SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ : : તરુણ જૈન : : જાહેર સભા નગરશેઠની હીલચાલ નાપસ. પંદરમી ઓગસ્ટના રાતના આઠ વાગે મહાવિરજૈન વિદ્યાલયના હાલ નર–નારાથી ઉભરાઈ રહ્યો હતા. પરમાનંદ પ્રકરણ પરત્વે વીસ સ ંસ્થા તરફથી અમદાવાદી નગરશેઠના વલણને તિરસ્કારવા અને શિર સાટે વિજય મેળવ્યા બદલ અમદાવાદના જૈન જુવાનને અભિનવા સૌ ભેગા મળ્યા હતા. જૈન યુવક પરિષદ્, મુબઇ જૈન યુવક સંઘ, તરૂણ જૈન કલબ, કચ્છી વિશા ઓશવાળ મિત્ર મ`ડળ, કચ્છી વિશા એસવાળ તરૂણ સંધ, કચ્છી વિશા એસવાળ યુવક સંધ, જમ્મુન યુવક મહામંડળ (જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડની ૨૬ યુવક સંસ્થાએ જોડાયલી છે.) મુંબઇ જૈન સ્વય‘સેવક મંડળ, મારવાડી જૈન નવયુવક મંડળ, ખંભાત વિશારવાડ જર્મન યુવક મંડળ, કચ્છી દશા ઓસવાળ કુમાર સંધ, મહાવીર જૈન સમાજ, જઈન સત્ય પ્રચારક મડળ, કચ્છી દશા ઓસવાળ (નાનીનાત) યુવક મંડળ, મુ་અ જૈન, ધેાધારી વિશા ઓસવાળ જ્ઞાતિ, કચ્છી દશા ઓસવાળ નાની ન્યાત કચ્છી દશા ઓસવાળ દાંડીયા રાસ મંડળ, ગેાડવાળ શુચિ'તક જૈન સમાજ, કચ્છી દશા એસવાળ જૈન સ્વયંસેવક મંડળ છે. સંસ્થાના આશ્રય તળે આ સજા મળી હતી. : : અમદાવાદના યુવાન ધન્યવાદ. આશ્રયે આ સભા મળે છે તે સંસ્થાએ આજ કાલની નથી એની પાછળ સખળ પીઠબળ છે અને એના ક્ષેત્રોમાં ખૂબ જ જાણીતી સંસ્થા છે. શ્રી. કકલભાઇ ખી. વકીલે પ્રમુખસ્થાન લીધું હતું. શ્રી. કકલભાઈ જાણીતા અગ્રેસર છે. મુંબઇની યુવક પરિષના સ્વાગતાધ્યક્ષ હતા. શેર બજારના એક ડીરેકટર છે પ્રમુખનું ભાષણ. પાટનગર કબ્જે થયું છે દાસ્તા, ! આપની સમક્ષ મુકાયેલા ઠરાવના પૂર્વાધ વિષે મ્હારે કઇ કહેવાતુ નથી. એમાં નગરશેઠની પ્રવૃત્તિ પ્રત્યે તિરસ્કાર બતાવાયા છે. આમ તેા નગરશેઠના વન વિષે અહિં જે કહેવાયું છે એમાં હું ધણા ઉમેરો કરી શકું', પણ હારેલા-પડેલા માણસને તિરસ્કારવા એ સૈનિકને છાજતું નથી. ખુદ એના ઘરમાં જ એને વિષે હાહાકાર જણાતા હાય એ વખતે એના સામેના વધતા તિરસ્કારમાં વધારો કરવા એ હુને કે આપને રોભે નહિ, મ્હારૂં ચાલે તે। હુ" આપના સૈાના તરફથી એને અભિનદન આપું. દશવ`થી જૈન યુવક પ્રવૃત્તિ ચાલે છે. એમાં સીધી થતની આ પહેલી તક એણે આપણને આપી છે. જુના અને નવા વિચારોના મુકાબલે અમદાવાદમાં થઇ ગયા છે, અને એમાં આપણે વિજ્ય મેળળ્યેા છે. ફાઇ.એમ ન માનશે કે અમદાવાદના જીવાના એ આવેશમાં આવી આ જીત મેળવી છે. એમની આ યશ લડતના હું સાક્ષી હતા. ભાઇ ભાઇના આપદિકરાના સખધામાં આગ લગાવીને ભાવી કારકીદી જોખમમાં નાખીને આ વિજય એમણે મેળળ્યા છે. આપણી પ્રવૃત્તિ ગૂજરાત વ્યાપક છે, અને વિજય ધ્વજ રોપવે હાય ત। પાટનગર જ જીતવુ જોઇએ. અમદાવાદ ગુજરાતનું પાટનગર છે. એ પાટનગરમાં એના નગરશેઠને એના સ્થાનનું ભાન કરાગ્યુ એ આપણા પ્હેલા વિજય છે. અને પેાતાની જાતની પ્રતિમા