________________
२
તરુણ
જે.
--: તા. ૧૫-૧-૩૬ :—
:: તરુણ જૈન : :
ન
આપણી શરમ
પ્રે. રાવ કે પ્રા. શાહનાં શિરર આપણે જોઇએ છીએ. કાઇક વિદ્યાર્થી ગૃહના કે "કાઈક અખાડાનાં ઉત્સવો આપણે જોઇએ છીએ –અને સ્નાયુદ્ધ શરિર જોઇ આપણે મુગ્ધ બનીએ છીએ. આપણે એની પ્રશંસા કરીએ છીએ. આપણને એના હેવા થવાનુ
મન થાન છે.
આજનું આપણું શરર જુએ. આપણાં બાળક જુએ. આપણી હુના જુએ. લેાહિંહિન ખાડા પડી ગએલાં મ્હાં, માત્ર ચામડે મઢમાં હાડિપંજર સુક્કાને પીળાં જોઇને યાવનની કલ્પના હમારામાં હશે તેા હમને કમકમાં આવશે. સ`સ્કૃત સાહિત્યમાંની યુવાનની વ્યાખ્યા, એનાં દેહનાં વર્ણન, એનામાંની ગુલગુલાબી હમને સંસ્કૃત સાહિત્યની સાથે જ ગઇ કાલની વાત લાગશે અગર તો કાઇ ચિત્રકારના ચિત્રામાં જ સમાઈ ગઈ લાગશે.
અને આ પ્રકારનાં માનવામાં તનમનાટ નિહ હાય, ચેતન નહિ હાય, પ્રાણ નહિ હાય, કાર્યો કરવાની તત્પરતા નહિ હાય, સાહસિક વૃત્તિ નહિ હાય, વયે જુવાન છતાં વર્ષો થયાં જુવાની ગુમાવી બેઠાં હાય એવુ જીવન એ જીવી રહ્યાં હશે.
ચાળીસ વર્ષના આદમી તે આપણે દ્ધાં વૃદ્ધ મનાવા લાગે છે પરણવાને છેક જ નાલાયક એવું એનુ શરર રીત અને થાકેલુ હૃદય કિહિન હાય છે. આપણી જીંદગાની તે ખૂબ ટૂંકી થઇ રહી છે. પચ્ચાસ વર્ષના પુરૂષ મૃત્યુને સમીપ' માનીને યમદુતાના આગમનની પ્રતિક્ષા કરતા નિવૃત થઇ એસી નય છે. આ સ્થીતિ લટાવવીજ જોઇએ.
આજની વ્યાખ્યા કરતાં અમારી વ્યાખ્યા જૂદી છે. વાસેક વર્ષોંનાને અમે બાળક માનીએ છીએ, પચ્ચાસ લગીનાને અમે જુવાન કહીએ છીએ અને સીતેરને વૃદ્ધ ગણીએ છીએ. યુરપમાં આજે એમ મનાય છે—હિંદમાં કાલે એમ મનાશે–મનાવુ જોઇએ.
સાઠ લગભગના વર્ષા વાળા બર્નાડ શો, લાઇડ જ્યોર્જ,ને ખાડવીન યુવાનની ત્વરા ને તત્પરતાથી કામ કરે છે. એજ લગભગ ઉમ્મરનાં મહાત્માજી ને સરેાજીની નૈ, સર પ્રભાશંકર પટ્ટણી તે આચાય રે, અથાક ને અવિરત કામ કરે છે.
આપણી માનસિક અને આર્થિક નિ॰ળતાને સારૂં શારીરિક દુળતા જવાબદાર છે. શિરરમાં માંસ ન હેાય, લેહ ન હેાય, તે સાહસિકતા જન્મતી નથી. જન્મે છે તે અવિરત શ્રમ લેવાની અશકિતને કારણે સફળ નથી થઇ શકતી. સહેવાની તાકાત વિના સાહસ સફળ થતાં નથી.
