SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ AAAAAAA પ્રબુદ્ધ જૈન જૈન સમાજ વાદરા રાજ્ય તરફથી બહાર પાડવામાં આવેલા સન્યાસ દીક્ષા નિયામક નિબંધથી જૈન સમાજમાં ભારે ખળભળાટ મચી રહ્યા છે. ધાર્મિક વિષયમાં ગમે તેવા સારા કે અત્યંત જરૂરી સુધારાઓને પણ ધર્મને નામે વિધ કરવા એ તે હવે રૂઢીચુસ્ત વર્ગોને માટે એક પ્રકારની ફેશન થઇ ગઇ હોય એમ લાગે છે. જેમ હિન્દુ સમાજમાં તેમ જૈન સમાજમાં પણ એવા એક વર્ગ છે કે જે ગમે તેવા સંજોગામાં પુરાણી ધાર્મિક રૂઢીઓને ચુસ્તપણે વળગી રહેવામાંજ ધમનું સાચું પાલન અને રક્ષણુ માને છે. આવ આજના યુગપ્રવાહને કે આજે જગતના સમાોમાં થઇ રહેલા પરિવર્તનને સ્વીકારવા તે શું પણ પિછાણુવા પણ તૈયાર નથી. મુંબઇમાં વસતા જૈને માં આવા એક વર્ગ તરફથી વાદરા રાજ્યના એ સન્યાસ દીક્ષા નિયામક કાયદા સામે વિરધ ઉડાવવા રવિવારે હીરાબાગમાં યંગ મેન્સ જૈન સોસાઇટીના આશ્રય નીચે એક સભા ખાલાવવામાં આવી હતી. જૈન સમાજના યુવાન વર્ગની આવી સભા પ્રત્યે સહાનુતિ હોય એવુ અમે માની શકતા નથી અને સભાના હેવાલ ઉપરથી જણાય છે કે વસ્તુતઃ સભા જૈન સમાજના શ્રીમત અને વાવૃદ્ધ વર્ગ તરફથી લાવવામાં આવી હતી. સભામાં માટે ભાગે જાની અને જાણીતી દલીલેાજ કરવામાં આવી છે કે એ નવો કાયદો જૈન ધર્મના સિધ્ધાંતોની વિરૂદ્ધના છે; એવા કાયદો ઘડવામાં વડાદરા રાજ્ય જૈનેાની ધાર્મિક લાગણી દુ:ખવે છે તેમજ ધાર્મિક વિષયમાં ડખલગીરી કરે છે. સભામાં હરાવા પણ નિયમ પ્રમાણે એ કાયદા સામે વિરેધ દર્શાવી, તે પડતો મૂકવાની ભલામણ કરનારા હતા; અને જૈન સમાજના, બામત વર્ગના આ કાર્યમાં મુખ્ય હાથ હોઈ એક શિષ્ય તરીકે આચાર્ય સિદ્ધપુરીજી પાસે દીક્ષા અપાવરાવી હતી. અને ૧૯૩૨ ના નવેમ્બરમાંજ વઢવાણ મુકામેથી તેઓ રામવિજય પાસેથી સાધુ વેશ ત્યાગી ચાલી નીકહ્યા હતા તેથી એને કબજો લેવા અમદાવાદના સ્ટેશન ઉપર પોલીશની ડખલગીરી સાથે અમદાવાદના સીટી મેગ્નેટની કાર્ટમાં કામ ચાલ્યું હતું. તે આપ નામદારની સ્મરણ બહાર તા હિજ હોય. આ સાથે નીચે મુજબ્ લેખા સામેલ છે. ૧. મુનિ સુવિજય તે હાલના શાહના લેખા. કાંનિલાંલ ભોગીલાલ કા પ્રમુદ્ધ જૈન તા વ પ્રભુ જૈન તા પ્રબુદ્ધ જૈન તા ૩૧-૧૨-૩૨ પેજ ૧૯, ૨૧-૧-૩૩ પેજ-૧૦૨, ૨૫-૨-૩૩ પેજ-૧૪૩. ૨. મુંબઇ સમાચાર તા ” મી ફેબ્રુઆરી સને ૧૯૩૩ ને સામવાર. હું છું આપ નામદારનો સેવક, આપ નામદારની સંમતિ સમક્ષ જાતી આપનાર મુંબઈ પોસ્ટ ન. ૪ કેશવલાલ માંગી શાહ. ગેપીડા વાળા મંત્રી શ્રી પાટષ્ણુ જૈન યુવક સંઘ. ખીલ્ડીંગ ન. ૧૧ રાજ્ય વžાદરા-પ્રાંત મહેસાણા. રૂમ ન. ૯૨. અને BURUTUBISHWASHER AN તા૦ ૪૩ ૩૩ દીક્ષા સારૂં ક્રૂડ ઉભું કરવામાં આવે એ પણ તન દેખીતુ છે. પરંતુ એ સભા ખેલાવનારાઓએ કે