________________
આ ગમ્યું
“શ્રી મહાવીર જૈન સમાજ”
С
આ સમાજ શું કરવા માંગે છે:-~~
(૧) નાનાં નાનાં તડા, ન્યાતા તથા વાડાઓના ભેદ કાઢી નાંખી આખી જૈન કામમાં પરસ્પર રેટી બૅટી વ્યવહાર સ્થાપવા માંગે છે.
(૨) જૈનનુ છિન્ન ભિન્ન થએલું બળ આખી કામને એકત્ર કરી સગીતા અને સઘ બળ કેળવવા માંગે છે.
(૩) જૈનાની ઘટતી જતી સંખ્યાનાં કારણેા અટકાવી તેની વૃદ્ધિનાં દ્વાર ખુલ્લાં કરવા માંગે છે. (૪) જૈન કામના આર્થિક અભ્યુદયની આડે આવતા ખાટા અને ખરચાળુ ના રીવાજો નાબુદ કરી તેને ઠેકાણે કામની આર્થિક ઉન્નતિ દિન પ્રતિદિન વધતી જાય એવા રીવાજો સ્થાપવા માંગે છે.
(૫) આખી કામમાં પરસ્પર સહકાર જમાવી ઉપયોગી સ ંસ્થાઓને મદદ મળે તથા જરૂરી પ્રવૃત્તિ મ્હોટા પાયા ઉપર થઇ શકે અને સમગ્ર કામને લાભ પહોંચાડી શકે એવી વ્યવસ્થા કરવા માંગે છે.
(૬) આપણી માતૃભૂમિના અભ્યુદયમાં “જૈન કોમ” પેાતાની સંસ્કૃતિના ચેાગ્ય ફાળો આપી શકે તે સારૂ કામને તૈયાર કરવા માંગે છે.
(૭) આખા ભારતવર્ષના વ્યાપારિક વિષયના ઇતિહાસમાં આપણે જે ભાગ ભજવ્યો છે, તેમાંથી આપણી ખસતી જતી સ્થિતિ અટકાવી પુનઃ તે સ્થિતિ પ્રાપ્ત કરવા આખા સમાજમાં પ્રેરણા પુરવા માંગે છે.
આપણને કદાચ એમ લાગશે કે આ હેતુએ ઘણાજ સારા છે.
પણ તેને પાર પાડવા માટે આ સમાજ એવા કયા ઉપાયા સુચવે છે, જેથી એ હેતુએ સાધ્ય થઇ શકે ? માત્ર શુભ હેતુઓની ઇચ્છાથી તે સાધ્ય થતા નથી. આ સમાજ તે હેતુઓની પાછળ સંધ ખળની સુઘટીત યેાજના અને વ્યવસ્થા જલદી કરવા માંગે છે, જેથી કામને! દરેક માણસ કામના અભ્યુદયની આડે શુ શુ આવે છે, તેના મનન પૂર્ણાંક પેાતે વિચાર કરતા થઇ જાય અને તે દુર કરવાને દ્રઢતાથી અને હિંમતથી પે!તે પ્રયત્ન કરતા થઇ જાય. આપણી કામ તરફ જોતાં માલુમ પડશે કે જે સમાજ મેખરે હતી, જેનામાં શુ ચૈતન્ય, સાહસ, ડહાપણુ અને સમૃદ્ધિ હતાં તે આજે દિનપ્રતિદિન સંકુચિત, નિર્માલ્ય, અને શક્તિદ્દીન ઇ પેાતાની