________________
Συγκ 2. DO ĐD DID ૪ B
Dr. KG DE
તરૂણ જૈન
પુરૂષ જાતને સુધરવુંજ પડશે અને નહિ સુધરે તો એ જમાના આવી રહ્યા છે કે તેમને કરજ પડશે.
જે અેને લગ્ન કર્યું છે, એ વ્હેન કળવાયેલાં છે છતાં એ ભૂલી ગયા લાગે છે કે પોતે પોતાની એક વ્હેનનેજ રીબાવી તેનું આખું જીવન બગાડે છે. અને તેા નવાઇ જેવું લાગે છે. કે આવું અઘટિત પગલું કેમ ભર્યું હશે ?
.
લગ્ન એ સાા નથી. એ કઈ ગાંધીની દુકાનનું કરીયાણું નથી કે ન ગમતા માલનું પડીકું બદલી શકાય. એ તે સ’સાર નાકાને પાર પાડનાર પવિત્ર બંધન છે. એના ઉપર આખું જીવન અવલંબી રહ્યું છે. તેથી તે આપણી આય સંસ્કૃતીમાં પતિ પત્ની એક બીન્તને વાદાર રહે છે, એટલે એક ઉપર બીજી લાવવી એ ફરજમાંથી પતિત થવા જેવું કૃત્ય છે. આપ જાણુતા હશે કે જે યુરોપ ભારતસંસ્કૃતિ કરતાં ઉતરતુ કે તેજ યુŘાપમાં હૈયાત પત્ની ઉપર બીજી લાવવી હેાય તે કાયદા ના પાડે છે છતાં પણ સત્રાગા વસાત છૂટા છેડા કરે તેાજ બીજી વખત પરણી શકે. પરંતુ આપણામાં તેવા કાયદાના અભાવે પુરૂષવ સ્ત્રીવર્ગને જીલ્મની એડી નીચે કરે છે તેમ કહેવુ લગારે ખોટું નથી.
કાઈ બાળવિધવા વ્હેન પુનઃલગ્ન કરશે તેા પુષ્પવર્ષાંની નાતા અને મહાજના લાલપીળાં ચઈ દેડધામ આદરે છે. જ્યારે પુરૂષવર્ષાં સ્ત્રી જાતીને ગમે તેટલે અન્યાય કરો તે પણ એ માનજ સેવે છે. જુએ આ લગ્નથી એક વ્હેનને ખુબ અન્યાય થયા છે છતાં એ પુરૂષો ગુપચુપ બેસી રહ્યા છે, જાણે કશું બન્યુજ ન હેાય.
આટલા ટુંક નિવેદન બાદ હું આપની સમક્ષ નીચેના ઠરાવ મૂકુ છુંઃ—
ઠરાવઃ-પાલનપુરના ઝવેરી નાથાલાલ ડાહ્યાભાઈ એએ સંતાનસહ પત્નિ હાવા છતાં તાજેતરમાં બીજી વારનું લગ્ન કર્યુ છે તે તરફ જૈન મ્હેનની આ જાહેર સભા સખ્તમાં સખ્ત નાપસદગી બતાવે છે, તેમ તેઓના પ્રથમ પત્ની વ્હેન જાસુદપર જે કટ આવી પડયું છે ને પ્રત્યે આ સભા હૃદયપૂર્વક હાર્દિક દીલસે છ દર્શાવે છે,
રાત્રને ટેકા આપતાં કુ. સરસ્વતી મણીલાલ પરીખે જણાવ્યું કે:~~~
આપની સન્મુખ જે દરખાસ્ત મૂકાઈ છે તેને 2કા આપવા આવી જાહેર સભામાં પ્રથમ વારજ ઉભી થૠ એટલે ભૂલચૂકની ઢામા કરશે.
આવા લગ્નમાં માનનાર પુરૂષો તરફથી એક એવી દલીલ કરવામાં આવે છે હું અમે કેળવાયેલા, સસ્કારી અને આગળ પડતા વિચારના હાઈએ ત્યાં ડગલે અને પગલે શ્રી સહકારની જરૂર રહે. જ્યારે સ્ત્રી જીના વિચારની, બીન કળવાયેલી ડ્રાય ત્યાં સહકાર શી રીતે થાય ? આ દલીલ નથી પણ બચાવની ખારી બારી છે. આવેા વિચાર લગ્ન પહેલાં કરવાનો હોય છે. પછી તે ન્યાયમૂર્ત્તિ રાનડે કે મહાત્માજી જેમ પેાતાની પત્નીને દરેક રીતે તૈયાર કરવીજ જોઇએ, કારણ કે તેને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે, જેણે પોતાના પતિના સુખમાં સુખ માન્યું છે. તેને લાગણી, ધીરજ અને સહનશીલતાથી પેાતાના જીવનસાથી તરીકે તૈયાર કરી અન્યના માદક બનવું જોઇએ. ત્યારેજ ખરા સુધારા થઇ શકે.
