SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ :: તરુણ જૈન ચોપટાની GO ( તા. ૧-૧-૩૬ ના અંકથી શરૂ) જે બાળા સમાજ ને દેશના શહેરી થવાં સજાએલાં છે તેનેઉત્તમ શહેરી તરીકે બનાવવાની ફરજ મા-બાપની છે. બાળકાનું ખેંચપણ ભણવામાં, રમવામાં, કુદવામાં, ખેલવામાં અને ઉત્તમ સંસ્કારા પાડવામાં થવુ જોઈએ. તેને બદલે તમે તમારા લ્હાવા ખાતર, મેટાઈ ખાતર લાકડે માંકડાં વળગાડી દઈ સગીર બાળકોનાં લગ્ન કરી સમાજ શકિતને પાયમાલ કરા છે. આથી સમાજની શારીરિક શકિત પાયમાલ થઈ અને સમાજ શરીર પર અનેક આફતનાં એળાં ઉતર્યાં એની વસ્તી ઘટી છતાં એ પટેલ ને શેઢશાહીએ કેઇ દિ' વિચાર સરખાએ કર્યાં છે? શું કરવા કરે ? એને માલેતુજાર માલીકાને પાળવામાં કાળજી રાખી છે. ખીજું કર્યું છે શું ? ત્યાં તે ઉમ્મરે ત્રીશ વર્ષનાં યુવાન પણ વિચારે વૃદ્ધ નગીનનાગડા અકળાઇ ઉડ્ડયાં. અમે ાણીએ છીએ કે તમે સમાજનુ દાળદર ફીટાવવા બહાર પડયાં છે, પણ જેમ આવે તેમ મુરબ્બીઓ પર આક્ષેપ કરતાં વિચારજો ! નહિ તે જોવા જેવી થશે! ત્યાં તે। મગનકાકાએ નગીન નાગડાનું કાંડુ ઝાલી હળવા પાડયા ને એ કડવાં વેણુ કહી દબાવ્યા. કાકા-નવનીત ! તું કહે છે કે પૈસાદારે અમારા માલીક છે. એને પોષવા માટે અમે કાળજી રાખીએ છીએ. આ તુ આક્ષેપ નથી કરતા ચોવટ છ... FO કાજ શરૂ થશે. એને અર્થ એ થયો કે એ ત્રણ આગેવાને એટલે ન્યાત. બાકીના સૌ મતીયા. ત્યાં હેના માટે તે સ્થાન જ ક્યાં છે? કામકાજ શરૂ થતાં કલાક-બે કલાક તે સૌ ચૂપચાપ રહેશે. કાઇ કામ રજુ કરશે જ નહિ. આખરે લેાક કંટાળી જવા માંડશે, કા આડા થરો કે ધાર્યુ કામ પાર કરી તમે ચાલવા માંડશે. ન મળે કરમ કે ન મળે કામકાજની નોંધ ! લાયક કે નાલાયક વંશ પર પરાને શેડ પ્રમુખના તકીએ બેસશે. ક્રાઇ સાચી વાત કહેવાઉંડયે। કૅ બેસાડી દેશો. માથાકૂટ કરનારા માથાકૂટ કરતા રહેશે ને તમે ચાર જણ નકકી કરીને આવ્યા હશે! તે જ પ્રમાણે કામ આટેપી લેશે આ તમારૂં' વહીવટી ધારણ વ્યાજબી છે? તમારા કાયદા તપાસ તે જણાશે કે સગપણ ને લગ્ન અગે, ખાવા પીવાના, આપ લે કરવાના, એટલે કન્યા લેવડ-દેવડ સિવાયના સમાજ ઉન્નતિ અંગે કાઇ નિયમ છે? એ કહેશે ? કાકા-ન્યાતાનાં બંધારણ તેડી નાખી બધુ એકાકાર કરવાથી સમાજની ઉન્નત્તિ થશે ? નવનીતહા— કાકા-શી રીતે ? નવનીતઃ–પહેલાં તે હાલની ન્યાતા; ધોળા અને તડેાનાં ખાન ઉપયેગી બંધારણ દૂર કરી તેના સ્થળે નવાં બંધારણ બાંધશું. તેમાં વાડા જેવું કશું નહિ હેય. સમગ્ર જૈન સમાજ સાથે કન્યા લેવડ દેવડની છુટ હશે તમામ ભાઈ ન્હેનને સરખા હક રહેશે, પુરૂષ અને સ્ત્રીમાં ઉચ્ચ નીચને ભેદ નહિ હાય. નવનીત– કાઇ ગરીબ કે સાધારણ તમારા બંધારણથી” સ્હેજ ઉપરવટ જશે, તે તેને પીખી નાખશે અને કા વગવસીલા વગરને કન્યા બહાર દેશે તે