રચી પેાતાને પૂજવા લાયક મનાવતા સૂરિસમ્રાટને પદભ્રષ્ટ કર્યા એ આપણા બીજો વિજય છે. અમદાવાદના આપણા જૂવાન ખીરાદરોએ બન્નેને સખ્ત હાર આપી છે, શેઠાઇના ચુર્ણા થયા છે. સમ્રાટના શાસન રાળાઇ ગયાં છે. જાણીતાં નરનારામાં શ્રી. ભગવાનજી અરજણુ ખીમજી, ડે. પુનશી મૈશરી, શ્રી, ઓધવજી સેાલીસીટર, ડા. નાનચંદ્ર મેાદી, શ્રી. મેાહનલાલ દલિચંદ દેસાઇ, શ્રી, ચંદુલાલ સારાભાઇ, શ્રી. હીલાલ અમૃતલાલ, શ્રી. મણીલાલ મેાહનલાલ, ઝવેરી, શ્રી વિજયાન્હેન પરિખ, શ્રી. માતીચંદ્ર કાપડિયા, બાબુ વિજયકુમાર ભગવાનદાસ, શ્રી. રસિકલાલ માહનલાલ હેમચંદ જવેરી, શ્રી, પુલચંદ વેલજી, શેઠ ગીરધરલાલ ત્રિકમલાલ, શેઠ કાંતિલાલ ઇશ્વરલાલ વિગેરે નજરે પડતાં હતાં. પાટનગર છતેલા આપણે નજીકના ગામે જીતવાનાં છે એ છત. વાની પ્રેરણા પાતા અમદાવાદના વિજેતા આપણા બિરાદરાને આ ઠરાવદ્રારા આપણે અભિન’દીએ છીએ. તારાચંદ કાહારી. [ મુંબઇ સભામાં મૂકાયલા હેલા ઠરાયવેળા આપેલું ભાષણ ] પ્રમુખસ્થાનેથી શ્રી, કકલભાઇ વકિલે જણાવ્યું કે અમદાવાદની યંગમેન્સ જૈન સેાસાયટીએ શ્રી. પરમાનંદનુ ભાષણ ધર્મ વિરાધી છે અને તેથી તેમને સધમ્હાર કરવા જોઇએ એવા ફતવા લાવીને એવા ઠરાવ કરવા નગરશેઠને વિન'તિએ કરી. ભાઇપરમાનંદના ભાષણમાં ધર્મ વિરૂદ્ધ શું છે તે આટલા કાલાહલ કરવા છતાં કાઇ પૂરવાર કરી શકયું નથી એટલુ જ નહિ પરંતું જૈન સમાજમાં સખ્યાબંધ આવ્યા અને વિદ્વાન મુનિશ વિદ્યમાન છતાં ભાષણમાંથીએક પણ ફકરા ટાંકીબતાવી અમુક ભાગ 'ધર્મ વિરૂધ્ધ “જાય છે એવુ બતાવવાને હજુ કાઇ હાર પડયું નથી. વાસ્તવિક રીતે ભાઈ પરમાનદના ભાષણમાં તેવુ કંઇ છે જ નહિ. તેઓના પ્રગતિમાન વિચારા અને યુવ કામાં તેઓએ આણેલી જાગૃતિએ રૂઢીચુસ્તાને હચમચાવી મૂકયા છે. અને વેરવાળવા સધની સભાન ફારસ ભજવવામાં આવ્યા છે. ‘દરેક વિચારશીલ વ્યકિતને સમાજ કે ધર્મના પ્રશ્નોસ બધી વિચારા રજું કરવાના સંપૂર્ણ અધિકાર છે. તે અધિકારની આડે આવવાની કાઈટ પણ ર પણ સમાજ કે સંસ્થાને સત્તા હાવી ન જ જોઈએ. અમદાવાદના નગરશેઠે પ્રથમતા પાતે જ ભાષણની નિંદા શરૂ કરે છે અને જુદા જુદા પત્રાના ઉત્તરદ્વારા વિલક્ષણ માનસ આબેહુબ પ્રગટાવે છે. સંધની સભા નવમી ઓગસ્ટે મળે છે. ખુખ વિરાધ રજુ થવા છતાં તથા મતગણત્રીની માગણીઓ ઉપરા ઉપરી આવવા છતાં તેને ખીલ્કુલ નહિ ગણકારતાં મૂકાયલા ઠરાવને સર્વાનુમતે પસાર આમંત્રણ પત્રીકા વાંચીને શ્રી. અમીચંદ ખેમચંદ શાહે એક પત્રિકા લેખનેા જવા' આપતાં જણાવ્યું હતું કે જે સંસ્થાના
SR No.525921
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1936 Year 02 Ank 16 to 24 and Year 03 Ank 01 to 10
Original Sutra AuthorN/A
AuthorTarachand Kothari
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1936
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy