________________
: ૪
:: તરુણ જૈન :
ચન્દ્રશ્રીની શિખ્યા.
“ હે દીક્ષા લેવાના નિશ્ચય કરી જ નાખ્યા છે. તે જાણ્યા પછી મ્હારાં વ્હાલસામાં માતા પિતા પણ હવે તે મ્હારા વિચારને અનુમેદના આપી રહ્યા છે.'
“જેને જન્મ આપ્યાં તેનું કલ્યાણ વાંચ્છવું એ જ માતા પિતાને ધર્મ છે. પુણ..
“પણ શું ?'’
“કંઈ નહી.’
“ઇ, નહી, એમ. શા માટે ? શુ આપને હજા પણ મ્હારા નિશ્ચયમાં શંકા આવે છે ?’’
“ના, ના, એમ નહી, પણ.......પણ હું એક સાધ્વી છું. દીક્ષાની ભાવના સેવનારને પ્રાત્સાહન આપવું તે જ મ્હારા ધર્મ છે. પરંતુ ત્હારા જેવી એક નાદાન કુમારિકા આ વિકટ પન્થ સ્વીકારે તે મ્હારા હૃદયને નથી રૂતુ. એટલું જ.'
↑ “વાહ ! આટલી યુવાન વયે હમે દીક્ષા લઈ શકા. પાળી શકેા. મ્હારા માટે આ શંકા ? ! હુને એ નથી હમજાતું કે ત્યારે હમે
શા માટે દીક્ષી લીધી ?'
પ્રશ્ન રાબર છે, પણ જે મળ્યું તેને યાદ ધર્માંથી વિરૂધ્ધ છે. છતાં ટુંકામાં એટલું કે: વાર્તાથી ત્રાસીને.’
કરવું તે ત્યાગી જગતના ઝંઝા
܀
સાધ્વી ચંદ્રશ્રીએ જ્યારે રાજનગરથી કાર્તિકી પૂર્ણિમા પછી ત્રીજે દિવસે વિહાર કર્યા ત્યારે તેમની ભકતશ્રાવિકાઓને સારા એવા સંઘ તેમને દૂર દૂર સુધી વળાવવા માટે સાથે નીકળ્યા હતા. એ શ્રાવિકાસધમાં પ્રૌઢ સધવાઓ, યુવાન વિધવાઓ અને કુમારિકાએ પણ હતી, અને એ કુમારિકાઓમાં રેખા નામે એક યુવાનીના ખરમાં પગ મુકતી કુમારિકા હતી. ન્હાનપણથી જ સાધ્વીએ ના હવાસમાં રહેવાથી અને ઘરનું વાતાવરણ ધર્મ ચુસ્ત હાવાથી સંસારને પવન હેને લાગ્યા ન હતા. ન્હાનપણથી જ જ્યારે જ્યારે આડેાશી પાડાંશી કે સગાવ્હાલાં તેના વિવાહની વાત કરતાં ત્યારે તે કહેતી કે : “હું તે। દીક્ષા લેવાની છુ” પરંતુ ધર્મપ્રેમી હોવા છતાં, પુત્રીને પરણીને સુખી થયેલી જોવાની પૃચ્છા કયા માતા પિતાને નથી હાતી ? રેખાના માતા પિતાએ પણ જ્ઞાતિના એક છેાકરા સાથે તે જરા મ્હોટી ઉમ્મરની થતાં તેનું સગપણ કરી નાખ્યું હતું. છતાં રેખાની ઇચ્છા દીક્ષા લેવાની જ હતી. આ દરમીઆન સાધ્વી ચદ્રશ્રીએ રાજનગરમાં ચેામાસું કર્યું. રેખા હંમેશાં હેમની પાસે જતી આવતી. ચંદ્રશ્રી પાસે જે પાંચ શિષ્યાએ હતી. તેમાંની એક રાહીણીશ્રી નામની શિષ્યા તરફ રેખાનુ દીલ આકર્ષાયુ. નિત્યની આવશ્યક ક્રિયાઓમાંથી સમય મળતાં વાંચન, મનન અને નિદિપ પાધ્યયનમાં રત રહેતી શાન્ત,કારૂણ્યમૂર્તિ રહીણીશ્રી પાછળ રેખા ધેલી બની. રેખાની એ ઝંખના હતી કે તે રાહીણીશ્રીના સતત
~: લેખક :—
‘સુધાકર'
ના ક
સહવાસમાં રહે. પણ રાહીણીશ્રીની તટસ્થ વૃત્તિ તેવી અનુકુળતા મેળવવામાં અડચણ રૂપ થતી. સહવાસ, વાતચીત ઇત્યાદિના જેટલે લેવાય તેટલા લાભ ચાતુર્માંસ દરમીયાન હેણે લીધેા હેાવા છતાં રાહીણીશ્રીના આકષણે તે પણ શ્રાવિકા સંધમાં જોડાઇ હતી.
સામાન્ય રીતે વિહારમાં બને છે તેમ સાધ્વી અને શ્રાવિકાનાં ટાળાં પેાતાને અનુકુળ પડે તેમ આગળ પાછળ ચાલતાં અને નિશ્રિત સ્થળે સૌ સાથે થઈ જતાં. આ ક્રમમાં રાહીણીશ્રી અને રેખા હ ંમેશાં આગળ જ રહેતાં. આમ સતત ચાલતા વિહારમાં એક દિવસ રેખા અને રાહીણીશ્રી બહુ આગળ નીકળી ગયાં. અને એક ન્હાના ગામડાની નજદીક આવી પહોંચ્યાં. ગામની ભાગાળે એક ધાર ગંભીર વાલા પાતાની શાખા પ્રશાખાઓ પ્રસારી ઉભા હતા. પાસે જ વંડલાના આશ્રયે આવીને વસ્યુ હોય તેમ એક ન્હાનું ગ્રામ્ય દેવતાનુ મંદિર ઉભુ હતુ. તેના વિશાળ આટલા પર બને જણ બેઠાં અને વાતાએ વળગ્યાં. રેખાને એ આગ્રહ હતા કે રાહીણીશ્રી તેને પેાતાની શિષ્યા બનાવવાનું કબુલ રાખે. રાહીણીશ્રીને એ વાત કખુલ ન હતી. આ મેશનાં ઝગડાના અ`ત લાવવાની ખાતર જ રેખાએ આજે પેાતાની દીક્ષાની વાત છેડી. અને રાહીણીશ્રીએ તેમાં સંમતિ નહી બતાવવાથી તેણે છેલ્લે સીધેા પ્રશ્ન પુછ્યા. સાધ્વીએ પેાતાના વર્તમાન વેષને ઉચિત ટુકા જવાબ વાળ્યા. પણ રેખાને સÔાષ ન થયા. તેણે કહ્યું:—
“આપના એવા ઉડાઉ જવાએથી હુમજી જાઉં એવી હું છેક ભેાળી નથી. છેલ્લું કહુ. છુ. કેમ્હે. તે આપને મનથી ગુરૂ માન્યાં છે. દીક્ષા લેવી તેા આપની જ પાસે બીજા પાસે નહી.” “તથાસ્તુ !” સાધ્વીએ સ્હેજ હસીને મર્મીમાં ઉચ્ચાર્યું. “હને નથી હુમજાતું કે હમે શા માટે હુને આટલી બધી રખરખાવા છે ?” ખસીઆણી પડેલી રેખાએ ઢીલા બની પૂછ્યું.
મ્હને પણ એ નથી હમજાતું કે હેની સાથે હારા વિવાહ થયેા છે, તે યુવાન બધી રીતે લાયક છે, એમ તું કહે છે. છતાં તને આ ધૂન કેમ લાગી છે?' રાહીણીશ્રીને લાચારીએ પેાતાના વિહિત આચારની મર્યાદા ઓળંગવી પડી.
“પણ તે તેા હુને હમજાતું હેાય તે હું હમને કહું ને ?– મ્હને માત્ર એમ લાગ્યા કરે છે, કે હું દીક્ષા લઉં તે કેવું સરસ !” એમ કહી નિર્દોષ રેખા આતુર નયને રાહીણીશ્રી તરફ તાકી રહી.
રાહીણીશ્રીએ રેખાના નિર્દોષ હેરાને નિહાળ્યા. તેની આંખામાં તેને નરી નિર્દોષ સરળતા તરવરતી દેખાઇ. સંસાર શું છે ? ધ્રુવે છે ? તેના ભાન વિનાની, સંયમના માર્ગ તલવારની ધાર પર ચાલવા, કરતાંય વિકટ છે. તેનાથી અજાણ એવી આ ખીન અનુભવી કુમારિકા તરક તેને અનુક ંપા ઉપજી. તે ઉભી થઇ. અને તેના ચિત્તને બીજે દ્વારવા આસ્તેથી તેના વાંસે હાથ ફેરવી ખેલી. અનુસંધાન માટે જુએ પૃષ્ઠ ૨ જુ)