________________
: : તરુણ જૈન ; ;
આ ૪ મેં જી લ
ન. જોઈતી ન્હાની ડખલગીરી
હારે છાત્રાલયના સત્તાવાહકો કરે છે ને ઉગતા બાળકોને નિયમબધ્ધ રસી કરી જકડી જડ કરે છે ત્હારે એ છાત્રાલયા એક કરૂણ ચિત્ર રજુ કરે છે......અને એ કરૂણ કથામાંથીય લેખક .હાસ્યનું એક ચિત્ર દ્વારે છે.
સામાન્ય નિયમ તેા સાને ગમે. પણ શિસ્તને નામે સત્તાના ઘટારવ થાય હારે નિયમન રસાતળ જાય એમ બાળક ઈચ્છતા થઇ જાય છે. અને બીસ્કુલ આઝાદ ને નિયમનહિન જ્હાં ધારાધારણ હાય નહિ, હુકમ હાય નહિ અને કાઇ હેરાન ન કરે એવા છાત્રાલયને ખાળક વચ્છે છે.........બાળકનુ એ આઝાદ કલ્પના ચિત્ર આ ‘આઝાદ મજીલ'માં લેખક રજુ કરે છે.
તંત્રી.
આઝાદ મજીલ' વાસ્તવિક ન હેાઇ શકે–એ તેા ઉપહાસ ચિત્ર છે આજના છાત્રાલયાનુ’. સ્વરાજ્ય ! સ્વરાજ્ય ! ! સપૂર્ણ ઇન્કીલાબ ઝીન્દાબાદ !
સ્વરાજ્ય !!!
નીડર જડબાàાડ, ખખડધજ, સંપૂર્ણ સ્વતંત્રમતવાદી દેશનેતાઓ અને સમાજસેવા તૈયાર કરવાની એક આઝાદ ચેાજના! વિદ્યાથી આલમને ખુશ ખખ્ખર !
૨. સેકન્ડ પહેલાં વાઘની માફક ઘુરકતા, વાનર માફ્ક દાંતી કરતા, રાક્ષસ માફક ત્રાસ આપતા અને મારતા તેમજ ગલુડી માફક રમાડતા ગૃહપતિએ બીજી જ સેકન્ડે આંખે। મીચી નવા સ્વાંગ સજી અને મેપર નવા ભાવ લાવવા પ્રયત્ન કરી દંભી અને એડ્ડીશ્યલ પ્રાČના કરવા મ`ડી જાય છે અને દરેક વિદ્યાથી ઓને મને કમને તેમાં જોડાવુ પડે છે. એવા ધમંડ અને ઢાંગ આ આઝાદ છાત્રાલયમાં હરગીજ નહિ. પાષાય..અર્થાત્ આવી અગર કોઇ પણ પ્રકારની પ્રાર્થના અહિં નહિં હાય.
વર્ષોથી કચરાતી, પીસાતી, દબાતી, રીબાતી, ગુંગળાતી અને લેાહીનું પાણી કરતી વિદ્યાર્થી આલમને સ્વતંત્રતા–સ પૂર્ણ સ્વતંત્રતા અને આઝાદી ભાગવવાની સંપૂર્ણ છૂટ પૂર્વક તાલીમ લેવાની એક મહાન યેાજના !
છાત્રાલય સંમેલને અને છાત્રસમેલનામાં અનેક ચર્ચાઓ, સવા। અને વિસંવાદે કરી કરીને થાકયા તેય જે પડી ગુંચ' નથી કલાતી......સમ શિક્ષણશાસ્ત્રી, પ્રચંડ કેળવણીકારા, અનુભવી છાત્રપતિ અને દીર્ધદષ્ટિ નિયામકાને જેની ભાંજગડ કરતાં કરતાં માથે પળી આવ્યાં છતાંય જે કાકડાં ઉકેલાતાં નથી પણ ગુંચવાતાં જ જાય છે એવા છાત્રાલયજીવનના ઝટીલ પ્રશ્નોને આબાદ ફડચા !
