________________
મ
સખ્યા, શક્તિ અને સમૃદ્ધિ ગુમાવતી જાય છે અને પાછી પડતી જાય છે. આનાં મુખ્ય કારણ તરીકે સમાજનાં જીવન તત્વનેા નાશ કરનારી ત્રણ ખામીએ! નજરે પડે છે જેવી કે:--
(૧) દિનપ્રતિદિન મળવાન બુદ્ધિશાળી અને સાહસિક પ્રજા ઉત્પન્ન થાય એવી લગ્ન વ્યવ્સ્થાની ખામી.
(૨) યોગ્ય કેળવણીને તથા સ્વત ંત્રતાનો અભાવ.
(૩) ન્હાની ખાખતામાં ઉભા થતા મત ભેદથી, કેટલાકના નાશવંત અહંભાવથી ઉત્પન્ન થયેલા અને આખા સમાજમાં પેસી ગયેલે કુસ ંપ દુર કરવાની અશક્તિ આ ત્રણ ભાઞતેમાં પણ પ્રથમ જે ખાળત છે, તે મુખ્ય દરજ્જો ભેગવે છે અને એ ખામી દૂર થતાંની સાથે જી ખામીઓ દુર થશે. એ દુર કરવી એ આ “મહાવીર જૈન સમાજ ” ને! મુખ્ય હેતુ છે.
આખી કામની ઉન્નતિનું આ પ્રથમ પગથીયુ છે, આ જમાનામાં કાઇ પણ સમાજ, તેનાં અને અંગે! પુરૂષ અને સ્ત્રી કેળવાયા સિવાય ઉંચા આવી શકેજ નહી. જે સમાજના સ્ત્રી વર્ગ પાછળ હાયકેળવણી વગરના હોય, કુદરતી, શારીરિક તથા માનસિક વિકાસથી દુર હોય તે સમાજ કઈ રીતે આગળ આવી શકે અને ભવિષ્યની તથા હાલની પ્રજાની ઉન્નતિ કેવી રીતે થાય?
સ્ત્રી જીવનનાં વિકાસ અર્થે એ તદન જરૂરનું છે કે તેમને સારી કેળવણી મળે, તેમના સ્વાભાવિક, શારીરિક અને માનસિક વિકાસ થાય અને તેમને લગ્નની પસંદગી માટે આખી જૈન કામમાં વિશાળ ક્ષેત્ર મળે. હાલ સ્ત્રીઓના જીવનને આપણા સકુચીત ક્ષેત્રમાં રાકી તેમની મરજી વિરૂદ્ધ લગ્ન કરી પુરૂષાના સ્વાર્થ ખાતર તેમના ભાગ પછી લઈ શંકા નહી. વળી સમાજ ઉન્નતિની દ્રષ્ટિએ પણ અગત્યનું છે કે ઉત્તમ ઉત્તમ સ્ત્રી પુરૂષનાં જોડાં ધાય. તેમ મને તેજ જૈન ગુમાજની ભવિષ્યની પ્રજા ઉન્નત થાય. આથી સુખી સતાપી સંસારી જીવન ઉપરજ ભવિષ્યની પ્રજાની ઉન્નતિને! આધાર છે. જ્યાં સુધી આપણામાં ન્હાની ન્હાની ન્યાતા-તડાના વાડાઓ છે ત્યાં સુધી આમ બનવું અસંભવિત છે, તેમ સ્પષ્ટ દેખાય છે, તેથીજ સાંકડાપણુ ધરાવતી ન્યાતે-તડા-વાડા કાઢી નાંખી આખી જૈન કામનુ દ્રષ્ટિબિંદુ વધારે વિશાળ બનાવવાને આ સમાજના હેતુ છે.
આપણી કામની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી ^ય છે, સાળ લાખ ઉપરથી બાર લાખ અને ખાર લાખ ઉપરથી બધા મળી હાલ દશ લાખ ઉપર હવે આવી લાગ્યા છીએ. એનુ કારણ ન્હાનાં ન્હાનાં અસખ્ય નદી ન્યાતો પાંચેોના સાંકડાપણાંના નાશકારક વિચારેને લઈ રીવાજોમાં ધસાગેલા રહીએ છીએ. અને તેથી કેટલાક માણસે કંટાળીને જૈન સમાજમાંથી અન્ય સમાજમાં પ્રવેશ કરે છે.