________________
४
સુઝેલું
લેખક:-- સક્રમન
આજનુ જૈન પત્રકારિત્વ.
આ વિષય ઉપર ઘણું લાંબુ લખી શકાય તેમ છે. પરંતુ આજે તે એની ઉપર એક ઉડતી નજર કરી લાંબુ લખવાના વિચારી ભવિષ્ય પર જ રાખુ થ્રુ, મને ઘણા વખતથી લાગે છે ક આજના જૈન પત્રકાર એ એક થાજનક પ્રાણી છે. ખાસ કરીને ગુજરાતની જ વાત કરીએ તે ગુજરાતમાં જેટલાં આપણાં પત્રો અને ચેાપાનીયાં પ્રસિધ્ધ થાય છે તેમાં જે ગરીબહુ સાહિત્ય અને ચવાઇ ગયેલી વાનગી નજરે પડે છે, તે ઉપરથી એ ઘડી એમ જ થાય કે કાં તે આપણા પત્રકા। બહુ વ્યવસાયી હવા જોઇએ. અને કાં તે પત્રકારિત્વને વેપાર કરતા હૈાવા જોઇએ. આપણાં બધાં પત્રા પ્રત્યે કંઈક મમતા છે. તેથી આ લખવાની જરૂર છે. કારણ ક આ પત્રો કંઇક વતુલની સેવા કરે છે પરંતુ તેમની આર્થિક ક એવી મુશ્કેલીએથી પેાતાના ઉદ્દેશ ભર લાવી શકતા નથી. છતાં એકંદર આપણે વાંચકની દૃષ્ટિથી જ જોઇએ તે આપણા પત્રોમાં કશાએ રાભરી સામગ્રી નથી જણાતી, ક્રાઇક્રમાં ફકત કરકષાર્દી માનસ નજરે પડે છે તા કાઇક વળી કા ચોકકસ નીતિ સિવાયના
છે. આ
સુંદર લખાણોના અભાવે કાલમા ભરી નાખતુ માલમ પડે છે, આ પરિસ્થિતિ માટે જેટલો આપણે પત્રકારને દોષ દઇએ તેટલે જ દોષ ભાઈઓને આપણા શિક્ષિત ભાઇએ પરિષદેશમાં જ્યારે ગાજે છે ત્યારે એમ લાગે કે સમાજનું મેાક્ષ વેંત જ દૂર છે, પર’તુ તેમાંના મોટા ભાગ ત્યાર બાદ સુષુપ્તિ સેવે છે. આ શોચનીય પરિસ્થિતિને આપણે અંત લાવીએ. તેમાં જ આપણી પ્રવૃત્તિનું હિત સમાયેલું છે. જો આપણે પ્રચારનું માહાત્મ્ય સમજતા હાઇએ તે આપણા પત્રકારાના કાલમા મનન પૂર્વકના લખાણા, સમસ્યાઓના ઉકેલ અને ધગધગતા વિચારથી ભરપૂર હાવા જોઇએ. આપણા પત્રકારોમાં કેટલાક આશા આપનાર ભાઇઓ છે અને લાંબુ આયુષ્ય ભાગવવાને લાયક તેવા પત્રો પણ છે, પરંતુ પત્રકારાએ તેમના અભિલાષ પૂરા કરવા હોય તે તેમણે સમાજને ગમતું વાંચન આપવું જ પડશે. આપણા જુના સાહિત્યમાંથી વાર્તાઓને નવા સ્વાંગમાં સમાજ આગળ મૂકવા અને આપણા કેટલાયે સમાજપ્રશ્નેાને બીજા સમાજોની તુલનામાં મૂકી તે વિષે નૂતન ઉકેલા કાઢવા. વિ. વિ. માટે લેખાનુ અમુક મંડળ પોતાનુ કરી નાખવા તેએ એ જે કરવું ઘટ છે.તે કરવુ જ પડશે. દ્રભી માનસ.
તરુણ જૈન : :
કારણ કે ખાવા લગ્નથી તેવા લગ્ન કરનાર પ્રત્યેક યુવાન અને યુવંત સમાજ સુધારાને અને યુવક ચળવળને દગો દે છે, તેટલું જ નહિં પરંતુ આપણી પ્રગંતને અવરોધે છે. આપણે આ કારણે પ્રામત એટલેા કેળવવાની જરૂર છે કે તેવા લગ્નથી જોડાતી વ્યકિતને પોતાની ભૂલ માટે પશ્ચાતાપ કરવા પડે.
