SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ચા ‘સ’વત્સરી ચેાથ કે પાંચમની એ પર ચર્ચા હવે એ હદે આવી છે કુ એમાં સહિષ્ણુતા ને સભ્યતાની મર્યાદાએ લેપાવા માંડી છે અને સમાધાનને કાઇ અવકાશ રહ્યો નથી’–એક પત્રમાંથી. પરિણામની આગાહી એમ થઇ શકે કે ચેડાંક વધુ માયાં ફુટશે, શાંતિ અને ક્ષમાપનાના પમાં અશાંતિ ને કલહ આવશે અને એક વધુ ગચ્છ ઉભો થને જૈન સમાજના લેવર પર ઘા કરશે, પણ એમાં એક ફાયદો પણ છે. આળસમાં ભરાઈ રહેતા સાધુએ આ ચર્ચાથી ઉદ્યમે લાગ્યા છે. અને એમના ઉદ્યમ'. આપણાં ખુદ એમના પ્રત્ય જ વૈરાગ્ય પ્રચારે છે. પેલું ‘વીરશાસન’ રા. રામવિજયને ‘મહારાજા' કહે છે તે યાં પ્રદેશના એ વિષે આપ જાણો છે। -જીજ્ઞાસુ, સાંભળ્યું છે કે શહેનશાહ હિંદમાં પધારશે એની ખુશાલીમાંના માન અકરામવેળાએ રા. રામવિજયને મહારાજા એક લાલબાગ’તા ખિતાબ મળવાના છે. : : તરુણ જૈન : ܀ * ‘વિજ્યભકિતસૂરિને લીબડીમાં સુધારક પક્ષે હેરાન કર્યા.’ એટલેથી જ મુઝારા નિહ. ધર્માંતે નામે થતી દંગલખાછ નહિ ચલાવવાના સુધારકાએ નિય કર્યાં છે એટલે હવે તે! કયા ગામે ક્યા સાધુ સ્વામે લડત માંડાઇ અને શ્રદ્ધાળુએની કેટલી શ્રદ્ધા ઘટી તેના હિસાબ રાખવા એક ચાપડા વસાવવા પડશે. ܀ .... લીંબડીના યુદ્ધ વેળા પણુ કડીયા હાજર હતા. તે ઝધડાઓ સાથે એમને કાંઇ સગાઇ છે ?” આ પ્રશ્નમાં સાદું સત્ય છુપાયું છે. ઝધડા હોય ત્યાં કડીયા હાય જ, કડીયા હૈાય ાં ઝઘડા અસ”ભવિત ન હોઈ શકે. આ સત્ય સ્તમજી લીધા પછી કડીયાએની હાજરી આશ્ચય નહિ ‘ઉત્પન્ન’ કરે. ܀ સાધન ધર્મોના ઝઘડા કરવા ચેગ્ય નથી. એ કરવાથી સમાજ ખળ અત્યારસુધી ખૂબૂ નરમ પડયું છે. જૈનધમાં શું શીખવે છે એ જણાવતા શ્રી મોતિચંદ કાપડીઆ કહે છે. પ્રશ્ન માત્ર એટલે જ કે તીર્થાંના ઝધડાઓમાંથી એમણે આ સત્ય શેાધ્યું છે કે સેાલીસીટરની કારકીર્દીમાંથી એમને નવનિત લાધ્યું છે ? આ ܀ ܀ અનિયમિતતાના અવતાર જેવુ' ‘જૈનયુગ’ એના અગ્રલેખા અને નોંધામાં પરસ્પર વિસવાદી વસ્તુઓ જ મૂકીને જૈન આલમ'ની પુર્વ સેવા સિદ્ધ કરે છે? બુ....ૐ. એ દહિં. દુધીયા નીતિ કેમ જાળવી શકાય એના પ્રયાગ કરે છે એમ અમારૂં માનવું છે. એ પ્રયાગ સફળ થશે ત્હારે જીવાને અને ગૃહોનાં મમત્વના તત્ત્વો એક રસ થઇ જશે. એની ‘જૈનયુગ કાર'ને ખાત્રી છે. અને એથી સમાજમાં શાંતિ જામરો એટલે એમને વિશ્વાસ છે. ܀ ‘અને છીંકણીના પૈસા ચુકવવાવી આનાકાની કરતા ધર્માંદા આવા ચોપડાએ ‘સાધર્મિક ભાઈઓને' મેસર્સ જીવા પ્રતાપ એન્ડ સેાસાયટી તરફથી વિનામૂલ્યે આપવામાં આવશે એવા અડાના સરક્ષકો પર રા. તેમવિજ્ય છેડાઇ પડયા છે.’—એક પાસવાન. સત્તાવાર ખબર અમને મળ્યા છે. ‘આથી તેમવિજયે એકઠું કરાવેલું દ્ર હવે સલામત નથી રહ્યું.'—એક પૈસા આપનાર. આ તમામ હકીકત રા. તેમવિજયની હાલની પ્રવૃત્તિપર પ્રકાશ પર્યુષણમાં ભાષણશ્રેણીની નવી પ્રથા વધાવવા જેવી છે કે કેમ એ ગુંચભર્યો પ્રશ્ન છે’–‘જૈનયુગ’. પોતાની એ ગુચ ન ઉકેલાય ðાં સુધી ‘જૈનયુગે' એના પર અભિપ્રાય આપવાનુ મુલ્તવી રાખ્યુ હાત તેા ? તા ? ‘સ્વેચ્છાએ કે પરાણે, આજે કાલે એ પિરવતનના વહનની સાથે ઘસડાયે જ છુટકા છે. કારણ કે એ પરિવર્તનનાં મહાન પૂરા દૂરથી ધોધબંધ ધપ્યાં આવે છે. તેના વેગ કાથી ખાળી શકાય તેમ નથી' આ ‘જૈનયુગ'ના જ અગ્રલેખનુ વાકય એના નોંધકારને ખૂબ સમજ આપત અને સાધ્વીએ ન અને એ સુચના પર ઉકળવાનુ એને પોતાને જ વ્યાજખી ન લાગત. ܀ ‘રા. સાગરાનંદ હમણાં શાણા થઇ ગયા લાગે છે’-એક અભિપ્રાય ‘કારણ કે એ ગાળાને શબ્દાય રચવાના કામે લાગ્યા છે’–એક માહિતગાર. ફેંકશે’--તરુણુજૈનના ખાતમીદાર. પરમાનંદ સેનાને પડકારતા નેમવિજય હવે છીકણી તાણવામાંજ ગુંથાઈ ગયા છે.' એક ખબરપત્રી, અમદાવાદના છીકણી બજારમાં એથી તેજી આવી છે—એક તપખીર વેચનાર. ܀ ܀ ܀ ܀ * ‘જૈનદીક્ષાનું’ સ્થાન જગમાં એટલુ' તે। ભવ્ય છે કે તે સ્થાને ગમે તેને બેસાડી તે સ્થાનને ભ્રષ્ટ થવા ન દઈ શકાય.’–મુનિશ્રી વિનય વિજયજી. પશુ રા. રામવિજય જુદું જ કહે છે. સખ્યા વધતી હાય તા સ્થાન શુદ્ધ રહે એવા એમને આગ્રહ નથી. * ܀ ધર્માંના ઇજારદારાએ આજે દીક્ષાના નામે બવા માંડી છે.’-મુનિશ્રીવિનયવિજયજી આગળ વધતાં કહે છે. એથી જ તેા મેસવા પ્રતાપ એન્ડ મુળચંદ–શ્રીકાન્તની કંપનીએ ભાંગવાડી થીએટરમાં રીહ`લ કર્યું હતું. શી રીતે ટકે?. ܀ ܀ ‘દીક્ષા-એ વેશપલ્ટા નથી'-એજ મુનિશ્રી આગળ કહે છે. એથી વધુ ગ'ભીરતા એમાં ઢાય એ આજનું સત્ય નથી જ. R * ‘સધમ્હાર'ના નેમવિજયના નાટકના કેટલાય પ્રવેશ એમણે મ્હેસાલક્ષ્મણવિજયે શ્રી. ભાખરીઆ સ્હામે જંગ માંડયા છે. ામાં ભજવ્યા છે.' એ રીતે જો એ નાટક ન ભજવે તેા પછી હેમનું સ્થાન
SR No.525921
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1936 Year 02 Ank 16 to 24 and Year 03 Ank 01 to 10
Original Sutra AuthorN/A
AuthorTarachand Kothari
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1936
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy