________________
: : તરુણ જૈન : ૨
( અનુસઔંધાન પાનુ ૧૨ તું.)
પાળવા જ જેઇએ એમ માનનારા ન હતા. પ્રણાલિકાની દૃષ્ટિએ પણુ આ બરાબર ન હતું પણ. પ્રણાલિકાની તુલા સ્વા` `હાય હારે આમજ તાળે છે. જે ધેરગયા ન્હાતા અને કુતુહલથી બ્હાર ઉભા હતા તે ફરી પાછા ગેહવાયા.
કંગાળ નગરશેઠ !
ઘણા વખતથી એમની પ્રતિષ્ઠા ઓછી થએલી હતી. એમની જ નહિ, એટલે કે ખુદ કસ્તુરભાઈની જ નહિ પણ આજ લગીની નગરશેઠે કુટુંબની હતી તે પ્રતિષ્ઠા પણ આ અવળમતી નગરશેઠે ધુળ મેળવી. સેકડા વર્ષોથી જે ગાદી પરથી એમના વડવાગે આણુ ફરકાવતા અને વ્હેલાં આખું અમદાવાદ અને પછીથી સમરત અમદાવાદની જૈન ક્રામ જે આજ્ઞાને શિરસાવદ્ય ગણતી તે ગાદીનું ભવ્ય મહત્વ આજે મન દાસ્ત થયું. જે ગાદીને પ્રતાપે અમદાવાદની જૈન ક્રામમાં સપ રહેતા અને જહેના ડહાપણથી એ જળવાતા એ ગાદીએ આવેલા વારસે અમદાવાદની જૈન કામમાં એના હઠાગ્રહથી કુસ’પ પ્રેર્યાં અને સંગઠ્ઠન અને શાંતિના ટુકડા કરાવ્યાઃ આજે હજી તે ટ્વેનની અસર છે એટલે નહિ સમજાય પણ ધેન ઉતરી જશે ત્હારે એક સ`ગીન કિલ્લાને છીન્ન ભીન્ન કરી નાખ્યાને પસ્તાવા જ બાકી રહેશે.
એક
ઇર્ષ્યા
આવી ગૌરવાન્વીત અને પ્રતિભા સપન્ન ગાદીએ જ્હાં વેળા શ્રી. કસ્તુરભાઈના પીતાશ્રી મણીભાઇ નગરશેઠે સમ્રાટ। પામે એવું આધિપત્ય ભાગવતા હ્તાં એના વારસની દુરંદેશીને અભાવે નગરશેઠનું પદ પેાલીસ ઓફીસર શ્રી. ઇસ્માઈલ દેશાઇએ જાણે લઇ લીધું હતું. પ્રચંડકાય એ પેાલીસ ઓફીસરની પ્રતિભા પાછળ ખાપદ્દાદાની પ્રતિષ્ઠા ખેસવીને ઉભેલા નગરશેઠ સાવ કંગાળ જણાતા હતા.
નગરશેઠને રજા આપી.
પોલીસ એડ્ડીસરે કાયદા અને શિસ્ત જાળવવાની ચેતવણી આપીને કામકાજ શરૂ કરવાની. નગરશેઠને રજા આપી. ફરીવાર “નગરશેઠની જય” અને એના પ્રતિકાર કરતાં ‘પરમાનદ જીંદાબાદ' નાં ગર્જન થયાં. નગરશેઠે શરૂ કર્યુ.: ભાઇએ ! શા. પરમાનંદ કાપડીઆએ યુવક પરિષદના પ્રમુખ તરીકે જે ભાષણ કર્યું છે તેથી આપણા સંધની લાગણી દુખાઈ છે.”
એક અવાજ: “આખા સંધની લાગણી દુઃખાઇ છે કે
વ્યક્તિની ’
શ્રી. ધીરજલાલ ધનજીભાઈએ પણ વિરાધ કરતાં જણુાવ્યું કે: શ્રી. પરમાનન્દના કયા વાકયા ધર્મ વિરૂધ્ છે એ આપણને જણાપણવવામાં આવ્યું નથી વળી કયા શબ્દોથી આપણી લાગણી દુ:ખાઈ છે એ પણ કહેવામાં આવતું નથી અને પ'ડીતશ્રી સુખલાલજી એક પણ વાકયને ધર્માં વિરૂધ્ધ કહેનારને ચેલેન્જ ફેકે છે મેના જવાબ પણ દેવાયા નથી. આ કારણોથી અમે આ ઠરાવના વિરાધ કરીએ છીએ.”
થાડી
૧૯
એકમ વિધ.
શ્રી વિનાનંદ શાહે કહયું : “સંધ આખાની લાગણી દુઃખાઇ છે કે અમુક વ્યક્તિએની એને ખુલાસા નગરરોઢે કરવા જોઈએ, અને એ નથી થયે એટલે હું આ ઠરાવનેા વિરાધ કરૂ છું.”
