________________
: તરુણ જૈન : :
લ્યાનત હો એ નગરશેઠની આપખૂદી પર !
સ્થળે સ્થળે તિરસ્કૃત થયેલ એ ગાઝારા ઠરાવ,
ભાઈશ્રી પરમાનદને અભિનંદન.
અમદાવાદના યુવકોના વિરોધ,
તા. ૧૫-૮-૩૬ ના રાજ પ્રાગજી હંસરાજ હાલમાં સભા મળી હતી. જેમાં નીચે મુજબ ઠરાવે સર્વાનુમતે પસાર થયા હતાઃ(૧)સાથે તા. ૯-૮-૩૬ ની સકલ સંધના નામે ગાઢવેલી વડાવીલાની સભામાં જે જીવાના આક્રમણના ભોગ બન્યા છે તે પ્રત્યે હમદી જાહેર કરે છે અને અભિનંદન આપે છે. (૨) સધની પ્રથમ સભા વિખરાઇ જવા બાદ ખીજીવાર સંઘના નામે મીટિંગ ભરી ખીનકાયદે અને ખીન બંધારણીય કામકાજ થયેલું હેાવાથી તે અમદાવાદના સકલ સંધને બંધન કર્તા નથી. (૩) પરિષદના પ્રમુખસ્થાનેથી ભાઇ પરમાન જે નિડર ભાષણ આપ્યું છે, તે માટે તેઓશ્રીને માનપત્ર અર્પણ કરવું અને પ્રીતિભોજન આપવું તેની વ્યવસ્થા માટે મીટિ નીમવામાં આવી. (૪) સંધા, મંડળ, સસ્થાઓ અને મુનિરાજો, જૈન–જૈનેતર પત્રોના અભિપ્રાયાની તેમજ અમદાવાદના જૈનેની બહુમતિની અવગણના કરી આપખૂદ પગલું ભર્યું છે તેને વખોડી કાઢે છે. હિં'દભરના વિચાર અને વાણી સ્વાત ંત્ર્યમાં માનનાર જેને આપખૂદીને વ્યવસ્થિત સામનેા કરવા આગ્રહ કરે છે. (૫) મુ ંબઇ ખાતે મળેલી ભાઈ પરમાનદ વિરૂદ્ધની સભામાં હિંદભરની માન્ય મહાસભા તથા પૂં મહાત્માજીના સામે હલકટ પ્રહારા કર્યાં છે. તેને વખેાડી કાઢે છે અને મહાસભા તથા પૂજ્ય મહાત્માજી પ્રત્યે પૂજ્યભાવ જાહેર કરે છે. (૬) અમદાવાદના ગુજરાત યુવાન મ`ડળ તથા વિદ્યાર્થી મિત્રમંડળના આશ્રય નીચે અમદાવાદના શહેરીએની સભાએ આપણા સિધ્ધાંત અને લડતપ્રત્યે જે સહાનુભૂતિ બતાવી
છે
તે બદલ આભાર માને છે.
અમદાવાદની જોહુકમી સામે વાદરાના વિરોધ.
તા. ૧૫-૮-૩૬ ને શનિવારે વડેદરા જૈન યુવકસ’ધની મીટિંગ સંધની ક્રિસમાં મળી હતી. તે પ્રસંગે નીચેના ઠરાવે સર્વાનુમતે પસાર થયા હતા. અમદાવાદના નગરશેઠે ત્યાંના સંધના નામે “શ્રી પરમાનંદ કાપડીઆ સાથે સબંધ રાખવા નહિ”. એવે જે રાવ કર્યાં છે તે વ્યકિતના વિચાર અને વાર્ણીસ્વાતંત્ર્ય ઉપર તરાપ મારનારા આપખૂદ અને યુવકેાના સખ્ત વિરાધની અવગણના કરી ગેર કાયદે' કરેલા છે તે સામે વાદરા યુવક સંધ સખ્ત વિરાધ દર્શાવે છે. 'અને અમદાવાદ સંધને ભાઈ પરમાનદ માટે આવા ઠરાવ કરવાતે કાઈ અધિકાર નથી એમ માને છે. (૨) સધબહાર જેવા અનિચ્છનીય ઠરાવ કરાવવા પ્રેરીને સંધકિતને ક્ષીણુ કરવામાં તથા સમાજમાં અશાંતિ અને વિરાધ વધારવામાં નિમિત્તભૂત થનારાએ તરફ વડાદરાના જૈન યુવક સંધ અત્યંત તિરસ્કારની નજરે જીએ છે.
