________________
: : તરુણ જૈન : :
ક્રિયાકાંડ, જૅપાસના આદિ જીવે છે કે તે વિષે જાણે છે ત્યારે એની મુંઝવણ શરૂ થાય છે. આ મુંઝવણનું પહેલું પગથિયું છે. તેને એમ થાય છે કે મેં માનેલ તે કરતાં આ તેા બધું જુદી જાતનું છે. આ બધાને જૈન ધર્મ'ની ટાટિમાં ગણાશે કે નહિ ? સાધારણ રીતે આવી મૂ ંઝવણુના નિકાલ અયેાગ્ય રીતે જ આવે છે. સાંપ્રદાયિક શિક્ષણુદ્નારા મોટે ભાગે એમ ઠસાવવાને પ્રયત્ન થાય છે કે અમુક સિવાય બધા મૂળ જૈન ન કહેવાય. એ ભલે જૈન હેાય પણ તે વિકૃત, અસલી નહિ વળી તરૂણુની જીજ્ઞાસા યૌવન ધારણ કરે છે. એ પૂછે છે કે અમુક જ મૂળ અને અને ખીજા નહિ તેનું શું કારણ ? પ્રથમ તેણે મૂર્તિને, મદિરાને ધકાટિમાં ન ગણ્યા હાય ને હવે તે બધાને અને પ્રથમ જાણેલ કરતાં વધારે શાસ્ત્રોને પણ જૈન પ્રેમ ન ગણવા ? એ વિષે પ્રશ્ન ઉઠાવે છે. હવે તે તે એક શેરી કે ગામડાના મટી શહેરના નિવાસી થાય છે અને ત્યાં તે સ્થાનકવાસી ઉપરાંત શ્વેતાંબર મૂર્તિપૂજક પર પરાની બધી બાબતે જોઇ તેને પણ જૈન ધર્મના પ્રેદેશમાં ગણવા પ્રેરાય છે. પ્રથમ ગ્રહણ કરેલ શબ્દોના ભાવે હવે વિસ્તારે છે. વળી તે જુવાન આગળ વિદ્યાપીઠેમાં અને ખીજા સ્થળામાં પ્રથમ નહિ જોયેલ, નહિ જાણેલ ત્રીજા જ જૈન પ્થ વિષે કાંઈક સાંભળે, જાણે છે—નગ્ન જ જૈન ગુરૂ હાય, વસ્ત્રધારી હાય તે તે જૈન ગુરૂ કહેવાઈ જ ન શકે, સ્થાનકવાસી અને શ્વેતાંબરે ગણેલ અને માનેલ શાસ્ત્રો તે મૂળ જૈન શાસ્ત્રો નહી, એ તે બનાવટી અને પાછળના, ખરા જૈન શાસ્ત્રો તે બધા ગૂમ થયા તેમ છતાં માનવા હેાય તે અમુક આચાર્યે એ બનાવેલાં જ શાઓ મૂળ જૈન શાસ્ત્રની નજીક છે અને ખીજા નહિ. મૂર્તિ મનાય પશુ તે તે નગ્ન મુદ્રાવાળી જ અને બીજી નહિ. આ અને આના જેવું પ્રથમ નહિ સાંભળેલ જ્યારે તે યુવક સાંભળે છે કે વાંચે છે ત્યારે તેની મુ ંઝવણને પાર રહેતા નથી. જે જે ધર્મને લગતા શબ્દોના અર્ધાં તેના મનમાં ઠસેલા તેની વિરૂદ્ધનું જ આ નવું શિક્ષણ તેને વ્યગ્ર કરી મૂકે છે. આ વ્યગ્રતાના નિકાલ પણ્ યાગ્ય રીતે નથી આવતા. કાં તા છેવટે મળેલ નવું શિક્ષણને મિથ્યા કહી, પ્રથમ પ્રાપ્ત કરેલ 'સ્કારાને જ યથાર્થ ગણી તેને વળગી રહે છે અને કાં તે પ્રથમના સ’સ્કારાને ફેંકી નવ શિક્ષણ પ્રમાણે જ તે ધાર્મિક શબ્દોના અં મનમાં ઠસાવ છે. આ તે માત્ર જૈન ધર્મના મુખ્ય ત્રણ ફિરકાની વિરાધી માન્યતાઓમાં સીમાબહુ થયેલ જૈન ધર્માંને લગતા શબ્દો અને સંકેતેાની વાત થ×, પણ તે ચિત્ર હવે તે વધારે લખાય છે. હવે એ વ્યકિત બાળક, કિશોર, કૂમાર કે કોલેજને તરૂણ મૂકી વિશ્વશાળાના વિદ્યાથી બને છે, તેની સામે અનેક પથેશના અનેક રૂપધારી ધર્મગુરૂઓ, અનેકવિધ આચાર અને ક્રિયાકાંડે, વિવિધ પ્રકારના ધર્મશાસ્ત્રો અને ધાર્મિક વિચારા ઉપસ્થિત થાય છે ત્યારે વળી એની મુઝવણ ઔર વધી જાય છે. એ કહે છે કે આ બધાને ધ પ્રદેશમાં ગણવા કે નહિ ? ન ગણવા તે શું કારણ ? ગણવા તા તેને કુળધમ એટલે પ્રથમના જૈન ધર્મની કાટિના જ કે તેથી ઉતરતા દરજ્ઞના ! આ મુંઝવણના નિકાલ પણ હજારમાં એક જણને ચેાગ્ય રીતે જ સાંપડે છે. આ રીતે જન્મથી તે મેટી ઉમર સુધી મળેલી સાંપ્રદાયીક ભાવનાને પરિણામે મનુષ્ય જાતિ જુદા જુદા પચાની છાવણીઓમાં ગોઠવાઈ એક ખીન્ન ઉપર નાસ્તિકતા, ધમ་– ભ્રષ્ટતા, મિથ્યાદૃષ્ટિ આદિની ધાર્મિક ભાંડણની તેાપા ચલાવે છે અને આસ્તિકતા, ધાર્મિ`કતા અને સદષ્ટિ આદિ સમાન્ય શબ્દોના અખ્તરથી પેાતાને સુરક્ષિત બનાવવા યત્ન કરે છે. આ ધ જાદવાસ્થળી જોઇ એક વિચારક ચિંતનમાં ગરક થાય છે. પેાતાની
૪૯
મુઝવણના નિકાલ ખીજા પાસે કરવા કરતાં સ્વબળે જ તે નિકાલ આણવા મથે છે. પછી તે તે વિવિધ શાસ્ત્રો વાંચે છે, ઉભા થતા વિવિધ પ્રશ્નોના તટસ્થભાવે વિચાર કરે છે અને તેના મનમાં મનુધ્યત્વના આદ' તેમજ 'ધ વચ્ચેના સબંધના વિચાર સ્ફુરે છે ત્યાં તે તેની ભ્રમણા ભાંગે છે, મુંઝવણા આપે! આપ સરી જાય વચ્ચેનું અંતર અનુભવાય છે. તે હવે જુવે છે કે સંપ્રદાય એ ક્રાઈ છે અને એક નવા જ પ્રકાશ પ્રસરતાં તેને સાંપ્રદાયિકતા અને સત્ય એક વિશિષ્ટ વ્યકિતની ખાસ સાધનાની પ્રતિક છે. એમાં તે સપ્ર
દાયના મૂળ પ્રવકતા આત્મા તરવરે છે તે આત્મા મહાન છે છતાં મર્યાદિત છે. તે સાધના તેજસ્વી છે પણ બીજા તેજોને અભિભૂત કરે કે લેાપી નાખે તેવી નથી. તે સાધના પાછળના મૂળ પ્રવતકના અનુભવ ઉપયેાગી છે પણ તે ખીજાં સાધકાની સાધનાએ અને અનુભવાની અનુંપયાગિતા કે નિરર્થકતા સિદ્ધ કર્યાં સિવાય જ સ્વબળે પેાતાની ઉપયેાગિતા સાબિત, કરવાનું બળ ધરાવે છે. આવા વ્યાપક, નિષ્પક્ષ અને સમન્વયગામી ચિંતન પ્રવાહમાંથી તેને એક એવી ચાવી સાંપડે છે કે હવે તે સંપ્રદાય સંપ્રદાય, પથ પથ અને ક્રિકા ક્રિકા વચ્ચેના નાના-મોટા બધા ભેદેાના વિરાધાની ઘૂચને માંથી સિદ્ધાંતા ધડે છે. એને લાગે છે કે સંપ્રદાયમાં સત્ય છે પણ ઊકલી લે છે. પછી તે! એ અનુભવેલ બધા સાંપ્રદાયિક પરિસ્થિતિતે મર્યાદિત છે. બીજા સાંપ્રદાયના સત્ય સાથે એક સંપ્રદાયના સત્યને વિરાધ નથી. વળી બન્ને સંપ્રદાયના આંશિક સત્યતા છતર તમામ સંપ્રદાયેાના આંશિક સત્યા સાથે પણ વિરાધ નથી. એ બધાં ખેડ સત્યે એક મહાસત્યની અભિવ્યક્તિ છે. એને લાગે છે કે જેમ કાષ્ઠ માતૃભકતને પેાતાની માતા પ્રત્યે ઉત્કૃષ્ટતાની ભાવના પે।ષવા વાસ્તે અંતરની માતાઓમાં પાતાની માતા કરતાં લઘુતા કેળવવાની જરૂર નથી. જંતર માતાઓમાં જરાપણ લતાના આરેાપ કર્યાં સિવાય સ્વમાતામાં ઉત્કૃષ્ટતા અને પૂન્યતાની બુદ્ધિ પોષી શકાય છે તેમ અંતર સંપ્રદાયેા પ્રત્યે જરાપણ તિરસ્કાર, ક્ષુદ્રતા કે દાષદ'ન પેા સિવાય જ સ્વસ ́પ્રદાય પ્રત્યે પૂર્ણ સન્માન બુધ્ધિપૂર્વક રાખી અસાંપ્રદાયિક બને છે. પથગામી હોવા છતાં સત્યગામી બને છે. શકાય છે. આ વિચારપ્રવાહ સ્ફુરતાં જ તે સાંપ્રદાયિક હાવા છતાં અને મનુષ્યત્વના આદર્શીની સાથે મેળ બેસે એવા ધમ'પ'થે . વિચરવા લાગે છે.
હવે તો તે કુરાન અને પુરાણ બન્નેના સાંપ્રદાયિક અનુગામીઓની તકરાને બાળકચેષ્ટા ગણે છે. વેદ, આગમ, પિટક, અવેસ્તા. બાઇબલ આદિ બધા જ ધર્મ ગ્રન્થામાં દેખાતા અને સમાતા વિરાધા સરી જાય છે. એની સામે વિશ્વની એકાતાના, રાષ્ટ્રીય એકતાના સામાજિક અને ધામિર્માંક એકતાને આદર્શ સ્પષ્ટ ઉપસ્થિત થાય છે અને ખીજાને વિરોધી દેખાતા એ જ પથામાંથી એને એકતા પાષક અત્યાર લગી આવૃત્ત રહેલાં તત્ત્વાના ઐતિહાસિક માઁ ખુલ્લે થાય છે. એ જન હોય તે યે ગીતામાંથી અમૃત પીવે છે. વૈદિક હાય યે ઉત્તરાધ્યયન અને ધમ્મપદનું ધર્મપાન કરે છે. માહામેડન હેાય તે અવેસ્તા તેમજ આગમ પિટકમાંથી સત્ય પ્રેરણા મેળવે છે. એક વાર જે ધર્માંદૃષ્ટિ સાંકડા માર્ગમાંથી અને મૂંઝવણાના ખાડા ટેકરામાંથી મુસ્કેલીથી સ્ખલના સાથે પસાર થતી તે ધર્માંદૃષ્ટિ હવે બંધનમુકત થઈ મનુષ્ય માત્રની એકતા સાધવાના કામમાં ઉદ્યત ખને છે. (“જૈન”માંથી.)