________________
: : તરુણ જૈન : :
૨૮
સિદ્ધપુર.
જૈનાની સભા મળી હતી. જેમાં શ્રી પરમાનંદ કાપડીયાને અભિનંદન આપતા અને તેમને સધબહાર મૂકવા સામે વિરાધ દર્શાવતા ઠરાવ પસાર થયા હતા.
સુખછે.
તા. ૧૭–૮-૩૬ કચ્છી વીશા ઓસવાળ તરૂણૢ સંધની જનરલ સભા મળી હતી. તેમાં નીચે મુજબ ઠરાવેા થયા હતા. (૧) તા. ૯–૮૩૬ ની અમદાવાદ જૈન સ`ધની સભામાં જે ગેરકાયદે કામકાજ થયેલ છે તે કચ્છી જૈન સધને બંધનકર્તા નથી. (ર) અસદાવાદ સંધની સભામાં કેટલાકાએ જે ગુંડાગીરી ભર્યું વર્તન ચલાવ્યું તે પ્રત્યે આ સત્ર અણગમે! જાહેર કરે છે, હાજર રહેલા યુવકાએ મર્દાનગી ભર્યાં અહિંસક સામને કર્યો છે તે બદલ અભિનંદન આપે છે. (૩) સધબહાર કરવાના કાર્યમાં જે જે સાધુઓએ ભાગ ભજવ્યેા છે તેમને સાધુ તરીકે સ્વીકારવાનું અંધ કરે છે. (૪) ભાંગવાડીમાં મળેલ સભામાં જે ભાષણા થયાં છે. તે તરફ આ સંધ સખ્ત તિરસ્કાર દર્શાવે છે.
યાદ
શ્રી જૈન મિત્રમ`ડળ તરફથી તા. ૨૪-૮-૩૬ ના રાજ એક મીટિ`ગ મળી હતી. જેમાં નીચે મુજબ ઠરાવે! થયા હતા(૧)અમદાવાદના નગરશેઠે મોટા ભાગની વિરૂદ્ધ લેકલાગણીને ઠેકરે મારી પક્ષપાતી અને આપખુદી રીતે શ્રી. કાપડીયા વિરૂદ્ધ જે કાંઇ ઠરાવ૫ ફારસ ભજવ્યું છે તે ન્યાયથી વેગળું અને વાણી સ્વાતંત્ર્ય ઉપર ત્રાપ મારનાર હાઇ તેને વખાડી કાઢીએ છીએ.
અમદાવાદ
ઝવેરીવાડ સેવા સમાજની તા. ૧૯-૮-૩૬ ની મીટિં ́ગમાં કરેલા ઠરાવેાઃ (૧) શ્રી. પરમાનદ કાપડી પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ ધરાવે છે. (૨) નગરશેઠનું શ્રી. પરમાનંદ સાથે સંબંધ નહિ રાખવાનું ફરમાન અમાન્ય લેખે છે. (૩) શ્રી પરમાનંદને હાર્દિક અભિનંદન આપવા આ સમાજ આમત્રણ કરે છે. (૪) શ્રી. પરમાનંદને પ્રીતિભેજન આપવાનું નકકી કરે છે.
સુખમ
શ્રી સત્યપ્રચારકમ`ડળની મીટીંગમાં અમદાવાદના ઠરાવ પ્રત્યે વિરાધ દર્શાવતા ઠરાવ કર્યાં છે.
। સાણંદ~~
શ્રી જૈન શુભેચ્છક મંડળ તથા સામાન્ય જૈનાની તા. ૨૩-૮-૩૬ ના રાજ મળેલ સભામાં શ્રી પરમાનંદ કાપડીયાના ભાષણથી તેમની સાથે સબંધ નહિ રાખવાને અમદાવાદના સંધના નામે કરેલ ઠરાવ પ્રત્યે વિરાધ, અમદાવાદના યુવકે એ વિરાધ દર્શાવવા હાજર રહી જે હિમ્મત બતાવેલ તેમજ અપમાન અને માર સહન કરી આત્મભેગ
આપ્યા તે બદલ અભિનંદન આપતા ઠરાવો કર્યાં છે. માંડલ.
શ્રી જૈનયુવકસ’ધની એક સભા તા. ૨૪-૮-૩૬ ના રાજ મળેલ તેમાં અમદાવાદના સંધના ઠેરાવપ્રત્યે સખ્ત વિરાધ અને શ્રી. પરમાન દલાઇને અભિનંદન આપતા ઠરાવ કરવામાં આવેલ છે.
રે વ્હેતાં વ્હેણ -
-જાણે કે કાઇ મહા ઇડરીએ! ગઢ છતાયેા હાય વ્હેમ વીરશાસનમાં સમાચાર છપાય છે કે: ‘ભાવનગર સંઘના સેક્રેટરી શે કુંવરજી આણુ દજીએ આપેલુ' રાજીનામુ” પણ આ સમાચાર સાથે પરમાનદ પ્રકરણને કશાય સબંધ નથી. કારણ કે કુંવરજી ભાઇએ તે સ. ૧૯૯૧ ના આસેા મહીનામાં પેાતાની અવસ્થાને લઈને સધ સેક્રેટરી તરીકે રાજીનામુ આપેલ છે.
– ખાટાદના સથે કરેલા ઠરાવ ” ના સમાચાર વીરશાસનમાં પ્રગટ થયા છે તે સંબંધી એક મેટાદના વતની જણાવે છે કેઃ અત્રે સંધ જ મળ્યા નથી. પછી ઠેરાવ થાય જ કયાંથી ? હાય એ ા, સીસાટી ભકતે! હું, ખાવા તે મંગળદાસ રસ્તામાં એકત્ર થઇ ઠરાવે કરી ગમેત્યે ગામના સંધના નામે મોકલાવી દે. એ હેમના વધે–આજના નથી. ટાદના વતની એટલું હમજી લે.
-ખંભાતમાં સ્પષ્ટરીતે એ તડાં પડી ગયાં છે. અમર જૈનશાળામાં રૂઢિચુસ્ત સધ અને અંબાલાલ ધર્માંશાળામાં સુધારક સંધ બને સ્થળાએ સધા ભેગા થયા છે, રૂઢિચુસ્ત સધે શ્રી. પરમાનદ વિરૂદ્ધ અને સુધારક સધે તરફેણ કરનારા ઠરાવેા કર્યાં છે. સીસેાટી ભકતા જો ગામેગામ તડાં નહિ પડાવે તે પછી હેમનુ જીવન શી રીતે નભશે ?
આ પત્ર અમીચંદ ખેમચંદ શાહે ઓનેસ્ટી પ્રીન્ટરી. ૧૩૪–૧૪૨
–માંડલ શ્રી જૈન યુવક સંધના સેક્રેટરી તા. ૨૬-૮-૩૬ ના હેમના પત્રમાં અમદાવાદ નગરશેઠના પગલાંના સખ્ત વિરોધ કરતા અને પરમાનદભાઇને અભિનંદન આપતા ઠરાવ થયાનું જણાવે છે. આ ઉપરથી એમ જોઈ શકાશે કે વીરશાસનના વધારામાં કેટલા સાચા ખબરો આવે છે (?) વીરશાસન જો સાચા ખારે। પ્રગટ કરવાનું નકકી કરે તે પછી હેને વધારા માટેનું મેટર કયાંથી લાવવું?
: --કાઠિયાવાડ જૈન યુવક પરિષદના પ્રમુખ તરીકે શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીયા અને સ્વાગત પ્રમુખ તરીકે શ્રી. વીરચંદ પાનાચંદ શાહની સર્વાનુમતે ચુંટણી થઇ છે. અમદાવાદના નગરશેઠે ત્યાંના સઘના નામે કરેલા ઠરાવના જડબાતે જવાયું.
--વઢવાણમાં રૂઢિચુસ્ત પક્ષ ઉભા કરવા માટે તેમ જ શ્રી. પરમાનંદ સંબંધી અમદાવાદના સંધના નામે કરાયેલ ઠરાવને અનુમતિ અપાવવા અમદાવાદથી દોરી સંચાર થયા હતા. સીસેાટીના ભડવીરાએ પણ ત્યાં જઈ ઉશ્કેરણી ચલાવી હતી પરંતુ યુવકશકિત જાગૃત હાઇ હેમાં અમદાવાદથી દેરી સ`ચાર કરનાર હેમજ સીસેટીના ભડવીરાને નિષ્ફળતા મળ છે. એમ સમાચાર મળે છે. હજી ઉશ્કેરણી ચાલુ છે. જોઇએ શુ થાય છે ?
ટ્વીરશાસનના સ્ટીમરના લંગર જેવડા લાંભા વધારામાં જે ગામના ઠરાવેા આવ્યા છે. હેની પાછળ પડી જો કાઈ 'ડે ઉતર તે જરૂર જણાઇ આવે કે હેના ઢાલની પાછળ કેટલી પેાલ છે ? મહુને તા જણાય છે કે સેા વાંભ કાંકરા ઉડતા હશે.
-અમદાવાદના સંધના નામે કરાયેલા ઠરાવના જવાબરૂપે અમમદાવાદમાં જ ત્યાંના સંધના સભ્ય તરફથી શ્રી. પરમાનંદભાઇને પ્રીતિભોજન આપવાના મેળાવડા તા. ૬-૯-૩૬ ના દિને કરવાનુ નકકી કરવામાં આવ્યુ' છે.
ગુલાલવાડી, શ્રી નાથજી માળા, મુંબઇમાં છાપી શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે ૨૬-૩૦ ધનજી સ્ટ્રીટમાંથી પ્રગટ કર્યું છે.