સ્ત્રી સંસ્થાઓએ પણ આવા બનાવો પ્રત્યે પેાતાને તિરસ્કાર વ્યકત કરી, કેટલીયે સ્ત્રીએ જે યા અને રક્ષણને પાત્ર બને છે તેમને માટે, અને સમાજને આવા ઠકિત કરનારા બનાવા કરી બનવા ન પામે તે માટે સ્ત્રી સમાજમાં વિશેષ જાગૃતિ લાવવા જરૂર છે. આર્યાવર્તની અંદર ઋતિનાં જે ઉંચા ધેારણેા અને પશ્ચિમના કાયદાઓને ઠેકાણે આપણા રિવાજો જે ગરજ સારે છે, તે દશામાથી સમાજને નીચે લાવવા માટે આવા અનિચ્છનીય અને મીન જવાબદાર રીતે લગ્ન કરનાર કાઇ પણ યુવાન કે યુવત જવાબદાર છે.
હમણાં હમણાં ઉચ્ચ હિન્દુ (જૈન સુધ્ધાં) સમાજમાં કેટલાક અનિચ્છનીય લગ્નો થયાં છે તેથી સમાજમાં સનસનાટી થઇ છે. આવા પ્રકારનાં લગ્ના ૬ જેમાં-એક પત્નિ હયાત છતાં યુવાને તેને અકારણ તરડી બીજી પત્નિ કરે છે–એક જાતની અધમતા રહેલી છે તેને સમાજે અને યુવકસ'સ્થાએએ તિરસ્કારવાં જોઇએ.
(હંસાના વિવાહુ–અનુસંધાન પૃષ્ઠ છ થી ચાલુ.) “આટલી ઉમ્મરે છેકરાંની ખાતર બધું કરવું પડે હુમજ્યાં.”
“બાપુ ! એમ નહિ બની શકે” વિનેચંદ્રની સિધ્ધાંત ભકિત ઉળી આવી. અને ખેલ્યાઃ-છેાકરાંની ખાતર ગમે તે સહન કરવા, ગમે તેવી સત્તાની સ્હામે થવા હું તૈયાર છુ પણ અસત્યને મા મને ન ખપે' પછી જરા નમ્ર બની રહે છે. આપે આટલી ઉદારતા બતાવી તેજ બસ છે. આપ નવલચંદ્રને મ્હાડે એવી ગયા ±-- ‘તમારા પરસાતમ સાથે મારી 'સાને વિવાહ કરવાના મારા વિચાર છે' એટલા જ ખાતર જો જ્ઞાતિનું બંધન તૂટતું હશે અને જ્ઞાતિ જો મ્હારા કુટુ'ને અહિષ્કાર કરશે તે મને તેની પરવા નથી. હવે તા બહિષ્કારનું શસ્ત્ર એ તા ભુ' બની ગયેલું હથિયાર છે. ન્યાતને ઉગામવુ હોય તો ભલે ઉગામે. મને–'
‘‘અરે ! ઉગામ્યું !'' ડાસા વચમાં જ ગાજી ઉડયા, એની ધારને બુઠ્ઠી બનાવતાં મને આવડે છે. હમજ્યેા.”
પિતાજી ! હું ઇચ્છું છું કે હવે આ બાબતમાં આપ તદ્દન નિષ્ક્રિય બની જાવ એજ ઉચિત છે; મ્હારી એ વિનતિ પણ છે,' વિનેચંદ્રે પિતાજી પાસે આગ્રહભરી માગણી કરી.
“ભલે ભાઇ ! ડૅવી તારી ઇચ્છા" ડાસા સમ્મત થયા. અને તરત જ વાત બદલતાં ખેલ્યાઃ--“હાં, વિનોદ ! પ્રફુલ્લ કયારે આવવાના છે ?'
પરમ દિવસે”
‘એ વળી બળવાખાર છે. તે તેમ કહેશે –હમે નિષ્ક્રિય બની જાવ. ચાલો ઠીક મન્ત્ર પડશે" એમ બેલી ડાસા હસતા હસતા ઉડ્ડયા. અને ઠીક, પડશે તેવા દેવાશે. હવે બધા સૂઈ વ” એમ સૂચના આપી ચાલ્યા ગયા.
દાદાજી દાદરે પહોંચ્યા એટલે પ્રમીલા અને હંસા પણ ઉઠયાં. એારડાની બહાર નીકળી આનંદમાં આવેલી હુ સાચ્ચે પ્રમીલાને પડખામાં ગોદા માર્યા. અને પેાતાના ઓરડા તરફ ઉતાવળે પગલે ચાલવા માંડયું, પ્રમીલાએ ઝડપથી પાછળ જઇ તેને પકડી લીધી અને તેના કુમળા ગાલ ઉપર ટપલી મારી ઉભરાઈ આળ્યુ કે ''
ઉચ્ચાયું : “પાછું હેત
અને ખડખડાટ હસી પડયાં!
સપૂ.