________________
૩૦
તરુણ જૈન.
તા. ૧૫-૯-૧૯૩૬,
ક્રાંતિના ઝંડાધારી.
acce
- '
: : તરુણ જૈન : :
અધાવવા કમર કસે છે, અનેક જાતની ગુલબાંગા ઉડાવી જનતાને ભડકાવી મૂકે છે; ધમ અને સમાજ રસાતળમાં પહેાંચી જતાં હોય તેમ કાકારેાળ મચાવે છે અને અને ત્યાં સુધી સત્ય સ્વરૂપને ઢાંકવા પેાતાના બધા સાધનાના ઉપયાગ કરી લે છે પણ હેમાં જ્યારે પૂરેપૂરી નિષ્ફળતા સાંપડે છે ત્યારે તે ક્રાન્તિના ઝંડાધારીઓના ચરણ ચૂમે છે, હેને શરણે જાય છે.
`
ઈ સ૦ પૂર્વે પાંચસદી પહેલાંની–એ વાત છે કે જ્યારે બ્રાહ્મ-ણાએ ધર્મના નામે ખૂબ અત્યાચાર। આદર્યાં, સમાજના ભેાળપણના લાભ લઈ સ્વાર્થ શાસ્ત્રોની રચના કરી, યજ્ઞયાગદિના નામે પેાતાની લેાલુપતાને પોષવા લાગ્યા અને ચાતરક્–માનવભક્ષીઓનું જ સામ્રાજ્ય વાયુ. ત્યારે એક ક્રાન્તિકાર પામે..હેશે એ બ્રાહ્મણાના જુલ્મા સામે પાકાર ર્યાં. જનતાના દૃષ્ટિવિભ્રમને પડદા દૂર કર્યાં, અને માનવધર્મની સાચી પ્રરૂપણા કરી. બ્રાહ્મણેાએ તે હામે જબ્બર આંધ્રલન મચાવ્યું પરંતુ એ મહાપુરૂષ ન ડગ્યા. તે તે। આગે કદમ કરતા જ ગયા. હેને ડગલે ડગલે માનવ સાગર ઉલટયે!. બ્રાહ્મણોની સત્તાના પાયા ડગમગી ગયા. હેમણે જ્યારે એમ જોયુ કે હવે. આપણે માટે કાઈ સ્થાન જ નથી ત્યારે એ મહાપુરૂષનુ' શર શોધ્યું, ક્રાન્તિની ચીનગારીઓમાં પોતાના કુકર્માંની રજકણાને ભસ્મ કરી સાચા માનવ બન્યા. એક જ ક્રાંતિના અવધૂતે આખા સમાજતી કાયા પલટ કરી, અંધશ્રદ્ધા આપેાપ નષ્ટ થઇ. સમાજને નૂતન દૃષ્ટિ મળી.
ક્રાન્તિ એ કાઇ અકસ્માત નથી. સમાજના વિકાસ માટે હેનું આગમન અનતકાળથી ચાલ્યું જ આવે છે. સ્થાપિત હિતેાવાળાએના જીમ વધે છે ત્યારે તે જીલ્મા સ્હામે ક્રાંતિ વિરાટ સ્વરૂપે ખડી થાય છે. પણ જીમ જહાંગીરીને નાશ થાય છે. કે તે શીઘ્ર સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે, મનુષ્ય જો પેાતાના જીવનનાં પાનાં ઉકલે તેા હેને ડગલે અને પગલે ‘ક્રાન્તિ'ના દર્શીન થશે. બાળક જન્મ લે છે ત્યારથી જ હેના શરીરમાં ક્રાન્તિ' પેાતાના ભાવે ભજવે છે. અને શારીરિક અને માનસિક પ્રગતિના મડાણ કરાવે છે. આમ ‘ક્રાન્તિ’ એ કાષ્ઠ નાશકારક તત્ત્વ નથી. પરંતુ પ્રગતિ માટે અગત્યનું સાધન છે. ક્રાન્તિના નામ માત્રથી ભડકતા અને ભડકાવતા એવા બંધુઓએ સમજવું જોઇએ કે એ અનિવાર્યું છે. આવી ક્રાન્તિને જે આવકારે છે, આચાર વિચાર અને વનમાં પૂરેપૂરી રીતે ઉતારી દેશકાળને અનુરૂપ પેાતાનુ જીવન ઘડે છે, અને ઘડવાની પ્રેરણા પાય છે. એ ક્રાન્તિકાર છે. એ મહાપુરૂષ જગદૂધ છે. આવા મહાપુરૂષ! જ અત્યાચારીએથી દેશ, સમાજ અને ધર્માંનુ રક્ષણ કરે છે. પ્રત્યેક કાળમાં એવી ક્રાન્તિકારીનું જુથ જાગતું જ હાય છે. દેશ જ્યારે પરાધિનતાની એડી તળે છુંદાતા હેાય, સમાજની નાગરિકતા અને ઇજ્જતનું લીલામ થતું હોય અને ધર્મના નામે અ ધર્માચરણુ ચાલતાં હોય ત્યારે ત્યારે તે ક્રાન્તિકારી દેશને સ્વાયત્ત કરવામાં, સમાજની નાગરિકતા અને નૈતિક જીવનને રક્ષવામાં અધર્માચરણને દૂર કરી ધર્મને શુદ્ધ સ્વરૂપમાં રજુ કરવાની પેાતાની ફરજ હમજી પોતાની જાતનુ બલિદાન આપવામાં પણ પાછળ હડતા નથી. આવા ક્રાન્તિકારીનું અસ્તિત્વ હૈની જીવંત અવસ્થામાં જનતા કદી કબુલ કરતી નથી, ત્યારે તા હૈના માર્ગમાં કાંટા વેરે છે. પરંતુ હેના મૃત્યુ પછી જ હેતુ અસ્તિત્વ સ્વીકારે છે, હેના ગુણગાન કરે છે. હેને પ્રભુ તરીકે પણ પૂજે છે. મહાવીર અને યુદ્ધ, ઈસુ અને મહમ્મદ, સોક્રેટીસ અને લ્યુથર, લેાકાશા અને દયાન ૬, લેનીન અને ગાંધી વિગેરેનાં જીવન એ બાબતની સાક્ષી પૂરે છે.
