________________
૧૨૬
a.
પ્રબુદ્ધ જૈન
ગમે તેટલી મહેનત કરા, ગમે તે ભોંયમાં ધાલા, પણ એ પુછડી તે વાંકીજ રહે. તેમ સાગરાન છને ચેલકાઓની જે ઘેલછાનો રાગ લાગ્યા છે, તેના ગમે તેટલા ઉપચારો કરે છતાં તે રાગ તા સુધરવાને બદલે દિવસે દિવસે ભયંકર રૂપ લેતે જાય છે. એટલે જેવી રીતે પોતાની પ્રજાના રક્ષણાર્થે ના. ગાયકવાડ સરકાર ‘દીક્ષા પ્રતિબંધ નિયમ' ને! ખરા બહાર મૂકયેા છે, તેવી રીતે જ્યારે દરેક રાજ્યા કરશે ત્યારે આ અયોગ્ય દીક્ષાને વધતા રોગ અટકશે.
ચોવીસ કલાકની દીક્ષાની કરૂણ કથા.
વાત વાયરા લઇ જાય તેમ સુરતી ભકતોમાં આ સમાચારથી સનસનાટી ફેલાઈ. સુરત તાર છુટયા. જેચંદના પત્નિ, પિતા, સસરા વગેરે આવી પહોંચ્યા. સાગરજી સાથે મંત્રણા ચાલુ થઇ. પણ સાગરજી દાદ આપે ખરા? અને પાછા આતા ભકત એટલે સાગરજીએ ઉગ્ર થઇ ભકતાને પડકાર્યાં ત્યાંજ એક ભકતે સુણાવી, મહારાજ ! એ નહિ ચાલે ? જેચંદને ઘેર લાવ્યેજ ખ્રુટકા ! વાતાવરણ વધુ ગરમાં ગરમ થતાં ભકતા વિખેરાયા અને પાલે ચડા) લઇ જવાની તૈયારીમાં પડયા.
સાગરજીએ પોતાની શિષ્ય-કૅમ્પમાં એવાં પણ નગા એકાં કર્યાં છે કે જે સગીરા તેમજ નવપરણીતાને નસાડવાના, સંતાડવાના અને જંગલેામાં મુડીનાંખવાના કારસ્તાનેમાં પાવરધા છે. ખીજા બધુ પછી-પહેલા ગુરૂની લાલસા પુરી કરવી એજ એમનું કામ, એજ એમનો ધર્મ, એથી તે આ મંડળી ઘણા ભાગે શિષ્યાની શેાધમાંજ ઘુમતી રહે છે. ઘાટકોપરના ઉપધાનમાં એડેલ એક મારવાડી છેકરાને ઉપધાનમાંથી ઉપાડી કુંડલા આજા બાજાના જંગલમાં મુડીનાંખી શાન્તાક્રુઝ પારલામાં ઉપાડી ગયા. વાલી વારસાએ ઘણાંએ કાલાવાલા કર્યાં, છતાં સાગરજીના અતરમાં, દયાની ઉણપને લીધે કંઇ જ અસર ન થઈ. અને મારવાડીઓમાં ખરૂ સ્વરૂપ જોયુ નહિ એટલે સાગરજીને એ છેકરે આબાદ પચ્યા.
ગયાજ પખવાડીઓમાં જીવણુદ નવલચંદ સંધવી. જેવણુ સુરતની વીશા એશવાળ પતિના આગેવાન, સાગરજીના પરમ ભત, તેમ કહેવાતા શાસન રસીક સંધના આગેવાન છે; વળી જેવણ દીક્ષાના ચુસ્ત હિમાયતી છે. તેવણુનાજ દીકરા જેચદભાઇ જેવણના થેડાક ભાસપર લગ્ન થયાં છું તેવણુને પિતા અને પત્નિની ગેર હાજરીને લાભ લઇ મહાસુદ ૯ ના દિવસે એક સુરતી શેકીઆની મેટરમાં નસાડી પરામાં સતાડવામાં આવ્યા. બીછબાજી ચન્દ્રસાગરની આગેવાની નીચેની ટાળી તે તૈયારજ હતી. એટલે મહા સુદ દશમે વાંદરા અને શાન્તાક્રુઝના વચમાં જેચંદભાઇનું માથું મુંડાવી, શિષ્ય મંડળીમાં એકનો વધારો કરી પાાં પહોંચી ગયા.