સાહસિકતા ન હોય, તંદુરસ્તીને તનમનાટ ન હેાય તેા ઠંડા પડેલા લેાહિથી જીવનમાં આગળ નહિ વધી શકાય. અને કુચ ન કરીએ તે આપણે હતાં ત્યાંના 。ાંજ પડી રહીએ છીએ. વર્ષો લગી એકની એક ધરેડમાં ઉલ્લાસ વિનાના આપણે “ ગાડુ” હાંકયે ’ રાખીએ છીએ. નિર્બળના તત્વજ્ઞાનની જ્યમ અશકિતમાન એવા આપણે વૈરાગી બની સતાષી હોવાનો દેખાવ કરીએ છીએ. આગળ વધવાની તાકાત નથી, સ્થીતિ પટ્ટા કરવાના પરિશ્રમ આપણે લેવા નથી એટલે “ પ્રભુ જહે સ્થિતિમાં રાખે એમાં આનંદ માનવાની વૃ-િત ' આપણે આગળ ધરીએ છીએ. અને જીવન ગમે હેમ અને ગમે તે રીતે જલ્દી જલ્દી ખત્મ થઈ જાય એમ ઈચ્છતા, પરલેાકના સુખ પર આશા દ્રષ્ટિ ઠેરવી, આ જીવન આપણે વેડફી નાખીએ છીએ.
એમાં આલેાકને આપણે વિસરવા માગીએ છીએ. આપણે પેટે પાટા બાંધી ચલાવીએ છીએ. “ મહામૂલા આ મનખા દેદુ ’ આપણે દરિદ્રતામાં ડૂબાવી દઇએ છીએ. પિતા તરીકેની ફરજે આપણે ભૂલીએ છીએ. પતિ તરીકે આવેલી પ્રિયતમાને દુ:ખી કરીએ છીએ. માનવ તરીકેની માનવ સમુહ તરફની ફરજ પણ આપણે અદા નથી કરી શકતા.
આપણા શિરરમાં તાકાત હોય તે આ બધુ સ્હેજે થઇ શંક ત ંદુરસ્ત શરિરમાં તંદુરસ્ત લેહિ ડે, અને તંદુરસ્ત વિચાર કરે. શરમાં જોમ હેાય તે મહત્વાકાંક્ષાએ જન્મે તે પાર ઉતારી શકાય. સાહસ થઈ શકે તે વનમાં ઉલ્લાસ આવે ને નવનવાં સાહસેાથી એકજ ઘરેડથી કંટાળવાનું રહે નહિ.
પણ એ બધું કરવા માટે શારીરિક શકિતાની ખિલવણી આવશ્યક છે. તંદુરસ્ત જીવન માટે વ્યાયામની જરૂરીઆત હવે સ્વમજાવવાની રહી નથી. પ્રો. માણેકરાવ–પુરાણી એ અને હમણાં હમણાં ઈંદુલાલ યાજ્ઞિક વ્યાયામની તમન્ના ગુજરાતમાં
પ્રસરાવી રહ્યા છે.
‘ઇટલીને પ્રજાજન ગઇ કાલે દુળ મનાતા. નીતિએ શીથીલ મનાતા, બુધ્ધિએ દરદ્ર ગણાતા. દુળ માનવીએ સ્વભાવથી ડંખીલા હાય છે એમ એડખીલેા હતેા. રાજકારણી કે ધાર્મીક લડાઇ હામી છાતીએ ન્હાતા લડી શકતા. જગના રાજકારણમાં એનુ કાઈ સ્થાન ન્હાતું. એ ઘેર બેસા; શારીરિક દુબળતા છૂપાવવા એ શરાબ પીતા. બુધ્ધિની દારિદ્રતા છૂપાવવા એ ધાર્મિક
તકરારા કરતા.
એવા ઇટલીમાં સેાળ વર્ષાં વ્હેલાં મુસાલીની સત્તા પર આવ્યા. એણે વ્યાયામના અન્ય પ્રચાર ઉપરાંત પ્રત્યેક કાલેજમાં, પ્રત્યેક શાળામાં, વ્યાયામને ફરજીઆત `વિષય તરીકે દાખલ કર્યાં. એણે વ્યાયામની એક વિદ્યાપીઠ સ્થાપી. રાજ્યની નાકરીના નવા ઉમેદ વારાને કાઇ પણ નોકરીએ દાખલ થયા પહેલાં વ્યાયામ વિદ્યાપીઠની ઈટલી બદલાઇ ગયુ. આળસને એણે ખ'ખેરી નાખી, ઔદ્યોગીક પૂરેપૂરી તાલિમનાં પ્રમાણપત્ર રજી કરવાની ફરજ પાડી......અને પરાધિનતા એણે ભૂંસી નાખી; ગઈ કાલ હેની કાષ્ઠ ગણના ન્હોતુ કરતુ તે ઇટલી આજે અમેરિકા, ઇંગ્લંડ, જાપાન, ફ્રાંસ હેવા મહારાજયાનુ સમાવડીયું ગણાય છે,
( અનુસંધાન જુએ.... પૃષ્ઠ ૬