીને મારી માગવાને સમજાવવામાં આગળ પડતા ભાગ લીધા હતા તે હવે મી. પરમાનંદને સમાજની શાંતિ ઈચ્છનાર કાઇ સમજાવ
નાર નથી ?
: : તરુણ જૈન : :
હાલના સમયમાં, ઘણા માણસા રાત્રિભાજન કરતા હશે, પ્રભુ સેવા પૂજા નહિ કરતા હાય, ઘણા ઉપાશ્રયે મુનિમહારાજને પાસે નહિ જતા હાય વગેરે વગેરે. તેશ્રી તેએ પેાતાના આત્માનું હિત સાધી શકતા નથી. પણ આવી અગર ખીજી ધર્મ વિરૂદ્ધની પ્રરૂપણા કરી જાહેર ભાષણા આપી સમાજને ધ'વિમુખ કરે તેમજ જે માણસ પૂજા સેવા કરે અને પૂ. મૂર્તિને માટે અપશબ્દ વાપરે, ઉપાશ્રયે જાય તે સાધુસંસ્થાને નિર્દ અને વિપરીત ખનાવવા ઇચ્છે વગેરે વગેરે ધર્મ વિરૂદ્ધ જાહેર ભાષણા આપે તેથી ઘણા જીવાનુ અકલ્યાણ કરે છે અને તેથી જ શાસનનેા ગુનેહગાર થાય છે. આ વસ્તુ તમે સારી રીતે સમજી શકે! છે અને તેથી દ્યમારા પત્રના ત્રીજા પેરેગ્રાફના ખુલાસેા આવી જાય છે.
સાધુ સંમેલનના પવિત્ર ઠરાવેાના અર્થ મારીમચડી કરવાનુ ક્રામ તમારૂં નથી. મી. પરમાનંદના ભાષણમાં ધાર્મિક તત્ત્વ છે એ તા સ્પષ્ટ છે. પણ તે સંબંધી ચેામ્ય શું કરવુ તે અમદાવાદ સધ્ધ વિચારવાનુ છે.
લી. સેવક, (સહી) કસ્તુરભાઇ મણીભાઇ.

અમદાવાદના યુવા,
નગરશેઠ સામે વિરોધ.
અમદાવાદ, તા. ૧૫ મી ઓગસ્ટ.
પરમાનંદ પ્રકરણમાં અમદાવાદ જૈન સંધના નગરશેઠે ચલાવેભા વર્તન સામે વિરાધ દર્શાવવા ગઇ કાલે રાતના આઠ વાગે અત્રે હંસરાજ પ્રાગજી હાલમાં ગુજરાત યુવાન મંડળ અને વિદ્યાથી મીત્ર
મંડળના સંયુકત આસરા હેઠળ શ્રી કૃષ્ણલાલ દેસાઇના પ્રમુખપદે એક જાહેર સભા મળી હતી.
સભામાં જુદા જુદા વકતાઓએ વીચાર અને વાણી સ્વાત ંત્ર્ય પર ત્રાપ મારતા નગરશેઠના વનને સખ્ત વિરાધ કરતાં ભાષણ કર્યાં હતાં અને ધર્માંની આંધળી ધેલછાને પરિણામે બનેલા હિંસક બનાવાને વખાડી કાઢયા હતા.
ત્યારબાદ સભામા નીચેના ઠરાવા પસાર કરવામાં આવ્યાહતાઃ— (૧) અમદાવાદના શહેરીની આ જાહેર સભા ઠરાવ કરે છે. કે જૈન કામના રૂઢીચુસ્ત ગૃહસ્થાએ વાણી સ્વાત ંત્ર્યતા જનતાના હકક પર જે ત્રાપ મારવાના પ્રયત્ન આદર્યું છે તેને વિરાધ કરે છે.
(૨) જૈન યુવક પરીષદના પ્રમુખ શ્રી. પરમાનંદ કાપડીયાને સકળ સંધ બહાર મુકવા મળેલી સભામાં જે અથડામણ ઊભી થઇ હતી અને જેના પરિણામે જૈન યુવક ભાઇએ ધાયલ થયા છે તેમને આ સભા અભિનંદન આપે છે અને રૂઢીચુસ્તાએ યુવાને પર કરેલા હીચકારા હુમલાને આ સભા ધિકકારી કાઢે છે.
(૩) વાણી-સ્વાત ંત્ર્ય સામે નગરશેઠે . ચલાવેલી જોહુકમી અને પોલીસની મદદથી તેને દાખી દેવાના જે પ્રયત્ના થયા હતા તેને આ સભા સખ્ત રીતે વખોડી કાઢે છે.
( અનુસંધાન પાનું ૧૮ થી ચાલું )
આપણને તાકાદ જોઇશે. જેમ સિંહણનું દુધ સુવર્ણના પાત્રમાં જ રહી શકે અને ખીજા વાસણમાં રાખતાં વાસણ ફાડીને મ્હાર નિકળે તેમ જે માણસે શ્રી. પરમાનંદના ભાષણને જીરવી શકતા નથી તે ખળભળી ઉઠયા છે. શ્રી. પરમાનદના ભાષણના મુદ્દા પ્રમાણે જૈન સમાજમાં ફેરફાર થાય તે જૈન સમાજનું ભારે કવાણ થાય. એ ભાષણમાં એટલુ' મહત્વ છે. આવા ભાષણને ધદ્રોહી કહેનારા ધમ શી ચીજ છે. તે સમજતા નથી. પરમાનદ અમારા સાચા સરદાર છે અને રહેશે. ઍના વિચાર સ્વાતંત્ર્યની આડે આવનાર કાઇ ટકી શકશે નહિ.
શ્રી. મણીલાલ જેમલ શેઠે જણાવ્યું કે શ્રી. પરમાનંદભાઇના ભાષણના વિરાધીઓ દેશની અને સ્વદેશીની ચળવળને ક્રમ વગાવે છે એ મને સમજાતુ નથી. અહિંસાના દાવા કરનારા એ ખા જે અહિંસક વાણી ઉચ્ચારે છે તેથી મને ખેદ થાય છે. વિચાર સ્વાતંત્ર્યની આડે આવવા ઇચ્છતા એ ભાઇએને સબુધ્ધિ સુઝ.
શ્રી. રતીલાલ કાઠારીએ કહ્યું કે મા આંખળીને બેસી રહેતા અને માત્ર વારસા હકકે બનેલા નગરશેઠાએ હવે જાણવું જોઇએ કે એમને યુગ પુરા થયા છે, વ્યકિત સ્વાતંત્ર્યની સામે એમના ક્રાઇ ફતવા હવે ચાલશે નહિ. એમની જોહુકમી અમે નહિ ચલાવી લઇએ જ્યાં જ્યાં વિચારસ્વાતંત્ર્યને વિરાધ કરવામાં આવશે ત્યાં ત્યાં એની સામે લડવાના જીવાનના હકક છે.
થેાડીક જ પળામાં ખુબ જોસ ભરી વાણીમાં શ્રી. ચંદુલાલ વૈદ્યે સભા હુલાવી. એમણે કહ્યું કે શ્રી પરમાનદના ભાષણમાં રામચંદ્રસૂરીનું નામ આવ્યું ત્યારથી જ મને થયું કે ગાજવીજ થવાની. હી ચુસ્તાની સભામાં હું ગયા હતા. માનવીને ન છાજે અને અહિંસાપ્રેમીને ન શાભે એવી ભાષામાં ત્યાં વીરતા વરસતી હતી. ભાઈ પરમાનંદ—આ સમાજીસ્ટને ભાષણ કરતાં રાકવામાં આવ્યા હતા. તે ઉપર ૫. જવાહરલાલ નહેરૂએ આજે જ સ્ટેટમેટ હાર પાડી જણાવ્યું છે કે એમના વિચારે સાથે હું મળતા નથી થતા પરંતુ આપણાથી કાઈને સભામાં ખેલતાં અટકાવાય નહિ. આ વાત આપણા રૂઢીચુસ્તાએ સમજવી જોઇએ. એમણે વિરાધ કરવા હાય તેા ભલે કરા પણુ સભ્યતાના નિયમે એમણે ભૂલવા ન જોઇએ.
બાદ બીન પણ કેટલાક ટેકા પછી સભા વિસર્જન થઈ હતી. આ સભાના હેવાલ મુંબઈ સમાચારમાં બ્હાર પડતાં કેટલાક સભાજના ‘રૂઢીચુસ્તાની સભાના હેવાલ આહેવાલ સાથે સરખાવતાં હતાં. ભાષણામાં સંયમ ને શિષ્ઠતા અને વિવેક કેટલાં હતાં ! અને રૂઢીચુસ્તાની સભામાં ?–તેાછડાઇ, અસભ્યતા, ઉશ્કેરાટ, ગાળા,
~~~
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ભાષણશ્રેણી ત્રીજી.
ભાષણશ્રેણીની ખાજી સભામાં “ધ્રુવદ્રવ્યના ઉપયોગ સાતે ક્ષેત્રામાં થઇ શકે” એ વિષય ઉપર લગભગ બે કલાક સુધી સંવાદ ચાલ્યેા હતા. પરંતુ એ ચર્ચામાં શ્રેતાઓને વધુ રસ પડવાથી એ સભાને મુલતવી રાખી, તા. ૨૩-૮-૧૯૩૬ ને રવિવારના રાજ રાત્રીના આઠ વાગે (સ્ટા. ટા.) સધની એપીસમાં (૨૬-૩૦ ધનજી સ્ટ્રીટ ખીજે માળે) એજ વિષય ઉપર સંવાદ થશે.