સભામાં ભાષણ કરનારાઓએ એવા વિચાર સુદ્ધાં કરવાની જરાયે તકલીફ લીધી છે કે વડેદરા રાજ્યને એવા કાયદો ઘડવાની ફરજ શા માટે પડે છે? વળી જે આવા જૈન સમાજને નામે એ કાયદાના વિરોધ કરે છે તે સમાજના યુવક વર્ગ તેમજ સુધારક વની તદ્દન અવગણનાજ કરે છે, પરંતુ આજના સમયમાં અને ઝડપથી પરિવર્તન પામતી દુનિયામાં કાઇ પણ સમાજને માટે યુવાન વર્ગની અવગણુના કરવી લાંબે વખત પરવડે તેમ નથી એ તેઓએ ભુલવું નથી શ્વેતુ. આજે કદાચ સંખ્યાબળ કે નાણાંબળને કારણે રૂઢીચુસ્ત વર્ગ સુધારકાને અવાજ ઢાંકી દેવામાં સફળ થતા હોય તે પણ હવે તેમનુ એ બળ લાંખે સમય ટકી શકે તેમ નથી, કારણ કે યુવાન વર્ગ ધીમે-ધીમે પણ મકકમપણે આગળ વધતો જાય છે અને અલ્પ સમયમાં તેમનું નાણાંબળ નહિ તે સંખ્યાબળ તે જરૂર વધવાનું છે, અને રૂઢીચુસ્ત વર્ગના ગમે તેવા અને ગમે તેટલા પ્રયત્નો એ બળને રોકી શકવાના નથી એ વાતનુ જેટલું તેમને સત્વર ભાન થાય તેટલુ સમાજને માટે હિતકર છે. વાદરા રાજ્યના ખરડાના વિરોધ કરતાં એક વકતાએ એવી દલીલ કરી છે કે આ કાયદા સંબંધી તપાસ કરવા માટે ના॰ ગાયકવાડ સરકારે નીમેલી કમીટી જૈન ધર્મના સિદ્ધાંતાનુ જ્ઞાન ધરાવનારા જૈન મુનિમહારાજો અને આચાયૅની જુબાની લેવામાં નિષ્ફળ નિવડી હતી. પરંતુ જે એ ખરડાની ઉત્પત્તિના ઇતિહાસ જાણે છે તે વડેદરા રાજ્યને એ અનિષ્ટને મૂળમાંથીજ દાબી દેવાની જરૂર શા માટે પડી તે તે સારી રીતે સમજે છે. બાળ દીક્ષાના પ્રશ્નની ચર્ચા અંગે જૈન સમાજમાં અને ખાસ કરીને જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં જે ઝઘડા થયા છે તે જાણીતા છે અને તે બતાવી આપે છે કે જૈન સમાજને એક જાગૃત વર્ગ એવા કૃત્યોથી સખ્ત વિરૂધ્ધ છે. દીક્ષાની હિમાયત કરનારાને અમે પૂછીએ છીએ કે શુ જૈન ધર્મમાં નાની વયનાં બાળકાને, તેમના માબાપ ઃ વાલીવારસની સંમતિ વિના છુપી રીતે દીક્ષા આપવાનું ફરમાવ્યું છે? જૈન ધર્મના સિધ્ધાંતેનું જ્ઞાન ધરાવનારા મનેમહારાજે અને આચાયાંને અમે પૂછીએ છીએ કે શું જૈન ધર્મના સિદ્ધાંતા જે નાના બાળકાને ધર્મનું પુરૂં જ્ઞાન પણ ન હોય અને જેમની બુદ્ધિશાક્ત પોતાનું હિતાહિત વિચારવા જેટલી હદે ખીલી ન હોય તેમને, તેમના માળા કે વાલીવારસની સંમતિ વિના દીક્ષા આપવાની સંમતિ આપે છે કે? સંસાર માત્રને ત્યાગ કરવાના દાવા કરનારા મુનિરાજો માટે ચેલાએની સંખ્યા વધારવાના મેહ રાખવા એ શું ધર્માનુસાર છે? ઉપરાંત અમે દીક્ષાના હિમાયતીઓનું જૈન સમાજનુ કેટલાક દીક્ષિતે એ સંન્યસ્તનો ત્યાગ કરી ફરી સંસાર ગ્રહણ કર્યાંના જે ઉપરાઉપરી બનાવા બન્યા છે તે તરફ ધ્યાન ખેચીએ છીએ, અને એવી ઘટના ઉપરથી સાચી વાસ્થાને સમજવા આશ્રય કરીએ છીએ.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy