________________
persuassages
તા૦ ૭–૧૩૩
સ્વીકાર અને સમાલાચના.
મુંબઇનું ચતુર્માસ:-સંગ્રાહક અને પ્રકાશક લાલજી કેશવજી શાહે. વન્ત્રાવન મનજી શાહ, રણુછોડલાલ છોટાલાલ શાહ અને દુર્લભદાસ ઝવેરચંદ શાહ. કે-કાટ મુંબઇ,
સં. ૧૯૮૭ ની સાલમાં મુનિરાજ શ્રી ન્યાયવિજયજીએ મુંબઇ કાટમા ચાતુર્માંસ કર્યું હતું. તે પ્રસંગે તેમણે આપેલ વ્યાખ્યાતાને આમાં સંગ્રહ છે, તે સિવાય ખીજી પણ કેટલીક બાબાને સમાવેશ કરવામાં આવ્યા છે, ઉપરાંત મુનિશ્રી જૈન સમાજમાં એક ક્રાન્તિકારક તરિકે પંકાયા છે, તેમણે સમાજમાં ક્રાન્તિની ચીનગારીએ અનેક વખત મૂકી છે, મુંબઇના ચાતુર્માંસ દર્મ્યાન તેમણે સમાજને ખૂબ સુણાવી છે, એકદર પુસ્તક સંગ્રહેવા લાયક છે.
પ્રબુદ્ધ જૈન
ધર્માદેશ:–સંગ્રહ કરનાર રાવબહાદુર ગાવિંદભાઇ હાથીભાઈ દેશાઈ, બી. એ. એલ. એલ. બી. નાયબ દિવાન (નિવૃત્ત) વડેારા રાજ્ય. પ્રસિદ્ધ કર્યાં પુસ્તકાલય સહાયક-સહકારી મંડળ લીમીટેડ, વડેદરા, કિમ્મત બાર આના.
શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ત્રિપુષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાંથી કેટલાક ઉતારા તારવવામાં આવ્યા હતા હેતા આ સંગ્ર છે. પુસ્તક ઘણુÖજ મનનીય છે. રાવબહાદુર ગેવિન્દભાઇએ આવા સંગ્રહ બહાર પાડી જૈન સમાજ ઉપર નહિ પરંતુ સમગ્ર જનતા ઉપર મહાન ઉપકાર કર્યો છે.
સામાજીક ભડકા:-યાને સસારની આંટીઘુટી. લેખક શ્રી પદ્મકુમાર, પ્રકાશક શ્રી સ્થંભતીર્થ જૈન મંડળ, મુંબઇ,
રા. પદ્મકુમાર એક પીઢ લેખક છે, સમાજની પરિસ્થિતિના તેમને અચ્છા ખ્યાલ છે. આજની સમાજની પરિસ્થિતિ શુ છે, તે સબધી લેખક સામાજીક ભડકોદ્રારા ખૂબ જણાવી છે. વસ્તુ સંકલના ઘણી સરસ રીતે થયેલ છે, જો કે આ એક કાલ્પનીક નાવેલના રૂપમાં રજી કરવામાં આવેલ છે. છતાં પ્રાસ'ગિક વિવેચનમાં લેખકે કમાલ કરી છે. પ્રણાલિકાવાદ અને રૂઢીચુસ્તતા આપણા સમાજમાં એટલી જડ ધાલીને રહી છે કે તે વિભાગના કાકર્તાઓને તે હામે બળવા ઉઠાવવા કેટલી હેમત ઉઠાવવી પડે છે અને કેવા સંચાગે!માં મૂકાવવું પડે છે, એ બહુ સરસ રીતે બતાવાયું છે, એટલે સામાજીક દૃષ્ટિએ આ નોવેલ અજોડ છે. સાથે સ્થભતી મડળ અને ચૈત્ય. વ્ય. કમિટિને સ. ૧૯૮૫-૮૬-૮૭ ના રિપોર્ટ પણ છે.
પદ્મ ષણ પર્વના વ્યાખ્યાનો: પ્રકાશક શ્રી જૈન યુવક સંધ. ૨૬--૩૦ ધનજી સ્ટ્રીટ મુંબઇ ન. ૩ કિમ્મત છ આના.
હમણાં હમણાં પયૂપણું પર્વમાં ચાલતા કલ્પસૂત્રના, વ્યાખ્યાનોથી સંતોષ ન પાની કેટલાક વિચારકાએ, અમદાવાદમાં બે વર્ષથી “ પયૂષણ વ્યાખ્યાનમાળા” શરૂ કરી છે, આ વખતે શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી પંડિત સુખલાલજીને આમત્રણ મળતાં આ વર્ષે મુંબઇમાં પર્યંત્રણ વ્યાખ્યાનમાળા ચાલુ થઈ હતી. તેમાં જીદ! જીદા વિચારકા, વિદ્વાને, પુરાતત્ત્વવેત્તા અને અધ્ય!ત્મવાદીઓ દ્વારા વ્યાખ્યાન શ્રેણી નક્કી કરી હતી. ખાસ કરીને પતિ ઘરબારી લાલજી, પતિ સુખલાલજી વગેરે વિદ્યાનાએ જીજ્ઞાસુઓની વૃત્તિઓને પોષવા ઠીક હેમત ઉઠાવી છે. વ્યાખ્યાના બધા વિચારણીય, નૂતન અને તુલનાત્મક દ્રષ્ટિથી થયેલ છે. એટલે વ્યાાનમાળા સંચવા લાયક છે.
