________________
: : તરુણ જૈન : :
ચન્દ્રશ્રીની શિષ્યા.
(3)
હવે તે પહેલી કથા આગળ ચલાવશેોને !...રમાનું શું થયું?” ત્રણ દિવસની સ્થિરતા આદ......તી સ્થળેથી જ્યારે ચંદ્રશ્રીએ વિહાર કર્યાં. અને વિહારમાં રાહીણીશ્રી અને રૂખા જ્યારે એકલાં પડયાં ત્યારે રાહીણીશ્રીને ઉદ્દેશી રેખા ખાલી:
“બીજું શું થવાનું હતું. રમા પણી ગઇ.'' 'એમ કેમ બન્યુ... ?''
કથાની રસીયણ રેખાને એ ખ્યાલ ન હતા કે રાહીણીશ્રીના
તપ:તેજથી ઝળકતા વ્હેરા પર વિષાદની ઘેરી છાયા પથરાઇ હતી.
“જો, સાંભળ” એમ કહી રાહીણીશ્રીએ આગળ ચલાવ્યું: માના પિતાએ નીચે ઉતરી એ કામ કર્યા: એક માને એ કપ ચાહ તૈયાર કરી ઉપર લાવવાના હુકમ કર્યો. અને બીજા કબાટમાં સંતાડી રાખેલુ એક પડીકું અને એક કાચના પ્યાલામાં પાણી લીધુ. તે ઉપર આવ્યા અને જમાઇની હામે બેસી ઉતરી ગયેલે સ્ફુરે મેલ્યાઃ ‘મ્હારી પરિસ્થિતિ હમે જાણા છે. મ્હેં જે કર્યુ છે. તે કરવાથી મ્હને આનંદ નથી આવતા. પરંતુ હવે જે થઇ ગયુ તે થઇ ગયુ. મ્હારી અને મ્હારા કુળની આબરૂ હમારા અને રમાના હાથમાં છે.” એમ કહી તે ધ્યામા મ્હેરે જમાઈ તરફ જોઇ
રહ્યા.
રમાના બનેવીને સસરા ઉપર ક્રોધ તે ખૂબ ચઢયા હતા. પરંતુ તેમના આજીજીભર્યાં શબ્દો સાંભળી અને ઉતરી ગયેલે હેરા જોઇ તેને ક્રોધ જરા નરમ પડયા. તે ખેલ્યા:
મુરબ્બી ! ચડતી પડતી તે સૌને આવે છે. પણ પેાતાના પેટના સંતાનની જીંદગી કેવા જોખમમાં મુકાય છે, તેને પણ જરા વિચાર કરવા જોઇએ ને !''
“મ્હારા સજોગો એવા છે ત્યાં હું શું કરૂ ?' રમાના પિતા લાચારી બતાવતાં ખેલ્યા.
“ના છ, સજોગોને ઉકેલ થઇ શકે છે. પરંતુ મનુષ્યને કીર્ત્તિ અને ધનની લાલસા જ આવા માર્ગે દોરી જાય છે.” રમાના ખનેવી મેલ્યા : “અને હજુ પણ સમય વીતી નથી ગયે।. હમારી ઈચ્છા હોય તા રમાના લગ્નનું ખ` હું ઉપાડી લેવા તૈયાર છુ.”
રમાના પિતાના ગળે આ ઘુંટડા ન ઉતર્યો, કારણ કે તે કડવા હતા. વળી જમાઈના એશી ગણ બનવાને સવાલ હતા. તેમણે કહ્યું': “હવે. મ્હારી ઉપર મહેરબાની રાખે. અને જે થયું છે, તે થવા દ્યો. નહી તેા......” એમ કહી રમાના પિતા અટકે છે.
“નહી તે ?” રમાના બનેવીએ પ્રશ્ન કર્યાં.
“નહી તેા. મ્હારા માટે એ જ માર્ગ છે...' એટલુ ખેલે છે ત્યાં રમા ચાહુના કર્ષ લઇ આવી પહેાંચે છે. એટલે રમાના પિતા એકલતા અટકી જઇ ઉભા થઇ. કપ મૂકી પાછી વળતી રમાને
– લેખક :— ‘સુધાકર'
રાકી તેમણે એરડાના ખરા અધ કર્યાં. અને પછી રમા અને તેના ખનેવીને ઉદ્દેશી તેમણે કહ્યું:
“જૂઓ, તમારે હવે જે કરવુ હાય તે ભલે કરા, મે’ ભૂલ કરી. પાપ કર્યું. એથીય આગળ વધી તમારે જે કહેવુ હાય તે કહા, પણ જે કર્યું છે, તે કર્યુ છે. હવે અન્યથા થનાર નથી. હું કહી ચુકયા હ્યુ` કે મ્હારી અને મ્હારા કુળની આબરૂ હમારા બન્નેના હાથમાં છે. હવે મારી પાસે એ જ માર્ગ છે. એક તાત્ક્રુમે અને રમા મ્હારી વિરૂદ્ધ જઇ મ્હારી કંજેતી કરેા તે જોવી. અને બીજી એ કે સદાને માટે આ દુનિયામાંથી મ્હારે વિદાય લેવી.” રમાના પિતા ગળગળા બની મેલ્યા. મ્હારી ફજેતી થાય તે મ્હારાથી નહી જોવાય, એટલે હું તે મૃત્યુ જ પસંદ કરૂ છું. લ્યે! આ અીણુ અને આ પ્યાલે. હમારા હાથે મને તે ધેાળી આપે. અને હુન રમાં !...દીકરી, હારા હાથે જ એ પ્યાલા આ અભાગી પિતાને
પાઇ સદાને માટે શાન્તિ આપ! એ એક જ મ્હારી ઇચ્છા છે” રમાના પિતાના અવાજમાં રૂદન હતું. આંખમાં આંસુ હતાં. હાથમાં અણુ અને કાચના પ્યાલો હતા.
રમા અને તેના બનેવી તે અવાક્ બન્યાં રમાના બનેવીને આ નાટકીય દેખાવની પાછળ રહેલી કરૂણતાએ નરમ બનાવ્યે. અને રમા તા આ દેખાવ જોઇ; આ શબ્દો સાંભળી આભીજ બની ગઇ. તેના નાનકડા મગજમાં કે ખરા ખોટા વિચારાની ઉથલપાથલ થઇ ગઇ. તેનાથી રડી જવાયું. પિતા ઉપર તેને દયા છૂટી. તેનાથી ખેાલી જવાયું:
“પિતાજી, બસ કરો.” આવતાં ડુસકાંને રેકી, આંસુ હેાતી તે મેલી. ‘હવે આ વાતને અહીં જ અટકાવા. એરડાની આ ચાર દિવાલ વચ્ચે જ એને દાનાવી દ્યો. તમને અપીણુ ધાળી પાવા કરતાં. આ સંસારનાં કડવા ઘુંટડા પીવાના હું વધારે પસંદ કર્યું છુ.” એમ કહી તે નીચે ખેઠી. અને પિતાના પગે હાથ મૂકી મેલી: “મ્હારા બનેવી હમારી કૂખેતી થાય તેવુ કાઇ પણ પગલું નહી ભરે તેની હું તમને ખાત્રી આપું છું. અને વગર આનાકાનીએ હમારી આજ્ઞાને આધીન બનવાની હું પ્રતિજ્ઞા કરૂં છું.”
આટલું કહી રાહીણીશ્રી અટકે છે. અને આંતર-બાહ્ તપ વડે હૃદય અને મનને વીતરાગના તરફ વાળવા છતાં પ્રસંગ પરંપરાની સ્મૃતિ તેની આંખને ભીની બનાવે છે. પરિશ્રમથી વળેલા પરસેવાના બિ'દુ સાથે આંખમાંથી ખરી પડેલુ' કા એકલ અશ્રુબિંદુ મળી ાય છે. રેખા તેનાથી અનભિન્ન રહે છે અને રાહીણીશ્રીને કથા કહેતાં બંધ થયેલાં જોઈ તે પ્રશ્ન કરે છે: “હાં, પછી થયું ?'
“પછી ખીજું શું થાય !” એમ ધીમેથી ઉચ્ચારી જરા ગળુ ખ’ખારી રાહીણીશ્રી આગળ ચલાવે છે. “ એરડાની ચાર દિવાલ વચ્ચે થયેલી વાતા ત્યાં જ દટાઈ. લીધેલી તીથિએ રમાનું લગ્ન