હેરાન હેરાન કરી મૂકશે. કાઈ ખાળ વિધવા પુન`ગ્ન કરશે તો તેને પીસી નાખશે. સાસુસસરાની, દીયર-જેની ચકકામાં કાઇ વિધવા પીસાતી હશે અને રાડ નાખતી આવશે તે હસી કહાડા. મ∞ આવશે તેને ન્યાત ને ધેાળ મ્હાર કરશે. તેને ન્યાત કે àાળમાં આવવુ હશે ત્યારે અરજી માગા, જામીન માગી દુદંડ કરશે એવી કેટલીયે વિધિએ થયા બાદ તેના ઉપર મહા ઉપકાર કરતા હા તેવી રીતે વર્તશે. જ્યારે કાષ્ઠ માલદારે માનવી પાંસ વર્ષે બાર વર્ષની બાળા સાથે જે પરણવા નીકળશે તો પાધડી ઉપર ગાં ઘાલી લગ્નમાં ભાગ લેશે. કાંઇ પોતાની દીકરી બહાર દેશે તે તે રૂપીયાના જોરે ડાંભશે અને તમે ડભાશે. કાઇ એક ઉપર ખીજી લાવો તા કાન આડા હાય કરશે. અરે ! કાયદાઘડી છુટ આપશે. અને અનેક લાગવગ લગાડશે. કદાચ ૨.અણુધટતા સોગામાં કાઇ વહેવારથી બહાર થયા હશે તે અનેક પ્રપંચ ખેલીને જીવાનને દબાવી દે, ને ગમે તે ભાગે સામે પગલે જઇને તેના કપાળે કુંકુમ તિલક કરી એ માલેતુજાર માનવીને ભેળવી લેશે. એટલે અનેક રીતે તેમને રક્ષણું આપશે. આવી તમારી લાગવગ ને ખુશામતી મનેાદશા છે. આ શિવાય તમારી કામ કરવાની પધ્ધતિ-કેવી છે ? ગોર કે મામ્બુરા ફેરવી ન્યાત ભેગી કરશો. રાખેલ વખત પ્રમાણે ન્યાતીકા ભેગા થશે. એ ત્રણ કલાક સુધી સહુ બગાસાં ખાશે. આખરે એ ત્રણ તેડે પટેલે ને માલદાર પધારશે એટલેકા-મ લગ્ન અંગે જેટલાં હકક પુરૂષ બેગવશે તેટલાજ હકક સ્ત્રી ભાગવશે. વિધવા અને વિધુર પ્રત્યે માન રહેશે. બાળલગ્ન, વૃદ્ધ વિવાહ, કન્યા વિક્રય, એક ઉપર બીજી અને રડવા છુટવાના હાનીકારક રિવાજો તરત બંધ થશે કુમાર અને કુમારીનાં સગપણ તેમની સમતિથીજ થશે. કેળવણી માટે ખાસ નિયમા ઘડાશે. કેળવણીના સાધને ઉભા કરવામાં આવશે. શારીરિક કેળવણી માટે વ્યાયામ મંદરાની ગાઠવણા થશે. કુમારીકાને કેળવણી આપવા તરફ લક્ષ આપવાના ખાસ નિયમે ધડાશે. એકારા માટે રાજગારની યોજના ઘડાશે. વહીવટ ભેદભાવ વગર બધારણસર ચાલશે. પટેલશાહી અને શેઠશાહી જેવી પેઢી ઉતાર સત્તા નાબુદ થશે સમાજ રૂપી વૃક્ષને નવપલ્લવ બનાવવા પુરતી કાળજી રહેશે. આ વ્યવસ્થા થતાં સમાજની ઉન્નતિ નહિ થાય ?” કાકા—જરૂર થાય. નવનીત–તા પછી એ બીન ઉપયાગી તંત્રને ફગાવી દઈ ઉપયેગી સુધારા માટે કમર કસાને ? કાકા–મને એ બધું થવું આકાશ કુસુમવત્ લાગે છે. એટલે જીનું સાનુ ગણી ખેડાં છીએ, ત્યાં તા ચોપટે પગ મૂકતાં જ રવા ભણશાળી એલી ઉઠયાઃ — એ... મગન કાકા સાંભળ્યું ?
SR No.525921
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1936 Year 02 Ank 16 to 24 and Year 03 Ank 01 to 10
Original Sutra AuthorN/A
AuthorTarachand Kothari
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1936
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy