________________
આપણી આથીક સ્થિતી
પ્રબુદ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા અાવતુ નૂતનયુગનું જૈન સાપ્તાહિક.
Reg. No. B, 2917 Tele. Add. 'Yuvaksangh'
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું મુખપત્ર. તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
છુટક નકલ ૧ આના વાર્ષિક રૂા. ૨-૮-૦
વર્ષ ૨જી, અંક ૧૭ મી. શનીવાર તા. ૧૮-૨-૧૯૩૩.
લોક વાયકાને ગણકારતા નહિ.
વાદળનાં ગડગડાટ બીજી ઇજા કરી શકતા નથી. પણ ધોંધાટ કરી ફક્ત ચીડવે છે. લેકવાયકા એ માત્ર અદેખાઇ અને દોષના અવિર્ભાવ છે, તેમ જેએ તેને ફુકી ફુંકીને સળગાવ્યા કરે છે તેને માટેજ તે ભયંકર નીવડે છે. દાંત વગરના કુતરાઓ ખાલી ભસલસાટ કરવામાંજ મરદાનગી સમજે છે, એટલે કરડી શકતા નથી; અને મહાસાગરમાં ડાટ મૂકનાર અજગરને ચે-ચે... કરનાર પક્ષીએ ઇજા કરી શકતા નથી.
ખાટાં અવલ’અનેા ઉરનાર કે અફવા ઉડનારની અધમતા તેના શબ્દોમાંજ રહેલી છે. એટલે એવે જીભના ઉપયોગ કરનાર, નિદા તે અદેખાઇનાજ પાયા ઉપર ઉભેલા હેાવાથી તેને નાઠેજ છુટકો છે.
પાતાની સત્તાને સરી જતી બચાવવા તમારી વિરૂધ્ધ જેટલી અસત્ય વાતા ફેલાવવામાં આવે તે તમારા લાભમાંજ છે; કેમકે તેથી તમે ઇચ્છો તે તમને સત્ય સાબીત કરવાની, તમે હેા તેવા દર્શાવવાની તક મળે છે. સમાજની વિશ્ટ કોર્ટમાં ફકત સત્ય વસ્તુનીજ ગણત્રી થાય છે અને તેનુજ વજન પડે છે.
જો તમારામાં સત્ય અને ઇચ્છા હશે તે તમને વારંવાર તમારૂ ખરૂ સ્વરૂપ દર્શાવવાના પ્રસા મળશે. અને કયાં તથા કયારે તમારી ભૂલ થાય છે તે પણ તમે જાણી શકો..
તમે પૂર્ણ ડાહ્યા હોઈ શકે નહિ, અને જેટલા પ્રમાણમાં પ્રહયા હે તેટલા પ્રમાણમાં બધા માણસે તમને તેવા જાણી શકે નહિ. આ દુનિયામાં એટલા બધા નિષ્ણ, દોઢ ડાહયા, વાંઢા જેવા, મગજ ચસ્કેલા, નકામાં માથાં મારનારા, મિજાજી, દ્વેષી અને ઢાંગી વસે છે કે કોઇ પણ કાર્ય સર્વ કોઇને સંગીન અને સારૂં લાગી શકેજ નહિ.
જો તમે એટલા ઋધા પાચા અને લાગણીવાળા હેા કે જેથી, માણસાની શંકાથી તમે અટકી પડા, અને તેમની મશ્કરીથી રસ્તા બદલા તેા તમારે માટે વધારે સારૂ એજ છે કે તમે તમારી મહત્વાકાંક્ષાને ત્યજ ઘે, કાયક્ષેત્રમાંથી વાનપ્રસ્થ થાઓ, અને તમારૂં મમત્વ જીતવાને તમે અશકત છે એમ આર્ભમાંજ કબુલ કર.
કોઇ માણસે, માણસાની ટીકાને પાત્ર થયા સિવાય કંઇ પણ અસાધારણ કાર્યને માટે શ્વન ગાજ્યું નથી. તે (ટીકા ) તે વ્યક્તિગત પ્રગતિની અનીવાય સહચારી છે.
જેમાં શક્તિ નથી તે તેમનાં કરતાં વધારે શક્તિવાળાની મહત્તાના સ્વીકાર કરતા નથી. મૂર્ખને તેની ખાત્રીજ થતી નથી, અને જે શિતઓની તેને સમજણ પડતી નથી તે શક્તિને તે મેળવી
શકતા નથી.
જો તમે પ્રગતિ કરવાનાજ નિશ્ચય કર્યો. હાય તો તમારે પ્રથમ ઉપયોગી અને બીન ઉપયાગીને પાખતાં શીખવું જોઇએ. અને હલકાં લોકોના અભિપ્રાયની ચિંતા રાખી તમારી કીમત શકિત ગુમાવી દેવી જોઈએ નહિ. તમારે તમારી શકિતના અને વિચાર ઉપયાગ અગત્યની અને મહત્વની ખામતા પાછીજ કરવા જોઇએ.
-યુવકન :
ema