________________
કર
તરુણ જૈન.
તા. ૧૫-૧૧-૩૬.
* ટ્રસ્ટોના ઉપચાગ.
:: તરુણ જૈન : :
ટ્રસ્ટ બનાવવાના ઉદ્દેશ તા એક જ હાય છે કે જે મીલ્કતનું એ ટ્રસ્ટ બનાવવામાં આવે છે ત્યેના દુરૂપયાગ ન થાય. અને વ્યવસ્થિત રીતે ટ્રસ્ટ કરનાર માનવીઓના ઉદ્દેશને અનુસરી વ્હેતા વહીવટ થાય, અને તે માટે ટ્રસ્ટ કરનાર પોતાને વિશ્વાસ હાય તેવા માનવીઓને ટ્રસ્ટી બનાવી પોતે એ મીલ્કતમાંથી હાથ ઉઠાવી લે છે. ટ્રસ્ટીઓની પણ એ જવાબદારી હોય છે કે હેમણે ટ્રસ્ટ કરનારના વિશ્વાસના દુરૂપયોગ ન કરતાં વ્હેના ઉદ્દેશને અમલમાં મુકી તે મીલ્કતનો ઉપયાગ કરવાને હાય છે, જે એ રીતે એ ટ્રસ્ટી પેાતાની જવાબદારી ખરાબર અદા ન કરે અને ટ્રસ્ટ કરનારના વિશ્વાસના દુરૂપયેાગ કરી હેના ઉદ્દેશને અનુસરી રહે ઉપયાગ ન કરે તે કાયદેસર તે ગુન્હેગાર ઠરે છે. આવા ટ્રસ્ટીએને કાના આશરા લઇ હેની જવાબદારીનું ખરાબર ભાન કરાવી શકાય છે. ભાવનગરમાં એ જાતના એક ટ્રસ્ટ ક્રસ ઉભા થયેા છે.
આપણા સમાજનાં આવાં કેટલાયે ટ્રસ્ટોના ક્રૂડા વિના ઉપયેાગે પડી રહ્યા છે. તેના ટ્રસ્ટી તેની અંગત માલિકી હોય વ્હેમ હેનેા કશા ઉપયાગ કરતા નથી. આ બાબત તરફ્ હવે આંખ મીચામણા પાલવે તેમ નથી.
ભાવનગરમાં અનેાપચ'દ 'ગાવી'દજી અને હેમની પત્નીએ એ લાખનું એક ટ્રસ્ટ ફંડ કર્યું હતું. હેતે એ વરસથી ઉપયેગકરવામાં આવ્યેા નથી. તે માટે ત્યાંના જીવાનાએ હેના ટ્રસ્ટી શ્રી જુઠાભાઇ સાંકળચંદ વેારા અને ખીજા ટ્રસ્ટી ઉપર ટ્રસ્ટના ઉપહેના યેગ કરાવવા માટે ક્રીયાદ નોંધાવી છે. આ જાતની ફરીયાદ પહેલી જ છે.
આ
મુંબઇમાં પણ હેવા કેટલાયે કૂંડા છે કે જે ખીન ઉપયાગનાં પડી રહ્યાં છે. આવા કુંડાના ઉપયોગ કરાવવા હવે જીવાનેએ કમર કસવાને સમય આવી લાગ્યા છે.
અને સમાજની જાણ ખાતર તેના રિપોર્ટ પણ હાર મૂકવામાં આવ્યા નથી. આ બાબત માટે મુખઇ જૈન યુવક સધની 'મેનેજીંગ કમીટીએ એક સમ પ્રેમીટી નીમી હતી. તે સખ કમીટીએ તે માટે ઉચિત પ્રયત્ન કર્યાં હતા, અને ટ્રસ્ટીઓ તરફથી અમુક સમય સુધી ચેાભી જવાને જણાવવામાં આવ્યું હતું. તે વાયદાને ટાઇમ પુરે થયા છે છતાં ધાર્યુ પરિણામ આવી શકયુ નથી. આજે આવા વેપાર રાજગારની મદીના જમાનામાં આવી બાદશાહી રકમ `સમાજના કશા ઉપયે।ગમાં આવ્યા શિવાય એમને એમ પડી રહે તે કાઇપણ રીતે હવે ચલાવી શકાય તેમ નથી. હે માટે યુવાનેએ પ્રયત્ન કર્યે જ છુટકા છે.
આજથી આઠ વરસ પહેલાં મહુમ શેઠ દેવકરણુ મુળજીએ પેાતાની મીલ્કતનું ટ્રસ્ટ કરી હૅને સસ્તા ભાડાની ચાલી અને હાસ્પીટલ બંધાવવા આદિ સમાજ સેવાના કા'માં ઉપયેગ કરવાનું નકકી કરવામાં આવ્યુ' હતુ અને હૅના ટ્રસ્ટી તરીકે શ્રી મેાતીચંદ ગીરધર કાપડીઆ આદિ નવ સગૃહસ્થાને નીમવામાં આવ્યા હતા. છતાં એ ટ્રસ્ટની મીલ્કતને કશો ઉપયાગ કરવામાં આવ્યે નથી.
મુંબઈમાં સસ્તા ભાડાની ચાલીની કેટલી જરૂર છે? તે હવ સમાજથી ક્ષુ' નથી. માસિક પચાસ રૂપીયાની આવક વાળાને ત્રીજો ભાગ તે ભાડામાં જ જાય છે. ત્યારે બાકીના બે ભાગમાં વ્હેને પોતાના કુટુંબનું પોષણ કરવું પડે છે. આ પરિસ્થતિમાં એ કઇ રીતે ઉ ંચા આવી શકે ? પારસી, ભાટીયા, કપાળ આદિ બીજી કામેામાં સસ્તા ભાડાની ચાલીએ અને હોસ્પિટલેા છે કે જે ત્રણ ત્રણ રૂપીયાના નજીવા ભાડામાં ખુલ્લી હવા ઉજાસવાળા ભૂખે રૂમ મેળવી શકે છે. અને ખીમારીના સમયમાં હાસ્પીટલમાં દરેક ફ્રી સાધન મેળવી શકે છે. એટલે તે થાડી આવક હાય ! પણ આનંદથી જીવન વ્યવહાર ચલાવી શકે છે. જ્યારે આપણે દિન પ્રતિદિન ઘસાતા જઈએ છીએ. મહુમ શેઠ દેવકરણ મુળજીને આ પરિસ્થિતિના પૂરા ખ્યાલ હતા અને તેથી જ હેમણે પેાતાની બાદશાહી મીલ્કતને જૈને માટે 'સસ્તા ભાડાની ચાલી અને હાસ્યીટલ માટે ઉપયોગ ‘કરવાનું નકકી કર્યું હતું. હેમ જ પેાતાની હૈયાતિમાં જ હેતુ ટ્રસ્ટ કર્યું હતું. પરતુ હેમના સ્વ^વાસ પછી ટ્રસ્ટીઓએ આજે આઠ આંઠ વરસના વ્હાણા વાયા છતાં સમાજ માટે હેના કોા ઉપયેગ કર્યાં નથી. એ ખીના વિચારણા માંગી લે છે. આવા ખાસ અગત્યના કુંડાના ઉપયાગ કરાવવા એ દરેકની ફરજ થઇ પડે છે. અમે હેના ટ્રસ્ટીએને પણ જણાવવાની જરૂર જોઈએ છીએ કે મહુમના ઉદ્દેશને અનુસરીને હૅતે ઉપયેગ કરવાને સમય આવી લાગ્યા છે.
જ્યાં જ્યાં આવા ટ્રસ્ટ ફંડા ઉપયેગ વગરના પડી રહ્યાં હોય ત્યાં ત્યાંના યુવાનોએ જાગ્રત થઇ તે કુંડને ઉપયોગ કરાવવા માટેની પ્રવૃત્તિઓ ઉપાડી લેવી જોઇએ. સમજાવટ જો સળ ન થાય તે કાના આસરે લઇને પણ તેવાં ક્રૂડાને ઉપયેગકરાવવાની ફરજ પાડવી જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે શકય હૈય ત્યાં જીવાને આ પ્રવૃત્તિ ઉપાડી લે. અને સફળ થઈ આશિર્વાદ મેળવે.
સમાજના