આ યાજનામાં વિદ્યાર્થીઓનું સ્વમાન અને સ્વત્વ, સ્વત ંત્રતા અને વ્યકિતત્વ, વિકાસ અને વિનિમય સચવાય અને તેમ છતાંય સંસ્થામાં જરાએ ઘણુ કે ગજગ્રાહ ઉપસ્થિત ન થાય એવી ગોઠવણ
રહેશે.
આ યેજનાના-સંસ્થાના મુખ્ય બે વિભાગ રહેશે-૧ આઝાદ છાત્રાલય. ૨ આઝાદ વિદ્યાલય.
સમગ્ર આઝાદ ગુરૂકુળની કાર્યવાહી નીચે મુજબ રહેશે
૧ ગુલાખી ઠંડીમાં વિદ્યાથીઓને ઉધવું હાય ત્યાં સુધી ઉંધવાની અને ભર ઉનાળાની ગરમીમાં આવેેટવુ હોય ત્યાં સુધી આળોટવાની ફ્રુટ, રહેશે. અર્થાત્ રાતના કૅ દિવસનાં ઉંઘવાની, વાંચવાની, દોડવાની, ટાળટપ્પાં કરવાની નાચવા કુવાની, વાર્તાવિદ, રાત્રિ પ્રવૃત્તિ તથા આનદેોત્સવ કરવાની સંપૂર્ણ બ્રુટ રહેશે.
હેન્જતદાર ઉંધ તાડનાર નિ ંદત્રે ગૃહપતિએ તેમજ મૃત્યુટ જેવા રણકાર દેતા ઘાટ કે ટાકરી આ ગુરૂકૂળમાં નહિં જ હાય.
૩. આજકાલ છાત્રાલયેામાં કસરત માટે વિદ્યાથી ઓ પર જે અમાનુષી જીમા ગુર્જારવામાં આવે છે તે અમારે ત્યાં નહિ હોય... લાઇનસર ઉભા રાખી મને કમને સૌને ક્રૂડ, બેઠક, લાઠી, લેઇમ અને ડ્રીલ વગેરે કરાવવાનાં નાકા અમારું ત્યાં નહિ હાય...કારણ કે જાલીમ શિસ્ત-ડીસીપ્લીનને દેશવટા આપવા માટે કસરતને દેશવટા આપે જ છુટકા છે.
આટલાં વર્ષો સુધી કચવાતે મને અને પરાણે કસરત કરાવીને, મારીને મીયાં બનાવવા જેવુ કરીને સંસ્થાએાએ કેટલા ખખડધ્વજ પહેલવાનો નિપજાવ્યા ?! તેના "કાઇ હિસાબ આપશે ? !
૪. દાતણ જેવી નજીવી બાબતમાં પણ ગૃહપતિ એ રા જ છેડે છે કે ‘ક્રૂરતા કરતા દાતણ ન કરા’રૂમમાં દાતણ ન કરા’ પથારીમાં દાતણુ ન કરા’‘અમુક જ જગ્યાએ દાતણ કરા'...... આવી બાબતમાં આટલું બધું નિયમન શું ? !
અમારે ત્યાં આમાં સ્વતંત્રતા હોય તેમાં નવાઈ જ શી ? ! દરેક પોતાને મરજી પડે તે સ્થાને, મરજી પડે તે સમયે, ઉડતાં, બેસતાં, કે સુતાં સુતાં, લઘુશંકા કે વડીશ'કાએ જતાં આવતાં, પલંગમાં પડયા પડયા કે રૂમમાં ક્રૂરતા કરતા પણ દાતણ કરી શકશે......સૌને એક હાથ લાંબાં, મનપસંદ, જાડાં દાતણ પુરાં પાડવામાં આવશે...ઉપરાંત . પાઉડર, દંતમંજન અને ટુથપેસ્ટ પણ પુરાં પાડવામાં આવશે.
કઢાવવાની, ચેટલી રાખવાની, દાઢી રાખવાની અગર કઢાવવાની, ૫. અમારે અહિં મુડા કરાવવાની, ધારી કઢાવવાની, ચહેરા કલીનશેજીવ અને ફ્રેન્જકટની, સાદા સરખા બાલ રાખવાની તેમ જ ફેશનેબલ ખાલ કપાવવાની અને ભભકાર્યો તેમ જ છુટાં જટીયાં રાખવાની સપૂર્ણ છુટ રહેશે.