www
તેથી જેનેએ માત્ર પેાતાનાજ પક્ષને સમ્યગદૃષ્ટિ કહી વેદનું પ્રામાણ્ય ન સ્વીકારવામાં સગા ભાઇ જેવા પેાતાના બાહુ મિત્રને પણ મિથ્યા‰િ કહ્યા. એજ રીતે આધેાએ માત્ર પોતાને સમ્યગ્દષ્ટિ અને પોતાના મેાટા ભાઇ જેવા જૈન પક્ષને મિથ્યાદાષ્ટ કહ્યા. ખરી રીતે જેમ અસ્તિક અને નાસ્તિક તેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ એ શબ્દો પણ ફક્ત અમુક અંશે ભિન્ન માન્યતા ધરાવનાર એ પક્ષા પૂરતા હતા, જેમાં એક સ્વપક્ષ અને એક પરપક્ષ. દરેક પોતાના પક્ષને આસ્તિક કે સમ્યગ્દષ્ટિ કહે અને પરપક્ષને નાસ્તિક કે મિથ્યાદષ્ટિ તરીકે ગણાવે. અહીં સુધી તા સામાન્ય ભાવ કહેવાય. (પર્યુષણ વ્યાખ્યાન માળામાંથી)
તા. ૧૧-૨-૩૩
ચંદના પાંદ્ઘની આગેવાની નીચે એક મંડળી પાર્લા ઉપડી અને ચન્દ્રસાગરજીની ટાળી પડેલી ત્યાં પહોંચતાં જ કાલાવાલા અને કરગરવાની પ્રથાને તીલાંજલી આપી બાઇએ જેચંદના હાથ ઝાલ્યો. એકબાજુ પોતાના પતિને બાઈ ખેંચે અને બીજી બાજી ચન્દ્રસાગર ખેંચે. આમ જેચંદભાઇની ખેચમતાણી સાથે. માલાચાલી અને ધોલધપાટની વહેં'ચણી પણ થઈ. તેમાં ચન્દ્રસાગર અને તેની ટાળીના ભાગે આ લહાણી વિશેષ આવી સંભળાય છે. આખરે પત્નિનાં તેજ આગળ પેલા સાધુએ ઢીલા પડી ગયા અને જેચંદભાઇને ચોવીસ કલાકમાંજ ગુમાંવી બેઠા. બિચારાને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે આ રીતે ચેવીસ કલાકમાંજ ભકતો ચડી આવશે અને કર્યું કારવ્યું ધુળમાં મેળવી દેશે !
જેચંદભાઇના બહાદુર પત્નિ, પિતા અને સગા સ્નેહીઓ, જે'દભાને લઈને ઘેર આવ્યા કે જેચ ંદભાઇની માતાએ દાતણપાણી કરી અન્ન લીધું. બીજે દિવસે સવારેંજ જેચંદભાઇ અને તેમના પત્નિ હવા ખાવા ડુમસ ઉપડી ગયાં. બીજી બા એ વચન કહેવા માટે પેલા મેાટરવાળા શેઠીઆની શોધ ચાલી, નામના પતો લાગ્યા. પરંતુ શેકીઆ શાક ખાતર-શરમ ખાતર કે ગમે તેમ એ દિવસ માટે એઝલ પદે રહ્યાનું સંભળાય છે, જેચંદભાઇ સાધુ થયા અને પાછા ઘેર આવ્યા. છતાં ખા! ઘેર આવે છે ત્યારે સુરતીલાલાઓમાં જેએ બહુ ડાહી ડાહી ત્યાગ-વૈરાગ્યની વાતો કરે છે અને કાઇ વાર તા બાંહેા ચડાવવા સુધી ઉતાવળ કરે છે તે આ વખતે એકદમ ચૂપચાપ છે, કારણ કે એ તે ઘર ઉપર ધેડાને !
આ વર્તુણુ કથી સાગરજી જ ખીજાયા અને વ્યાખ્યાનપીઠ ઉપરથી ખુબ વરાળ કાઢી એટલે બીચારા ભકતામાં જેએ આંધળા રાગી છે તેમણે અને જેચંદને ઘેર લાવવામાં પૂરા સામેલ હતા તેવામાંથી કાગ્યે ગુરૂજી પાસે જઇને કહેવાય છે કે મારી માગી મહેરબાની મેળવવી.
આ મહેંની મેળવવામાં શું સકેત હશે તે તે અવાર આવે ત્યારે વાત.
ચાપડીઆ આવી ગઈ છે.
પજીસણ વ્યાખ્યાન માળાની ચાપડીએ છપાઈને આવી ગઇ છે. ગ્રાહકોએ યુવક સધની એફીસમાંથી લઇ જવા મહેરબાની કરવી.