હંમેશનો અનુભવ છે કે આટ આટલાં જુલ્મો છતાં સ્ત્રીજાતિ ઉદાસીનતાથીજ જુએ છે, અને એ હદ ઉપરની ઉદારતાજ હેનો તરફના અન્યાયનું મુખ્ય કારણુ ખની છે. તેને લઇનેજ આ લગ્ન જેવા પ્રસંગે બનવા લાગ્યા છે, ન્યાયની લડત માટે કડક ખનવુ જોઇએ અને નકામી ઉદારતાના આપણે ત્યાગ કરતાંશીખવુ જોઇએ. કેવળ પુરૂષોની દયા ઉપર જીવવાનું હવે પાલવેતેમ નથી. સંયમમાં રહીને આપણે પુરૂષોને બતાવી આપવુ` છે કે અત્યાર સુધી તમે અમારા ફાવે તેમ દેહ કર્યાં, અમે ખૂબ સહન કર્યું હવે તમારી શીરર્જોરી સામે બંડ ઉડ્ડાવીશું જ. વ્હેન પ્રભા અને નાથાલાલના આ લગ્ન એ સ્ત્રીઓના જીવન વિકાસને ધના નિ ય કૃત્ય ગણી હેનેા મારા તરફથી સખ્ત વિરોધ કરૂં છું. આ લગ્નઙ્ગારા શ્રી નાથાલાલના આગલા પત્નિ વ્હેન જાસુદને આધાત થયા છે તેના તરફ મારી અંતઃકરણ પૂર્વકની દીલસાજી સાથે તેને વિનતિ કરૂ છું કે પેાતાના બાળકાને ઉત્તમ પ્રકારની કેળવણી આપી આદર્શ શહેરી બનાવે. પોતે પણ યાગ્યરીતે તૈયાર થ અન્યાય સામે હુતાને જગાડી સ્ત્રી ઉન્નતિમાં સક્રિય ફાળા આપે. અંતમાં પાલણપુરના યુવાન બધુએ અને સમાજના અગ્રગણાને પ્રસ ંગોચિત થાતું કહી મારૂં વકતવ્ય સમાપ્ત કરીશ. યુવાને જેને
સુધારા માને છે તેવા સુધારા કરનારને અભિનંદન આપવા માટે એકદમ ઝુકાવી દેનાર સુધારાપ્રેમી યુવકેાએ હજુ સુધી આવા ગેરવ્યાજખી લગ્ન માટે કાંઇ પણ સક્રિય પગલાં લીધાં નથી, કી હિલચાલ કરી નથી, એ પુરૂષ અને પૈસાના પક્ષકારની મનોવૃત્તિ સૂચવે છે. પાલણપુરના જૈન સમાજના અગ્રંગણીઓ હજુ કયાં સુધી ઉધશે! સબંધ અને નિાના પક્ષપાતરૂપી નિષ્ણુ-પડધ આંખ આગળથી હવે કયારે દૂર કરશે ? ધનના અભિમાનથી સમાજના તેમજ દેશના અને ધર્મના હરાવા છડેચોક ભંગ કરીને પણ સમાજમાં સામી છાતીયે ચાલે અને કંઇ પણ ન કરે એ તા. નિ`ળતાજ સૂચવે છે. લાગે છે કે સમાજની ન્યાયની દેરી મુખ્યત્વે પુરૂષાન! અને તેમાંય ખાસ કરીને ધનિકાના હાથમાં હોવાથી તેમના વિરૂધ્ધ ન્યાય તેળવે તે તેમને માટે કઠીન હાય.
એક પુરૂષ પોતાને સ્ત્રી અને પુત્ર પુત્રી હાવા છતાં એની તુચ્છ કૃત્તિએ ખાતર એક અબળાના જીવનને ધૂળમાં રગદેોળવુ' પડે, તેના બાળકાનાં ઉગતાં આનંદને છેદવું પડે, પેાતાને છતાં પતિએ વિધવા કરતાં પણ છૂરી દશામાં એને નિરાધાર જીવન ગાળવું પડે, તેના જેવા બીજો કરૂણ પ્રસંગ કર્યેા હાઈ શકે ? અને તેવા પ્રસંગ લાવનાર શ્રીજ હોય ત્યારે તે રતાની પરિસીમાજ ગણાય.
LETT
તા ૧-૩-૧૯૩
પુરૂષ જાતિના આવા નિયી . સ્વભાવની આપણને માહિતી છે; પરંતુ મ્હેન પ્રભા જેવી એક કળવાયેલી ગણાતી કન્યા જાતિદ્રોહ કરે અને એમની માતા જેવા સંસ્કારી ગણાતાં વ્હેન આવા કાર્યમાં મુખ્ય ભાગ ભજવે એ ખરેખર ! સ્ત્રીન્નતિ અને કેળવણીનું ભયંકર અપમાન છે. મારૂ દૃઢપણે માનવું
છે કે આવા લñા લગ્નની પવિત્ર ભાવના સાચવવા અને કેવળ રૂપ, સુધ્ધિ કે વૈભવ વિક્રય કરવા સમાન છે. મુક્ત સ્નેહ તે સ્નેહીનું બલીદાન માગે છે ત્યારે આ બનાવમાં તે એકને માટે બીનના સ્નેહ ઝુંટવાય છે. દુન પ્રજાને ખરા સ્નેહ હતા તો તે જેને પ્રેમ માને છે તેની પત્નીનું મુગુ.ખલીદાન લેવા બદલ પેાતાને પરીપકારમાંજ જીવન ગાળ જોઇતું હતું.