૨૭
(૩) અમદાવાદ વડાવીલામાં નગરશેઠ તરફથી શ્રી સ ંઘના નામે ભરાયેલી સભામાં યુવકાને સખ્ત વિરુદ્ધ હોવા છતાં ભાઈ પરમાનંદ
સબંધ નહિ રાખવાનું નાટક ભજવતી વખતે પેાલીસની દરમ્યાનગીરી કરાવવાની અનિચ્છનીય પ્રવૃત્તિ અને વિધિ કરનાર ભાગ લેનારાઓ પ્રત્યે વડેદરાને જૈન યુવક સંધ તિરસ્કારની નજરે યુવકાના માથાં ફાડવાનાં જે હિચકારાં નૃત્યા થયાં છે તેવાં મૃત્યામાં જીવે છે અને ઘવાયેલા યુવકેાને સહનશીલતા માટે અભિનંદન આપે છે. (૪) ભાઇ પરમાનંદની મકકમ વલણ અને નિડરતા માટે તેમ જ અમદાવાદના યુવા અને જૈન યુવક સધે બતાવેલી 'હિં ંમત માટે વડેદરા જૈન યુવક સંધ તે બધા તરફ માનની નજરે જીવે છે અને હેમને ધન્ય વાદ આપે છે (૫) ભાઈ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆને વડેદરા પધારવા આમત્રણ આપવું અને હેમના યોગ્ય સત્કાર કરવા. લી'બડીના જૈન ચુવકોના વિરોધ,
તા. ૧૧–૮–૩૬ લીબીડીના જૈન યુવકૈાની સભામાં સર્વાનુમતે નીચે મુજ્બ ઠરાવ પસાર થયા હતા, (૧) અમદાવાદના સંઘે ભાઈ પરમાનંદ કાપડીયાને સધબહાર મૂકવાને અધિકાર નહિ હૈાવા છતાં ભરેલા પગલાંને હાસ્યસ્પદ ગણે છે. (૨) અમદાવાદના સંધની સભામાં ગુડાશાહીએ ઘણા જૈન યુવક્રાને ઈગ્ન પહોંચાડી છે તેને જૈન ધ ઉપર શરમરૂપ લેખે છે. (૩) ભાણુ ઉપર ઉભા કરેલા તરકટ તે વ્યકિતના વાણીસ્વાતંત્ર્ય ઉપર અયોગ્ય આક્રમણ સમાન માની સખ્ત
વિરોધ જાહેર કરે છે અને શ્રી. પરમાનંદ કાપીયાએ દર્શાવેલ પ્રગતિશીલ વિચારે માટે અભિનંદન આપે છે. અરલુટના યુવકોના વિરોધ.
સભામાં સર્વાનુમતે નીચેના ઠરાવા પસાર થયા છે: અમદાવાદના ખરલૂટ (મારવાડ) તા. ૧૩-૮-૩૬ શ્રી જૈન મિત્રમંડળની નગરશેઠે શ્રી પરમાન દભાઇને બહિષ્કાર કર્યો છે તેનો અમારૂ મડળ સખ્ત વિરાધ જાહેર, કરે છે. અને શ્રી પરમાન ને ધન્યવાદ આપે છે. સાદરી.
તા. ૧૩–૮–૩૬ શ્રી શુભચંતક જૈન સમાજની જનરલ મીટિ સંસ્થાઓના વિરાધ હાવા છતાં અમદાવાદના રૂઢિચુસ્તાની .જખર ગમાં નીચે મુજબ ઠરાવા પાસ થયા છે: હિન્દુસ્થાનની સેંકડા જસ્તીથી અને પાલિસ પહેરા નીચે, ભાઇ પરમાન ને સધબહાર કર્યાં તે બદલ આ સભા સખ્ત વિશધ જાહેર કરે છે.