૨૦ કાપડીઆએ તા. ૨૦-૬-૩૬ ના રોજ મળેલ ખીજી જૈન યુવક પરિષદના પ્રમુખ તરીકે જે ભાષણ આપી છપાવીને પ્રસિધ્ધ કર્યુ છે તેથી સટળ સધની લાગણી અત્યંત દુભાયલી છે તેથી આજને મળેલા સકળ સંધ ઠરાવે છે કે આપણે તેમની સાથે સબંધ રાખવા નહી.” એ ત્રણ જણાએ એને વિના વિવેચને કા આપ્યા.
પછી તે વિરાધના એટલા બધા ટેકા થયા કે “ કામચલાઉ
નગરશે? શ્રી. ઈસ્માઈલ દેશાઇ પણ અકળાયા અને રમુજ કરી
“વિરાધના ટેકાનું કામ ચાલે છે.” નગરશેઠ કસ્તુરભાઇ લ્યાઃ હમારા વિરાધની હું. નોંધ લઈશ. ' કામચલાઉ નગરશેઠ' શ્રી ઇસ્માઇલ દેશાઈ ખેલ્યાઃ વિરાધમાં હાય તે હાથ ઉંચા કરા.’– અને હાથેાનુ વન થઈ રહયુ. અતી બહુમતી વિરાધમાં હતી. સુધારકાના જય જણાતા હતા. શ્રી કસ્તુરભાઈ નગરશેઠ અકળાયાઃ વિરાધમાં હોય તે નામ લખી જણાવે. એ નામે લખ્યા પછી હું પાછળથી પરીણામ જાહેર કરીશ.”
કામ ચલાઉ નગરશેઠ' શ્રી. ઈસ્માઈલ દેશાઇએ પણ કસ્તુરભાઈના અવાજને પડધેા પાડયાઃ નામ લખી આપે.' પેાલીસ અમલદારા કાગળ પેન્સીલ લઇ નામ લખવા તૈયાર થયા.
અને બંધારણના સવાલ પૂછાયે।. જીવાનેાનાં આગેવાન શ્રી. વિનેાદ શાહ અને શ્રી ધીરજલાલ ધનજીભાઈએ કહ્યું: ‘ મત ગણત્રી ભલે કરા. નામે લખીને જણાવેવા એ કાઇપણ સભાના શ્રી. સામાન્ય બંધારણની વિરૂદ્ધની માગણી છે.' 'કામચલાઉ નગરશેઠ’ ઇસ્માઇલ દેશાઇએ વારસા હકી નગરશેઠ પાસે બધારણુ જાણવા માંગ્યુ. અકળાયેલા પશુ ખસતા જોઇને ઉભા થયા. ઇન્ડીયા નુ સરસ વર્ણન આપે છે: છતાં નગરશેઠે ઠરાવને સર્વાનુમતે પસાર નગરશેઠ મકાનમાં ભરાઈ ગયા.
નગરશેઠ છેલ્લા પાટલેા મુંબઈનુ‘ટાઇમ્સ એફ “જીવાનેાની સખ્ત વિરૂદ્ધતા થયેલા જાહેર કર્યાં.' અને
ખાટા આંકડા.
જીવાનાએ પ્લેટફામ' પરથી ઠરાવ થયે। જ નથી એ જાહેર કર્યું. જુવાના ખૂબ સખ્યામાં વિાધ કરે અને ઠરાવ સર્વાનુમતે પસાર થાય આ પ્રકારની સાવ મુર્ખાઇ ભરેલી જાહેરાત કરતા કસ્તુરભાઇઓએ નગરશેઠ અનતા પહેલાં ‘સભા'ની ભાષા ભણવી
નગરશેઠે આગળ ચલાવ્યું: “આ અંગે પરમાનદની તરફે૭માં ૪૨ અને વિરૂધ્ધના ૧૨૨ પત્રો તારા હુને મળ્યા છે.
રા. પ્રતાપ્રસિંહ મેાહનલાલે ઠરાવ મુકયાઃ “શા. પરમાનંદ કુંવ-જોઇએ. એકપણુ માણસ વિરૂદ્ધ હેાય તે। ઠરાવ ‘બહુમતે' પસાર
થયેલા ગણાય. ત્હારે અહિંયાં તેા સેંકડા માણુસા વિરૂદ્ધ હતા. સભાની Sense જાણ્યા વિના પ્રમુખથી આ રીતની જાહેરાત થઇ શકે જ નિહ. અને તહેરાત કરીને એનું પરિણામ જાણ્યા વિના ધરમાં ભરાઇ જવાય નહિ.
આમ આ સભા હૈ" પણ કર્યા વિના પૂરી થઇ.