૮૩
સ
આ એ દાવો કે ના........અ વ નવા
મેહનારના ભૂતપૂર્વ ભકતના માનસમાં પરિવર્તન થવાથી સરજી અમદાવાદ આવે એ પોતાને સંપૂર્ણ અરૂચિકર હોવાને હેમણે છને સ્પષ્ટ પત્ર લખી નાંખ્યાથી. સરિજીએ પેાતાના એક પતિને અમદાવાદ મોકલેલ છે. જે અહિં નાગજી ભૂધરની પળમાં ઉતરેલ છે. હેણું ગમેતેમ કરીને સરિજીને મેલાવવા અને રાખવા ત્રણ ચાર અનુરાગી ભકતને. અત્યંત આશ્ર કરવા માંડયા છે. આ પ્રમાણે માન ન માન મેં તેરા મહેમાન’ રહે છે હાલતા હેમના એક વખતના મહાન ભકતામાં પણ વાળી રિંછની મનેત્તિ ક્યાંસુધી સફળ નીવડે છે તે જોવાનુ સૂરિજી માટે અપૂર્વ સકાયવૃત્તિ જેવુ હોય એમ સ્પષ્ટ દેખાય છે. (૨) વીર’દ દીપચંદ લાયબ્રેરીને ગયા માસમાં આસરે અઢારસે વાંચકાએ લાભ લીધેા હતો. (૩) સમેત શિખર સ્પેશીયલ તા. ૧૮ મીએ નિકળનાર છે. મજકુર.ટ્રેઇનમાં ત્રીાવના યાત્રિકા માટે વ્યવસ્થા થઇ શકશે. એમ જણાય છે. (૪) શ્રી જીવદયા પ્રચારિણી મહાસભાના ઉપદેશકાના ઉપદેશને પ્રભાવે છેટા ઉદેપુરના કેટલાક અજૈન ભાઈએએ જીવનપર્યંત સપ્તવ્યસન ત્યાગની બાધા લીધી છેં. (૫) યગમેન્સ જૈન સાસાયટી વાળાએ ધર્મના નામે અનેક ભયંકરમાં ભયંકર ઘેર અધર્મી કપ-પ્રબંધો આચરેલ છે. એવી કેટલાક સભ્યાને નિરતિશય પ્રતીતિ થવાથી હેમણે સાસાર્યટીવાળાએની અનીતિ અને અધમ આચરણો સામે વિરોધ તરીકે સોસાઇટીમાંથી રાજીનામાં આપ્યાં છે. સોસાયટીના કાર્યકર્તાઓએ મજકુર રાજીનામાના સંબંધમાં કેમ મૈન સેવ્યું છે? એમ જણાય છે કે સોસા વાળા વચ્ચે અંદર અંદર ખૂબ સળગી છે. તેથી રાજીનામાઓને લગતી સવિસ્તર હકીકત ચેડાજ સમયમાં નિઃશસય બહાર આવશે. એમ જણાય છે. સાસાલ્ટી બાઇનાં ઘણાં પાપા પીપળે ચઢી પ્રકાશી નિકળ્યાં છે. એ સ્થિતિમાં તેનાથી છુટાઈંડા કરનાર ભાઇઓએ સોસાઈટી ક્પી રાક્ષસીના પાપના ઘડાઓનુ બને તેટલુ સ્ફોટન કરવું. એ પુણ્યમાર્ગ છે. એ સમાજને કલ્યાણકારી આત્મધર્મ છે. અને દ્દિપૂર્ણાંક સમજી લઈ તે પ્રમાણે સત્વર વન કવું. એ હેમને માટે અત્યંત ષ્ટ છે. ધમાંથી અનેક પાપકર્મી આચરનાર અને પ્રોંચા ચલાવનાર સોસાઇટીને હેના અસલ સ્વરૂપમાં ગજાહેર કરવી જોઇએ. જેણે સમાજના ઘેર ઘેર દાવાનળ સળગાવ્યો છે. નિકટના આપ્ત જનોમાં પણ ખટરાગ ઉત્પન્ન કરી નિષ્કાર પોકરાવ્યેા છે. જેણે ધર્મના નામે લાખાનું પાણી કર્યું છે. એવી ઘોર કાર્ય આચરનારી સંસ્થા હવે થેડા દિવસમાં જ જડમુળથી ઉંચકાઇ જવી જોઇએ. હેતુ નાસ્તિત્વ એ જેના માટે ખરા કલ્યાણુકારી મા છે. હની પ્રવૃત્તિઍ કાઇપણુ રીતે અટકી પડે તેવા પ્રયત્ના થવા જરૂરી છે. સંભળાય છે કે આર્થિક પરિસ્થિતિને અભાવે સેસાઇટીનું કાર્યાં વિકટ પ્રસંગોમાંથી પસાર થઈ રહ્યું છે. આ કાર્ય કથંગતે અધ કરવું તે સબંધમાં તેના આગેવાને વિચારી —મરપત્ર.
રહ્યા છે. $q!q#q!q#wild websh
ચાડી આવી ગઈ છે.
rases TheZ
પાણ વ્યાખ્યાન માળાની ચાડી છપાઈને સ્પાવી ગઈ છે. ગ્રાહકોએ યુવક સંઘની ઓફીસમાંથી લઇ જવા મહેચ્છાની કરવી ***edes
ae318