________________
પર
ચા
ધની જીજ્ઞાસા વધે તેમ ધર્મી પ્રત્યે આદરભાવ કુળવાય કે ધી એ તરફ તિરસ્કાર ભાવ વધે?” ગયા ‘વીરશાસન’નું મુખપૃષ્ઠ પૂછે છે.
જીજ્ઞાસા વધે મ્હારે અને થાય. સાચા ધમીએ પ્રત્યે આદર આવે અને દંભી ધી એ પ્રત્યે તિરસ્કાર તે રાષ પ્રગટે.
܀
܀
પેટ, કીત્તિ વિગેરે અનેક ધ્યેયેાથી એમને અભ્યાસ દુષિત અનેલા છે’–એજ મુખપૃષ્ઠ ‘જીજ્ઞાસા'ના વિવરણમાં આગળ વધે છે. અને એટલે જ ગઈકાલના સરિ સમ્રાટા આજે રા. તેમવિજય અને છે અને રામવિજયાની અવહેલના થાય છે.
܀
܀
܀
: : તરુણ જૈન : :
બુ... ૐ.
܀
܀
વીરશાસન' પંદરમાં વર્ષમાં પ્રવેશ કરે છે.' ઇચ્છીએ કે સેાળમું વ` જલ્દી બેસે તે એનામાં ‘સાન’ પ્રકટાવે. વીરશાસન પોતાના ધ્યેયમાં કુશળ છે. એ પાતાની નૌકા હું શીરી પૂર્વક ચલાવી રહેલ છે. એ પાતાના ધ્યેયને કુરાળ નાકાપતિની જેમ વળગી રહેશે.'
આ જમાના આત્મપ્રશ’સાને છે. વગાડયે રાખ. ભાઇ ! પણ દીલગીરી એટલી કે હારૂ ઢાલ પુટેલુ છે.
܀
પેલા મણીલાલ ખુશાલચંદ પરીખ પાછા મયદાને આવે છે તે ‘વીરશાસન’માં જાહેર કરે છેઃ 'તરૂણ જૈનમાં આવતું લખાણ એક્ાટ છે અને કાષ્ટ રીતે ચેગ્ય નથી.'
પણ મણીભાઈ ! હમારે ને ‘તરૂણુ’ને શી સગાઈ છે કે આ સલાહ આપવાની હમને જરૂર પડી ? આજલગીની હમારી સુચનાઓ કચરા ટાપલીએ જ પધરાવવામાં આવે છે એ હકિકત હુ હમને અતિ માન સાથે અર્પણ કરૂં છું.
મ્હારી સુચનાઓ તરફ ધ્યાન નહિ આપવામાં આવે તે મારું તે સામે પ્રચાર કરવાતી લાઈલાજે ફરજ પડશે.' શ્રો મ. જી. પરિખ ધમકી આપે છે.
'લાઇલાજે' મ. ખુ. પરીખ એમની ‘કરજ' અદા કરે એ ઘડી આવકારવા ‘તરૂણ જૈન' તૈયારી કરે છે. ઇચ્છીએ કે પાલણપુરના હવે વેલાસર રો હૂડે, દિવસ હાથ ન જ લાગે તેા વિજયાદશમીને વીચંદ જોષી પાસે પળ, તય ને વાર જોવડાવી શ્રી મણીભાઇ
વધાવી લેવાની હુ' એમને સુચના મેાકલું છું.
܀
‘સુધારક માયાવીએની માયા ખુલ્લી કરવામાં આવે તે કાઈ રતિલાલ એન. શાહ. આગાહીઓ કરે છે.
܀
܀
જગત્ આખુંય માયા છે. જે માયા ખૂલતાં જગત્ મિથ્યા બનરો અને રતિલાલાનું અસ્તિત્વ ગૂલ થશે' એ ધ્રુવળી ભાખ્યું સત્ય કહીને જ એ આગાહી પૂરી કરીએ તા ?
܀
܀
રા. આનંદસાગર જામનગરમાં કઇ મેલ્યા છે એથી શ્વેતામ્બર દિગમ્બર સમાજમાં ખળભળાટ થયા છે !'
܀
કાન્નુ હિન મગજના માણસાના વાકયેાથી ખળભળાટ અયેાગ્ય રીતે એવા માણસાને ઉત્તેજન આપે છે એમ મ્હારા અભિપ્રાય છે.
܀
܀
‘કડીઓ હાલ મુંબઇમાં છે’—એક ખબરપત્રી.
‘કારણ કે દિવાળીમાં રંગરાગાન માટે થતાં ખર્ચામાં કડીઆ, સુતારા વાર્ષિક આવિકા સહજમાં મેળવી શકે છે’- એક બાતમીદાર
܀
܀
܀
‘દ્વાદશીના પરાજીત સેનાપતિ કનલ રામ'દ્રજી નવાં યુધ્ધનાં નવાં વ્યૂહે ગેાઠવવામાં પડયા છે’–એક જાણકાર.
‘હતાં તે હથીઆર વેચી નાખી એ હવે પશ્ચાત્તાપ જાહેર કરવાની ચે!જના વિચારે છે’–એક–‘ભેદુ’ ચાબુકેશ્વર”
લગ્ન......... મુખપૃષ્ઠનું ચાલુ.
મા સ્થીતિ સાહિત્યમાંથી આજે આછી થવા માંડી છે અને માહક રંગા વચ્ચેય ઉઠાવ ભલે સાનેરીરેખાઓના હાય પરંતુ એની પાછળ કાળી રેખાઓની ભૂમિકા સાવ અદ્રશ્ય નહિ જ કરવાને આજના સાહિત્યકાર
પ્રયાસ કરી રહ્યા છે.
લગ્ન એટલે કેવળ સુખ કે મેાક્ષ નહિ. લગ્નના મર્મ માત્ર એટલે જ કે જગતની ગડમથલામાંથી માર્ગ કાપવા આપણને એક ગમતા સાથી મળે છે. જહે સુખદુ:ખમાં આપણી સાથે રહેવાના કાલ આપે છે. એ સાથી અપૂર્વ નથી અને અનેક ઉણપાથી ભરેલા છે. એ સત્ય નુતન સાહિત્યકાર લગ્ન પરત્વે વિસરાવતા નથી અને જીવનને માત્ર સુખ-સાગર ચિતરતા નથી. પગમાં ભેાંકાઈ જાય એટલાં કટકા, દિશા સુઝ ન થાય એટલા વાદળા, મીત્રોનુ દુશ્મનામાં ઝડપી પિરવર્તન, અને કમ્હારેક પરમ મિત્ર એવા લગ્ન–સાથીનુ ય પાંખ છેડી જવું એ અનેક માહ્યાંતર મુ'ઝવણે! વટાવીને જુવાનને આગે કદમ ભરવા નવા સાહિત્યકાર પ્રેરે છે.
લગ્નની જુની ભાવનાઓ અને અપૂર્વ તાએની ભભક કહાડી નાખીને, ધરતીપર જીવવુ છે એ હકિકત સ્વીકારીને જ આપણે આંક મૂકીએ તેા લગ્ન જીવનમાં પસ્તાવાનું કે પાછળ પડવાનું નહી રહે.
આ પત્ર અમીચ'દ ખેમચંદ શાહે એનેસ્ટી પ્રીન્ટરી. ૧૩૪–૧૪૨ ગુલાલવાડી, શ્રી નાથજી માળા, મુંબઇમાં છાપી શ્રી મુંબઇ જૈન યુવક સધ્ધ માટે ૨૬-૩૦ ધનજી સ્ટ્રીટમાંથી પ્રગટ કર્યું છે.