અને
છે,
નગરરક્ષા જેમ જનતાને ચેતવવા આલખેલ પાકારે હેમ ક્રાન્તિના ઝંડાધારી હરપળે જનતાને ચેતવવા વ્હેની પરિસ્થિતિને ખ્યાલ આપી પ્રગતિના રાહના નિર્દેષ કરે છે. આવા ઝંડાધારીએ હામે જનતાના ભાગે સ્વાર્થી સાધતા, સમાજના ભાગે પેાતાનું વĆસ્વ સ્થાપતા અને ધર્માંન ઢાલ નીચે અનેક કુકર્મો દ્વારા સમાજને ચુસતા કેટલાક માંધાતા! કાલાહલ મચાવી મૂકે છે. પોતાની સત્તા, લાગવગ અને લક્ષ્મીના જોરે લેાકાને ઊંધા પાટા
ક્રાન્તિકારાના વિજય તે અચૂક હોય છે, કારણ કે વ્હેને જવાનુ કશું જ હેતુ નથી. હેની પ્રવૃત્તિમાં કેવળ લેાક કલ્યાણના જ આશય હાય છે. હેની નિઃસ્વાતા જ હેતે મહત્તા અપાવે છે. તે ભલે બહુજ અલ્પ સંખ્યામાં હોય પણ જો તે સાચા ક્રાન્તિકાર હાય, નિઃસ્વાર્થવૃત્તિથી ક્રાન્તિના અંડાધારી હેાય તે હેની સફળ તામાં શંકાને સ્થાન જ ન હોય.'
જૈન સમાજ આજે ખુબ ચૂસાઇ રહ્યો છે. હેતુ હીર હણાઇ લેખડી પ્રહારાથી હેની બેઢાલ દશા થઇ ગઈ છે. યુવાએ સમાગયું છે. ન્યાત પટેલ, નગરશેઠે, ધર્મગુરૂએ અને શ્રીમાના
જને બચાવવાના સપથ લીધા છે. આજે સમાજમાં જે અંધાધુંધી પ્રવૃતિ રહી છે. હેનુ કારણ એ સ્થાપિત હિતેા અને નવકિતનુ નગરશેઠે અને ધર્મગુરૂઓના યુગ ખત્મ થયા છે. આમ જનતામાં ધણુ થઇ રહ્યું છે તે છે. ક્રાન્તિ માટે રરતે સાફ થઇ રહ્યો છે, આજે એક છેડાથી ખીજા છેડા સુધી આ બંને શિકત। સ્વામે, ખુબ અસાષ પેદા થયા છે. પરંતુ વર્ષોં સુધી જહેણે સત્તાના કેક મહાણ્યા છે, એ સત્તાને ટકાવી રાખવા મરણીયા પ્રયત્નો કરે એ સ્વાભાવિક છે. માનવી પ્રકૃતિમાં સ-તાને શાખ હાય છે, તે હેના હાથમાં હોય તે છે!ડવા તૈયાર ન થાય એ દેખીતી વાત છે. પરંતુ યુગબળ કે જે ક્રાન્તિના ઝંડાધારીએ પોતાના વિચારાનાં આંદોલને દ્વારા ઉત્પન્ન કરે છે તે સતા છેાડવા ફરજ પાડે છે. હેવા સ-તાધારીઓના હાથમાંથી સ-તાની લગામ સરકાવી આમ જનતાના હાથમાં મૂકે છે. આજે અનેક સૂરિસમ્રાટા અને નગરશેઠે પદભ્રષ્ટ ચાય છે એ તેને પૂરાવે છે.
આજના યુવા એ ક્રાન્તિના ઝંડાધારીએ છે. હેમના નિઃરવા આત્મભાગથી સમાજમાં કાઇ નવું જ જોમ પેદા થયું છે. એ. જોમ જ સમાજના તમામ અનિષ્ટ તત્ત્વાને નાશ કરશે.